Friday, August 2, 2019

બૌદ્ધ ધર્મ --- Buddhism

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/gyansarthi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*સર્વે મિત્રોને મારા જય માતાજી*
*🙏મિત્રો તાજેતરમાં જે સિલેબસ પ્રકાશિત થયેલા..જી.પી.એસ.સી.વર્ગ - ૧ અને વર્ગ - ર ની પ્રાથમિક પરીક્ષા.*
*🙏મારો પ્રયાસ એ જ રહશે કે જે આપ લોકોને સામાન્ય પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું તે વધારાને વધારે આપ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશ.*
*🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧*  *(ક) ઇતિહાસઃ*
🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
🕉☸️☯️✡️🔯🕉♊️⛎🛐☯️🕎
*☢️☯️☢️☯️બૌધ્ધ ધર્મ☯️☢️☯️*
☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*



*☯️બૌદ્ધ ધર્મ નો જન્મ ભારતમાં થયો હતો. આ ધર્મનો ઇતિહાસ ખૂબ જુનો છે.* *☯️તનો ફેલાવો પાછળથી ચીન દેશમાં વધુ થયો.*
*☯️ભગવાન બુદ્ધ આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇ.પૂ. ૫૬૩ના વર્ષમાં ભારતના કપીલવસ્તુ નગરમાં થયો હતો.*

*👉☯️💟સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે તથા હિંદુ ધર્મમાં વિષ્ણુના ૧૦ અવતારોમાં નવમા અવતાર ગણાય છે.*

*☯️✡️જો કે બૌદ્ધ આ અવતારવાદમા આસ્થા ધરાવતા નથી.*
👶ઇ.સ. પુર્વે ૫૬૩ના વર્ષમાં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો.
👶જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની *માસી 👳‍♀ગૌતમીએ કર્યો હતો.*
👳‍♀આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું.
🎅ગૌતમ બુદ્ધ 80 વર્ષ સુધી જીવ્યા હતા.
*👳ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.*
*⛺️બોધગયા નગરમાં આ ધર્મનું ધર્મસ્થાન છે.*
*📚આ ધર્મનો પ્રાચિન ધર્મગ્રંથ ' ટ્રીપીતક ' છે જે✍️ પાલી ભાષામાં લખાયો છે.*
*👉 આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા કહે છે.*
*👉બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં સત્યનું અને સાદગીનું મહત્વ છે.*
*✋✌️તના માર્ગને 'અષટઆત' માર્ગ કહે છે.*
💆‍♂આ ધર્મમાં ધ્યાનનું સવિશેષ મહત્વ છે.
🙆‍♂વિપશ્યના ધ્યાનની રીતનો ફેલાવો ભગવાન બુદ્ધે કર્યો હતો.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🙆‍♂પાલિ ભાષા એ પ્રાચીન ભારતની એક પ્રસિદ્ધ ભાષા હતી. આ ભાષા હિન્દ-યૂરોપીય ભાષા-પરિવારમાંની એક બોલી અથવા પ્રાકૃત ભાષા ગણાય છે. પાલી ભાષાને બૌદ્ધ ધર્મના મહત્વના પ્રાચીન ગ્રંથ ત્રિપિટકની ભાષાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. પાલી ભાષાને બ્રાહ્મી પરિવારની લિપિઓમાં લખવામાં આવતી હતી. હાલમા પાલિ ભાષાને મુખ્યત્વે દેવનાગરી લિપિમા લખવામાં આવે છે.*

*💠🎯🔘ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, “વિશ્વએ યુધ્ધ અને બુદ્ધમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે”*

*👉મળ ત્રિપિટકમાં ભાષાનું ક્યાંય પણ કોઈ નામ નથી જોવા મળતું. કિંતુ બુદ્ધઘોષ આદિ આચાર્યોએ બુદ્ધના ઉપદેશોની ભાષાને માગધી કહી છે. વિસુદ્ધિમગ્ગ તેમ જ મહાવંસમાં આ માગધી ભાષાને બધાં પ્રાણીઓની મૂળભાષા કહેવામાં આવી છે. એના સ્થાન પર પાલિ શબ્દનો પ્રયોગ પ્રાય: ૧૪મી શતાબ્દી ઈ.થી પૂર્વેના સમયમાં નથી જોવા મળતો. પણ હા, બુદ્ધઘોષે પોતાની અટ્ઠકથાઓમાં પાલિ શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ એ ભાષાના અર્થમાં નહીં પણ, બુદ્ધવચન અથવા મૂળત્રિપિટકના પાઠના અર્થમાં કર્યો છે અને તે પણ પ્રાય: આ પાઠને અટ્ઠકથા કરતાં ભિન્ન દેખાડવાના હેતુ માટે. આ પ્રકારે ક્યાંક એમણે કહ્યું છે કે એમની પાલિ આ પ્રકારે છે, કિંતુ અટ્ઠકથામાં ઐવું છે, અથવા આ વાત ન તો પાલિમાં છે કે ન તો અટ્ઠકથામાં આવી છે.*

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*💠👁‍🗨♻️ચીનના હેનાનની લ્યૂશાન કાઉન્ટીમાં આવેલા ઝાઉકોન ટાઉનશીપમાં આવેલું સ્પ્રિંગ બૌદ્ધ મંદિર દુનિયાનું સૌથી ઉંચી મૂર્તિ છે. નેશનલ ફ્રીવે નંબર 311ની નજીક આવેલા ફોર્દુશાન સિનિક એરિયામાં આ મંદિર સ્થિત છે.*
*🎯દનિયાનું ત્રીજું સૌથી ઉંચું જાપાનનું બુદ્ધ મંદિર ઉંચાઈ- [120 મીટર (394 ફૂટ)]*
👁‍🗨દનિયાનું બીજુ સૌથી ઉંચું મ્યાનમાર લેક્યૂન સેટક્યાર બુદ્ધ મંદિર

*☯️ભગવાન બુદ્ધ આજે તેમના જીવન અને જીવન સંદેશાઓને લીધે જગતભરમાં જાણીતા છે.ગૌતમ બુદ્ધનું સંપૂર્ણ જીવન એક બોધકથા જેવું છે.સાથે જ તેમને જગતને જીવન જીવવાના કેટલાક સૂત્રો પણ બતાવ્યા હતા.*

*☯️પરચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિ(જે આજે નેપાળમાં છે)માં થયો હતો. રાજા સુદ્ધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ માતા મહામાયાનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.*

💟એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં અવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં ત

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.

*💟૨૯ વર્ષની ઉંમરે એક દીવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું. બુદ્ધ ભગવાન ખરેખર બહુ મહાન હતા.*

*☸️🕉એક સન્યાસી તરીકે જીવન જીવીને અને આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) દ્વારા ૩૫ વર્ષની વયે તેમને બોધિ (સવોચ્ચ જ્ઞાન) પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ (સર્વજ્ઞ) કહેવાયા અને તેમણે જીવનમૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી. શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિય નેવિપસના ધ્યાન કહે છે.*

*🕉શષ જીવન*

બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા. ૮૦ વર્ષની વયે તેમણે ભૌતિક શરીરનો ત્યાગ કર્યૉ.

*🔘ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, “વિશ્વએ યુધ્ધ અને બુદ્ધમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે”*

