જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🎻🎸🎺🎷🎻🎸🎺🎷🎻🎸🎷
*🎭🎨🎤રગીલા રાજકોટના જન્મ દિવસે રાજકોટ નું રંગીલું ગીત🤹♂🤹♀🎪*
🥁🤹♂🤹♀🥁🤹♂🤹♀🥁🤹♂🤹♀🥁🤹♂
*🙏🍰🎂યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*રાજકોટ રંગીલું શહેર છે, જેની ઉપર માલિકની મ્હેર છે*
હે રાજકોટ રંગીલું શહેર છે
*લોક રૂડાં ને દિલના દિલેર છે*
લહે રાજકોટ રંગીલું શહેર છે*
*રોડોમાં રોડ એક ધર્મેન્દ્ર રોડ છે*
*હેમા માલિની નથી એટલી જ ખોડ છે*
*અહીં પેંડાવાળાને લીલાલહેર છે*
*રાજકોટ રંગીલું શહેર છે*
*હે સાંગણવા ચોક આ શહેર તણી જાન છે*
*ડગલે ને પગલે ત્યાં પાનની દુકાન છે*
*અહીં મોટર ને માનવીને વેર છે*
રાજકોટ રંગીલું શહેર છે
*નામ જુઓ રેસકોર્સ મળે નહિ ઘોડલાં*
*હાથોમાં હાથ નાખી ફરે અહીં જોડલાં*
*પણ ઘોડલાં ને જોડલાંમાં ફેર છે*
રાજકોટ રંગીલું શહેર છે
*રે હે આજીના ડેમ ઉપર પ્રેમીઓનો ખેલ છે*
*સૌ જાણે કુંવારા પણ ભાઈ પરણેલ છે*
*એક રસ્તા ઉપર ને બીજી ઘેર છે*
રાજકોટ રંગીલું શહેર છે
*સોની બજારમાં નવા નવા ઘાટ છે*
*કારિગરી અહીંની ભારતમાં વિખ્યાત છે*
*જેનાં થાતાં વખાણ ઠેર ઠેર છે*
રાજકોટ રંગીલું શહેર છે
*આલ્ફ્રેડ હાઈસ્કૂલ એક મોટો ઈતિહાસ છે*
*ગાંધીબાપુએ કર્યો અહીં અભ્યાસ છે*
*એવો ઉમદા આ ગામનો ઉછેર છે*
રાજકોટ રંગીલું શહેર છે
રાજકોટ રંગીલું શહેર છે
*લોક રૂડાં ને દિલના દિલેર છે*
*રાજકોટ રંગીલું શહેર છે,*
*જેની ઉપર માલિકની મ્હેર છે*
હે રાજકોટ રંગીલું શહેર છે
*🙏🙏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

Plz don't copy if you can't paste as it is
*🤹♂🤹♀🤹♂મિત્રો આજરોજ મારા રંગીલા રાજકોટનો જન્મ દિવસ છે માર જન્મ ભૂમિ અને મારું બાળપણ તો મે રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલ માં જ વિતાવ્યું છે, રાજકોટ જોડે પણ મારો ગાઢ સંબંધ રહ્યો છે..તો ચલો આજે જઈએ રાજકોટની સફરે🤹♂🤹♀🤹♂*
*🎯💠👉મિત્રો આ બધી માહિતી આપને આવતી કાલે મટીરીયલ અડ્ડા ચેનલ પર PDF સ્વરૂપે મળી રહેશે.
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*☄️💥☄️મિત્રો એવું કહેવાય છે કાઠીયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન..*
*💥☄️💥☄️સતો, મહંતો, શુરવીરોની આ ભૂમિ કાઠીયાવાડ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આ દેશ, વર્ષો પહેલાં અસ્પૃશતા નિવારણના પાઠ જેમણે શીખવા અને વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઇ જાણે રે... ગીતના ભકત કવિ નરસિંહ મહેતાની આ ભૂમિ, એશિયાભરમાં એકમાત્ર ગીરનાં જંગલમાં વનરાજ સિંહનું રહેઠાણ અને સાવઝની ડણકો સાંભળીને થતો રોમાંચક અનુભવ.*
*🙏👏🙏રાજકોટ નગર આજી નદીના કાંઠે ૧૬૧૦ની સાલમાં વસ્યું એ સમાનાં ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ર૮ર ચો. સ્કવેર. માઇલ અને ૬૪ ગામો ધરાવતું રાજ હતું. 🎯💠👉૧૭ર૦ની સાલમાં સોરઠ પ્રાંતના નાયબ ફોજદાર માસુમખાને ઠાકોર મેરામણજી બીજાને લડાઇમાં હરાવા અને રાજકોટ સર કર્યુ અને રાજકોટનું નામ માસુમાબાદ રાખવામાં આવ્યુ. 🙏👏👉ફરી પાછું ૧૭૩રમાં ઠાકોર મેરામણજીના પાટવી કુંવર રણમલજીએ પિતાનું વેર લેવા માસુમખાનને રાજકોટમાં ઠાર કર્યો અને રાજકોટ જીતી લીધું.*
*👆👉આ વિજયની સાથે આ નગરનું નામ ફરીથી રાજકોટ રખાયું.*
