👤આજે શહીદ વીર ખુદીરામ બોઝની 111 મી પુણ્યતિથિ
હમ ભી આરામ ઉઠા સકતે થે ઘર પર રહકર,
હમકો ભી મા - બાપને પાલા થા દુખ સહકર...
🔸 માત્ર 18 વર્ષની ઉંમરે દેશ માટે હાથમાં ભગવત ગીતા લઈ ફાંસીના માંચડે ચડી ગયા હતા
🔸 સગઠિત ક્રાંતિનો પહેલો શહીદ ખુદીરામ બોઝ
🔺મત્યું : 11 August 1908, Muzaffarpur
ખુદીરામ બોઝનો દેશ પ્રત્યેનો લગાવ જોવો હોય ને તો તેના જીવનચરિત્રને સમર્પિત આ Documentary જરુર જુઓ
🌍 https://youtu.be/PJdXSJ-5Ls4
----------------------------------
💠👁🗨💠👁🗨💠👁🗨👁🗨💠👁🗨💠👁🗨
*આજે શહીદ વીર ખુદીરામ બોઝની જન્મજયંતી*
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723🙏*
👉દેશની આઝાદી માટે હાથમાં ગીતા રાખી ફાંસીને માંચડે લટકી ગયો
👉- સંગઠિત ક્રાંતિનો પહેલો શહીદ ખુદીરામ બોઝની આજે 109મી પુણ્યતિથિ
👉૩ જી ડીસેમ્બર ૧૮૮૯ના રોજ તેમનો જન્મ થયો. હજુ તો તેમને પાંચ વર્ષ પુરા થયા ન હતા ત્યાં તેમની માતા પરલોક સીધાવી ગયા, માતાનું વાત્સલ્ય બાળકને ન મળ્યું.
🎯♻️માતાના અવસાન બાદ પિતા ગૈલોકયબાબુએ બીજા લગ્ન કર્યા. બાળક ઉપર આફત ઉતરી આવી સમય જતા પિતા ગૈલોકયબાબુ પણ સ્વર્ગે સીધાવ્યા.. પછી સાવકી મા ના જુલ્મના કોરડા શરૂ થયા. ઘણીવાર તો ભૂખમાં દિવસો વિતાવતો, તેની બહેન અપરૂપા હાટગાણા ગામે સાસરે હતી. તેને ખબર પડી અને ખુદીરામને પોતાની સાથે લઈ ગઈ.
🔰🔰બહેનના પતિ અમૃતબાબુએ ખુદીરામને શાળામાં દાખલ કર્યો. શાળાના શિક્ષક સત્યેન્દ્રબાબુને ખુદીરામ ખુબ વ્હાલો હતો, ગુરૂ શિષ્ય વચ્ચે પ્રેમની અતૂટ ગાંઠ બંધાઈ.
ખુદીરામે ગુરૂજીને પૂછ્યુ પોતે કંઈક કરવા માગે છે સત્યેન્દ્રબાબુએ તેને તથા તેના મિત્ર પ્રફુલને સમજાવ્યુ કે તમે 'સ્વાતંત્ર્ય પ્રેમી' બનો ભારતનો ઈતિહાસ કાયાપલ કરી રહ્યો છે. તેમા સહભાગી બનો' અને પછી આ બન્ને કિશોરોને મા દુર્ગા મહિષાસુર મર્દિની ઉપર શ્રધ્ધા છે. તેથી તેમણે મા દુર્ગા પાસે લઈ જઈને ક્રાંતિની દિક્ષા આપી બન્નેએ શિક્ષણ લેવા માંડયુ. કસરત, તાલીમ, નિશાનબાજી, ઈતિહાસ અને રાજક્રાંતિનું શિક્ષણ અને છેલ્લે માભોમની મુકિત માટે જાનની બાજી લગાવી રાષ્ટ્રદેવને ચરણે જીવનનુ બલિદાન.
૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ક્રાંતિકારીઓ છૂટાછવાયા પ્રયાસો કરી રહ્યા હતા. વીસમી સદીની શરૂમાં લાલ, બાલ અને પાલની ત્રિપુટી ભારતની ક્રાંતિકારી પ્રવૃતિ અને સ્વતંત્રતા માટે મથી રહી હતી. મહાત્મા ગાંધીનું નામ હજુ પ્રકાશમાં આવ્યુ ન હતુ. પરંતુ કવિવર રવિન્દ્રનાથ ટાગોર લોકોને માર્ગદર્શન આપતા હતા. 🔘🔘અરવિંદ ઘોષ અને તેમના ભાઈ બાગીન્દ્ર ઘોષ ક્રાંતિકારી પ્રવૃતિમાં સક્રીય હતા બંગાળની પ્રજામાં રોષ હતો. લોર્ડ કર્ઝને બંગાળના ભાગલાનો નિર્ણય લીધો હતો અને બંગભંગની લડત સક્રીય રીતે ચાલુ થઈ હતી. બંગાળના લોકો કોઈ પણ ભોગે ભાગલા ઈચ્છતા ન હતા. સમગ્ર બંગાળ જાગી ઉઠયુ, 'વંદે માતરમ'ના નારા બંગાળમાં ગાજી ઉઠયા. કર્ઝનના આવા હિચકારા કાર્ય પ્રત્યે, વિરાટ પરંતુ શાંત વિરોધ કરવાની આગેવાની કવિવર ટાગોરે લીધેલી. વિરાટ જનસમુદાય ગંગા કિનારે જઈ ઉભો રહ્યો. બધાએ પોતાના હાથમાં ગંગાજળ લઈ કવિવરના આદેશ પ્રમાણે પ્રતિજ્ઞા લીધી. 🔘🔘🔘'હું આ ક્ષણથી પ્રતિજ્ઞા લઉ છુ કે મારી સુજલામ ધરતીના ટુકડા થતા હું
અટકાવીશ, આજથી મારૂ એક જ કાર્ય રહેશે. હું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ ધ્યેય માટે લડતો રહીશ' પ્રતિજ્ઞા બાદ કવિવરે વિરાટ જનમેદનીને સંબોધી 'વંદે માતરમ' બોલ્યા કે સેંકડો લોકોમાં પ્રતિઘોષ ઉઠયો 'વંદે માતરમ'.
આ વખતે એક નાનકડો કિશોર 'વંદે માતરમ ગુરૂદેવ' કહીને કવિવર પાસે આવ્યો. ટાગોરે તેમને પુછયુ તમે પ્રતિજ્ઞા લીધી કે નહી? કિશોર ખુદીરામ અને તેનો મિત્ર પ્રફુલ ચાકીએ હા પાડી અને ગુરૂદેવને રક્ષાબંધનની વિનંતી કરી ગુરૂદેવે બન્નેને રક્ષાબંધન કર્યુ.
ગુરૂદેવે પુછયુ કર્ઝનના વિરોધમાં તમે શું કરશો? બન્ને બોલી ઉઠયા કર્ઝનની હત્યા..! ટાગોરે તેમને સમજાવ્યા તેમની લડત અહિંસાને વરેલી છે. જેમા હિંસાને બીલકુલ સ્થાન નથી. બન્નેને ગુરૂદેવનું તત્વ જ્ઞાન સમજાયુ નથી અને તેઓ અલગ માર્ગે આગળ વધ્યા...
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔰ક્રાંતિકારીઓને નાણાની તંગી ઘણી રહેતી હતી તેથી ખજાનો લૂંટવાનું આયોજન થયુ. આગેવાની ખુદીરામ બોઝે લીધી. યોજના પ્રમાણે જંગલના રસ્તા પરથી ટપાલી થેલો લઈ હથીયાર સાથે રાખી ઘોડા ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે પ્રમાણે વડલાના વૃક્ષ પાછળ લપાઈને બેઠેલા ખુદીરામે તેના ઉપર હુમલો કર્યો ખુદીરામની લાઠી સુદર્શનચક્રની જેમ ફરવા લાગી. થેલો લુંટી ખુદીરામ પલાયન થઈ ગયો. આ સમાચારથી બંગાળ પોલીસ અત્યંત સાવધ થઈ ગઈ. ગામેગામ ખુદીરામનું નામ ગાજવા લાગ્યુ. તેણે નાણાનો થેલો સત્યેન્દ્રબાબુને ચરણે ધર્યો. સત્યેન્દ્રબાબુ પોતાના વ્હાલા શિષ્યને ભેટી પડયા... બંગભંગ ચળવળ પૂરજોશમાં ચાલી રહી હતી.
🔰દરમ્યાન ક્રાંતિકારી દળ કિંઝ ફોર્ડની હત્યાનં કાવતરૂ કરી રહ્યુ હતુ. તે દરમ્યાન બારિન્દુબાબુ મેદિનીપુર આવ્યા તેમની સમક્ષ સત્યેન્દ્રબાબુએ ક્રાંતિકારીઓને રજુ કર્યા. ખુદીરામ બોઝના પરિચય વખતે બારિન્દ્ર ઘોષ ચકિત થઈ ગયા, તેની માતૃભકિત મસ્તક ઉતારી ચરણે ધરી દેવાની તત્પરતા જોઈ બારિન્દ્રબાબુ વધુ ખુશ થયા. તેમણે ખુદીરામ, પ્રફુલ ચાકી અને કાનુગો એમ ત્રણ ક્રાંતિકારીઓની પસંદગી કરી ત્રણેય વેશપલ્ટો કરી ટ્રેનમાં કલકત્તા જવા રવાના થયા, બારિન્દ્રબાબુ તેમને ક્રાંતિકારી અડ્ડા પર લઈ આવ્યા. કિંગ્સફોર્ડની હત્યાની યોજના અમલમાં મુકાઈ.