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/gyansarthi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*સર્વે મિત્રોને મારા જય માતાજી*
*🙏મિત્રો તાજેતરમાં જે સિલેબસ પ્રકાશિત થયેલા..જી.પી.એસ.સી.વર્ગ - ૧ અને વર્ગ - ર ની પ્રાથમિક પરીક્ષા.*
*🙏મારો પ્રયાસ એ જ રહશે કે જે આપ લોકોને સામાન્ય પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું તે વધારાને વધારે આપ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશ.*
*🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧*  *(ક) ઇતિહાસઃ*
🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
🕉☸️☯️✡️🔯🕉♊️⛎🛐☯️🕎
*☢️☯️☢️☯️બૌધ્ધ ધર્મ☯️☢️☯️*
☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
*👁‍🗨♻️ગૌતમ બુદ્ધ♻️👁‍🗨♻️*
*🔯બૌદ્ધ ધર્મનાં સ્થાપક ગૌતમ બુદ્ધ*
*🔯જન્મ: ઇ.સ પૂર્વે 563માં ઉ.બિહારનાં કપિલવસ્તુમાં નેપાળની તળેટીનાં લુબ્મિની નામે વનમાં થયો.*
*🔯તમનો જન્મ વૈશાખ પૂર્ણિમાનાં દિવસે થયો.*
*🔯પિતા: શુધ્દ્દોધન-શાક્ય જાતિનાં વડા હતાં.*
*🔯માતા: મહામાયાદેવી -જન્મ પછી થોડાજ દિવસમાં અવસાન*
*🔯પાલક માતા:* મહા પ્રજાપતિ ગૌતમી તેમની પાલક માતા હતા,તેથી માતાના નામ પરથી તેમનું નામ " ગૌતમ " પડ્યું.
*✡️મળ નામ: સિદ્ધાર્થ(ગૌતમ ગોત્રનાં હોવાથી ગૌતમ)*
*✡️શાક્યજાતિનાં હોવાથી " શાક્યસિંહ"કે " શાક્યમૂનિ "તરિકે પણ ઓળખાતાં.*
🎯👉બૌધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં " બૌદ્ધ " કહેવાયા.
*✡️લગ્ન: સિધ્દ્દાર્થના લગ્ન " યશોધરા " સાથે થયાં.જેનાંથી એક પુત્રનો જન્મ થયો.👦🏻જનું નામ " રાહુલ " રાખવામાં આવ્યું.*
☸️ગહત્યાગ: 29 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો.ગૃહત્યાગનાં પ્રસંગને" *☸️મહાભિનિષ્કમણ"કહેવામાં આવે છે.*
*🔯આશરે 7 વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી-બોધીગયામાં પિપળાનાં વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું.જે વૃક્ષને " બૌદ્ધિ વૃક્ષ " તરિકે ઓળખવામાં આવે છે.*
*🔯ઉપદેશ: બુદ્ધે પ્રથમ ઉપદેશ " ઋષિપતન "(સારનાથ)માં આપ્યો. તેમનો પ્રથમ ઉપદેશ" ધર્મચક્ર પ્રવર્તન "તરિકે ઓળખાય છે.*
✡️45 વર્ષ સુધી ધર્મ ઉપદેશનું કાર્ય કર્યુ.
♉️તમનાં ઉપદેશ વચનો બૌદ્ધ ધર્મનાં
ધર્મનાં ધર્મગ્રંથ" ત્રિપિટક "માં સચવાયા છે.
*♊️અવસાન: 80 વર્ષની ઉંમરે " કુશીનારા"માં નિર્વાણ થયું.તેમનુ મૃત્યુ 'બુદ્ધ અતિસાર'(ડાયેરિયા)ની બિમારીથી થયુ.*

*☢️☣️📴ધર્મપરિષદો🈹☢️🈳*
બુદ્ધનાં અવસાન પછી બૌદ્ધ સાધુઓ વચ્ચે સમાનતા સ્થાપવા તથા મતભેદો નિવારવા ધર્મપરિષદો યોજાય.કુલ ચાર પરિષદો યોજાય.

*🈳પરથમ પરિષદ:*
મગધનાં રાજા અજાતશત્રુનાં સમયમાં રાજગૃહમાં મહાકશ્યપનાં પ્રમુખ પદે. બુદ્ધનાં ઉપદેશોનું સંકલન કરવાંમાં આવ્યું.

*🈹બીજી પરિષદ :*
મગધનાં રાજા કાલાશોકનાં સમયમાં વૈશાલીમાં
સર્વકામિનીનાં અધ્યક્ષ પદે
બૌદ્ધ સંઘમાં ઉભી થયેલી અશિસ્ત અંગે કડક પગલાં લેવાયા .

*🈹તરીજી પરિષદ:*
સમ્રાટ અશોકનાં સમયમાં પાટલિપુત્રમાં
તિષ્યનાં પ્રમુખ પદે યોજાય.
બૌદ્ધ તત્વજ્ઞાન વિશે ચર્ચા

*🈳ચોથી પરિષદ:*
કનિષ્કનાં સમયમાં કાશ્મિરમાં
પ્રમુખ તરિકે વસુમિત્ર અને ઉપપ્રમુખ તરિકે
મહાકવિ અશ્વઘોષ

*🔯♒️♉️♈️આ પરિષદમાં બૌદ્ધ ધર્મનાં બે ભાગ પડ્યા.♑️(1) હિનયાન અને(2) મહાયાન*
*♉️♑️હિનયાન -* બૌદ્ધધર્મનાં મુળ સિધ્ધાંતોને માનતો
*♑️♑️મહાયાન -*  મૂર્તિપુજા અને મંદિરોમાં માનતો

*📕📘બૌદ્ધ સાહિત્ય બૌદ્ધ સાહિત્ય 'પાલી' ભાષામાં લખાયેલું છે.*
*📚📚બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ "ત્રિપિટક" છે, જેનાં ત્રણ વિભાગો છે.-વિનયપિટક,સુત્તપિટક અને અભિધમપિટક*

*🚩વિનયપિટક-સૌથી પ્રાચિન છે.જેમાં બૌદ્ધ સાધુ-સાધ્વીઓએ પાળવાનાં સદાચાર આપેલા છે.એટલે કે આચારસંહિતા.*

*🎌🚩સત્તપિટક -સુત એટલે ઉપદેશ.આ ગ્રંથમાં વ્યાખાનો અને ઉપદેશો છે.*
📌📍અભિધમપિટક- બૌદ્ધધર્મનાં સિધ્ધાંતો અંગે ચર્ચા છે.

 ✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*👁‍🗨 બૌદ્ધ ગુફાઓ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આવેલી છે. આ ગુફાઓ તાલુકા મથક ગોંડલથી આશરે ર૦ કી.મી. જેટલા અંતરે આવેલી છે.*
*🎯💠👉👁‍🗨બૌદ્ધ ગુફાઓના અસ્તિત્વને કારણે નાનું એવું ખંભાલીડા પુરાતત્વવિદો અને પ્રકૃતિપ્રેમીઓ માટે મહત્વનું બન્યુ છે. ઇસ ૧૯પ૭-પ૯માં સંશોધન દરમ્યાન ખંભાલીડાના પાદરમાં આવેલી ટેકરીઓની ઓથમાં ક્ષત્રિય અને ગુપ્ત કાળના સંધી સમયની બૌદ્ધ ગુફાઓની અલભ્ય શોધ થઈ હતી. આ ગામમાં ૧૭૦૦થી ૧૮૦૦ વર્ષ પહેલાના સમયની બૌદ્ધ ગુફાઓમાં વિહાર સભામંડપો અને ચૈત્યગૃહો આવેલ છે. આ ગુફાના પૂર્વદ્વારની બંને બાજુએ ઊંચા કદની ખંડીત હાલતમાં બોધિસત્વ પદ્મપાણિ અવલોકિતેશ્વર અને વજ્જપાણિ મૂર્તિઓ કોતરેલી જોવા મળે છે.*
 ✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*♻️તરિપિટક ( પાલિ ભાષા:તિપિટક; શાબ્દિક અર્થ: ત્રણ પટારા) બૌદ્ધ ધર્મ નો એક પ્રાચિન ધર્મગ્રંથ છે. આ ગ્રંથ પાલી ભાષામાં લખવામાં આવ્યો છે. આ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે ♻️જને બધા જ બૌદ્ધ સંપ્રદાયો (મહાયાન, થેરવાદ, બજ્રયાન, મૂલસર્વાસ્તિવાદ, નવયાન આદિ) માને છે. આ બૌદ્ધ ધર્મનો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ભગવાન બુદ્ધના ઉપદેશ સંગ્રહિત કરવામાં આવેલા છે . આ ગ્રંથને વિભિન્ન ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ભગવાન બુદ્ધ દ્વારા બુદ્ધત્ત્વ પ્રાપ્ત કર્યું તે સમયથી લઇને મહાનિર્વાણ સુધી આપેલાં પ્રવચનોને સંગ્રહિત કરવામાં આવ્યા છે.*

*🎯💠👉👁‍🗨તરિપિટક ગ્રંથને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. વિનયપિટક, સુત્તપિટક ઔર અભિધમ્મ પિટક. જેનો વિસ્તાર આ પ્રકારનો છે  -*
*👇વિનયપિટક👇👇*
સુત્તવિભંગ (પારાજિક, પાચિત્તિય)
ખન્ધક (મહાવગ્ગ, ચુલ્લવગ્ગ)
પરિવાર
પાતિમોક્ખ
*⭕️સત્તપિટક⭕️*
દીઘનિકાય
મજ્ઝિમનિકાય
સંયુત્તનિકાય
અંગુત્તરનિકાય
ખુદ્દકનિકાય
*♻️અભિધમ્મપિટક♻️*
ધમ્મસંગણિ
વિભંગ
ધાતુકથા
પુગ્ગલપઞ્ઞતિ
કથાવત્થુ
યમક
પટ્ઠાન