*👍🤝👏અગ્રેજોનાં શાસનકાળ દરમિયાન ૧૮રરની સાલમાં રાજકોટમાં બ્રીટીશ એજન્સીની સ્થાપના થઇ અને તેને કાઠીયાવાડ એજન્સી નામ અપાયું.♈️☣️ હાલનો કોઠી કંપાઉન્ડ વિસ્તાર જયાં કસ્ટમ અને રેલવેની કચેરીઓ બેસે છે ત્યાં એ સમયે બ્રીટીશ પોલીટીકલ એજન્ટની કચેરી અને નિવાસ હતાં એ સમયે રાયક નાયક ટાવર-બેડી નાયક ટાવરની અંદરનો વિસ્તાર રાજકોટનો વિસ્તાર હતો. ફરી ગઢની રાંગ હતી. જયારે હાલનો સદર વિસ્તાર એજન્સીનો હતો.*
*🔰♻️🌀૧૮૮૯માં રાજકોટ-વાંકાનેર સાથે રેલવેથી જોડાયું. ૧૮૯૩માં રાજકોટને જેતલસર સાથે રેલવે લાઇનથી સાંકળી લેવામાં આવું. એ સમયની મીટરગેજ રેલવે લાઇન હાલનાશહેરના ધોરી નસ જેવા ઢેબર રોડ ઉપરથી પસાર થતી હતી.*
*🌊🌊🌊🌊❄️❄️આજી કાંઠે વસેલા રાજકોટને પાણી પૂરૂં પાડવા માટે ૧૮૯પની સાલમાં લાલપરી તળાવ બાંધવામાં આવ્યું.☄️બ વર્ષ પછી ડેરી તથા અશ્વાલા સ્થપાયા.*
*💥☄️💥૧૯ર૧ની સાલમાં કાઠીયાવાડ રાજકીય પરિષદની પહેલી બેઠક રાજકોટમાં મળી અને ૧૯ર૩માં ઠાકોર સાહેબ લાખાજીરાજે પહેલી પ્રતિનિધિ સભાની સ્થાપના કરી વહીવટને લોકાભિમુખ બનાવો.*
*☄️💥☄️૧૯રપમાં મહાત્મા ગાંધી રાજકોટ આવા અને રાષ્ટ્રીય શાળાની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. 💫આજે તે ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ અને પ્રખ્યાત પટોળા માટેનું મહત્વનું કેન્દ્ગ બની ગયું છે.*
*💥☄️💥૧૯૩૭માં દિવાન વિરાવાળાના જુલ્મી તંત્ર સામે બેચરવાલા વાઢેરે તહોમતનામું પોકાર્યુ અને 💥☄️💥૧૯૩૮માં રાજકોટ સતાગ્રહ શરૂ થયો જેનું સરદાર વલ્લભભાઈ પટેલે આવીને સમાધાન કરાવ્યું. પાછળથી તેનો ભંગથયો એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ શરૂ કર્યા.*
*💥☄️💥૧૯૪રની હિન્દ છોડો ચળવળ સમો રાજકોટ ભૂગર્ભ લડત પ્રવૃત્તિઓનું મહત્વનું કેન્દ્ગ બની રહ્યું.*
*💥☄️💥તળપદી ભાતીગળ સંસકૃતિ ધરાવતા સૌરાષ્ટ્ર પ્રદેશના વિકાસનો પ્રારંભ, સૌરાષ્ટ્રની પ્રજાના સુખદુઃખમાં સહભાગી બનેલા લોકપ્રહરીઓનો પરિચા, સૌરાષ્ટ્રની પાવનધરાની મુલાકાત લઇને ધત્ય થયેલા મહાનુભાવો... જેવી તમામ ઐતિહાસિક પળોને શ્વેતશામ રંગોમાં કચકડે મઢીને મેળવીએ સૌરાષ્ટ્રના ભવ અતિતની ઝલક.*
*💥☄️💥સૌરાષ્ટ્રના જિલ્લા રીહાસતોના વિલીનીકરણ પછી તા. ૧પ-૪-૧૯૪૮ના રોજ અસ્તિત્વમાં આવેલ સૌરાષ્ટ્ર રાજ ભારતના બંધારણ મુજબ બ વિભાગનું રાજ હતું.*
*💥☄️💥તનો કુલ વિસ્તાર ર૩ હજાર ચોરસ માઇલ હતો. સૌરાષ્ટ્રના કુલ ૪૪૭૦ ગામો હતા. સૌરાષ્ટ્ર રાજની કુલ વસતિ ૪૧ લાખની હતી. એ સમો સૌરાષ્ટ્રના જિલ્લાઓ (૧) મઘ્ય સૌરાષ્ટ્ર (રાજકોટ જિલ્લો), (ર) સોરઠ (જૂનાગઢ જિલ્લો), (૩) હાલાર (જામનગર જિલ્લો), (૪) ગોહિલવાડ (ભાવનગર જિલ્લો), (પ) ઝાલાવાડ (સુરેન્દ્ગનગર જિલ્લો) સૌરાષ્ટ્રના એકમની રચનાના જ વર્ષમાં દુષકાળ પરિસ્થિતિનો સામનો સરકારને કરવો પડતો હતો.🌨🌨 તયારબાદ ૧૯પ૦ના ચોમાસામાં ભારે વરસાદથી જાનમાલ તથા મોલને સારી એવી નુકશાની થઇ હતી. કેસરે હિન્દ પુલ ૧૧૦ વર્ષ જુનો છે. અગાઉ આ બ્રીજની પહોળાઇ ૧૦ મીટર હતી તે વધારીને ર૪ મીટર પહોળો બનાવાયો છે અને પુલ પરથી ટુ-વે ટ્રાફિક કરવામાં આવ્યો છે.*
સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી
*☄️💥💥સવતંત્ર ભારતની પ્રથા ચૂંટણી 1952માં યોજાઇ હતી. એ સમો આપણો દેશ ર૮ રાજ્યોમાં બનેલો હતો. આ રાજ્યોનો ત્રણ વિભાગો કરવામાં આવ્યા હતા.*