🔰♻️તે વખતે કિંગ્સફોર્ડની બદલી કલકત્તાથી મુઝફરપુર થઈ, રેલ્વે સ્ટેશને તેમને વિદાય વખતે ચોપડીમાં અંદરના ભાગે કોતરીનેબોમ્બ મુકવામાં આવ્યો જે કિંગ
્સફોર્ડને ભેટરૂપે પુસ્તક અપાયુ. તેમા સંતાડેલો બોમ્બ ફુટે એ પહેલા તેને ખોલીને જોતા તેમા બોમ્બ જોઈને ચીસ પાડી ઉઠયા. ગ્રંથ બહાર ફેંકતા ધડાકો થયો, પરંતુ કિંગ્સફોર્ડ બચી ગયા, યોજના નિષ્ફળ ગઈ.
આ પછી ખુદીરામ અને પ્રફુલ ચાકીને મુઝફરપુર મોકલવાનું નક્કી થયુ અને યોજના પૂર્ણ કરવા જણાવાયુ બન્ને ક્રાંતિકારીઓ કેસરીયા કરી નીકળી પડયા તેણે વેશપલ્ટો કરી લીધો.
🔰તા. ૨૮ એપ્રિલ ૧૯૦૮ પરોઢ થયુ. બન્ને વીરો સ્ટેશને ઉતર્યા. ખુદીરામે બે ત્રણ અંગ્રેજોનુ જ્યોતિષ જોવાનુ છે એમ કહીને ઘોડા ગાડીવાળાને કિંગ્સફોર્ડની વસાહતમાં લેવા કહ્યું.
🔰🔰તા. ૨૯ એપ્રિલ ૧૯૦૮નો સુર્યોદય થયો, કિંગ્સફોર્ડના બંગલે મજબુત પહેરો હતો તેથી રસ્તામાં જ કિંગ્સફોર્ડની હત્યા કરવાનું નક્કી કર્યુ. બન્ને તે દિવસે કલબના મકાન તરફ ગયા અને એક વૃક્ષ પર ચડીને જોયું.
🔰🔰♻️તા. ૨૦ એપ્રિલ ૧૯૦૮ બન્નેએ બપોર સુધી આરામ કરી ૩.૩૦ વાગ્યે ખીસ્સામાં બોમ્બ રાખી નીકળી પડયા. વૃક્ષ ઉપર ચડી ગયા. કિંગ્સફોર્ડની ફેટન નીકળી તેમાં કિંગ્સફોર્ડ હતો. તેમ ખુદીરામે જણાવ્યુ કલબ તરફ ધ્યાન પડતા એક અંગ્રેજ અમલદારને ચોકીદારે ઉતાવળે સમાચાર આપ્યા કે શ્રીમતિ કેનેડીની બેન આવેલ છે અને બંગલે રાહ જોવે છે. તેથી શ્રીમતિ કેનેડી અને તેની પુત્રી કલબમાંથી પાછા ફરવા માટે કિંગ્સફોર્ડની ફેટનમાં નીકળી પડયા અને બન્ને ક્રાંતિકારીઓને લાગ્યુ કે કિંગ્સફોર્ડ પાછો ફરી રહ્યો છે તેથી તેમણે નિશાન લઈને બોમ્બ ફેંકયો. મોટા ધડાકા સાથે અગ્નિની જવાળામાં બન્ને અધિકારી બન્ને હોમાઈ ગયા. કારમી ચીસો સંભળાઈ, બન્ને રાતના અંધારામાં નાસવા લાગ્યા, પરંતુ લોકોને ટોળા અને મુઝફરપુરની સરહદો સીલ કરી દેવાઈ. પોલીસનું તારણ હતુ કે આ કાવતરૂ કિંગ્સફોર્ડને મારવાનું હતુ. ક્રાંતિકારીઓનું કામ છે કિંગ્સફોર્ડ ધ્રુજતો હતો.
