Wednesday, May 15, 2019

સુખદેવ --- Sukhdev

💢♦️💢♦️💢♦️💢♦️
સુખદેવ 
💢♦️💢♦️💢♦️💢♦️
🙏🏻દિલ સે નિકલેગી મરકર ભી વતન કી ઉલ્ફત,
મેરી મિટીસે ભી ખુશબુએ વતન આયેગી...
🙏
( મે ૧૫ ૧૯૦૭ - માર્ચ ૨૩ , ૧૯૩૧).
🤘🏽જન્મ સ્થળ: લુધિયાના - પંજાબ
જન્મ: ૧૫ મે ૧૯૦૭
સ્વર્ગવાસ: ૨૩ માર્ચ ૧૯૩૧

💢🔆લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને
રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર💢♦️ જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની હત્યા કરી, 
🐾‼️🙏આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ,અને માર્ચ ૨૩ ,૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.

🙏🙏ભારતીય સ્વાધિનતા સંગ્રામમાં સુખદેવ થાપર એક એવું નામ છે જે માત્ર પોતાની દેશભક્તિ જ નહીં પરંતુ સાહસ, સફળ નેતૃત્વ, માતૃભૂમિ પર કૂરબાન થવા માટે જાણવા માં આવે છે .

Tuesday, May 14, 2019

માર્ક ઝકરબર્ગ ---- Mark Zuckerberg

♦️💢♦️💢♦️💢♦️💢
માર્ક ઝકરબર્ગ
💢♦️💢♦️💢♦️💢♦️

📲માર્ક ઇલિયટ ઝકરબર્ગ (જન્મ ૧૪ મે, ૧૯૮૪) 

👉Facebook . His net worth is estimated to be US$58.6 billion as of March 2017, ranking him the fifth richest person in the world.

📲 એક અમેરિકન ઉદ્યોગસાહસિક અને જાણીતી સોશિઅલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક (Facebook )ના સહસ્થાપક તરીકે જાણીતા છે. ઝકરબર્ગે
હાર્વર્ડમાં અભ્યાસ કરતા સહવિદ્યાર્થીઓ
ડસ્ટીન મોસ્કોવિટ્ઝ , એડ્યુરાડો સેવરિન , અને

📱📲ક્રિસ હ્યુજીસ સાથે મળી ફેસબુક ની સ્થાપના કરી. 
📱📲તેઓ ૨૦૧૫માં ૪૫ અબજ ૪૦ કરોડ (૪૫.૪ બિલિયન) ડોલરની વ્યક્તિગત સંપત્તિ 

📲📱ઝકરબર્ગે ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ તેના હાર્વર્ડ ડોર્મ રૂમમાંથી ફેસબુકની રજૂઆત કરી હતી. 
📱📲ફેસબુકનો વિચાર તેમના ફિલીપ્સ એક્ઝેટર એકેડેમી ખાતેના દિવસોમાંથી આવ્યો છે, જેમાં મોટા ભાગની કોલેજો અને સ્કૂલોની જેમ બધા જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય કર્મચારીઓની તસવીરો સાથેની એક વાર્ષિક ડિરેક્ટરી બહાર પાડવાની જૂની અને લાંબી પરંપરા હતી, જે "ફેસબુક " તરીકે જાણીતી હતી.
📲 એક વાર કોલેજમાં, ઝકરબર્ગની ફેસબુક નો ફક્ત હાર્વર્ડ પૂરતો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો જ્યાં સુધી તેમણે ફેસબુક ને અન્ય શાળાઓ સુધી વિસ્તારવાનો નિર્ણય ન લીધો નહોતો અને આ માટે તેમણે રૂમના સાથી ડસ્ટીન મોસ્કોવિટ્ઝની મદદ લીધી. પ્રથમ તેમણે તેનો વિસ્તાર સ્ટેનફોર્ડ ,
ડાર્ટમાઉથ, કોલમ્બિયા , કોર્નેલ અને યેલ સુધી અને ત્યાર બાદ હાર્વર્ડ સાથે સામાજિક સંબંધો બાદ અન્ય સ્કૂલો સુધી પણ વિસ્તાર્યો.

ઈઝરાયલ ---- Israel

🔮⚔⚔⚔⚔
ઈઝરાયલ
🇦🇱⚔⚔⚔⚔

રાજધાની =જેરુશલેમ

સત્તાવાર ભાષા હિબ્રૂ , અરબી

▫️Ethnic groups
(2016)
74.8% Jewish
20.8% Arab
4.4% other

☢Religion 
74.8% Jewish
17.6% Muslim
2% Christian
1.6% Druze
4% other

Demonym Israeli
Government Unitary parliamentary c

• President Reuven Rivlin
• Prime Minister Benjamin Netanyahu
Legislature Knesset
Independence
• Declared 14 May 1948
• Admission to UNO
11 May 1949

ચલણ ઇજરાઈલી નવી

પ્રણવ મિસ્ત્રી, સિક્સ્થ સેન્સ ---- Pranav Mistry, Sixth Sense

📲📱📲📱📲📱📲📱
પ્રણવ મિસ્ત્રી, સિક્સ્થ સેન્સ સાથે
📲📱📲📱📲📱📲📱

👼જન્મ ૧૪ મે,૧૯૮૧
પાલનપુર, ગુજરાત ,
ભારત .