*🎯🎯બૌદ્ધનાથ નેપાળના પાટનગર
કાઠમંડુના પૂર્વ ભાગમાં આવેલ પ્રસિદ્ધ બૌદ્ધ સ્તૂપ તેમ જ તીર્થસ્થળ છે. આ સ્તૂપ દુનિયાના સૌથી મોટા સ્તૂપો પૈકીનો એક છે એવી સ્થાનિક માન્યતા છે . આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે.*
*🔰💠♻️આ સ્તૂપના નિર્માણ કાર્ય દરમિયાન આ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, આથી પાણી ન મળવાને કારણે ઝાકળના બિંદુઓથી આ સ્થાપત્ય બનાવવામાં આવ્યું હોવાની સ્થાનીક માન્યતા છે.*
*🎯💠👉આ સ્તૂપ ૩૬ મીટર ઊંચાઈ ધરાવતું સ્થાપત્ય કલાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/gyansarthi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*સર્વે મિત્રોને મારા જય માતાજી*
*🙏મિત્રો તાજેતરમાં જે સિલેબસ પ્રકાશિત થયેલા..જી.પી.એસ.સી.વર્ગ - ૧ અને વર્ગ - ર ની પ્રાથમિક પરીક્ષા.*
*🙏મારો પ્રયાસ એ જ રહશે કે જે આપ લોકોને સામાન્ય પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું તે વધારાને વધારે આપ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશ.*
*🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧*  *(ક) ઇતિહાસઃ*
🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
🕉☸️☯️✡️🔯🕉♊️⛎🛐☯️🕎
*☢️☯️☢️☯️બૌધ્ધ ધર્મ☯️☢️☯️*
☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
*ગ્રેગરી કેલેન્ડર મુજબ ૮ એપ્રિલ
ગૌતમ બુધ્ધનો જન્મદિન*
🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
* ગુજરાત કેલેન્ડર મુજબ બુદ્ધ પૂર્ણિમા - દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના માહાત્મયનો દિવસ*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*〰️👉વશાખની પૂનમને બુદ્ધપૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે. ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના જ અવતાર ગણવામાં આવે છે.*

*🕉બોધિવૃક્ષ 🌴 નીચે જ્ઞાનોદય થયા પછી 🌷સિદ્ધાર્થ🌹સસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા.*

*🎋આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે.*

*🌼🌸આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી.*

*🌼🌸ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે.*
*🌙🌙 બદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે.*

*✨છલ્લે 256૨મી બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ  છે. ગૌતમ બુદ્ધે જીવનનાં ૮૦ વર્ષ આધ્યાત્મિક ચિંતન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સર્મિપત કરી દીધા હતા.ગૌતમ બુદ્ધને 💠શાક્યમુનિ💠તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*💂‍♀💂બદ્ધ ધર્મના અનુયાયીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા છે અને તે આ દિવસને ભક્તિભાવ પૂર્વક ઉજવે છે.*

*🕉ગજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે..🕉આથી સૌરાષ્ટ્ર પ્રદેશ બુદ્ધનાં ઉપદેશોથી સુપેરે પરિચિત છે. ભગવાન બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયનાં અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે.*

*♐️🕉ગજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્યા વારસો છે. કારણ કે, ભગવાન બુદ્ધનાં અસ્થિ માત્ર ગુજરાત પાસે છે.💟💟*

*🛐☪️ભગવાન બુદ્ધના ઉપદેશોને ૧૪ આજ્ઞારુપે શિલામાં કોતરાવ્યા હતા. તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જ જળવાયા છે બીજે ક્યાં નહીં.🙏🙏🙏*

*બુદ્ધ પૂર્ણિમા એ કહેવાય છે કે એ દિવસે જ મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો. અને એજ દિવસે જ તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તેમજ એજ દિવસે જ તેમનું નિર્વાણ થયુ હતું.*

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/gyansarthi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*સર્વે મિત્રોને મારા જય માતાજી*
*🙏મિત્રો તાજેતરમાં જે સિલેબસ પ્રકાશિત થયેલા..જી.પી.એસ.સી.વર્ગ - ૧ અને વર્ગ - ર ની પ્રાથમિક પરીક્ષા.*
*🙏મારો પ્રયાસ એ જ રહશે કે જે આપ લોકોને સામાન્ય પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું તે વધારાને વધારે આપ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશ.*
*🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧*  *(ક) ઇતિહાસઃ*
🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
🕉☸️☯️✡️🔯🕉♊️⛎🛐☯️🕎
*☢️☯️☢️☯️બૌધ્ધ ધર્મ☯️☢️☯️*
☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
*☢️☣️બૌદ્ધ સાહિત્યમાં ગૌતમ બુદ્ધને બોધિ પ્રાપ્ત થયાની વેળાની એક કથા આવે છે જે ઘણી સૂચક છે. તેઓ પૂર્ણિમાને દિવસે 🌊💧નરંજના 💦🌊નદીને કિનારે બેસીને અંતિમ ઘ્યાનમાં ઉતરે છે.*
*⭐️🌟માર સાથે તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે. છેવટે મારનો પરાજય થાય છે અને બુદ્ધને સત્યનો સાક્ષાત્કાર થાય છે અને તેઓ નિર્વિકલ્પ સમાધિમાં ઊતરી જાય છે.✴️🈷️બદ્ધને સંસારનું રહસ્ય સમજાઇ ગયું. નિર્વાણ પ્રાપ્તિ થઇ ગઇ છતાંય તે સમાધિ છોડતા નથી. કહે છે કે તેઓ સાત દિવસ સુધી સમાધિમાંથી બહાર આવતા નથી.*
દરમિયાન કેટલાય દેવ-દેવીઓ તેમના દર્શન માટે બ્રહ્મલોકમાંથી નીચે ઊતરી આવ્યા હતા. દેવલોકમાંથી ઈન્દ્રનું પણ આગમન થઇ ગયું હતું.
*સૌ અત્યંત આતુરતાથી બુદ્ધના સમાધિમાંથી બહાર આવવાની રાહ જોતા હતા પણ બુદ્ધ સમાધિમાંથી બહાર આવતા નથી. ♐️♑️છવટે ઈન્દ્ર- બ્રહ્મા જેવા અગ્રણી દેવોએ બુદ્ધને પ્રાર્થના કરતાં કહ્યુઃ ‘‘ભંતે! આપ સમાધિનો ત્યાગ કરીને પુનઃ યથાવત થઇ જાઓ અને આપને જે મળ્યું છે તે અમને વ્હેંચો. તમને સમાધિમાં શું પ્રાપ્ત થયું, તમને શું અનુભૂતિ થઇ તે જાણવા અમે આતુર છીએ. અઘ્યાત્મના અતિ ઉંચા શિખરને સ્પર્શીને આપે શું જોયું- શું જાણ્યું તેની સકળ સંસારને જાણ કરો તો ચરમ લક્ષ્ય શું છે- તેને કેવી રીતે સિદ્ધ કરી શકાય તેનો ખ્યાલ આવી જાય.
તમારી પાસેથી સંસારનું રહસ્ય જાણીને અમે પણ સમૃદ્ધ થઇએ અને અમારા જીવનને સાર્થક બનાવવાનો માર્ગ અમને મળી જાય.*
♐️♑️‘‘અમે કેટલાય સમયથી કોઇના બુદ્ધ બનવાની રાહ જોઇ રહ્યા હતા કે જે સંસારનો પાર પામીને અમને બોધ આપે, મુક્તિનો માર્ગ બતાવે પણ આપ તો સમાધિનો ત્યાગ કરતા જ નથી, તો પછી દુઃખ મુક્તિનો માર્ગ કોણ બતાવશે? શું આ સંસાર આમને આમ દરિદ્રી જ રહી જશે? હવે આપ સમાધિનો ત્યાગ કરો અને અમને બોધ આપીને જીવનને સાર્થક કરી લેવાનો માર્ગ બતાવો- દિશા ચીંધો. તમારી અમૃતમય વાણી સાંભળવા અમે સૌ તત્પર થઇને ઊભા છીએ.’’

*♒️♒️♑️દવોની આદ્ર વિનંતીની છેવટે બુદ્ધ ઉપર અસર થઇ અને તેમણે સમાધિ સમેટી લીધી. બ્રહ્મરંધ્રમાં સ્થિત થયેલ ચેતના શરીરમાં નીચે ઊતરી આવી અને તેમનો દેહ પુનઃ ચેતનવંતો થઇ ગયો. તેમને સક્રિય થતા જોઇને દેવો હર્ષમાં આવી ગયા.*
*🎯💠👉બદ્ધે એકત્રિત થયેલા સૌ તરફ કરૂણાદ્રષ્ટિ નાખતાં કહ્યું, ‘‘હવે બોલવાવાળું કોઇ મારામાં રહ્યું જ નથી ત્યારે કોણ બોલશે અને કોણ સમજશે? ‘અહં’નો સંપૂર્ણ વિલય થઇ ગયો છે. હવે કોઇ બચ્યું નથી ત્યારે કહે કોણ? વળી મેં જે જોયું- અનુભવ્યું, મને જેનો સાક્ષાત્કાર થયો તે કેવી રીતે તમને સમજાવું તેની મને સમજણ નથી પડતી અને તમે તે વાત સમજશો પણ કેવી રીતે?’’*

