*📮2 Aug 1876📮*
*🍭Happy Birthday 👉Pingala Vainkyaji🍭*
🇨🇮 આપના રાષ્ટ્રધ્વજ ની ડીઝાઈન તૈયાર કરનાર🇨🇮
🇨🇮 *71 વર્ષ પહેલા આજના દિવસે રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં સ્વીકારવામાં આવ્યો હતો તિરંગો*🇨🇮
🇨🇮તિરંગામાં કેસરિયો એટલે કે ભગવો રંગ વૈરાગ્યનો રંગ છે. તેનો આપણા ધ્વજમાં તે માટે સમાવેશ કરવામાં આવ્યો કારણ કે દેશના નેતા દેશના વિકાસ માટે પોતાને સમર્પિત કરી દે.
🇨🇮તમાં સફેદ કલર પ્રકાશ અને શાંતિના પ્રતિકના રૂપમાં લેવામાં આવ્યો છે. જ્યારે લીલો કલર પ્રકૃતિનો સંબંધ અને સમૃદ્ધિને દર્શાવે છે. ધ્વજની વચ્ચે સ્થિત અશોક ચક્ર ધર્મના 24 નિયમોની યાદ અપાવે છે.
*તેની ડિઝાઇન પિંગલી વેંકૈયાએ બનાવી હતી. તેમણે કલ્પના કરી હતી કે ધ્વજ તમામ ભારતવાસીઓને એક સૂત્રમાં બાંધે.*
🇨🇮તને ખાદીના કાપડથી બનાવવામાં આવે છે. 1906માં પ્રથમવાર ભારતનો બિન સત્તાવાર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. 1904માં સ્વામી વિવેકાનંદની શિષ્યા ભગિની નિવેદિતાએ બનાવ્યો હતો. 7 ઓગસ્ટ 1906માં બંગાળ વિભાજનના વિરોદમાં પારસી બાગાન ચોક કલકત્તામાં તેને કોંગ્રેસ અધિવેશનમાં લહેવાવવામાં આવ્યો હતો.
🇨🇮પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રીય ધ્જ માટે મહાત્મા ગાંધીની સલાહ લીધી અને ગાંધીજીએ તેમને ધ્વજની વચ્ચે અશોક ચક્ર રાખવાની સલાહ આપી, જે સંપૂર્ણ ભારતને એક
બાંધવાનો સંકેત બની શકે.
No comments:
Post a Comment