*☄️💥💥💥આ વિભાગમાં ૯ રાજ્યો, બ વિભાગમાં ૮ રાજ્યો અને ક વિભાગમાં ૧૧ રાજયનો સમાવેશ થતો હતો. આમાં સૌરાષ્ટ્ર રાજયનો બ વિભાગમાં સમાવેશ થતો હતો.*
💥💥💥સ

્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી સમો લોકસભામાં ૪૯૬ સભ્યો અને રાજસભામાં ર૦૩ સભ્યો હતા અને રાષ્ટ્રની અર્ધી વસતિ એટલે કે ૧૭ કરોડ મતદારોએ પોતાના મતથી પ્રજાકીય સરકારની ચૂંટણી કરી હતી.
આ પ્રથમ ચૂંટણી સમો સૌરાષ્ટ્ર રાજ્યમાં કુલ ૧૯ લાખ મતદારો હતા. તેમને પપ મતદાર વિભાગોમાં વહેંચી નાખવામાં આવા હતા. સૌરાષ્ટ્રની વિધાનસભા માટે ૬૦ અને લોકસભાના ૬ તેમજ રાજસભાના ૪ સભ્યો હતા.
સૌરાષ્ટ્ર વિધાનસભાની કુલ ૬૦ બેઠકોમાંથી પપ બેઠકો સામાન અને પાંચ બેઠકો અનામત હતી.

☄️☄️☄️☄️☄️
*રાજકોટ ઈતિહાસ*
🎯🎯🎯🌈🌈

*☄️💥☄️રાજકોટ નગર આજી નદીના કાંઠે ૧૬૧૦ની સાલમાં વસ્યું એ સમાનાં ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ર૮ર ચો. સ્કવેર. માઇલ અને ૬૪ ગામો ધરાવતું રાજ હતું. ૧૭ર૦ની સાલમાં સોરઠ પ્રાંતના નાયબ ફોજદાર માસુમખાને ઠાકોર મેરામણજી બીજાને લડાઇમાં હરાવા અને રાજકોટ સર કર્યુ અને રાજકોટનું નામ માસુમાબાદ રાખવામાં આવ્યુ. ફરી પાછું ૧૭૩રમાં ઠાકોર મેરામણજીના પાટવી કુંવર રણમલજીએ પિતાનું વેર લેવા માસુમખાનને રાજકોટમાં ઠાર કર્યો અને રાજકોટ જીતી લીધું. આ વિજયની સાથે આ નગરનું નામ ફરીથી રાજકોટ રખાયું.*
*☄️💥રાજકોટ જિલ્લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે:*
રાજકોટ
ગોંડલ
જેતપુર
ધોરાજી
કોટડા-સાંગાણી
ઉપલેટા
જામકંડોરણા
પડધરી
લોધિકા
જસદણ
વીંછીયા
*♻️કાઠીયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન… સંતો, મહંતો, શુરવીરોની આ ભૂમિ કાઠીયાવાડ, ♻️રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આ દેશ, વર્ષો પહેલાં અસ્પૃશતા નિવારણના પાઠ જેમણે શીખવા અને વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઇ જાણે રે… ♻️ગીતના ભકત કવિ નરસિંહ મહેતાની આ ભૂમિ, એશિયાભરમાં એકમાત્ર ગીરનાં જંગલમાં વનરાજ સિંહનું રહેઠાણ અને સાવઝની ડણકો સાંભળીને થતો રોમાંચક અનુભવ.*
*♻️રાજકોટ નગર આજી નદીના કાંઠે ૧૬૧૦ની સાલમાં વસ્યું એ સમાનાં ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ર૮ર ચો. સ્કવેર. માઇલ અને ૬૪ ગામો ધરાવતું રાજ હતું. ♻️૧૭ર૦ની સાલમાં સોરઠ પ્રાંતના નાયબ ફોજદાર માસુમખાને ઠાકોર મેરામણજી બીજાને લડાઇમાં હરાવા અને રાજકોટ સર કર્યુ અને રાજકોટનું નામ માસુમાબાદ રાખવામાં આવ્યુ. ♻️ફરી પાછું ૧૭૩રમાં ઠાકોર મેરામણજીના પાટવી કુંવર રણમલજીએ પિતાનું વેર લેવા માસુમખાનને રાજકોટમાં ઠાર કર્યો અને રાજકોટ જીતી લીધું. આ વિજયની સાથે આ નગરનું નામ ફરીથી રાજકોટ રખાયું.*
♻️અગ્રેજોનાં શાસનકાળ દરમિયાન ૧૮રરની સાલમાં રાજકોટમાં બ્રીટીશ એજન્સીની સ્થાપના થઇ અને તેને કાઠીયાવાડ એજન્સી નામ અપાયું. ♻️હાલનો કોઠી કંપાઉન્ડ વિસ્તાર જયાં કસ્ટમ અને રેલવેની કચેરીઓ બેસે છે ત્યાં એ સમયે બ્રીટીશ પોલીટીકલ એજન્ટની કચેરી અને નિવાસ હતાં એ સમયે રાયક નાયક ટાવર-બેડી નાયક ટાવરની અંદરનો વિસ્તાર રાજકોટનો વિસ્તાર હતો. ફરી ગઢની રાંગ હતી. જયારે હાલનો સદર વિસ્તાર એજન્સીનો હતો.
