Friday, August 2, 2019

2 Aug

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
⭕️ઈતિહાસમાં ૨ ઓગસ્ટનો દિવસ
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️ઇંદિરા ગાંધીના હત્યારાઓને ફાંસી⭕️

તત્કાલિન વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા કરનાર તેમના બોડીગાર્ડ સતવંત સિંહ અને તેના સાથીદાર કેહર સિંહને સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૮૮માં આજના દિવસે ફાંસીએ ચઢાવી દેવાનો હુકમ કર્યો હતો .

🎲વિશ્વનાથન આનંદ જુનિયર ચેમ્પિયન🎲

ભારતના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ વર્ષ ૧૯૮૭માં આજના દિવસે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયન બન્યા હતા . આ સિદ્ધિ મેળવવા બદલ તેમને ૧૮ વર્ષની ઉંમરે જ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા .

⭕️કુવૈતમાં ઇરાકની ઘૂસણખોરી⭕️

વર્ષ ૧૯૯૦માં આજના દિવસે સદ્દામ હુસૈનના શાસન હેઠળના ઇરાકના સૈન્યે કુવૈતમાં ઘૂસણખોરી શરૂ કરી હતી . આ હુમલાના કારણે અમેરિકાએ પહેલીવાર ઇરાક પર હુમલો કર્યો હતો .

🎯1870 :- લંડનમાં વિશ્વની પ્રથમ અંડરગ્રાઉન્ડ રેલ્વે શરુ થઈ.

🎯1958 :- બ્રિટનની સંસદે ઇષ્ટ ઇન્ડિયા કંપની પાસે થી ભારતનો વહીવટ સંભાળવાનું વિધેયક પસાર કર્યું. અને ભારત બ્રિટનનું ગુલામ બન્યુ.

🎯1961 :- કેમિકલ એક્ષપર્ટ પ્રફુલ ચંદ્ર રાયનો જન્મ થયો.

🎯1887 :- મધ્યપ્રદેશનાં પુર્વ મુખ્યમંત્રી પંડિત રવિશંકર શુક્લાનો જન્મ થયો.

🎯1922 :- ઉદ્યોગપતી ગંગાપ્રસાદ બિરલાનો જન્મ થયો.

🎯1935 :- બ્રિટને Goverment of india act. પસાર કાર્યો.
💠૧૭૯૦ – અમેરિકામાં પ્રથમ વસ્તી ગણતરી (જનગણના) કરવામાં આવી.

💠૧૮૭૦ – લંડનમાં વિશ્વની પ્રથમ ભુગર્ભ રેલ્વે,'ટાવર સબવે', ખુલ્લી મુકાઇ.

💠૧૯૩૨ – 'કાર્લ ડી.એન્ડરસને' પોઝિટ્રોન (વિજાણુનો પ્રતિકણ)ની શોધ કરી.

💠૧૯૩૯ – આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને 'લિઓ ઝિલાર્ડે' અમેરિકાનાં પ્રમુખ રૂઝવેલ્ટને પત્ર લખ્યો, જેમાં પરમાણુ શસ્ત્ર બનાવવાનાં કાર્યક્રમ 'મેનહટ્ટન પ્રોજેક્ટ'ને ઝડપથી શરૂ કરવા પર ભાર મુક્યો.

☎️૧૯૨૨ - એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ જેમને સૌપ્રથમ વ્યવહારુ ટેલિફોનની શોધનો યશ આપવામા આવે છે તેમનું અવસાન.
એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ( ૩ માર્ચ, ૧૮૪૭ – ૨ ઓગસ્ટ, ૧૯૨૨) સુવિખ્યાત વૈજ્ઞાનિક, શોધક, એન્જિનીયર અને સંશોધનકાર હતા જેમને સૌપ્રથમ વ્યવહારુ ટેલિફોનની શોધનો યશ આપવામા આવે છે.
મૃત્યુનું કારણ💠 મધૂપ્રમેહ