📲સંસ્થાઓ સેમસંગ ઈલેકટ્રોનીક્સ ( Samsung Electronics)

🕹માતૃસંસ્થા નિરમા યુનિવર્સિટી ( Nirma University of Science and Technology )
આઇઆઇટી-મુંબઇ ( IIT Bombay )
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ( Massachusetts Institute of Technology )

🏆મહત્વના ખિતાબો🏆
પોપ્યુલર સાયન્સ દ્વારા 'ઇન્વેનશન એવોર્ડ', ૨૦૦૯

ટેકનોલોજી રીવ્યુ દ્વારા TR35, ૨૦૦૯
ક્રિએટીવીટી મેગેઝીન દ્વારા 'ક્રિએટીવીટી ૫૦', ૨૦૧૦

ઈન્ડીયા ટુડે દ્વારા 'ભવિષ્યનાં ૩૭ ભારતીયો'માં સ્થાન
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 'યંગ ગ્લોબલ લીડર', ૨૦૧૩

14 May

💢♦️ઈતિહાસમાં ૧૪ મેનો દિવસ💢♦️



📲💻📲💻માર્ક ઝુકરબર્ગ📲💻📲


ફેસબૂકના સર્જક માર્કનો જન્મ વર્ષ ૧૯૮૪માં આજના દિવસે ન્યૂ યોર્કમાં થયો હતો . ડેન્ટિસ્ટ પિતા અને સાયકિયાટ્રિસ્ટ માતાનો આ દીકરો ભણવામાં હોંશિયાર હોવા છતાં હાર્વર્ડમાંથી ડ્રોપ આઉટ થઈ ગયો હતો .

📲📱📱📲પ્રણવ મિસ્ત્રી📲📱📲📱


સેમસંગમાં ફ્યૂચર ટેક્નોલોજીના જનકનો જન્મ ૧૯૮૧માં આજના દિવસે પાલનપુરમાં થયો હતો . નિરમા યુનિ . માં બેચલર બાદ MITમાંથી માસ્ટર્સ કરનાર પ્રણવ સેમસંગના રિસર્ચમાં વાઇસ પ્રેસિડેન્ટ પદે છે.

Monday, May 13, 2019

13 May

⚜⚜⚜⚜⚜⚜⚜⚜
ઈતિહાસમાં 13 મેનો દિવસ
🔱🔱🔱🔱🔱🔱🔱🔱

📞ભારતે ટેલિકોમ ક્ષેત્રના દરવાજા ખોલ્યા☎️

વર્ષ 1994 ની 13 મી મેના રોજ નરસિંમ્હા રાવ સરકાર નેશનલ ટેલિકોમ પોલિસી લાવી હતી . ખાનગી કંપનીઓ માટે દરવાજા ખોલીને ભારતમાં જોઈએ એ સમયે ટેલિફોન - મોબાઇલ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થયો હતો .

🎲રાજ્યસભાની પહેલી બેઠક મળી🎲

ભારતીય સંસદનું અપર હાઉસ એટલે કે રાજ્યસભાની પહેલી બેઠક વર્ષ 1952 ની 13 મી મેના રોજ મળી હતી . નિયમ મુજબ વધુમાં વધુ 250 અને પ્રવર્તમાન મહત્તમ સંખ્યા 245 ની નક્કી કરાઈ છે.

🙏🙏શ્રી શ્રી રવિશંકર🙏🙏

આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રીનો જન્મ ૧૯૫૬માં આજના દિવસે તામિલનાડુમાં થયો હતો . ચાર વર્ષની ઉંમરે ગીતા કંઠસ્થ કરનારા શ્રીશ્રી મહેશ યોગીના માર્ગદર્શનમાં આવતાં પહેલા સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા હતા .

Sunday, May 12, 2019

IPL 2019

2019 Indian Premier League
Tournament

Description

The 2019 season of the Indian Premier League, also known as IPL 12, was the twelfth season of the IPL, a professional Twenty20 cricket league established by the Board of Control for Cricket in India in 2007. At one point other countries were considered as host the tournament, due to the Indian general elections. Wikipedia
Dates23 Mar 2019 – 12 May 2019
Teams8
Tournament format(s)Double Round-robin and Knockout