🔰🔰ખુદીરામ બુટ કાઢી ભૂખ અને તરસ સાથે દોડયો જતો હતો. પગમાંથી લોહીની ધારા વહેતી હતી એક હોટલની પાટલી પર જઈ બેઠો ત્યાં બે બંગાળી વાત કરતા હતા કે બોમ્બ ધડાકામાં માતા-પુત્રી માર્યા ગયા છે. આ સાંભળીને ખુદીરામ હતાસાના સાગરમાં ડુબી ગયો. એ જ સમયે ખુદીરામના હાલ હવાલ પરથી બે ડીટેકટીઓએ તેને પકડી પાડયો.
🔰પ્રફુલ ચાકી આખી રાત દોડતો હતો. રેલ્વે સ્ટેશને પોલીસ ઈન્સ. નંદલાલ મુખોપાધ્યાય હતા તેમને બોમ્બની ઘટનાની જાણ કરી હતી. તેમને પ્રફુલ પર શંકા પડી. પોલીસ સ્ટેશનમાંથી માણસોને બોલાવીને પકડે એ પહેલા તો પ્રફુલે પોતાની રીવોલ્વરથી આત્મહત્યા કરી લીધી.
💐💐મુઝફરપુરની કોર્ટમાં કેસ ચાલ્યો તા. ૧૧ ઓગષ્ટ ૧૯૦૮ની પરોઢ ખુદીરામને કોટડીમાંથી બહાર કાઢયો, તેના હાથમાં ભગવદ ગીતા હતી. ફાંસીનો ગાળીયો તેના ગળામાં પોતાના હાથે નાખ્યો અને 'વંદે માતરમ'ના જયઘોષ સાથે તે માતૃભૂમિને સમર્પિત થઈ ગયો.
👉આવા આ ક્રાંતિકારી વીર ખુદીરામ બોઝનું નામ આકાશમાં ચમકતા તારલાઓમાં ચમકી રહ્યુ છે. માત્ર ૧૯ વર્ષની સાવ નાની વયે ખુદીરામ બોઝ શહિદીને વર્યા...
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
Yuvirajsinh Jadeja
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳👏
*સૌથી નાની ઉમરે શહીદીને વરેલો ખુદીરામ બોઝ*
👏👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳🙏🙏
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
*શહીદોમાં સૌથી નાનો ખુદીરામ બોઝ*
*🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐ભારત માતાની આઝાદી માટે રણે ચડેલા વિપ્લવીઓમાં સૌથી નાની ઉમરના હતાં ખુદીરામ બોઝ. આ ફોટો જોઇને કોઇ પણ દેશભક્તની છાતી ફુલી જાય. પશ્ચિમ બંગાળના મીદનાપુર જીલ્લાના બહવૈની ગામનો આ છોકરો આખા બંગાળનો હીરો બનીગયો હતો. સ્કુલમાં ભણતા ભણતા જ આઝાદીની લડતમાં જોડાઇ જવાની સરફરોશી તમન્ના. ૧૯૦૬ ની સાલમાં મીદનાપુરમાં એક ઔદ્યોગીક અને કૃષિને લગતું પ્રદર્શન ભરાયું હતું, સેકડો લોકો આ પ્રદર્શન જોવા આવ્યા હતાં. આઝાદીની લડત વિષે લોકો સુધી સંદેશો પહોંચે તે હેતુથી, 👏👏👏સત્યેન્દ્ર નાથ બોઝ દ્વારા લેખિત ” સોનાર બાંગલા ” નામની પત્રિકા વ્હેંચવાનું કામ ખુદીરામને સોંપવામાં આવ્યું હતું. એક પોલીસે તેમને પકડવાની કોશિષ કરી તો તેના નાક પર મુક્કો મારી અને ભાગી છુટવામાં સફળ રહ્યાં.*
*👏👏🇮🇳🇮🇳૬-ડીસેમ્બર-૧૯૦૭ ના રોજ નારાયણગઢ સ્ટેશન પર બંગાળના ગવર્નરની સ્પેશ્યલ ટ્રેઇન પર બોમ્બ ફેંક્યો. પણ કમનસીબે ગવર્નર બચી ગયો. ૧૯૦૮ માં બે અંગ્રેજ અધિકારીઓ પર બોમ્બ ફેકવાનું સાહસ કર્યું તેઓ પણ દુર્ભાગ્યે બચી ગયા. આ બન્ને કેશમાં ખુદીરામ બોઝને એરેસ્ટ કરવામાં આવ્યા પણ પુરાવાના અભાવે બચીગયા.*
*😠😠😠😠લોર્ડ-કર્જને બંગાળના ભાગલા પાડવાનો નિર્ણય લીધો તેનો વિરોધ પ્રદર્શન કરવા વાળા ઉપર કલકત્તાના મેજીસ્ટ્રેટ કિંગ્સફોર્ડે બહુજ ખરાબ રીતે દમન કરવાની ભૂમિકા ભજવી હતી. ક્રાન્તિકારી ગતિવીધીઓથી ડરી જઇને અંગ્રેજોએ તેની બદલી મુઝ્ઝફર નગર કરી નાખી.*
