Raj Rathod, [30.07.19 11:32]
[Forwarded from ◆ કન્ફયુજ પોઈન્ટ ◆ (પ્રવિણ મકવાણા)]
🔰કર્ણાટક ઇસ્યુ અને બંધારણ🔰
📌📌મહત્વાના કયા કયા અનુચ્છદ ને એક્ટિવ થયા
૧) જો વિધાનસભાની ચુંટણીમા કોઇ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળે તો રાજ્યપાલ ને એ અધિકાર છે કે એ સૌથિ મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપી શકે (
૨) રાજ્યપાલ વિધાનસભામા એક એંગ્લો ઇન્ડિયન ની નિમણુક મંત્રી પરિષદ ની ભલામણ થી કરી શકે
( યેદુરપ્પા એ વજુભાઇ વાળા ને ભલામણ કરી હતી પણ એ નિર્ણય સામે સુપ્રિમ કોર્ટ એ ફેસલો આપ્યો હતો કે યેદુરપ્પા માત્ર ભલામણ ના કરી શકે , એ માટે પુરુ મંત્રી પરિષદ જરુરી છે અને કર્ણાટકમા હજી મંત્રી પરિષદ અસ્તિત્વમા આવ્યુ જ ન હતૂ( વિસ્વાસ મત મેળવવાનો પણ બાકી હતો)