*☄️💥૧૮૮૯માં રાજકોટ-વાંકાનેર સાથે રેલવેથી જોડાયું. ♻️૧૮૯૩માં રાજકોટને જેતલસર સાથે રેલવે લાઇનથી સાંકળી લેવામાં આવું. ♻️એ સમયની મીટરગેજ રેલવે લાઇન હાલનાશહેરના ધોરી નસ જેવા ઢેબર રોડ ઉપરથી પસાર થતી હતી.*
*♻️આજી કાંઠે વસેલા રાજકોટને પાણી પૂરૂં પાડવા માટે ૧૮૯પની સાલમાં લાલપરી તળાવ બાંધવામાં આવ્યું. બે વર્ષ પછી ડેરી તથા અશ્વાલા સ્થપાયા.*
*♻️૧૯ર૧ની સાલમાં કાઠીયાવાડ રાજકીય પરિષદની પહેલી બેઠક રાજકોટમાં મળી અને ૧૯ર૩માં ઠાકોર સાહેબ લાખાજીરાજે પહેલી પ્રતિનિધિ સભાની સ્થાપના કરી વહીવટને લોકાભિમુખ બનાવો.*
*♻️૧૯રપમાં મહાત્મા ગાંધી રાજકોટ આવા અને રાષ્ટ્રીય શાળાની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. ♻️આજે તે ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ અને પ્રખ્યાત પટોળા માટેનું મહત્વનું કેન્દ્ગ બની ગયું છે.*
*♻️૧૯૩૭માં દિવાન વિરાવાળાના જુલ્મી તંત્ર સામે બેચરવાલા વાઢેરે તહોમતનામું પોકાર્યુ અને ૧૯૩૮માં રાજકોટ સતાગ્રહ શરૂ થયો જેનું સરદાર વલ્લભભાઈ પટેલે આવીને સમાધાન કરાવ્યું. પાછળથી તેનો ભંગથયો એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ શરૂ કર્યા. ♻️૧૯૪રની હિન્દ છોડો ચળવળ સમો રાજકોટ ભૂગર્ભ લડત પ્રવૃત્તિઓનું મહત્વનું કેન્દ્ગ બની રહ્યું.*
*♻️તળપદી ભાતીગળ સંસકૃતિ ધરાવતા સૌરાષ્ટ્ર પ્રદેશના વિકાસનો પ્રારંભ, સૌરાષ્ટ્રની પ્રજાના સુખદુઃખમાં સહભાગી બનેલા લોકપ્રહરીઓનો પરિચા, સૌરાષ્ટ્રની પાવનધરાની મુલાકાત લઇને ધત્ય થયેલા મહાનુભાવો…*
*જેવી તમામ ઐતિહાસિક પળોને શ્વેતશામ રંગોમાં કચકડે મઢીને મેળવીએ સૌરાષ્ટ્રના ભવ અતિતની ઝલક.*
*♻️સૌરાષ્ટ્રના જિલ્લાઓ"
*💥રીહાસતોના વિલીનીકરણ પછી તા. ૧પ-૪-૧૯૪૮ના રોજ અસ્તિત્વમાં આવેલ સૌરાષ્ટ્ર રાજ ભારતના બંધારણ મુજબ બ વિભાગનું રાજ હતું. તેનો કુલ વિસ્તાર ર૩ હજાર ચોરસ માઇલ હતો. સૌરાષ્ટ્રના કુલ ૪૪૭૦ ગામો હતા. સૌરાષ્ટ્ર રાજની કુલ વસતિ ૪૧ લાખની હતી. ♻️એ સમો સૌરાષ્ટ્રના જિલ્લાઓ (૧) મઘ્ય સૌરાષ્ટ્ર (રાજકોટ જિલ્લો), (ર) સોરઠ (જૂનાગઢ જિલ્લો), (૩) હાલાર (જામનગર જિલ્લો), (૪) ગોહિલવાડ (ભાવનગર જિલ્લો), (પ) ઝાલાવાડ (સુરેન્દ્ગનગર જિલ્લો) સૌરાષ્ટ્રના એકમની ર

ચનાના જ વર્ષમાં દુષકાળ પરિસ્થિતિનો સામનો સરકારને કરવો પડતો હતો. ત્યારબાદ ૧૯પ૦ના ચોમાસામાં ભારે વરસાદથી જાનમાલ તથા મોલને સારી એવી નુકશાની થઇ હતી. કેસરે હિન્દ પુલ ૧૧૦ વર્ષ જુનો છે. અગાઉ આ બ્રીજની પહોળાઇ ૧૦ મીટર હતી તે વધારીને ર૪ મીટર પહોળો બનાવાયો છે અને પુલ પરથી ટુ-વે ટ્રાફિક કરવામાં આવ્યો છે.*
સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી
સ્વતંત્ર ભારતની પ્રથા ચૂંટણી ૧૦પરમાં યોજાઇ હતી. એ સમો આપણો દેશ ર૮ રાજ્યોમાં બનેલો હતો. આ રાજ્યોનો ત્રણ વિભાગો કરવામાં આવ્યા હતા.