*🎯🎯🎯💠” યુગાન્તર ” નામના ક્રાન્તિકારી ગ્રુપે કિંગ્સફોર્ડની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો. 🇮🇳🇮🇳🇮🇳🙏ખદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીને આ કામ સોંપવામાં આવ્યું. ( પ્રફુલ્લ ચાકી બિહારના બોગરા જીલ્લાનો ૨૦ વર્ષનો વિપ્લવી યુવાન હતો, જે પ્રદેશ આજે બાંગ્લાદેશમાં છે )*
*🎯🔰👉બોમ્બ અને પિસ્તોલ લઇ આ નરબંકાઓ નિકળી પડ્યા મુઝ્ઝફર નગર. બે દિવસ કિંગ્સફોર્ડની હિલચાલ પર નજર રાખી. રાત્રે તે રોજ ક્લબથી પોતાના બંગલે, બે ઘોડાવાળી બગ્ગીમાં બેસીને આવતો. ૩૦ એપ્રિલ-૧૯૦૮ ની રાત્રે તેના બંગલા પાસે બગ્ગી પર બોમ્બ ફેંક્યો. ફરી એજ કમનસીબી, કિંગ્સફોર્ડે તે દિવસે તેની કોઇ ઓળખીતી બે અંગ્રેજ મહિલાઓને તે બગ્ગીમાં બંગલા પર મોકલી હતી. તે બન્ને નું મૃત્યુ થયું. કિંગ્સ ફોર્ડ પાછળથી આવ્યો અને બચી ગયો. 🗣🗣🗣🗣🗣🗣🗣🗣પણ આ બોમ્બના અવાજનો પડઘો છેક ઇંગ્લેન્ડ સુધી પડ્યો. થોડા દિવસો પછી કિંગ્સફોર્ડ બીકનો માર્યો ભયથી જ મૃત્યુ પામ્યો ( હાર્ટ-એટેક ) પોલીસ આ બન્ને ક્રાન્તિકારીઓને પકડવા પાછળ પડી, જેમાં ખુદીરામ પકડાઇ ગયા અને પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી શહીદી વ્હોરી લીધી.💐💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳*
*🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏૧૧-ઓગષ્ટ- ૧૯૦૮ ના રોજ અંગ્રેજ સરકારે ખુદીરામને મુઝ્ઝફર નગરમાં ફાંસીએ લટકાવી દીધા. જ્યારે ફાંસીએ લટકાવવામાં આવ્યા ત્યારે ખુશી ખુશી ગીતાનો પાઠ કરતા કરતા ફાંસીએ ચડ્યા. 🙏👁🗨🇮🇳ખદીરામની શહિદીના માનમાં દિવસો સુધી કલક્તામાં સ્કુલ કોલેજો બંધ રહી. આજ કાલ જેમ ” મૈ અન્ના હજારે ” – ” મૈ આમ આદમી ” લખેલી ટોપીઓ પહેરીને લોકો જાગૃત નાગરીક હોવાનો ગર્વ લે છે તેમ, તે વખતે બંગાળના યુવાન દેશ-ભક્તો ” ખુદીરામ ” લખેલી ધોતી પહેરતા.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
Raj Rathod, [12.08.19 17:06]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
https://t.me/gyansarthi
💠👁🗨💠👁🗨💠👁🗨👁🗨💠👁🗨💠👁🗨
*આજે શહીદ વીર ખુદીરામ બોઝની 110મી પુણ્યતિથિ*
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
*📔📔👉દશની આઝાદી માટે હાથમાં ગીતા રાખી ફાંસીને માંચડે લટકી ગયા*
*👉- સંગઠિત ક્રાંતિનો પહેલો શહીદ ખુદીરામ બોઝની આજે 110મી પુણ્યતિથિ*
*👉૩ જી ડીસેમ્બર ૧૮૮૯ના રોજ તેમનો જન્મ થયો. હજુ તો તેમને પાંચ વર્ષ પુરા થયા ન હતા ત્યાં તેમની માતા પરલોક સીધાવી ગયા, માતાનું વાત્સલ્ય બાળકને ન મળ્યું.*
*🎯♻️માતાના અવસાન બાદ પિતા ગૈલોકયબાબુએ બીજા લગ્ન કર્યા. બાળક ઉપર આફત ઉતરી આવી સમય જતા પિતા ગૈલોકયબાબુ પણ સ્વર્ગે સીધાવ્યા.. પછી સાવકી મા ના જુલ્મના કોરડા શરૂ થયા. ઘણીવાર તો ભૂખમાં દિવસો વિતાવતો, તેની બહેન અપરૂપા હાટગાણા ગામે સાસરે હતી. તેને ખબર પડી અને ખુદીરામને પોતાની સાથે લઈ ગઈ.*
🔰🔰બહેનના પતિ અમૃતબાબુએ ખુદીરામને શાળામાં દાખલ કર્યો. શાળાના શિક્ષક સત્યેન્દ્રબાબુને ખુદીરામ ખુબ વ્હાલો હતો, ગુરૂ શિષ્ય વચ્ચે પ્રેમની અતૂટ ગાંઠ બંધાઈ.