💠બેલના પિતા, દાદા અને ભાઈ દરેક વકતૃત્વ અને સંબોધનના કાર્ય સાથે સંકળાયેલા હતા, અને તેમના માતા અને પત્ની બન્ને બહેરા હતા, જેણે બેલના જીવનના કાર્ય પર ઘેરી અસર કરી હતી. 
તેમના સાંભળવાની અને સંબોધનની ક્રિયા પરના સંશોધને સાંભળવાના સાધનનો પ્રયોગ કરવા પ્રેર્યા હતા, જે આખરે પરાકાષ્ટામાં પરિણમ્યો હતો અને બેલને સૌપ્રથમ ટેલિફોન માટે 1876માં યુ.એસ. પેટન્ટથી નવાજવામાં આવ્યા હતા. 
ભૂતકાળમાં બેલે તેમની અત્યંત વિખ્યાત શોધને એક વૈજ્ઞાનિક તરીકે તેમના ખરેખર કામ પરના અતિક્રમણ તરીકે ગણવામાં આવી હતી, અને તેમના અભ્યાસમાં ટેલિફોનનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. 

અન્ય અસંખ્ય શોધોએ બેલના પાછળના જીવનની સાબિતી આપી હતી જેમાં ઓપ્ટિકલ
ટેલિકોમ્યુનિકેશન્સ , હાઇડ્રોફોઇલ અને
એરોનૌટિક્સ ક્ષેત્રે અનન્ય કામનો સમાવેશ થાય છે. 1888માં, એલક્ઝાન્ડર ગ્રેહામ બેલ નેશનલ જિયોગ્રાફિક સોસાયટીના સ્થાપક સભ્ય બન્યા હતા.
➖➖〰〰〰➖➖〰〰〰
🎯નીતિ આયોગના વાઈસ ચેરમેન અરવિંદ પાન્ગરીયાએ રાજીનામું આપ્યું. તેઓ કોલંબિયા યુનિવર્સિટી પરત જઈને સંશોધનકાર્ય પર ધ્યાન આપવા માગે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Raj Rathod, [02.08.19 09:37]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 02/08/2019
📋 વાર : શુક્રવાર 

🔳૧૭૯૦ – અમેરિકામાં પ્રથમ વસ્તી ગણતરી (જનગણના) કરવામાં આવી.

🔳૧૮૭૦ – લંડનમાં વિશ્વની પ્રથમ ભુગર્ભ રેલ્વે,'ટાવર સબવે', ખુલ્લી મુકાઇ.

🔳૧૯૩૨ – 'કાર્લ ડી.એન્ડરસને' પોઝિટ્રોન (વિજાણુનો પ્રતિકણ) ની શોધ કરી.

🔳૧૯૩૯ – આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને 'લિઓ ઝિલાર્ડે' અમેરિકાનાં પ્રમુખ રૂઝવેલ્ટને પત્ર લખ્યો, જેમાં પરમાણુ શસ્ત્ર બનાવવાનાં કાર્યક્રમ 'મેનહટ્ટન પ્રોજેક્ટ'ને ઝડપથી શરૂ કરવા પર ભાર મુક્યો.

🔳૧૯૯૦ – ઇરાકે કુવૈત પર આક્રમણ કર્યું, જે આગળ જતાં ખાડીયુદ્ધમાં પરીણમ્યું.

🌷🌷જન્મ🌷🌷

🍫૧૯૨૨ - એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ 
➖જમને સૌપ્રથમ વ્યવહારુ ટેલિફોનની શોધનો યશ આપવામા આવે છે.

