✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🌈🌈🌈🌈🌈🌈🌈🌈
🌈🌈એડમન્ડ હિલેરી🌈
🌈🌈🌈🌈🌈🌈🌈🌈
👉આખું નામઃ સર એડમન્ડ પાર્સિવલ હિલેરી
👉જન્મ તારીખઃ ૨૦ જુલાઈ, ૧૯૧૯
👉મૃત્યુ તારીખઃ ૧૧ જાન્યુઆરી, ૨૦૦૮
👉જન્મ સ્થળઃ ઓકલેન્ડ, ન્યૂઝિલેન્ડ
👉👉ન્યૂઝિલેન્ડના પર્વતખેડૂ સર એડમન્ડ હિલેરી અને નેપાળી શેરપા તેનસિંગ નોર્ગેએ ભેગા મળીને ૧૯૫૩ની ૨૯મી મેના દિવસે એવરેસ્ટ પર પગરણ માંડયાં હતાં.
👏* સ્કૂલકાળથી જ પર્વતારોહણમાં રસ ધરાવતા હિલેરીએ ૧૯૩૯માં ન્યૂઝિલેન્ડનું માઉન્ટ ઓલિવર નામનું શિખર સર કરી પોતાની સાહસિક સફર આરંભી દીધેલી.
👏* રફ એન્ડ ટફ શોખ હોવાને કારણે તેમણે નોકરી પણ એરફોર્સની પસંદ કરેલી. બીજા વિશ્વયુદ્ધમાં તેઓ ન્યૂઝિલેન્ડની વાયુસેનામાં હતા. એ પછી તેઓ બ્રિટિશ પર્વતારોહી ટીમના મેમ્બર બનેલા.
👏* એ વખતે અને આજે પણ પૃથ્વી પરનું સર્વોત્તમ સાહસ એવરેસ્ટ આરોહણ ગણાય છે. નાના-મોટા પર્વતો પગતળે કર્યા પછી હિલેરીની મીટ એવરેસ્ટ તરફ હતી. એવરેસ્ટ તરફ જતી ટીમમાં તેઓ જોડાયા. દરેક પરદેશી ટીમ સાથે સ્થાનિક નેપાળી શેરપાઓ રહેતા. આ ટુકડી સાથે પણ હતા. એવરેસ્ટ ચડતાં ચડતાં રસ્તામાં કેટલાક મરાયા, કેટલાકે પ્રવાસ અટકાવ્યો અને કેટલાક પાછળ રહી ગયા. પરિણામે સૌથી પહેલા ઉપર પહોંચનારા બન્યા એડમન્ડ હિલેરી અને તેનસિંગ.
👏👏* એવરેસ્ટ સર કર્યા પછી એડમન્ડે હિમાલયની વારંવાર મુલાકાત લઈ બીજાં દસ શિખરો પણ સર કર્યાં. બર્ફીલી ભૂમિ દક્ષિણ ધ્રુવનો પણ તેમણે સફળતાપૂર્વક પ્રવાસ કર્યો અને પોતાની સાહસિક સફર સતત ચાલુ જ રાખી.
👏👏* ન્યૂઝિલેન્ડ સરકારે ત્યાંની પાંચ ડોલરની નોટ પર એડમન્ડ હિલેરીને સ્થાન આપ્યું છે.
👏👏* તેમણે બે વખત લગ્ન કરેલાં અને તેમનાં કુલ ૩ સંતાનો છે.
👏👏* ૨૦૦૮માં ૮૮ વર્ષની વયે હાર્ટ એટેકથી તેમનું મોત થયું. ત્યાં સુધીમાં એ ૨૦મી સદીના સર્વોત્તમ ૧૦૦ સાહસિકોમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉👉‘માઉન્ટ એવરેસ્ટ બીજી વાર કે પછી અનેક વાર કોણ ચઢ્યું છે, એ કોઈ યાદ રાખતું નથી’, એમ વિશ્ર્વમાં પહેલીવાર શેરપા તેનઝિંગ નોર્ગેની સાથે મળીને ૨૯,૦૨૯ ફૂટ પૃથ્વી પરનું સૌથી ઊંચું શિખર, માઉન્ટ એવરેસ્ટ સર કરનારા એડમન્ડ હિલરીએ કહ્યું હતું.
