Yuvirajsinh Jadeja:
🎾🏏🎾🏏🎾🏏🎾🏏🎾🏏🎾
⚾️⚾️કુમાર શ્રી દુલીપ સિંહજી👑👑
🏏🎾🏏🎾🏏🎾🏏🎾🏏🎾🏏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎾👉ગુજરાતે ભારતને ઘણા સ્ટાર ક્રિકેટર્સ આપ્યા છે.🔘તેમાં પણ સૌરાષ્ટ્રના ક્રિકેટરોએ ભારતીય ટીમને અમૂલ્ય યોગદાન પણ આપ્યું છે.👁🗨👁🗨13 જૂનના દિવસે આવા જ એક સૌરાષ્ટ્રના એક બાપુ ક્રિકેટનો જન્મ દિવસ છે.💠🔰🇮🇳આ બાપુ ક્રિકેટર છે કુમાર શ્રી દુલીપ સિંહજી.💠♻️💠
👉ઈંગ્લેન્ડમાં સ્મિથના નામે જાણીતા
📌પરંતુ આ ગુજરાતી ક્રિકેટરની ખાસ વાત એ છે કે તેઓ ભારત તરફથી નહીં પરંતુ🎾 ઈંગ્લેન્ડ 🎾તરફથી ક્રિકેટ રમ્યા હતા.✅✅જોકે,તેઓ વધારે ટેસ્ટ મેચ નહોતા રમી શક્યા પરંતુ તેમ છતાં તેમની રમત અને તેમની ટેક્નિક પર ક્રિકેટ જગત ફીદા છે.જોકે,ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે પોતાનો ડંકો વગાડ્યો હતો.🎾
♦️⭕️🇮🇳કુમાર શ્રી દુલીપસિંહજીનો જન્મ 13 જૂન 1905માં કાઠિયાવાડના સરોદરમાં થયો હતો.
⭕️🔘દુલીપસિંહજીના કાકા રણજીતસિંહજી પણ ક્રિકેટમાં પોતાનો ડંકો વગાડી ચૂક્યા છે. આ બન્ને 🇮🇳લિજેન્ડરી ક્રિકેટરના🇮🇳 નામ પરથી ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ ટ્રોફી 🏆રણજી ટ્રોફી🏆 અને 🏆દુલીપ ટ્રોફી🏆 રમાય છે.