*♐️♑️છતાંય દેવતાઓ ન માન્યા અને હઠ લઇને બેઠા કે અમને કંઇક કહો ને કહો જ. ત્યારે બુદ્ધે કહ્યું, ‘‘મારી અંદર જે ઘટિત થયું છે તે વિશે કોઇએ મને મારી સમાધિ પૂર્વે કહ્યું હોત તો હું તે સમજી શક્યો ન હોત. તો તમે કેવી રીતે સમજશો? વળી અઘ્યાત્મપથની યાત્રાએ નીકળેલા જે જીવો છે તે મારા કહ્યા વિના પણ હું જ્યાં પહોંચ્યો ત્યાં છેવટે પહોંચી જ જવાના છે અને જેઓએ હજુ આ પથ ઉપર ડગલુંય નથી ભર્યું- જેમના દિલમાં જન્મ-જરા, સુખ-દુઃખ વિશે જિજ્ઞાસા પણ નથી થઇ તેમની સમક્ષ વાત કર્યાનો કંઇ અર્થ જ નથી. તેઓ તો કંઇ સમજવાના નથી અને સાંભળવાનાય નથી.’’*

*♐️♑️દવતાઓએ બુદ્ધની સામે મીઠી દલીલ કરતાં કહ્યું, ‘‘ભંતે! તમારી વાત સાચી છે. આ દુનિયામાં એવા કેટલાય લોકો છે કે જેમને જીવનના લક્ષ્ય વિશે કોઇ જિજ્ઞાસા જ નથી અને એવા કેટલાય લોકો છે કે જેમને લક્ષ્ય મળી ગયું છે પણ ત્યાં પહોંચ્યા નથી પણ તેઓ લક્ષ્યસિઘ્ધિના માર્ગે છે.*
♐️♑️કદાચ આ બંને પ્રકારના લોકોને તમારો ઉપદેશ એટલો ઉપયોગી ન નીવડે, પણ આ બંને પ્રકારના લોકોની વચ્ચે અમારા જેવા કેટલાય દેવો અને મનુષ્યો છે કે જેમને લક્ષ્યની સિદ્ધિનો માર્ગ મળ્યો નથી.
*♐️♑️તમના માટે આપનો ઉપદેશ અમૂલ્ય થઇ પડશે. માટે આપ આપની અનુભૂતિને- જ્ઞાનને સ્વયંમમાં સીમિત ન રાખતાં અન્યજનોના લાભાર્થે વહેવા દો. તમારી અમૃતવાણી વહેતી થશે તો કેટલાય લોકો તેનું પાન કરીને પાવન થઇ જશે અને તેમને લક્ષ્યસિઘ્ધિનો નિર્વાણનો પથ મળી જશે.’’*

♐️♑️દવોની વિનંતી સાંભળીને બુદ્ધ છેવટે ઉપદેશ દેવા માટે તૈયાર થઇ ગયા અને તેમણે જે જોયું, જાણ્યું અને અનુભવ્યું તે બઘું તેમણે બહુજન સમાજ સમક્

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ષ મૂકવા માંડ્યું.

*♐️♑️બાકી સમાધિમાં આનંદનો જે અનુભવ થાય છે, શાંતિનો જે અહેસાસ થાય છે અને મુક્તિની જે પ્રસન્નતા વર્તાય છે તે સીધે સીધી વર્ણવી શકાતી નથી કે કહી શકાતી નથી. સમાધિની ઉપલબ્ધિ, સત્યનો સાક્ષાત્કાર શબ્દાતીત હોય છે. તેથી ઘણીવાર કેટલાય સિઘ્ધાત્માઓ તે વિશે મૌન રહે છે. તેમની અનુભૂતિ તેમના પુરતી જ સીમિત રહી જાય છે. પરંતુ ક્યારેક ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર કે શંકરાચાર્ય જેવા મહાત્માઓ સર્વ જીવો પ્રતિની કરૂણાથી પ્રેરાઇને તેમણે જે પ્રાપ્ત કર્યું અને જે રીતે પ્રાપ્ત કર્યું તે કહેવાની ચેષ્ટા કરે છે અને તેમાંથી બહુજનસમાજને ધર્મનો માર્ગ મળી જાય છે.*

☣️☢️વાસ્તવિકતામાં તે ઇંગિતો કે સંકેતો હોય છે તેનાથી તેમની અનુભૂતિનો પૂર્ણ ખ્યાલ તો ન જ આવે પણ થોડોક અણસાર મળી રહે. ઘણીવાર એવું પણ બને છે કે એ મહાત્માઓએ જે કહ્યું તે વખત જતાં એક મુખેથી બીજે મુખે પરંપરાથી કહેવાતું જાય છે અને સમયની સાથે તેમાં ઘણો બદલાવ થતો જાય છે.
તમે જે મહાત્માઓને અનુસરો છો અને જે ધર્મ પાળો છો તે તેના યથા- તથા સ્વરૂપે ભાગ્યે જ અત્યારે રહ્યો હશે. ધર્મ એ તદ્દન વ્યક્તિગત અનુભવ છે જેને પૂર્ણતયા કોઇ આપી શકતું નથી. બાકી સ્વાનુભવ જેવો કોઇ વાસ્તવિક ધર્મ નથી અને તે માટે અજ્ઞાત પથ ઉપર તમારે પોતે જ યાત્રા કરવી રહે અને તમારો માર્ગ ચાતરવો પડે.

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/gyansarthi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*સર્વે મિત્રોને મારા જય માતાજી*
*🙏મિત્રો તાજેતરમાં જે સિલેબસ પ્રકાશિત થયેલા..જી.પી.એસ.સી.વર્ગ - ૧ અને વર્ગ - ર ની પ્રાથમિક પરીક્ષા.*
*🙏મારો પ્રયાસ એ જ રહશે કે જે આપ લોકોને સામાન્ય પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું તે વધારાને વધારે આપ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશ.*
*🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧*  *(ક) ઇતિહાસઃ*
🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
🕉☸️☯️✡️🔯🕉♊️⛎🛐☯️🕎
*☯️ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ☯️*
☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
ગૌતમ બુદ્ધ
*🔯બૌદ્ધ ધર્મનાં સ્થાપક ગૌતમ બુદ્ધ*
*🔯જન્મ: ઇ.સ પૂર્વે 563માં ઉ.બિહારનાં કપિલવસ્તુમાં નેપાળની તળેટીનાં લુબ્મિની નામે વનમાં થયો.*
*🔯તમનો જન્મ વૈશાખ પૂર્ણિમાનાં દિવસે થયો.*
*🔯પિતા: શુધ્દ્દોધન-શાક્ય જાતિનાં વડા હતાં.*
*🔯માતા: મહામાયાદેવી -જન્મ પછી થોડાજ દિવસમાં અવસાન*
*🔯પાલક માતા: મહા પ્રજાપતિ ગૌતમી તેમની પાલક માતા હતા,તેથી માતાના નામ પરથી તેમનું નામ " ગૌતમ " પડ્યું.*
*✡️મળ નામ: સિદ્ધાર્થ(ગૌતમ ગોત્રનાં હોવાથી ગૌતમ)*
*✡️શાક્યજાતિનાં હોવાથી " શાક્યસિંહ"કે " શાક્યમૂનિ "તરિકે પણ ઓળખાતાં.*
*🔰💠બૌધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં " બૌદ્ધ " કહેવાયા.*
*✡️લગ્ન: સિધ્દ્દાર્થના લગ્ન " યશોધરા " સાથે થયાં.જેનાંથી એક પુત્રનો જન્મ થયો.👦🏻જનું નામ " રાહુલ " રાખવામાં આવ્યું.*

*☸️ગહત્યાગ: 29 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો.ગૃહત્યાગનાં પ્રસંગને"* *☸️મહાભિનિષ્કમણ"કહેવામાં આવે છે.*
*🔯આશરે 7 વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી-બોધીગયામાં 🌴પિપળાનાં વૃક્ષ 🌳નીચે જ્ઞાન પ્રાપ્ત થયું.જે વૃક્ષને 🌳" બૌદ્ધિ વૃક્ષ " 🌳તરિકે ઓળખવામાં આવે છે.*
*🌸🌼🔯ઉપદેશ: બુદ્ધે પ્રથમ ઉપદેશ " ઋષિપતન "(સારનાથ)માં આપ્યો. તેમનો પ્રથમ ઉપદેશ" ધર્મચક્ર પ્રવર્તન "તરિકે ઓળખાય છે.*
*✡️45 વર્ષ સુધી ધર્મ ઉપદેશનું કાર્ય કર્યુ.*
*♉️તમનાં ઉપદેશ વચનો બૌદ્ધ ધર્મનાં*
ધર્મનાં ધર્મગ્રંથ" ત્રિપિટક "માં સચવાયા છે.
*♊️અવસાન: 80 વર્ષની ઉંમરે " કુશીનારા"માં નિર્વાણ થયું.તેમનુ મૃત્યુ 'બુદ્ધ અતિસાર'(ડાયેરિયા)ની બિમારીથી થયુ.*

*☢️☣️📴ધર્મપરિષદો🈹☢️🈳*
બુદ્ધનાં અવસાન પછી બૌદ્ધ સાધુઓ વચ્ચે સમાનતા સ્થાપવા તથા મતભેદો નિવારવા ધર્મપરિષદો યોજાય.🔰કલ ચાર પરિષદો યોજાય.