♻️આ વિભાગમાં ૯ રાજ્યો, બ વિભાગમાં ૮ રાજ્યો અને ક વિભાગમાં ૧૧ રાજયનો સમાવેશ થતો હતો. આમાં સૌરાષ્ટ્ર રાજયનો બ વિભાગમાં સમાવેશ થતો હતો.
♻️સવતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી સમો લોકસભામાં ૪૯૬ સભ્યો અને રાજસભામાં ર૦૩ સભ્યો હતા અને રાષ્ટ્રની અર્ધી વસતિ એટલે કે ૧૭ કરોડ મતદારોએ પોતાના મતથી પ્રજાકીય સરકારની ચૂંટણી કરી હતી.
♻️આ પ્રથમ ચૂંટણી સમો સૌરાષ્ટ્ર રાજ્યમાં કુલ ૧૯ લાખ મતદારો હતા. તેમને પપ મતદાર વિભાગોમાં વહેંચી નાખવામાં આવા હતા.♻️ સૌરાષ્ટ્રની વિધાનસભા માટે ૬૦ અને લોકસભાના ૬ તેમજ રાજસભાના ૪ સભ્યો હતા.
♻️સૌરાષ્ટ્ર વિધાનસભાની કુલ ૬૦ બેઠકોમાંથી પપ બેઠકો સામાન અને પાંચ બેઠકો અનામત હતી.

*🌊🌊🌊નદીઓ🌊🌊🌊*
*♻️આ જિલ્લામાં નાની મોટી મળીને ૧૬ જેટલી નદીઓ પસાર થાય છે. ♻️જમાં બે મુખ નદીઓ ભાદર, અને આજી છે.*
*☄️💥💥ગાંધી સર્કિટ☄️💥*
♻️ગાંધી, પિતા અથવા મહાત્મા રાજકોટ રાજ્યના દિવાન નિમણૂક અને ગાંધી કોઈ Delo તરીકે આજે પણ ઓળખાય છે તે રહેતા કરવામાં આવી હતી, માત્ર વ્યસ્ત . ♻️ઘર બંધ સ્થિત માં દ્વિભાષી કૅપ્શંસ સાથે મહાત્મા જીવન એક પ્રવાસ તક આપે છે હિન્દી અને ગુજરાતી બંને. આ 3 વાગ્યા થી સાંજે 5 બપોરે ફરી 9 છું -12 વાગ્યા થી છ દિવસ એક અઠવાડિયા જાહેર જોવા માટે ખુલ્લું છે અને ♻️અદર એક એનજીઓ યુવાન કન્યાઓ માટે સીવણ અને ભરતકામ વર્ગો ચાલે છે.
*☄️💥💥જેતપુર☄️💥💥*
♻️જનાગઢ માર્ગ પર રાજકોટથી 70 કિમી જેતપુર, બ્લોક પ્રિન્ટીંગ અને રંગાઈ માટે કેન્દ્ર તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ નગર આવેલું છે. ♻️આ ખૂબ જ હવા લાકડાના પ્રિન્ટીંગ બ્લોકની પર્ક્યુસન બીટ માટે સૂકવણી રંગીન કાપડ અર્ધપારદર્શક સ્તરો સાથે મોટી કોપર vats બહાર સર્પિલ રંગ પદાર્થ ની દુર્ગંધ સાથે યુક્ત છે. ♻️જતપુર ની મુલાકાત લો અને પ્રિન્ટીંગ અને રંગાઈ પ્રક્રિયા અનુભવ કરી શકે છે જે કાપડ ઉત્સાહીઓ માટે એક આનંદ છે.
