🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧ (ક) ઇતિહાસઃ
🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ,નંદ રાજવંશ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🕉☸☯✡🔯🕉♊️⛎🛐☯🕎
☯🕉☯🕉વૈદિક સમય✝☪🕉
♒️♑️♐️♏️♎️♍️♌️♋️♊️♉️♈️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
👁🗨👉મિત્રો ભારતીય સંસ્કૃતિને વૈદિક સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ✍વૈદિક સંસ્કૃતિ એટલે વેદો દ્વારા અને વેદોના કાળથી ચાલતી આવતી સંસ્કૃતિ. ભારતની સૌથી શ્રેષ્ઠ ધરોહર એ આપણા વેદો છે.જીવનના આરંભથી માંડીને અંત સુધીનું બધુ જ જ્ઞાન વેદોમાં છે.વેદોની રચના એ બહુ જ પુરાણી છે જેના નિર્માણનો સચોટ સમય આજસુધી કોઈ દર્શાવી શક્યુ નથી બસ અનુમાન જ કરી શકાયુ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🕉🔯વેદ એ દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથો છે અને હિન્દુ સંસ્કૃતિના સર્વોપરી ગ્રંથો હોવાની સાથે સાથે તેના આધાર સ્તંભો પણ છે.વેદ એ સંસ્કૃત શબ્દ છે
👉જેનો અર્થ થાય છે “જ્ઞાન”.
👁🗨 પ્રાચીન ઋષિમુનિઓએ મંત્રોના અતિગુઢ રહસ્યોને જાણીને ,સમજીને, મનન કરીને અને અનુભુતિ કરીને એ જ્ઞાનને સરળ રીતે ગ્રંથ સ્વરૂપે સંસારના કલ્યાણ માટે પ્રસ્તુત કરવામાં આવ્યુ એ 🙏“વેદ”🙏 કહેવાયા.
👉 આ જગત , જીવન અને પરમેશ્વર વિશેનું વાસ્તવિક જ્ઞાન એટલે વેદ.એક માન્યતા મુજબ આ જ્ઞાન પરમપિતા પરમેશ્વરે ઋષિઓને અપ્રત્યક્ષ રૂપે આપ્યુ હતુ. વેદોમાં જ્યોતિષ , ગણિત , ધર્મ , ખગોળ , ઔષધિ , પ્રકૃતિ જેવા લગભગ બધા વિષયોનું જ્ઞાન અપાયુ છે.