*🈳પરથમ પરિષદ:*
*🔰💠👉મગધનાં રાજા અજાતશત્રુનાં સમયમાં રાજગૃહમાં*
*🔰💠મહાકશ્યપનાં પ્રમુખ પદે.*
*બુદ્ધનાં ઉપદેશોનું સંકલન કરવાંમાં આવ્યું.*

*🔰🔰🈹બીજી પરિષદ :*
*💠🔘મગધનાં રાજા કાલાશોકનાં સમયમાં વૈશાલીમાં*
*🎯સર્વકામિનીનાં અધ્યક્ષ પદે*
*🔘〰️💠બૌદ્ધ સંઘમાં ઉભી થયેલી અશિસ્ત અંગે કડક પગલાં લેવાયા .*

*🔰💠🈹તરીજી પરિષદ:🔰💠*
*💠સમ્રાટ અશોકનાં સમયમાં પાટલિપુત્રમાં*
*🎯💠તિષ્યનાં પ્રમુખ પદે યોજાય.*
*💠👉બૌદ્ધ તત્વજ્ઞાન વિશે ચર્ચા*

*🈳ચોથી પરિષદ:👏👏👏👏*
*💠👉કનિષ્કનાં સમયમાં કાશ્મિરમાં*
*♻️💠♻️પરમુખ તરિકે વસુમિત્ર અને ઉપપ્રમુખ તરિકે 💠મહાકવિ અશ્વઘોષ*

*🔯♒️♉️♈️આ પરિષદમાં બૌદ્ધ ધર્મનાં બે ભાગ પડ્યા.♑️(1) હિનયાન અને(2) મહાયાન*
*♉️♑️હિનયાન - બૌદ્ધધર્મનાં મુળ સિધ્ધાંતોને માનતો*
*♑️♑️મહાયાન - મૂર્તિપુજા અને મંદિરોમાં માનતો*

*📕📘બૌદ્ધ સાહિત્ય+🎯💠👉💠👉બૌદ્ધ સાહિત્ય 'પાલી' ભાષામાં લખાયેલું છે.*
*📚📚બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ "ત્રિપિટક" છે, 💠👉જનાં ત્રણ વિભાગો છે.-📙વિનયપિટક,📘સત્તપિટક અને📕 અભિધમપિટક*

*🚩વિનયપિટક-સૌથી પ્રાચિન છે.જેમાં બૌદ્ધ સાધુ-સાધ્વીઓએ પાળવાનાં સદાચાર આપેલા છે.એટલે કે આચારસંહિતા.*

*🎌🚩સત્તપિટક -સુત એટલે ઉપદેશ.આ ગ્રંથમાં વ્યાખાનો અને ઉપદેશો છે.*
*📌📍અભિધમપિટક- બૌદ્ધધર્મનાં સિધ્ધાંતો અંગે ચર્ચા છે.*

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/gyansarthi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*સર્વે મિત્રોને મારા જય માતાજી*
*🙏મિત્રો તાજેતરમાં જે સિલેબસ પ્રકાશિત થયેલા..જી.પી.એસ.સી.વર્ગ - ૧ અને વર્ગ - ર ની પ્રાથમિક પરીક્ષા.*
*🙏મારો પ્રયાસ એ જ રહશે કે જે આપ લોકોને સામાન્ય પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું તે વધારાને વધારે આપ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશ.*
*🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧*  *(ક) ઇતિહાસઃ*
🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
🕉☸️☯️✡️🔯🕉♊️⛎🛐☯️🕎
*☯️ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ☯️*
☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
*બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ*
*🔰🔰👇ગૌતમ બુદ્ધ🔰🔰🔰*
*. બૌદ્ધ ધર્મનાં સ્થાપક ગૌતમ બુદ્ધ
*. જન્મ: ઇ.સ પૂર્વે 563માં ઉ.બિહારનાં કપિલવસ્તુમાં નેપાળની તળેટીનાં લુબ્મિનીનામે વનમાં થયો.
*. તેમનો જન્મ વૈશાખ પૂર્ણિમાનાં દિવસે થયો.
*. પિતા: શુધ્દ્દોધન-શાક્ય જાતિનાં વડા હતાં.
*. માતા: મહામાયાદેવી -જન્મ પછી થોડાજ દિવસમાં અવસાન
*. પાલક માતા: મહા પ્રજાપતિ ગૌતમી તેમનીપાલક માતા હતા,તેથી માતાના નામ પરથી તેમનું નામ " ગૌતમ " પડ્યું.
*. મુળ નામ: સિદ્ધાર્થ(ગૌતમ ગોત્રનાં હોવાથી ગૌતમ)
*. શાક્યજાતિનાં હોવાથી " શાક્યસિંહ "કે " શાક્યમૂનિ "તરિકે પણ ઓળખાતાં.
*. બૌધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં " બૌદ્ધ " કહેવાયા.
*. લગ્ન: સિધ્દ્દાર્થના લગ્ન " યશોધરા " સાથે થયાં.જેનાંથી એક પુત્રનો જન્મ થયો.જેનું નામ " રાહુલ " રાખવામાં આવ્યું.
*. ગૃહત્યાગ: 29 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો.ગૃહત્યાગનાં પ્રસંગને" મહાભિનિષ્કમણ "કહેવામાં આવે છે.
*. આશરે 7 વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી-બોધીગયામાં પિપળાનાં વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું.જે વૃક્ષને " બૌદ્ધિ વૃક્ષ " તરિકે ઓળખવામાં આવે છે.
*. ઉપદેશ: બુદ્ધે પ્રથમ ઉપદેશ " ઋષિપતન "(સારનાથ)માં આપ્યો. તેમનો પ્રથમ ઉપદેશ" ધર્મચક્ર પ્રવર્તન "તરિકે ઓળખાય છે.45 વર્ષ સુધી ધર્મ ઉપદેશનું કાર્ય કર્યુ.તેમનાં ઉપદેશ વચનો બૌદ્ધ ધર્મનાં ધર્મનાં ધર્મગ્રંથ" ત્રિપિટક "માં સચવાયાછે.
*. અવસાન: 80 વર્ષની ઉંમરે " કુશીનારા "માં નિર્વાણ થયું.તેમનુ મૃત્યુ ' બુદ્ધ અતિસાર '(ડાયેરિયા)ની બિમારીથી થયુ.
*🔰🔰ધર્મપરિષદો👇👇*
*. બુદ્ધનાં અવસાન પછી બૌદ્ધ સાધુઓ વચ્ચે સમાનતા સ્થાપવા તથા મતભેદો નિવારવા ધર્મપરિષદો યોજાય.કુલ ચાર પરિષદો યોજાય.
*🔰👇🔰પરથમ પરિષદ:*
*. મગધનાં રાજા અજાતશત્રુનાં સમયમાં રાજગૃહમાં
*. મહાકશ્યપનાં પ્રમુખ પદે.
*. બુદ્ધનાં ઉપદેશોનું સંકલન કરવાંમાં આવ્યું.
*🔰🔰🔰બીજી પરિષદ :*
*. મગધનાં રાજા કાલાશોકનાં સમયમાં વૈશાલીમાં
*. સર્વકામિનીનાં અધ્યક્ષ પદે
*. બૌદ્ધ સંઘમાં ઉભી થયેલી અશિસ્ત અંગે કડક પગલાં લેવાયા .
*🔰👇🔰તરીજી પરિષદ:*
*. સમ્રાટ અશોકનાં સમયમાં પાટલિપુત્રમાં
*. તિષ્યનાં પ્રમુખ પદે યોજાય.
*. બૌદ્ધ તત્વજ્ઞાન વિશે ચર્ચા
*🔰👇🔰ચોથી પરિષદ:*
*. કનિષ્કનાં સમયમાં કાશ્મિરમાં
*. પ્રમુખ તરિકે વસુમિત્ર અને ઉપપ્રમુખ તરિકે મહાકવિ અશ્વઘોષ
*. આ પરિષદમાં બૌદ્ધ ધર્મનાં બે ભાગ પડ્યા.(1) હિનયાન અને(2) મહાયાન
*. હિનયાન - બૌદ્ધધર્મનાં મુળ સિધ્ધાંતોને માનતો
*. મહાયાન - મૂર્તિપુજા અને મંદિરોમાં માનતો
*🔰💠🔰બૌદ્ધ સાહિત્ય🔰💠🔰*
*. બૌદ્ધ સાહિત્ય 'પાલી' ભાષામાં લખાયેલું છે.
*. બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ "ત્રિપિટક" છે, જેનાં ત્રણ વિભાગો છે.-વિનયપિટક,સુત્તપિટક અને અભિધમપિટક
*. વિનયપિટક -સૌથી પ્રાચિન છે.જેમાં બૌદ્ધ સાધુ-સાધ્વીઓએ પાળવાનાં સદાચાર આપેલા છે.એટલે કે આચારસંહિતા.
*. સુત્તપિટક -સુત એટલે ઉપદેશ.આ ગ્રંથમાં વ્યાખાનો અને ઉપદેશો છે.
*. અભિધમપિટક - બૌદ્ધધર્મનાં સિધ્ધાંતો અંગેચર્ચા છે.