*⚡️💥💥ગોંડલ☄️💥💥*
♻️ગોંડલ રાજકોટ દક્ષિણ ડ્રાઇવ અને તમે વિન્ટેજ અને હજુ પણ સૌરાષ્ટ્ર ના રસ્તા પર દોડતાં એક યુગ ટેક્સી પસાર કરે છે. ગોંડલ, ♻️જની શાહી ઉત્કટ હવે મહેલ જગ્યા એક સંગ્રહાલય ભાગ છે, જે ઓટોમોબાઈલ એક દંડ સંગ્રહ પરિણામે કાર ઉત્સાહીઓ એક કુટુંબ શાસન માત્ર 35 કિમી દૂર રાજકોટથી એક શહેર રાજ્ય. *♻️આવા ગોંડલ ગુજરાતમાં શ્રેષ્ઠ આયોજન અને સારી રીતે કરવામાં માર્ગ સિસ્ટમ હતું કે શાહી ઉત્કટ હતી. ♻️તના પાડોશીઓ જેમ ગોંડલ કેટલાક દૃષ્ટિની આકર્ષક મહેલો અને વસવાટ કરો છો જગ્યાઓ છે; દ્વારા 1875 માં શરૂ રિવરસાઇડ પેલેસ જેવા કેટલાક હવે હેરિટેજ હોટેલ છે. ♻️આ મહેલ મેદાન સાથે ખાનગી વન અનામત અને સ્થળ શાંત સુંદરતા માટે ઉમેરી રહ્યા પક્ષીઓ વિવિધ રચે છે.*
*🕍🕍🕍રાજકુમાર કોલેજ🕍*
♻️આ રાજકુમાર કોલેજ વધુ સારી રીતે તેમના પ્રાંતો શાસન અને આદર્શ ઉમદા સજ્જનોની માં માવજત કરી તેમને સક્ષમ કરવા માટે ♻️મર યુવાન રાજકુમારો માટે તંદુરસ્ત અને સંપૂર્ણ અંતિમ શિક્ષણ આપવાનો બ્રિટિશ તાજ શાહી હુકમ હેઠળ♻️ 1868 માં સેટ કરવામાં આવી હતી. તે પ્રેમથી કહે છે ’11 acres. આવરતું એક વિસ્તારમાં સંસ્થાનવાદી ઇમારતો, આવાસ, રહેતા જગ્યાઓ, વર્ગખંડો, ♻️ઓફિસો ફેલાવ શ્રેણી જીવન પોસ્ટ સ્વતંત્રતા દરેક સ્તરે લાયક વિદ્યાર્થીઓને સ્વીકારી તેના સન્માન દરવાજા ખોલવા માટે પ્રથમ ભદ્ર સંસ્થા હતી.
*🏫🏫🏫રાષ્ટ્રીયશાળા🏫🏫*
♻️ગાંધીજી આ રાષ્ટ્રીયશાળા, સ્પષ્ટ સ્વરાજ ના કિંમતો અને વસાહતી શાસન થી સ્વતંત્રતા તરફ દોરી ગૌરવની ભાવના ઘણા સંસ્થાઓ પ્રથમ સેટ કરવા માટે મદદ માટે 1939 માં પાછા રાજકોટ તેમના ભૂતપૂર્વ શિક્ષણ જગ્યાએ ફર્યા. આ શાળામાં (શાળા) ♻️આજે શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ આપે છે અને ખાદી, કપાસ અને જાતે તેલ દબાવીને વણાટ માં પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ♻️એક શાળામાં પહેલ પણ બજારમાં સ્વીકૃતિ મેળવી છે જે સાડીઓ એક વિશિષ્ટ રાજકોટ શૈલી માટે ♻️અગ્રણી એક વણાટ ઓફ આર્ટ સ્થાનિક વણકરો રજૂઆત કરી હતી. આ જગ્યા સવારે 9 થી બપોરે માટે ખુલ્લી છે.
*🏨🏨વોટસન મ્યુઝિયમ🏨🏨*
♻️આ જ્યુબિલી ગાર્ડન્સ ખર્ચવામાં એક સુખદ દિવસ રાશિઓ શરીર અને મન વધારવા આદર્શ માર્ગ છે. ♻️આ વોટસન મ્યુઝિયમ અને લેંગ લાયબ્રેરી કુદરતની બક્ષિસ અંદર છે જેવી. આ મ્યુઝિયમ આ પ્રદેશમાં ♻️શાહી પરિવારો કારણે ઉત્તેજન સાથે ઐતિહાસિક વસ્તુઓનો દસ્તા શરૂ જે કાઠિયાવાડના માં રાજકીય એજન્ટ માનમાં નામ આપવામાં આવ્યું છે.
*🏣🏣🏣રામકૃષ્ણ મઠ🏣🏣*
♻️મધ્ય 19 મી સદીમાં, રામકૃષ્ણ પરમહંસ ભારતના લોકો નો સમાવેશ વૈદિક♻️ ફિલસૂફી અને સિદ્ધાંતો પુનરોદ્ધાર કરવા માટે સુયોજિત. તેમના પગલાંઓ બાદ, એક શાંત કેમ્પસ પર સ્થિત રામકૃષ્ણ મિશન, રાજકોટ,, ♻️નીચેની આધારિત શિક્ષણ આપે જાહેર પુસ્તકાલય અને આયુર્વેદિક કેન્દ્ર, વત્તા મહેમાન ઘર અને શ્રી રમહંસ ના જીવન પ્રદર્શન કાયમી પ્રદર્શન છે.♻️
*🕋🕋ખંભાલીડા ગુફાઓ🕋🕋*
♻️ખભાલીડા પર ત્રણ ગુફાઓ, ♻️એક વાસી સ્તૂપ સાથે છે કેન્દ્રિય એક છે. આ chaitya ની પ્રવેશ ડાબી પર અધિકાર અને વજ્રપાણિ પર બે મોટા શિલ્પો દ્વારા છે.♻️ આ ગુફાઓ પાછા 4 થી-5 મી સદી એડી માટે તારીખો અને સ્થાનિક ચૂનાના ખડક માંથી બહ

ાર વાડો છે.
