🐾🔰🐾🔰🐾🔰🐾🔰🐾🔰🐾
♦️♦️♦️લોર્ડ મેઘનાદ દેસાઈ♦️♦️♦️
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🖊🖊મિત્રો આ વ્યક્તિને બહુ ઓછા લોકો જાણતા હશે...મને આ વ્યક્તિનું વિઝન બહુ ગમે છે. કોઈ ને ખ્યાલભી નહી હોય કે આ વ્યક્તિનો જન્મ વડોદરામાં(ગુજરાત) થાયો છે.. તો ચલો મિત્રો આજે જાણીયે આ વ્યક્તિ વિશે અને તેના વિચારો વિશે....
👁🗨👁🗨લોકપ્રિય કટારલેખક, લેખક & amp; અર્થશાસ્ત્રી. બેરોન દેસાઈ ભારતીય મૂળના, તટસ્થ બ્રિટિશ અર્થશાસ્ત્રી અને શ્રમ રાજકારણી છે.
🏆તેમને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો છે.
📗તેના પ્રથમ પુસ્તક 1973 માં માર્ક્સવાદી આર્થિક થિયરી તેમની અન્ય કૃતિઓમાં એપ્લાઇડ અર્થમિતિ 1976 માં પણ તેમણે લખ્યું છે ‘પરીક્ષણ મોનેટરિઝમ, મોનેટરિઝમ એ ક્રિટિક ઓફ’ 1981 માં of- સમાવે છે.
🎯☑️લોર્ડ મેઘનાદ દેસાઈનો જન્મ 10 જુલાઈ 1940ના રોજ વડોદરા ખાતે થયો હતો.
📝પછી મુંબઈ યુનિવર્સિટીથી તેમણે માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી.
📝1960માં યુનિ.ઓફ પેન્સિલ્વેનિયાની સ્કોલરશીપ મળતા તેમણે 1963માં પીએચડી પૂર્ણ કર્યુ.1965માં તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં લેક્ચરર તરીકે જોડાયા હતા.
👳👳♀પછી તેઓ બ્રિટિશ લેબર પાર્ટી સાથે જોડાયા.
🕵🕵📝તેમણે ઈન્ડિયન ફિલ્મસ્ટાર દિલીપકુમારની બાયોગ્રાફી નેહરૂઝ હિરો દિલીપકુમાર-ઈન લાઈફ ઓફ ઈન્ડિયા પણ લખી છે.
🏳2003માં તેઓ લંડન સ્કૂ ઓફ ઈકોનોમિક્સમાંથી સેંટર ફોર ગ્લોબલ ગવર્નન્સમાંથી નિવૃત્ત થયા હતા.