🍫૧૯૬૬ – એમ.વી.શ્રીધર
➖ભારતીય ક્રિકેટર

🏷MER  GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️


https://t.me/ONLYSMARTGK


💥બિન સચિવાલય પેનલ💥 bin sachivalay, [02.08.19 20:32]
[Forwarded from Police sub Inspector (PSI)]
📗આજે (01 Aug.)📘

  🍼🍼વિશ્વ સ્તનપાન વીક🍼🍼

🍼🍼1991 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા બાળકનું ઉત્તમ પોષણ માટે માતાનું દૂધ સર્વ શ્રેષ્ઠ છે તે માટે  "વિશ્વ સ્તનપાન વીક"  ઉજવવામાં આવે છે.

➡️વીક 1Aug-7Aug
➡️પરથમ છ માસ સુધી માતાનું દૂધ અતિ ઉત્તમ છે

💥 વિશ્વ સ્તનપાન વીક થીમ 2019:-
  "Empower Parents, Enable Breastfeeding"

💮સવતંત્ર સેનાની બાલ ગંગાધર તિલક "લોકમાન્ય તિલક" નું નિધન 1920

➡️ત ગણિતજ્ઞ,દાર્શનિક,વિદ્વાન, રાષ્ટ્રવાદી હતા
➡️પત્રકારિતા તેમણે મરાઠીમા કેસરી અને ઇંગ્લિશમાં મરાઠા અખબારો શરૂ કર્યા.
➡️ડક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી
➡️સવરાજ, સ્વદેશી અને શિક્ષણ મુખ્ય વિચારધારા
➡️તઓ કોંગ્રેસના ગરમ દળના ઉગ્રવાદી નેતા હતા.લાલ,બાલ અને પાલની ત્રિપુટી માં તેમનો સમાવેશ થાય છે
➡️1914 ઈન્ડિયન હોમરૂલ લીગ ની સ્થાપના કરી.
➡️તઓ જેલમાં "ગીતા રહસ્ય" નામનું પુસ્તક પણ લખ્યું.
➡️"સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે"

💮1892 કલાગુરુ રવિશંકર રાવળ નો જન્મ ભાવનગરમાં થયો.

➡️તમણે અમદાવાદમાં "કુમાર" સામયિકની સ્થાપના કરી."ગુજરાત ચિત્રકલા સંઘ" ની પણ સ્થાપના કરી
➡️ગજરાતના કલાગુરુ નામ કાકા કાલેલકરે આપ્યું હતું.
➡️રણજિતરામ સુવર્ણચંદ્રક અને પદ્મશ્રી જેવા એવોર્ડ મળેલા છે

 💮1774 જોસેફ પ્રિસ્ટલી દ્વારા ઓક્સિજનની શોધ કરવામાં આવી હતી.  પરંતુ ઇતિહાસમાં ઓક્સિજન ના શોધક તરીકે કાર્લ વિલ્હેમ શિહિલે ને પણ માનવામાં આવે છે.

💮નાણા સચિવ તરીકે રાજીવ કુમારની નિમણૂક કરવામાં આવી.

➡️હાલના નાણામંત્રી નિર્મલા સીતારામન

💮"ઇન્ડિયન વુમન ઓફ ઇનફ્લુએસ એવોર્ડ" થી
પ્રિયા પ્રિયદર્શની જૈનને સન્માનિત કરવામાં આવ્યા.

💮પર્વોત્તર સીમાંત રેલવેએ "પિંક કોચ"ની શરૂઆત કરી.

🏏આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ🏏

➡️1Aug 2019 થી જૂન 2021 સુધી 
➡️પરથમ એડિશન
➡️ફાઇનલ મેચ મેદાન ઇંગ્લેન્ડમાં રમવામાં આવશે
➡️ભાગ લેનાર ટીમ 9

💮ડોપિંગના ઉલ્લંઘન માટે પૃથ્વી શો ને BCCI દ્વારા આઠ માસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

💮દક્ષિણ એશિયા એર ક્વોલિટી ટેક કેમ્પનું આયોજન કાઠમાંડુમાં કરવામાં આવ્યું છે.

💮R-27 મિસાઈલ નો કરાર રશિયા સાથે કર્યો.