👆👉👉ખરેખર તો એમનું કહેવું એમ હતું કે લોકો આટલું મોટું સાહસ પહેલી વાર કરનારાને યાદ રાખે છે!
👉👉 એટલે કે ૨૯ મે, ૧૯૫૩ના દિવસે સાઉથ કોલ રૂટ પરથી સ્થાનિક સમય અનુસાર સવારે સાડા અગિયારે ટોચના શિખર પર પહોંચી ગયા હતા.
👉નેપાળના શેરપા તેનઝિંગ નોર્ગેએ આરોહણના થોડા વર્ષો બાદ સ્પષ્ટતા કરી હતી કે ‘શિખર પર પહેલો પગ એડમન્ડ હિલેરીએ મૂક્યો હતો, એ વાત આપણને યાદ છે? એ યાદ ન હોય તો શેરપા તેનઝિંગ નોગનો આજે જન્મદિવસ છે એ તો સ્વાભાવિક જ યાદ નહીં જ હોવાનું.
🙌🙌આ શેરપાનો જન્મ ૨૯ મે, ૧૯૧૫ (અન્ય એક તારીખ ૧૯૧૪નું વર્ષ જણાવે છે)ના નેપાળના નામચેમાં ખુમ્બુ ખાતે થયો હતો.
👉આટલી પ્રસ્તાવના કરવી પડે છે, કારણ કે હવે એવરેસ્ટ અને જગતના અન્ય ઊંચા શિખરો સર કરવાની ફૅશન થઈ પડી છે એમ કહેવામાં અતિશયોકિેત નથી.
👉👉એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોગે્ર પહેલીવાર હિમાલયનું ઊંચું શિખર સર કરી આવ્યા બાદ ૪,૫૦૦થી વધુ આરોહકો માઉન્ટ એવરેસ્ટ સર કરી આવ્યા છે. તેમાંના મોટાભાગના તો ગણતરીના વર્ષોમાં જ જઈ આવ્યા આવ્યા છે.
૨૦૧૩ના વર્ષમાં વસંત ઋતુમાં પર્વતારોહણ માટેની બે મહિનાની પરવાનગીના સમયગાળામાં ૬૫૮ લોકોએ એવરેસ્ટ પર આરોહણ કર્યું હતું અને એના આગળના વર્ષમાં એટલે કે ૨૦૧૨માં એક જ દિવસમાં ૨૩૪ જણ શિખર પર પહોંચ્યા હતા.
👉 દુકાળગ્રસ્ત ઔરંગાબાદ જિલ્લાનો મહારાષ્ટ્ર પોલીસનો કોન્સ્ટેબલ રફીક શેખ માઉન્ટ એવરેસ્ટ સર કરી આવ્યો અને શિખર પર એણે ત્રિરંગો અને મહારાષ્ટ્ર પોલીસનો ફ્લેગ ફરકાવી આવ્યો અને રાજ્યના મુખ્ય પ્રધાને ટ્વીટર પર તેનો ફોટો પોસ્ટ કરીને તેનો ઉત્સાહ વધાર્યો હતો.
👉અમેરિકાના લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સૈનિકો, (તેમાંના એકનો કૃત્રિમ પગ હતો) નિવૃત લશ્કરી કર્મચારીમાં અને સેવામાં રહેલા સૈનિકોમાં આપઘાતના વધતા ગયેલા પ્રમાણ બાબતે જગતને સભાન કરવાના આશયથી હિમાલયનું ઊંચામાં ઊંચું શિખર સર કર્યું હતું.
🙌પેલા હજારો આરોહકોએ માઉન્ટ એવરેસ્ટ સર કરતા માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ઓછી થતી નથી કે એડમન્ડ હિલેરી કે તેનઝિંગ નોર્ગેની પહેલીવારની સિદ્ધિ ઝાંખી પડતી નથી એ ખરું, પણ માઉન્ટ એવરેસ્ટ ચઢવામાં હવે ઝાઝી કશી ધાડ મારવાની નથખી એમ જે નવી પેઢીને લાગે છે એ પણ એટલું જ ખરું.