*🙏🙏🙏વિરપુર🙏🙏🙏*
*♻️ગોંડલ એક ટૂંકા અંતર જલારામ ચળવળના મહાન સામાજિક સુધારક અને સ્થાપક 1800 તેમના ભૂતપૂર્વ નિવાસ હવે મોટા જટિલ હાઉસિંગ ભાગ ♻️મખ્ય જલારામ મંદિર અને વ્યાપક રસોડામાં છે વર્ષ અહીં થયો હતો વિરપુર, ♻️જલારામ બાપા ના નગર છે જરૂરિયાતમંદ યાત્રાળુઓ કાળજી લે છે.*
*🐽🦁🐸🐯રામપરા વન્યજીવન અભયારણ્ય🐸🦁🐸🐯*
♻️જગલી ઘાસ સાથે અલગ શુષ્ક ઝાડવાંવાળું સાદા જમીન સરહદે સીમા આસપાસ હિલ્લોક ના કિનારે સાથે ચિહ્નિત થયેલ રામપરામાં વન્યજીવન અભયારણ્ય છે. આ અભયારણ્ય.♻️ આ અભયારણ્ય આ કુદરતી સ્પ્રેડ જાણીતા અને આવાસ એક માટે જાણીતી છે તે પણ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય વાંકાનેર ના ભૂતપૂર્વ રજવાડું નહિ કે શૂટિંગ અનામત તરીકે સેવા આપી હતી, ♻️જ પહેલાં વર્ષ 1983 માં ‘રિઝર્વ ફોરેસ્ટ’ ની સ્થિતિ મળી પ્રચંડ કાળિયાર સમગ્ર ટુકડી. આ ઉત્સાહી કાળિયાર સમુદાયની આસપાસ રોમિંગ અથવા solitarily ♻️આ જંગલવાળું લેન્ડસ્કેપ છુપાયેલા તેમના પાતળી શરીર અને ટૂંકા ફર જાડા કોટ માટે જાણીતા ભવ્ય જીવો છે. ♻️તમના મોહક કૂદકા અને કૂદી જઇ શકે સાથે ભૂપ્રદેશ આસપાસ ઝપાટાબંધ, આ કાળિયાર અહીં માં ઝાટકો અને ઉત્સાહ માં ઉમેરો.♻️ અન્ય પ્રાણીઓ વરુ, શિયાળ, hyena, સામાન્ય શિયાળ, અને વાદળી આખલો જેવા છે

*😎😎😎રાજકોટ શહેરના ૪૦૮ વર્ષનો રંગીલો ઈતિહાસ🧢👒🧣👨🎨👨🎓👩🎤*

*સૌરાષ્ટ્રના પાટનગર તરીકે અને રંગીલા શહેર તરીકેની ઓળખ ધરાવતા રાજકોટને ૪૦૮ વર્ષ થયા છે.
*👨🎓👩🎤👩🎤જનું રાજકોટ ઐતિહાસિક વારસો જાવી બેઠુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈશ્ર્વરિયા પાર્ક, રેસકોર્સ, રાજકુમાર કોલંજ, સ્વામિનારાયણ મંદિર, મેટોડા જીઆઇડીસી શહેરની શાન છે.*
*🎯🎯💠👉👉સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ઓળખાતા રાજકોટનો જન્મદિવસ ક્યારે છે તે સત્તાવાર કોઇ રેકોર્ડ નથી. શહેરના રાજા રજવાડાઓ પણ કહી નથી શકતા કે રાજકોટનો જન્મદિવસ ક્યારે ગણી શકાય, પરંતુ ઇતિહાસને ધ્યાને રાખી અને લોકોએ નક્કી કરેલી વાત પ્રમાણે જુલાઇના પ્રથમ અઠવાડિયે રાજકોટને હેપ્પી બર્થ ડે જરૂર કહી શકાય. 🎯💠💠🔰🔰રાજકોટ પહેલા માસુમાબાદ તરીકે ઓળખાતું હતું. 💠💠👉🎯〰️રાજકોટ શહેર આજે તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો સાચવીને એક આધુનિક, વિકસિત અને સમૃદ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યું છે.🎯🎯💠🎯💠 આ શહેરનાં ઇતિહાસની શરૂઆત ઈ.સ. ૧૬૧૨માં ઠાકોર સાહેબ વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલા.*
*🎯🔰💠👉ઈ.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયના જૂનાગઢના નવાબ સુબેદાર માસૂમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબ મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસૂમ ખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યું હતું. 🎯💠તયાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસૂમ ખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબ રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મૂળ નામ રાજકોટ રાખ્યું હતું.*

આમ રાજકોટનાં ઇતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું.
