♻️♻️♻️💠♻️💠♻️💠♻️♻️💠♻️
ડો.કેશવ બલીરામ હેડગેવાર
✅♦️✅♦️✅♦️✅✅♦️♦️✅♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( RSS ) ના સ્થાપક સરસંઘચાલક કેશવ બલીરામ હેડગેવારનો જન્મ ૧ એપ્રિલ ૧૮૮૯ના દિવસે થયો હતો
🎯🎯1925માં ડો.કેશવ બલીરામ હેડગેવાર દ્વારા સંઘની સ્થાપના કરવામાં આવી હતી
🔰ર્ડો. હેડગેવાર એટલે અનરાધાર પ્રેમનો ઘૂઘવતો સાગર, હૈયામાં તેવું હોઠે અને કથની તેવી કરણીને વરેલા કેશવ બલીરામ હેડગેવાર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સાચા શિલ્પી હતા.
⭕️ડિગ્રી મેળવી ડોકટરની, પણ કયારેય ડોકટરી ન કરી. લાગ્યું કે ત્યાગ, બલિદાન અને દેશભક્તિ જેવાં શબ્દોનું સ્થાન માત્ર ભાષાના અલંકાર જેવું જ રહ્યું છે.
⭕️ઇ.સ. 1925 ની વિજ્યાદશમીના શુભદિને તેમના સેવાયજ્ઞની શરૂઆત થઇ અને ક્રમશઃ તેમણે સંગઠનને અનુરૂપ બંધારણ, પ્રાર્થના અને પ્રતિજ્ઞા વગેરે વિશે વિચાર્યું.
⭕️17 એપ્રિલ, 1926ના દિવસે સંગઠનનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરીકે નામકરણ થયું.
⭕️21 મી જૂન 1940 ના રોજ ર્ડોકટર સાહેબની જીવનજ્યોત એક મહાદીપમાં વિલીન થઇ ગઇ.
👁🗨1925માં ડો.કેશવ બલીરામ હેડગેવારએ સંઘની સ્થાપના કરી હતી.ડો.હેડગેવારે લોકોને સંગઠિત કરવાનો પ્રયત્ન કરેલો હતો.તાકાત હોય પણ સંસ્કારના હોય તો ના ચાલે તે માટે ગીતો અને સારા સંસ્કાર રેડવાનું કાર્ય સંઘ દ્વારા શરૂ કરાયું હતું.
⭕️આઝાદી પહેલા વંદે માતરમ બોલવા પર પ્રતિબંધ હતો ત્યારે નાનાપણથી ડો.હેડગેવારે ક્રાંતિકારી હોવાના સંકેત આપ્યા હતાં.જેના ધ્યેયની પૂજા થાય છે,1920માં લોક માન્ય તિલકનું નિધન થયુ હતુ,ત્યાર પછી તેમના સ્થાને અરવિંદ ઘોષને મુકવાના હતા,ત્યારે ડો.હેડગેવારે અરવિંદ ઘોષને સમજાવ્યાં હતાં.સમાજ જીવનના કામો કે રાજકીય કામો હોય અલગથી વિચારથી કામો કરતાં હતાં.