*🔯✡️🔯જન ધર્મ અને મહાવીર સ્વામી*

*. ઇ.સ પૂર્વે સાતમી સદીનાં મધ્યકાળથી ઇ.સ પૂર્વેની છઠ્ઠી સદી સુધીનાં સમયમાં ઉદય
*. ધર્મનું કેન્દ્ર મગધ
*. જૈન ધર્મ
*. જૈન ધર્મનાં સાધુ વિતરાગ કહેવાતા-' રાગ દ્વેષથી પર ' અથવા ' ત્યાગી ' એટલે વિતરાગ
*. વિતરાગ(સાધુ) બન્યા હોય તેને ' જિન ' કહેવામાં આવતાં.
*. જિન એટલે ' ઇન્દ્રિયો પર વિજય મેળવનાર '.
*. જિનના અનુયાયીઓને ' જૈન ' કહેવામાં આવ્યાં.
*. જૈન શાસનરૂપી તીર્થ બાંધી આપનાર' તીર્થકંર ' કહેવાયા.
*. આ ધર્મમાં 24 તીર્થકંરો થઇ ગયા.
*. જેનાં પ્રથમ તીર્થકંર ઋષભદેવ હતાં.
*. ચોવીસમાં અને છેલ્લાં મહાવીર સ્વામી
*. મહાવીર સ્વામીને જૈન ધર્મનાં સ્થાપક માનવામાં આવે છે,કેમકે આજનું તેમની પરંપરા અનુસાર ચાલે છે.
*. મહાવીર સ્વામી
*. જન્મ: ઇ.સ પૂર્વે 599માં ઉત્તર બિહારનાં વૈશાલી પાસે કુંડગ્રામમાં
*. પિતા: સિધ્ધાર્થ. જેઓ ક્ષત્રિયકુળના વડા હતાં.
*. માતા: ત્રિશલાદેવી
*. મુળનામ: વર્ધમાન
*. બાળપણથી જ તપ,સંયમ પ્રત્યે રૂચિ.
*. માતા-પિતાની આજ્ઞાને વસ થઇ ' યશોદા ' નામની રાજકુંવરી સાથે લગ્ન.
*. એક પુત્રીનો જન્મ જેનું નામ' પ્રિયદર્શના '
*. 30 વર્ષની વયે સાધુ બન્યા.
*. બાર વર્ષ સુધી તપ કરી ઇન્દ્

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
રિયોને જીતી,તેથી ' જિન ' કે ' મહાવીર ' કહેવાયા.
*. 72 વર્ષની વયે બિહારમાં હાલનાં રાજગીરી પાસે પાવાપુરી મુકામે ઇ.સ 527માં દિવાળીનાં દિવસે દેહત્યાગ કર્યો.
*💟💟જન સિધ્ધાંતો*
*(1) પાંચ મહાવ્રત:*
*. ત્રેવીસમા તીર્થકંર પાશ્વનાથે- અહિંસા,સત્ય,અસ્તેય,અપરીગ્રહ જેવાં ચાર વ્રતો આપ્યાં.
*. પાંચમાં વર્તનો ઉમેરો મહાવીર સ્વામીએ કર્યો-જે બ્રહ્મચર્ય છે.
*(2) ત્રિરત્ન સિધ્ધંત*
*. જૈનનાં ત્રિરત્ન સિધ્ધાંત ' રત્નત્રયી ' નામે ઓળખાય છે.
*. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ય
*(3) ત્રણ ગુણવ્રતો:*
*. દિગ્વ્રત,ઉપભોગવ્રત અને અનર્થદંડ
*. ધર્મ પરિષદો
*. પ્રથમ પરિષદ:
*. ઇ.સ પૂર્વે ચોથી સદીમાં મળી.
*. જે પાટલીપુત્રમાં આચાર્ય શીલભદ્રનાં અધ્યક્ષ સ્થાને મળ ી.
*. જેમાં જૈન ધર્મનાં બાર અંગોની રચના થઇ.
*🔰👇🔰બીજી પરિષદ:*
*. ઇ.સ પૂર્વે પાંચમી સદીમાં વલ્લભીપુરમાં મળી.
*. જેમાં જૈન ધર્મમાં બે ફાંટા પડ્યા - શ્વેતાબંર અને દિગબંર
*. સમય જતાં દિગબંરના બે ફાંટા પડ્યા - વિશ્વપંથી અને તેરાપંથી
*. જૈન સાહિત્ય
*. મહાવીર સ્વામીનો ઉપદેશ ગ્રંથ સ્વરૂપે થયોતેને' આગમ ' કહેવામાં આવે છે.અથવા ' ગણપિટક 'ના નામથી પણ ઓળખાય છે.
*. જૈન સાહિત્યની રચના ' પ્રાકૃત ' (અર્ધમાગધી) ભાષામાં થઇ છે.
*. હેમચંદ્રાચાર્યનો ' સિધ્ધહેમશબ્દાનુશાસન ' ગ્રંથ મહત્વનો