*🎯🎯🎯ફરવાના સ્થળો🔰🔰🔰*
રેસકોર્સ મેદાન
જ્યુબિલી બાગ
આજી ડેમ
ઈશ્વરીયા પાર્ક
ન્યારી ડેમ
વોટસન મ્યુઝીયમ (જ્યુબિલી બાગ)
લાલપરી તળાવ
પ્રદ્યુમન પાર્ક
અવધ ક્લબ
ખીરસરા પેલેસ
ઢીંગલી સંગ્રહાલય (યાજ્ઞિક માર્ગ)
🎯🎯🎯ઐતિહાસિક તથા અન્ય સ્થળો
*🎯🔰💠🔰કબા ગાંધીનો ડેલો: કબા ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતુ રાજકોટશહેરનું આ સ્થળ એટલે ભારતદેશનાં રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર વિશ્વવિભુતી એવા મહાત્મા ગાંધીનું બાળપણનું મકાન. આ મકાન રાજકોટ શહેરનાં જુના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. આ મકાન મહાત્મા ગાંધીનાં પિતાશ્રી કરમચંદ ગાંધી જયારે સૌરાષ્ટ્રનાં નવાબનાં દિવાન હતા તે સમયે ઈ.સ. ૧૮૮૦-૮૧ માં બનાવ્યું હતું. મહાત્મા ગાંધીપોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પુર્ણ કરીને પોતાના પિતાની સાથે રાજકોટ આવીને રહયા હતાં અને અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.*
*🎯💠મહાત્મા ગાંધીએ બાળપણથી યુવાનકાળ સુધીનો સમય રાજકોટમાં આ સ્થળે પસાર કર્યો હોવાથી ગુજરાત સરકારે આ સ્થળને ગાંધી સ્મૃતિનાં નામથી જતન કરીને લોકોને જાણકારી મળી રહે તે માટે વિકસાવેલ છે. આ સ્થળે રાજકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ જરૂરથી મુલાકાત લે છે. મહાત્મા ગાંધી તે સમયે જે જે વસ્તુનો ઉપયોગ કરતા તે વસ્તુ તથા તેમના બાળપણનાં ફોટોગ્રાફ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે.*
💠💠💠♻️રાષ્ટ્રીયશાળા
મહાત્માગાંધી હાઈસ્કુલ
રાજકુમાર કોલેજ
લાલપરી તળાવ
માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ
*🎯🎯🎯🎯🎯🎯*
ઔધોગિક સ્થળો
ઉધોગનગર જી.આઈ.ડી.સી.
આજી જી.આઈ.ડી.સી.
મેટોડા જી.આઈ.ડી.સી.
શાપર જી.આઈ.ડી.સી.(ઍસ.આઈ.ડી.સી.)
*🎯🎯અર્થતંત્ર🎯🎯🎯*
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અને ગુજરાત રાજ્ય નાણાંકીય નિગમ (GSFC) હેઠળ શહેર પોતે નાનાં તેમજ ભારે ઉદ્યોગોની મદદથી રાજ્યનાં અર્થતંત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. હાલમાં વિશ્વ બેંક તરફથી મળેલી રૂ. ૨૮ કરોડની માળખાકીય વિકાસ માટેની સહાયથી અહીંના ઉદ્યોગોને ટેકો મળ્યો છે. દેશની મુખ્ય અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ શહેરમાં જમીનની કિંમતો વધે તે પહેલા ભવિષ્યના રોકાણ હેતુ જમીન સુરક્ષિત કરેલ છે. હાલમાં શહેરમાં ઘણા આયોજનો કરવામાં આવ્યા છે, જે શહેરની છબી બદલી નાખશે તેમ માનવામાં આવે છે.
*🌈🌈🌈સથાનિક સરકાર🌈🌈🌈*
રાજકોટ શહેર ઘણા સરકારી જુથો દ્વારા સંચાલિત છે. આમાં જિલ્લા સેવા સદન (રાજકોટ શહેર કલેસ્ટર ઑફિસ), રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ શહેરી વિકાસ સંસ્થા (RUDA) અને ગુજરાત પોલિસ ખાતું તેમજ રાજકોટ શહેર ટ્રાફિક પોલિસ ખાતાનો સમાવેશ થાય છે.
મહાનગર પાલિકા દ્વારા ૨૪x૭ કૉલ સેન્ટર શરુ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો કોલ સેન્ટર ગુજરાતમાં પહેલો અને ભારતમાં બીજો છે. મહાનગર પાલિકા દ્વારા whatsapp સુવિધા પણ શરુ કરવામાં આવી છે.

*🌈🌈શાળાઓ❇️❇️❇️❇️*
શહેરમાં આવેલી અમુક શાળાઓ રાજકોટ મહાનગર પાલિકાદ્વારા ચલાવવામાં આવે છે. આ શાળાઓમાં ૨૦ શાળાઓ અને બાળ કેંદ્ર છે, જેમાં ૩ પ્રાથમિક શાળા, ૭ માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર શાળા, ૧ શિક્ષણ કેંદ્ર અને ૧ ખાસ શાળાનો સમાવેશ થાય છે. અન્ય સ્વયં સંચાલિત શાળાઓ પણ રાજકોટના શિક્ષણમાં મહત્વનો ફળો ધરાવે છે.
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:
Post a Comment