*💐ખદીરામે ગુરૂજીને પૂછ્યુ પોતે કંઈક કરવા માગે છે સત્યેન્દ્રબાબુએ તેને તથા તેના મિત્ર પ્રફુલને સમજાવ્યુ કે તમે 'સ્વાતંત્ર્ય પ્રેમી' બનો ભારતનો ઈતિહાસ કાયાપલ કરી રહ્યો છે. તેમા સહભાગી બનો' અને પછી આ બન્ને કિશોરોને મા દુર્ગા મહિષાસુર મર્દિની ઉપર શ્રધ્ધા છે. તેથી તેમણે મા દુર્ગા પાસે લઈ જઈને ક્રાંતિની દિક્ષા આપી બન્નેએ શિક્ષણ લેવા માંડયુ. કસરત, તાલીમ, નિશાનબાજી, ઈતિહાસ અને રાજક્રાંતિનું શિક્ષણ અને છેલ્લે માભોમની મુકિત માટે જાનની બાજી લગાવી રાષ્ટ્રદેવને ચરણે જીવનનુ બલિદાન.*
*👍૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ક્રાંતિકારીઓ છૂટાછવાયા પ્રયાસો કરી રહ્યા હતા. વીસમી સદીની શરૂમાં લાલ, બાલ અને પાલની ત્રિપુટી ભારતની ક્રાંતિકારી પ્રવૃતિ અને સ્વતંત્રતા માટે મથી રહી હતી. મહાત્મા ગાંધીનું નામ હજુ પ્રકાશમાં આવ્યુ ન હતુ. પરંતુ કવિવર રવિન્દ્રનાથ ટાગોર લોકોને માર્ગદર્શન આપતા હતા.*
*🔘અરવિંદ ઘોષ અને તેમના ભાઈ બાગીન્દ્ર ઘોષ ક્રાંતિકારી પ્રવૃતિમાં સક્રીય હતા બંગાળની પ્રજામાં રોષ હતો. લોર્ડ કર્ઝને બંગાળના ભાગલાનો નિર્ણય લીધો હતો અને બંગભંગની લડત સક્રીય રીતે ચાલુ થઈ હતી. બંગાળના લોકો કોઈ પણ ભોગે ભાગલા ઈચ્છતા ન હતા. સમગ્ર બંગાળ જાગી ઉઠયુ, 'વંદે માતરમ'ના નારા બંગાળમાં ગાજી ઉઠયા. કર્ઝનના આવા હિચકારા કાર્ય પ્રત્યે, વિરાટ પરંતુ શાંત વિરોધ કરવાની આગેવાની કવિવર ટાગોરે લીધેલી. વિરાટ જનસમુદાય ગંગા કિનારે જઈ ઉભો રહ્યો. બધાએ પોતાના હાથમાં ગંગાજળ લઈ કવિવરના આદેશ પ્રમાણે પ્રતિજ્ઞા લીધી.*
*🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏👏👏👏👏👏🔘'હું આ ક્ષણથી પ્રતિજ્ઞા લઉ છુ કે મારી સુજલામ ધરતીના ટુકડા થતા હું અટકાવીશ, આજથી મારૂ એક જ કાર્ય રહેશે. હું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ ધ્યેય માટે લડતો રહીશ' પ્રતિજ્ઞા બાદ કવિવરે વિરાટ જનમેદનીને સંબોધી 'વંદે માતરમ' બોલ્યા કે સેંકડો લોકોમાં પ્રતિઘોષ ઉઠયો 'વંદે માતરમ'. આ વખતે એક નાનકડો કિશોર 'વંદે માતરમ ગુરૂદેવ' કહીને કવિવર પાસે આવ્યો. ટાગોરે તેમને પુછયુ તમે પ્રતિજ્ઞા લીધી કે નહી? કિશોર ખુદીરામ અને તેનો મિત્ર પ્રફુલ ચાકીએ હા પાડી અને ગુરૂદેવને રક્ષાબંધનની વિનંતી કરી ગુરૂદેવે બન્નેને રક્ષાબંધન કર્યુ.*