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/gyansarthi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*સર્વે મિત્રોને મારા જય માતાજી*
*🙏મિત્રો તાજેતરમાં જે સિલેબસ પ્રકાશિત થયેલા..જી.પી.એસ.સી.વર્ગ - ૧ અને વર્ગ - ર ની પ્રાથમિક પરીક્ષા.*
*🙏મારો પ્રયાસ એ જ રહશે કે જે આપ લોકોને સામાન્ય પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું તે વધારાને વધારે આપ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશ.*
*🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧*  *(ક) ઇતિહાસઃ*
🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
🕉☸️☯️✡️🔯🕉♊️⛎🛐☯️🕎
*☯️ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ☯️*
☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️
*ભગવાન બુદ્ધનાં ચાર આર્ય સત્યો અને અષ્ટાંગિક માર્ગ*
🎯🎯🎯🎯🎯🎯
🔰💠આ પૃથ્વી પર આવનારો હું પહેલો બુદ્ધ નથી તેમ હું છેલ્લો પણ નથી. ગૌતમ સિદ્ઘાર્થ મરણ પામશે, પણ બુદ્ધ તો જીવતો રહેશે, કારણ કે બુદ્ધ એ સત્ય છે અને સત્ય કદાપિ મરતું નથીઃ ભગવાન બુદ્ધ
વૈશાખી પૂર્ણિમા. ગૌતમ બુદ્ધનો જન્મદિવસ. વૈશાખી પૂર્ણિમાના દિવસે સિદ્ઘાર્થ બુદ્ઘત્વ પામ્યા. સિદ્ઘાર્થ અજ્ઞાન નિદ્રામાંથી જાગી બુદ્ઘ થયા. અને વૈશાખી પૂર્ણિમાના દિવસે બુદ્ધ નિર્વાણપદ પામ્યા તેથી વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસને બુદ્ઘજયંતી કે બુદ્ઘપૂર્ણિમા તરીકે ઊજવાય છે. ભગવાન બુદ્ધ ભારતીય મહાપુરુષની પરંપરામાં અદ્વિતીય વ્યક્તિત્વ ધરાવનાર મહાન વિભૂતિ છે. દેશ જ્યારે કર્મકાંડના કાંપમાં ખૂપી ગયો હતો, ધર્મના નામે અમાપ હિંસા થઈ રહી હતી, બ્રાહ્મણવાદનો ક્રૂર પંજો બાકીની સમગ્ર પ્રજાને દબાવી રહ્યો હતો, બધા જ ધાર્મિક અધિકારો એકમાત્ર બ્રાહ્મણો પૂરતા જ મર્યાદિત બનાવી દેવાયા હતા. ઊંચનીચની કલ્પિત દીવાલો આકાશ સુધી ચણાવા લાગી હતી. સામાન્ય વ્યક્તિને રાજકીય, ધાર્મિક કે સામાજિક કોઈ પણ ક્ષેત્રમાં કશી જ મહત્તા નહોતી. પ્રતિભાનું કેન્દ્ર માત્ર બ્રાહ્મણોના વર્તુળમાં જ હતું. બ્રાહ્મણો યજ્ઞના નામે અનંત દેવોને ઉદ્દેશી અસંખ્ય પશુઓનાં બલિદાનો ચઢાવી રહ્યા હતા. સાચો ધર્મ લગભગ અદશ્ય બન્યો હતો તેવા ઘોર અંધકારના સમયમાં ભગવાન બુદ્ધનો ભારતવર્ષમાં પ્રાદુર્ભાવ થયો હતો.
હિમાલયની તળેટી આગળ ચંપારણની ઉત્તરે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નગરી નજીકના લુમ્બિની ઉપવનમાં ઈ. સ. પૂર્વે પ63માં વૈશાખી પૂર્ણિમાને દિવસે બુદ્ધનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ઘોધન અને માતાનું નામ માયાવતી હતું. તેમના જન્મથી માતાપિતાની ઇચ્છા પૂર્ણ થઈ તેથી તેમનું નામ સિદ્ઘાર્થ પાડવામાં આવ્યું. સિદ્ઘાર્થના જન્મ પછી સાતમા દિવસે માતા માયાવતીનું અવસાન થતાં તેનો ઉછેર મહાપ્રજાપતિએ પોતાના દીકરાની જેમ જ કર્યો. તેમનું ગોત્ર નામ ગૌતમ હોવાથી તેઓ ગૌતમ બુદ્ધને નામે ઓળખાય છે. શાક્ય નામની ક્ષત્રિય શાખાના શિરોમણિ થયા હોવાથી શાક્યસિંહ તરીકે પણ ઓળખાય છે.
રાજ્યના જાહોજલાલીયુક્ત પ્રાસાદમાં લગભગ ર9 વર્ષ સુધી તેમણે નિવાસ કર્યો. યશોધરા નામે પત્ની અને રાહુલ નામે પુત્ર હતો. પોતાના ભોગોનું વર્ણન સિદ્ઘાર્થે આ પ્રમાણે કર્યું છેઃ હું બહુ સુકુમાર હતો. મારા સુખ માટે મારા પિતાએ તળાવ ખોદાવી તેમાં વિવિધ પ્રકારની કમલિનીઓ વાવી હતી. મારાં વસ્ત્રો રેશમી હતાં. ટાઢ તાપની મારા ઉપર અસર ન થાય એટલા માટે મારા સેવકો મારી ઉપર શ્વેત છત્ર ધરતા. શિયાળા માટે, ઉનાળા માટે અને ચોમાસા માટે મારા જુદા જુદા ત્રણ રાજમહેલો હતા. જ્યારે હું ચોમાસા માટે બાંધેલા મહેલમાં રહેવા જતો ત્યારે ચાર મહિના સુધી બહાર ન નીકળતો, સ્ત્રીઓનાં ગીત અને વાદ્ય સાંભળી કાલક્રમણ કરતો.
બીજાઓને ત્યાં હલકા પ્રકારનું અન્ન અપાતું, પણ અમારે ત્યાં મારાં દાસદાસીઓને ઉત્તમ ખોરાક સાથે ભાત અપાતો હતો. આવા વૈભવી અને એશોઆરામમાંય સિદ્ઘાર્થનું ચિત્ત ઠેકાણે હતું. સિદ્ઘાર્થ જુવાની કેવળ ભોગવતો નહોતો, પણ જુવાની એટલે શું? તેના આરંભમાં શું? અને અંતમાં શું? એ વિચારતો પણ હતો. એશોઆરામ એટલે શું, એનું સુખ કેટલું, એમાં દુઃખ કેટલું, એ ભોગનો સમય કેટલો, એનો વિચાર પણ કરતો હતો. સિદ્ઘાર્થને વિચારો આવતા કે, હું પોતે જરાધર્મી છતાં, વ્યાધિધર્મી છતાં, મરણધર્મી છતાં, શોકધર્મી છતાં જરા, વ્યાધિ, મરણ અને શોકથી સંબંધ રાખનારી વસ્તુઓ ઉપર મારા સુખનો આધાર માની બેઠો છું એ ઠીક નથી.
પ્રસંગોપાત્ત વૃદ્ધ, રોગી, મૃત્યુ અને પ્રવ્રજિત આ ચાર નિમિત્તોને જોતાં સિદ્ઘાર્થના માનસ પર બહુ ઊંડી અસર પડી અને તેમણે સંસાર જીવનનો ત્યાગ કર્યો. છ વર્ષ સુધી સત્યપ્રાપ્તિ માટે તેમણે કઠોર તપસ્યા કરી મહાભિનિષ્ક્રમણ એટલે કે ગૃહત્યાગ કર્યા પછી તત્કાલીન સંતપુરુષો અને દાર્શનિકોનો સમાગમ કર્યો. આલાર કાલામ અને ઉક રામપુત્ર નામના બે બ્રાહ્મણ વિદ્વાનો પાસે તેમણે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. સત્યની શોધમાં સૌના અનુભવોનો સાથ લીધો, પણ તેમને સંતોષ ન થયો. મનનું સમાધાન ન થયું એટલે તેમણે ઘોર તપ કર્યું. કઠોર અનશનવ્રત લઈ શરીરને જકડી લીધું. પિસ્તળીસમા દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત થયું અને નગરશેઠની કન્યા સુજાતાના હાથની ખીર ખાઈને એમણે પારણાં કર્યાં. જીવન અને ધર્મનું સત્ય સ્પષ્ટ થઈ ગયા પછ

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
વિચાર કરે અને જે એ વિવેકને સંપૂર્ણ વફાદારીપૂર્વક અનુસરે તે સાધક કોઈ પણ દેશ, કાળ કે જાતિનો કેમ ન હોય, છતાં એ સત્યોની બાબતમાં તેનો અનુભવ એકસરખો જ થવાનો. આ દષ્ટિથી બુદ્ધે એને સત્યો કહ્યાં અને તે પણ આર્યનાં સત્યો. દુઃખ એ પ્રથમ આર્ય સત્ય છે. દુઃખનું મૂળ (દુઃખ સમુદાય) એ બીજુ આર્ય સત્ય છે. દુઃખ નિરોધ એ ત્રીજુ આર્ય સત્ય અને ચોથું આર્ય સત્ય દુઃખ નિરોધ માર્ગ છે. જગતમાં જે દુઃખ છે તેનું કારણ છે અને તે કારણને અટકાવી શકાય છે. તે અટકાવવા માટે ખાસ માર્ગ છે.
કારણોને મંદ કરવાથી દુઃખ મંદ થાય છે અને એ નહિ કરવાથી દુઃખનો નાશ થાય છે. આ કારણોને શિથિલ અથવા સમાપ્ત કરવા માટેની સાઘનાને માર્ગ કહેવામાં આવે છે. માર્ગ અથવા સાધના જ્યારે સિદ્ધિની કક્ષાએ પહોંચે ત્યારે રાગદ્વેષાદિ દ્વંદ્વોથી મુક્તિ મળે છે અને વ્યક્તિ જીવનમુક્તિનો લહાવો માણી શકે છે. એટલે કે નિર્વાણ પામે છે. આને બુદ્ધે મધ્યમ માર્ગ કહ્યો. સંસાર અને સ્વર્ગના સુખની તૃષ્ણા થતા દેહદમનથી પોતાનો નાશ કરવાની તૃષ્ણા એ બન્ને છેડા પરની ઇચ્છાઓનો ત્યાગ કરી મધ્યમ માર્ગનો બુદ્ધે ઉપદેશ આપ્યો.
ગૌતમ બુદ્ધના મતે આત્મનિયમનનો જે માર્ગ માણસને ઇચ્છિત ધ્યેય સુધી પહોંચાડે છે તે અષ્ટવિધ છે. બૌદ્ધ ધર્મગ્રંથોમાં તેને આર્ય અષ્ટાંગિક માર્ગ એવું નામ આપવામાં આવ્યંે છે. એનાં આઠ અંગોમાં સમ્યક દષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવ, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મના સારરૂપ આ આઠ પગથિયાં ગૃહસ્થ તેમ જ સંન્યાસી એમ બધાંને માટે બતાવેલાં છે. આ મધ્યમ માર્ગ વડે જ નિર્વાણ કે મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે.
આ અષ્ટાંગિક માર્ગે ચાલનાર મનુષ્યને કેટલાંક બંધનો નડે છે, જેને બૌદ્ધ ધર્મમાં દસ સંયોજન કહે છે, જેમાં સત્કાય દષ્ટિ, વિચિકિત્સા, શીલવ્રત પરામર્શ, કામ, પ્રતિઘ, રૂપ રાગ, અરૂપ રાગ, માન અભિમાન, ઉદ્ઘતપણું, અવિદ્યા-અજ્ઞાનનો સમાવેશ થાય છે. આ દસ શિસ્ત કે સંયોજન વડે જયારે દુઃખનો નિરોધ કરવામાં આવે ત્યારે આખરે નિર્વાણ પ્રાપ્તિ થાય છે. આમ આર્ય અષ્ટાંગિક માર્ગ વડે નિર્વાણપદ કે મોક્ષપદે પહોંચી શકાય છે. નિર્વાણાવસ્થા પ્રાપ્ત કરી શકાય છે.
બુદ્ધં શરણં ગચ્છામિ… ધમ્મં શરણં ગચ્છામિ…
સંઘમ શરણં ગચ્છામિ…
*🙏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ી તેમણે મધ્યમમાર્ગના પ્રચારનો પ્રારંભ કર્યો. તેમની પ્રતિભા, દિવ્ય શકિત, દિવ્ય યક્તિત્વ તથા અપાર કરુણામય વિચારોથી જોતજોતાંમાં હજારો અને લાખો લોકો પ્રભાવિત થયા. અને ચારે તરફ બુદ્ધં શરણં ગચ્છામિનો ઘોષ સર્વત્ર ફરી વળ્યો ગૌતમ બુદ્ધે ધર્મમાં પ્રત્યક્ષ વસ્તુઓ તથા પ્રશ્નોની ઉપેક્ષા કરી નથી, પણ તેના સમાધાન માટે સચોટ પ્રયત્ન કર્યો છે. પરલોક, પરમાત્મા વગેરે અનુભવાતીત વસ્તુઓ માટે એમણે મૌન સેવ્યું છે. વ્યકિત દુઃખી છે એ સત્ય છે. તેના દુઃખને દૂર કરવું એ જ સાધના છે, એ જ ધર્મ છે એમ જણાવી એમણે ચાર આર્ય સત્યોની ઘોષણા કરી છે. સત્ય સમજાયા પછી સિદ્ઘાર્થ – બુદ્ધ ઉરુવેલામાં ઇચ્છાનુસા

