જ્ઞાન સારથિ, [09.07.19 16:14]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🏤🏚🏤🏚🏤🏚🏤🏚🏤🏚
🏠🏠બોમ્બે સ્ટોક એક્સચેન્જ🏠
🏤🏚🏤🏚🏤🏚🏤🏚🏤🏚
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏આજે મારા પાંચ (5) વર્ષના અનુભવનો વાત કરવાનો મોકો મળ્યો છે...
આજે શેર બજાર વિશે લોકોમાં જે ગેરસમજ છે તો હું યુવરાજસિંહ જાડેજા મારી કોશીશ કરીશ એ માન્યતાઓ દુર કરવાની....🙏
👁🗨સૌપ્રથમ વાત મુંબઈ સ્ટોક એક્સચેન્જની👇
🔶બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ...
👁🗨દશમાં ઈક્વિટી કલ્ચરને વિકસાવવામાં શેરબજારે મહત્વની ભૂમિકા ભજવી છે.
👁🗨આજે દેશમાં કોઈ શેરબજારમાં સૌથી વધુ લિસ્ટેડ કંપનીઓ હોય તો તે મુંબઈ શેરબજારમાં છે.
👁🗨મબઈ શેરબજારમાં રોજની લગભગ 2500 કંપનીઓનાં ટ્રેડિંગ થાય છે અને કંપનીઓ તેમનાં શેરનું લિસ્ટિંગ મુંબઈ શેરબજારમાં થાય તેવો આગ્રહ રાખે છે.
👁🗨આનું સાદું કારણ એ છે કે મુંબઈ શેરબજારમાં નાનીથી લઈને મોટા કદની કંપનીઓનાં ટ્રેડિંગ સરળતાથી થવાની સાથે મોટું ટ્રેડિંગ પ્લેટફોર્મ મળે છે.
👁🗨 સરળ શબ્દોમાં કહીએ તો બીએસઈ રોકાણકારોને શેરો લેવા-વેચવા માટેનું વિશાળ અને પારદર્શક માળખું પૂરું પાડે છે.
👁🗨આજે દેશમાં સંપૂર્ણ કોમ્પ્યુટરાઈ થડ ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડનારાં મુખ્ય શેરબજારોમાં મુંબઈ શેરબજાર એક છે.
👁🗨બીએસઈમાં ઓન લાઈન ટ્રેડિંગ સિસ્ટમ એટલે કે ✅બોલ્ટ નામે જાણીતી સિસ્ટમ હેઠળ સોદા થાય છે. રોકાણકારો દ્વારા શેરદલાલોને આપવામાં