*🇮🇳🇮🇳👏👌ગરૂદેવે પુછયુ કર્ઝનના વિરોધમાં તમે શું કરશો? બન્ને બોલી ઉઠયા કર્ઝનની હત્યા..! ટાગોરે તેમને સમજાવ્યા તેમની લડત અહિંસાને વરેલી છે. જેમા હિંસાને બીલકુલ સ્થાન નથી. બન્નેને ગુરૂદેવનું તત્વ જ્ઞાન સમજાયુ નથી અને તેઓ અલગ માર્ગે આગળ વધ્યા...*
🔰કરાંતિકારીઓને નાણાની તંગી ઘણી રહેતી હતી તેથી ખજાનો લૂંટવાનું આયોજન થયુ. આગેવાની ખુદીરામ બોઝે લીધી. યોજના પ્રમાણે જંગલના રસ્તા પરથી ટપાલી થેલો લઈ હથીયાર સાથે રાખી ઘોડા ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે પ્રમાણે વડલાના વૃક્ષ પાછળ લપાઈને બેઠેલા ખુદીરામે તેના ઉપર હુમલો કર્યો ખુદીરામની લાઠી સુદર્શનચક્રની જેમ ફરવા લાગી. થેલો લુંટી ખુદીરામ પલાયન થઈ ગયો. આ સમાચારથી બંગાળ પોલીસ અત્યંત સાવધ થઈ ગઈ. ગામેગામ ખુદીરામનું નામ ગાજવા લાગ્યુ. તેણે નાણાનો થેલો સત્યેન્દ્રબાબુને ચરણે ધર્યો. સત્યેન્દ્રબાબુ પોતાના વ્હાલા શિષ્યને ભેટી પડયા... બંગભંગ ચળવળ પૂરજોશમાં ચાલી રહી હતી.
*🔰દરમ્યાન ક્રાંતિકારી દળ કિંઝ ફોર્ડની હત્યાનં કાવતરૂ કરી રહ્યુ હતુ. તે દરમ્યાન બારિન્દુબાબુ મેદિનીપુર આવ્યા તેમની સમક્ષ સત્યેન્દ્રબાબુએ ક્રાંતિકારીઓને રજુ કર્યા. ખુદીરામ બોઝના પરિચય વખતે બારિન્દ્ર ઘોષ ચકિત થઈ ગયા, તેની માતૃભકિત મસ્તક ઉતારી ચરણે ધરી દેવાની તત્પરતા જોઈ બારિન્દ્રબાબુ વધુ ખુશ થયા. તેમણે ખુદીરામ, પ્રફુલ ચાકી અને કાનુગો એમ ત્રણ ક્રાંતિકારીઓની પસંદગી કરી ત્રણેય વેશપલ્ટો કરી ટ્રેનમાં કલકત્તા જવા રવાના થયા, બારિન્દ્રબાબુ તેમને ક્રાંતિકારી અડ્ડા પર લઈ આવ્યા. કિંગ્સફોર્ડની હત્યાની યોજના અમલમાં મુકાઈ.*
*🔰♻️ત વખતે કિંગ્સફોર્ડની બદલી કલ
Raj Rathod, [12.08.19 17:06]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
કત્તાથી મુઝફરપુર થઈ, રેલ્વે સ્ટેશને તેમને વિદાય વખતે ચોપડીમાં અંદરના ભાગે કોતરીને બોમ્બ મુકવામાં આવ્યો જે કિંગ્સફોર્ડને ભેટરૂપે પુસ્તક અપાયુ. તેમા સંતાડેલો બોમ્બ ફુટે એ પહેલા તેને ખોલીને જોતા તેમા બોમ્બ જોઈને ચીસ પાડી ઉઠયા. ગ્રંથ બહાર ફેંકતા ધડાકો થયો, પરંતુ કિંગ્સફોર્ડ બચી ગયા, યોજના નિષ્ફળ ગઈ.*
🎯💠👉આ પછી ખુદીરામ અને પ્રફુલ ચાકીને મુઝફરપુર મોકલવાનું નક્કી થયુ અને યોજના પૂર્ણ કરવા જણાવાયુ બન્ને ક્રાંતિકારીઓ કેસરીયા કરી નીકળી પડયા તેણે વેશપલ્ટો કરી લીધો.