💮22મુ રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ સંમેલનનું આયોજન મેઘાલયમાં થશે.

➡️digital India:success to Excellence
થીમ રાખવામાં આવી છે

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:-  

https://telegram.me/CAbyRK

💥LiKe👍
💥share ➡️👫👬

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

💥બિન સચિવાલય પેનલ💥 bin sachivalay, [02.08.19 20:32]
[Forwarded from Police sub Inspector (PSI)]
📗આજે (02 Aug.)📘

💮1956 ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો જન્મ મ્યાનમાર માં થયો હતો.

💮રસાયણ શાસ્ત્ર ના જનક વૈજ્ઞાનિક પ્રફુલચંદ્ર નો જન્મ 1861

💮રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર પિંગાલી વેંકૈયા નો જન્મ 1876

💮1965 ગાંધીનગર શહેરની સ્થાપના કરવામાં આવી છે.હિતેન્દ્રભાઈ દેસાઈ ની સરકાર વખતે 1971મા ગુજરાતની રાજધાની બનાવવામાં આવ્યું હતું.

💮QS વર્લ્ડ યુનિવર્સીટી રેન્કિંગ મુજબ વિદ્યાર્થીઓ માટે લંડન વિશ્વમાં સૌથી સારું શહેર.
ભારતમાં પ્રથમ ક્રમે બેંગ્લોર છે.

💮ASEANની 52મી વિદેશમંત્રી ની બેઠક થાઈલેન્ડમાં આયોજન કરવામાં આવી.

💮ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક(IPPB)ને સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પરિવર્તન કરવામાં આવશે.

➡️IPPB સ્થાપના: 1sep,2018
➡️હાલના એમડી અને સીઈઓ: સુરેશ શેઠી

💮વિશ્વની પ્રથમ ખેલાડી T-20માં 1000 રન અને 100 વિકેટ લેનાર પ્રથમ ક્રિકેટર એલિસે પેરી 
બન્યા. તેઓ ઓસ્ટ્રેલિયાના છે

💮લોકસભાને 2020માં પેપરલેસ બનાવવામાં આવશે.

💮"ચેમ્પિયન ઓફ એમપેથી એવોર્ડ" DD- ન્યુઝ 
એ જીત્યો.હીપેટાઇટિસની જાગૃતતા ફેલાવવા માટે એવોર્ડ જીત્યો.

💮ઇન્ડિયન ફેડરેશન ઓફ સ્પોર્ટસ ગેમિંગ (IFSG)ના ન્યાયમુર્તિ અર્જુન કુમાર સિકરીને લોકપાલ બનાવવામાં આવ્યા.

💮એન્ટરપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ રોહાન રાજપૂત ને આપવામાં આવ્યો.

💮તાજેતરમાં ભારત ગૌરવ એવોર્ડ કપિલદેવ ને આપવામાં આવ્યો છે.

💮"વાહલી  દીકરી યોજના"નો રાજકોટ ખાતે રાજ્યવ્યાપી શરૂઆત.

🔺🔻શ છે "વાલી દિકરી યોજના"🤔 ?

➡️પહેલા બે બાળકો પૈકી ની દીકરી ને વ્હાલી દિકરી યોજના માં સમાવેશ કરવામાં આવશે.
➡️પરિવારની વાર્ષિક આવક બે લાખ ની મર્યાદા
➡️પહેલા ધોરણ મા 4000ની સહાય,નવમા ધોરણમાં રૂપિયા 6000 ની સહાય
➡️અઢાર વર્ષની પરણવા યોગ્ય થાય ત્યારે રૂપિયા એક લાખની સહાય
➡️ચાલુ વર્ષમાં બજેટમાં 133 કરોડની ફાળવણી
➡️આ યોજના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:-  
https://telegram.me/CAbyRK

💥LiKe👍
💥share ➡️👫👬


💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

No comments:

Post a Comment