👏નેપાળ સરકારે ખુમ્બુ જેવો હિમપ્રપાત થતો રોકવા પર્વત પર જવાનો રૂટ બદલાવ્યો છે. એ સિવાય શેરપાઓની સલામતી માટે ઘણું બધું થઈ રહ્યું છે, માઉન્ટ એવરેસ્ટની ભયાનકતા, ગાર્બેજની નુકસાનકારક અસર વગેરે વિશે ગમે તેટલું કહેવામાં આવે તો પણ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સાહસ કરવાની માણસની વૃત્તિ મરવાની નથી. એટલે જ કદાચ બ્રિટિશ પર્વતારોહક એડલે પેનિન્ગટન કહે છે, "હવે એવરેસ્ટ માટે અને એવરેસ્ટ વિશે અજાણ્યું હોય એવું કશું જ નથી તો પણ એની ભવ્યતા, એનું દૈવીપણું હજી અને વારંવાર બોલાવ્યા કરે છે. હજું એવું કશું જરૂર છે જે વિશ્ર્વની ટોચ ઉપર બિરાજે છે!

🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
૧૯૫૩ ની ૧૯ મી મેના દિવસે સાડા અગિયાર વાગ્યે એડમન્ડ હિલેરી અને તેનસિંગ નોર્ગે પૂથ્વી પરના સર્વોચ્ચ પર્વતશિખર એવરેસ્ટ પર પહોંચનારા માનવીઓ બન્યાં હતાં.
🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉એ સાહસિક ઘટનાક્રમની ૬૪ મી વર્ષગાઠ ઉજવાઇ રહી છે.
🌅એવરેસ્ટ આરોહણ વખતે સૌથી અઘરો તબક્કો હિલેરી સ્ટેપ નામે ઓળખાતી જગ્યાએથી શરૂ થતો હોય છે. 🌁૧૯૫૩ માં આરોહણ વખતે એડમન્ડ હિલેરી આ ૪૦ ફીટ લાંબા ખડક પરથી જ ગબડતાં રહી ગયાં હતાં. અને તેનસિંગે તેમને બચાવી લીધા હતાં તેની યાદમાં એ સ્થળ હિલેરી સ્ટેપ તરીકે ઓળખાય છે. ૨૮,૭૪૦ ફીટની ઉંચાઇએ આવેલું એ સ્ટેપ પસાર કરી એવરેસ્ટની ટોચે પહોચવું સૌથી મુશ્કેલ કાર્ય છે.👏👏 ઘણા ખરા પર્વતારોહિઓ હિલેરી સ્ટેપ ખાતે મૃત્યુ પામતા હોય અથવા તો ત્યાંથી જરાક માટે આરોહણ કેન્સલ કરી પરત ફરતાં હોય છે.
🎯પર્વતારોહણમાં એવરેસ્ટ સૌથી અઘરો પર્વત નથી, પરંતુ સૌથી ઉંચો છે, એટલે તેનું મહત્વ વધારે છે. બાકી કેટલાય શિખરો એવરેસ્ટ કરતાં વધારે જીવલેણ છે, પણ ઉંચાઇ એવરેસ્ટ કરતાં ઓછી છે. વળી એવરેસ્ટ પુથ્વીના જમીન ભાગ પરનું ઉંચુ શિખર છે.
🎯🎯સમગ્ર પૃથ્વીને ગણતરીમાં લઇએ તો હવાઇ ટાપુ પર આવેલો🌋🌋 માઉના કી 🌋🌋નામનો જવાળામુખી પર્વત સૌથી ઉંચો છે.