*🔰તા. ૨૮ એપ્રિલ ૧૯૦૮ પરોઢ થયુ. બન્ને વીરો સ્ટેશને ઉતર્યા. ખુદીરામે બે ત્રણ અંગ્રેજોનુ જ્યોતિષ જોવાનુ છે એમ કહીને ઘોડા ગાડીવાળાને કિંગ્સફોર્ડની વસાહતમાં લેવા કહ્યું.*
*🔰🔰તા. ૨૯ એપ્રિલ ૧૯૦૮નો સુર્યોદય થયો, કિંગ્સફોર્ડના બંગલે મજબુત પહેરો હતો તેથી રસ્તામાં જ કિંગ્સફોર્ડની હત્યા કરવાનું નક્કી કર્યુ. બન્ને તે દિવસે કલબના મકાન તરફ ગયા અને એક વૃક્ષ પર ચડીને જોયું.*
*🔰🔰♻️તા. ૨૦ એપ્રિલ ૧૯૦૮ બન્નેએ બપોર સુધી આરામ કરી ૩.૩૦ વાગ્યે ખીસ્સામાં બોમ્બ રાખી નીકળી પડયા. વૃક્ષ ઉપર ચડી ગયા. કિંગ્સફોર્ડની ફેટન નીકળી તેમાં કિંગ્સફોર્ડ હતો. તેમ ખુદીરામે જણાવ્યુ કલબ તરફ ધ્યાન પડતા એક અંગ્રેજ અમલદારને ચોકીદારે ઉતાવળે સમાચાર આપ્યા કે શ્રીમતિ કેનેડીની બેન આવેલ છે અને બંગલે રાહ જોવે છે. તેથી શ્રીમતિ કેનેડી અને તેની પુત્રી કલબમાંથી પાછા ફરવા માટે કિંગ્સફોર્ડની ફેટનમાં નીકળી પડયા અને બન્ને ક્રાંતિકારીઓને લાગ્યુ કે કિંગ્સફોર્ડ પાછો ફરી રહ્યો છે તેથી તેમણે નિશાન લઈને બોમ્બ ફેંકયો. મોટા ધડાકા સાથે અગ્નિની જવાળામાં બન્ને અધિકારી બન્ને હોમાઈ ગયા. કારમી ચીસો સંભળાઈ, બન્ને રાતના અંધારામાં નાસવા લાગ્યા, પરંતુ લોકોને ટોળા અને મુઝફરપુરની સરહદો સીલ કરી દેવાઈ. પોલીસનું તારણ હતુ કે આ કાવતરૂ કિંગ્સફોર્ડને મારવાનું હતુ. ક્રાંતિકારીઓનું કામ છે કિંગ્સફોર્ડ ધ્રુજતો હતો.*
*🔰🔰ખદીરામ બુટ કાઢી ભૂખ અને તરસ સાથે દોડયો જતો હતો. પગમાંથી લોહીની ધારા વહેતી હતી એક હોટલની પાટલી પર જઈ બેઠો ત્યાં બે બંગાળી વાત કરતા હતા કે બોમ્બ ધડાકામાં માતા-પુત્રી માર્યા ગયા છે. આ સાંભળીને ખુદીરામ હતાસાના સાગરમાં ડુબી ગયો. એ જ સમયે ખુદીરામના હાલ હવાલ પરથી બે ડીટેકટીઓએ તેને પકડી પાડયો.*
🔰પરફુલ ચાકી આખી રાત દોડતો હતો. રેલ્વે સ્ટેશને પોલીસ ઈન્સ. નંદલાલ મુખોપાધ્યાય હતા તેમને બોમ્બની ઘટનાની જાણ કરી હતી. તેમને પ્રફુલ પર શંકા પડી. પોલીસ સ્ટેશનમાંથી માણસોને બોલાવીને પકડે એ પહેલા તો પ્રફુલે પોતાની રીવોલ્વરથી આત્મહત્યા કરી લીધી.
*💐💐મઝફરપુરની કોર્ટમાં કેસ ચાલ્યો તા. ૧૧ ઓગષ્ટ ૧૯૦૮ની પરોઢ ખુદીરામને કોટડીમાંથી બહાર કાઢયો, તેના હાથમાં ભગવદ ગીતા હતી. ફાંસીનો ગાળીયો તેના ગળામાં પોતાના હાથે નાખ્યો અને 'વંદે માતરમ'ના જયઘોષ સાથે તે માતૃભૂમિને સમર્પિત થઈ ગયો.*
*👉આવા આ ક્રાંતિકારી વીર ખુદીરામ બોઝનું નામ આકાશમાં ચમકતા તારલાઓમાં ચમકી રહ્યુ છે. માત્ર ૧૯ વર્ષની સાવ નાની વયે ખુદીરામ બોઝ શહિદીને વર્યા..*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
No comments:
Post a Comment