ર વિહાર કરી તેમણે વારાણસી તરફ પ્રયાણ કર્યું. અહીં પંચવર્ગીય ભિક્ષુઓને ઉપદેશ કર્યો. બે ભિક્ષુઓ કોલિત અને સારરપુત્ર તેમના પ્રધાન શિષ્યો બન્યા. આનંદ તેમનો સેવક શિષ્ય હતો. ક્ષેમા અને ઉત્પલવર્ણા તેમની ભિક્ષુણી શિષ્યાઓમાં પ્રધાન ગણાય છે.
ચિત્ર અને હસ્તાવલક તથા નન્દમાતા અને ઉત્તરા તેમનાં અનુક્રમે ગૃહસ્થ ઉપાસકો તથા ઉપાસિકાઓ હતાં. સારનાથમાં તેમણે પ્રથમ ઉપદેશ આપી ધર્મચક્રપ્રવર્તન શરૂ કર્યું. આમ 40 વર્ષ તેઓએ ઉપદેશ આપતાં આપતાં પસાર કર્યા. મગધનો રાજા અજાતશત્રુ એમનો ભકત બન્યો. બુદ્ધે ઉપદેશ આપ્યો કે સ્વસ્થ અને શિસ્ત સમૃદ્ધ શરીર વિના બધું જ નકામું છે. જીવન ક્ષણભંગુર છે.
સતત ઉત્સાહથી નિર્વાણ માટે મથ્યા રહો. મનોનિગ્રહ, આત્મસંયમ અને સદાચારથી મોક્ષ મળે છે. જે માણસને મોક્ષ મેળવવાની ઇચ્છા હોય તેણે દેવ, પૂજા, કર્મકાંડ કે બીજી માન્યતાઓ, પુરોહિતોની મદદ અથવા દૈવી તત્ત્વોની સહાય ઇત્યાદિ રૂઢ થયેલી ધર્મની બાબતોમાં ચિત્ત પરોવવા કરતાં પોતાની ચિત્તવૃત્તિ પર જય મેળવવો એ વધારે સારું છે. બુદ્ધે ખાસ કરીને વૈદિક ધર્મની વ્યવહારાતિત પરમ તત્ત્વની, પ્રાર્થનાના માહાત્મ્યની અને વેદોની અપૌરુષેયતા તથા પવિત્રતાની ભાવના સામે વિરોધ ઉઠાવ્યો હતો. પોતાના શિષ્યોને આ ઉપદેશ આપવા માટે તૈયાર કરી દેશના વિવિધ ભાગોમાં મોકલ્યા હતા. નિર્વાણ પ્રયાસશીલ વ્યક્તિએ અભિનિવેશનો ત્યાગ કરવો અને તૃષ્ણાને તિલાંજલિ આપવી જરૂરી છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞા જ વિશુદ્ધિ માર્ગનાં ખરાં ઘટકો છે. એકલા જ્ઞાનના વિકાસને નહિ, પણ નૈતિક વિકાસયુક્ત જ્ઞાનને તેમણે નિર્વાણનું નામ આપ્યું. એંશી વર્ષની ઉંમરે શરીર જીર્ણ થતાં વૈશાલી નજીક કુસિનારા પાસે વૈશાખી પૂર્ણિમાને દિવસે ઈ. સ. પૂર્વે 483માં બુદ્ધ નિર્વાણ પામ્યા.
માનવજાતિના આધ્યાત્મિક ઇતિહાસમાં અને જગતના વિરલ મહાપુરુષોમાં ગૌતમ બુદ્ધની ગણના થાય છે. તેમનામાં આધ્યાત્મિક ઊંડાણ, સર્વોત્તમ કોટિનું ચારરત્રબળ અને બૌદ્ધિક તર્કવૃત્તિનો ડહાપણભર્યો સંયમ એ ત્રણે બાબતોનું સુભગ સંમિશ્રણ થયેલું જોવા મળે છે. પોતાની પ્રખર બુદ્ધિ અને પ્રજ્ઞા વડે તે સર્વોત્તમ સત્યનું આકલન કરી શક્યા. તેમનું કરુણા હૃદય દુઃખમાં પીડાતી માનવજાતિનો ઉદ્ધાર કરવા નિરંતર તલસતું હતું. બુદ્ધને કરુણામૂર્તિ કહ્યા છે. એમણે જીવદયાનું સમર્થન અને પશુહિંસાનો વિરોધ કર્યો. એમની ખરી કરુણા એમના મહાભિનિષ્ક્રમણમાં સમાયેલી છે. પહેલા મહાભિનિષ્ક્રમણમાં તેમણે ગૃહત્યાગ કર્યો અને રાજમહેલ છોડ્યો, પણ બીજા મહાભિનિષ્ક્રમણમાં તો એમણે નિર્વાણસુખને પણ છોડ્યું, અને તે પણ નિર્વાણના ઉંબર પર ઊભા રહીને તેમણે કહ્યું કે, હું નિર્વાણના સુખમાં પ્રવેશ નહિ કરું, જ્યાં સુધી એક પણ વ્યક્તિ દુઃખથી પીડિત હશે. આના કરતાં વધારે ચડિયાતી કરુણા આપણને માનવઇતિહાસમાં જડે તેમ નથી. દરેક માણસના દુઃખનો ભાર હું મારે માથે લઈ લઉં, એથી જો જગતને સુખ થતું હોય તો હું તેમ કરવા રાજી છું. આ હતી તેમની લોકકલ્યાણ પ્રત્યેની લાગણી.
ભગવાન બુદ્ધનો નિર્વાણકાળ નજીક દેખી તેમના પ્રિય શિષ્ય આનંદની આંખમાં આંસુ જોઈને ઉપદેશે છે કે, આ પૃથ્વી પર આવનાર હું પહેલો બુદ્ધ નથી તેમ હું છેલ્લો પણ નથી. ગૌતમ સિદ્ઘાર્થ મરણ પામશે પણ બુદ્ધ તો જીવતો રહેશે. કારણ કે બુદ્ધ એ સત્ય છે અને સત્ય કદાપિ મરતું નથી. તો ભક નામના શિષ્યને તેમણે કહ્યું કે, તું આ રીતે શોક કરે એ યોગ્ય નથી. જ્ઞાનનો પ્રકાશ તો તારી અંદર વિદ્યમાન છે. એને માટે બહાર ફાંફાં મારવાની કોઈ જરૂર નથી. એટલા માટે જ તું મન, વચન અને કર્મથી એક બની આત્મદીવો ભવ. તું જ તારો પોતાનો દીપક બન. ભગવાન બુદ્ધે કોઈ ગ્રંથો લખ્યા નહોતા. તેમના નિર્વાણ પછી ઘણાં વર્ષો પછી તેમના ઉપદેશોને ગં્રથસ્થ કરવામાં આવેલા. વિનય પિટક, સુત્ત (સૂત્ર) પિટક અને અભિધમ્મ(ધર્મ) પિટક આ ત્રણ ગં્રથોમાં ત્રણેક લાખ શ્લોક સંખ્યામાં બૌદ્ધ ઉપદેશ સંગ્રહાયેલો છે.
ભગવાન બુદ્ધે ચાર આર્ય સત્યો ઉપદેશેલાં છે. જેના બધાં અકુશલ પાપધર્મો દૂર થઈ ગયા હોય તે, જે પાપકર્મોથી ખૂબ જ દૂર ચાલ્યો ગયેલો છે તે ઉત્તમ શ્રેષ્ઠ અર્હતને આર્ય કહે છે. ઉત્તમ ગુણોથી યુક્ત શ્રેષ્ઠ સત્ત્વ વિશેષને જ આર્ય કહેવાય છે. જે પોતાનાં કર્તવ્યોનું પાલન કરે છે અને કામવાસનાઓના સેવનની પ્રવૃત્તિ કરતો નથી તે આર્ય. જેમાં અનુભવનો બાધ ન આવે તે સત્ય. જે આધ્યાત્મિક સાધક સૂક્ષ્મ વિવેકપૂર્વક નિજ જીવનનો

No comments:

Post a Comment