🌋🌋અલબત ૩૩,૫૦૦ ફીટ ઉંચા માઉના કી પર્વતનું તળિયું પ્રશાંત મહાસાગરમાંથી શરૂ થાય છે. માટે તેની ટોચ સમુદ્ર સપાટીથી ૧૩,૭૯૬ ફીટ જ ઉંચી છે, બાકીનો ભાગ સમુદ્રમાં ડૂબેલો છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🌈🌈એવરેસ્ટ અંગેના વિક્રમો🌈🌈
🎆અપા શેરપાએ ૨૧ વખત એવરેસ્ટ આરોહણ કરી સૌથી વધુ વખત એવરેસ્ટની ટોચે પહોંચવાનો વિક્રમ નોંધાવ્યો છે.
🎆૨૦૧૩ ના મે મહિનામાં જ ૮૦ વર્ષના જાપાની યુચીરો મીઉરાએ સૌથી મોટી વયે એવરેસ્ટ આરોહણ વિક્રમ નોંધાવ્યો છે.
🏖🏖૨૦૧૦ માં અમરિકાના જોર્ડન રોમેરોએ ૧૩ વર્ષની વયે એવરેસ્ટ સર કર્યો હતો, જે સૌથી નાની વયનો વિક્રમ છે.
🏔મે મહિનો એવરેસ્ટ આરોહણ માટે શ્રેષ્ઠ છે, કેમ કે ઠંડી ઓછી અને પવન પ્રમાણમાં શાંત હોય છે.
🎑🎑૧૯૫૩થી ૨૦૧૧ સુધીમાં ૫,૬૫૪ એ એવરેસ્ટ આરોહણ નો પ્રયાસ કર્યો છે. જેમાંથી ૨,૨૦૦ કરતા વધારે ઉપર પહોંચી શકયા છે.
🎢આરોહણ
પ્રયાસો છેક ૧૯૨૨ થી ચાલતાં હતાં. ⛪️૧૯૨૨ થી ૨૦૧૦ સુધીમાં એવરેસ્ટ જતાં ૨૧૯ સફરીઓના મોત પણ થયા છે. તેમાંથી સૌથી વધારે ૪૭ મોત નેપાળીઓના છે.
⛩૨૦૦૭ માં એક વર્ષમાં સૌથી વધારે ૬૩૩ પર્વતિઓ એવરેસ્ટ પર પહોંચ્યા હતાં.
🕋૨૦૧૨ માં એક સાથે ૧૫૦ પર્વતારોહકોએ ૨૫,૦૦૦ ફીટની ઉંચાઇએ એક સાથે ઉભા રહી ફોટો પડાવ્યો હતો.
🕋એવરેસ્ટ આરોહણના ૬૦ માં વર્ષે જ ટોચ પર અનોખી ઉજવણી કરવાના મૂડમાં હોય એમ ૨૪ હજાર ફીટની ઉંચાઇએ શેરપા અને યુરોપના ૩ પર્વતારોહકો વચ્ચે માથાકૂટ થઇ હતી. પરિણામે પર્વતારોહકો આરોહણ પડતું મુકી નીચે ઉતરી આવ્યાં હતાં. એ દુનિયાની સૌથી ઉંચી લડાઇ હતી!
🇮🇳🇮🇳🇮🇳 ભારમાંથી એવરેસ્ટ પર પહેલા એવરેસ્ટ પર પહોંચવાનો વિક્રમ બચેન્દ્રી પાલ નામના મહિલાએ ૧૯૮૪ માં નોંધાવ્યો હતો.
🀄️🀄️ગુજરાતમાંથી થ અમેરિકા રહેતા મનોજ વોરાએ એવરેસ્ટ આરોહણનોવિક્રમ નોંધાવ્યો છે. અલબત, ગુજરાતમાં જ રહેતા હોય એવા કોઇ ગુજરાતી હજુ સુધી એવરેસ્ટ પહોંચી શકયા નથી.
✏️એવરેસ્ટ આરોહણ મોટેભાગે ટુકડીમાં થતું હોય છે. ૧૯૭૫ માંથી ચીને ૪૧૦ સભ્યોની ટુકડી મોકલી હતી, જે સૌથી અત્યાર સુધીની સૌથી મોટી ટીમ છે.

No comments:
Post a Comment