Monday, July 8, 2019

પવન કુમાર ચામલિંગ --- Pawan Kumar Chamling

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
🌀🔶🌀🔶🌀🔶🌀🔶🌀🔶🌀
*🌀પવન કુમાર ચામલિંગ🌀🔶*
*દેશના સૌથી લાંબો શાસન કરનારા મુખ્યપ્રધાન*
🌀⭕️🌀⭕️🌀⭕️🌀⭕️🌀⭕️🌀
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial *🎯🔰💠👉ચામલિંગ ભારતના સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી છે. ચામલિંગ રાજકીય પક્ષ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના સ્થાપક અધ્યક્ષ છે, 💠👉જઓ ૧૯૯૪ના વર્ષથી સતત સિક્કિમના શાસનમાં છે.*

*🎯💠👉 પવન ચામલિંગ દેશના સૌથી લાંબો શાસન કરનારા મુખ્યપ્રધાન*

*🎯🌀👉સિક્કિમના સીએમ ચામલિંગે પ.બંગાળના જ્યોતિ બાસુનો રેકોર્ડ તોડયો*

*🎯💠👉 સીએમ તરીકે ૨૩ વર્ષ, ચાર મહિના અને ૧૭ દિવસ પૂર્ણ કર્યા*

*🎯👉  સિક્કિમના મુખ્યપ્રધાન પવન ચામલિંગે સૌથી વધુ સમય સુધી મુખ્યપ્રધાન પદે ચાલુ રહેવાનો નવો વિક્રમ બનાવ્યો છે. તેમણે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યપ્રધાન જ્યોતિ બાસુનો રેકોર્ડ તોડી નાખ્યો છે.*

2017 માં આજના દિવસે અમદાવાદને મળ્યો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો --- Ahmedabad --- 8 July

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨
*🗳🗃2017 માં આજના દિવસે અમદાવાદને મળ્યો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો*
🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏
*✍️યવરાજસિંહ જાડેજા(યુયુત્સુ)(ગોંડલ)9099409723🙏*
https://t.me/gujaratimaterial

*👁‍🗨અમદાવાદ વિશ્વના હૅરિટેજ સિટી તરીકે જાહેર, ભારતનું સૌપ્રથમ શહેર*

*👉અમદાવાદઃ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે.*
*🌈💠યનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના 41મા સત્રમાં મળેલી બેઠકમાં 606 વર્ષ જૂના અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.*

*👉યનેસ્કોએ ગયા વર્ષે આ જાહેરાત કરી હતી. અમદાવાદને સૌપ્રથમ હેરિટેજ સિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 🌈💥🌈આ પહેલા ઘણી વાર અમદાવાદ તરફથી વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને યુનેસ્કોની ટીમ ઘણી વાર અમદાવાદના સર્વે માટે આવી ચૂકી હતી.*

સૌરવ ગાંગુલી ---- Sourav Ganguly

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
*🏏🏏ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલોનો  46મો જન્મદિવસ🍰🎂*
👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ 9099409723🙏*
https://t.me/gujaratimaterial
*👉પરિન્સ ઑફ કોલકાત્તા અને બેંગાલ ટાઈગરના નામથી લોકપ્રિય સૌરવે પોતાના કરિયર અનેક સિદ્ધિઓ મેળવી છે. તેની કેપ્ટનશિપ અને બેટિંગ સ્ટાઈલને આજે પણ યાદ કરવામાં આવે છે. ભારતીય ટીમને નવી ઓળખ અપાવવામાં ગાંગુલીનું યોગદાન ખૂબ મોટું છે..*

*🏏🏏ગાંગુલીએ 1996માં લોર્ડ્ઝના ઐતિહાસિક મેદાન પર ઈન્ગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારીને પોતાના ટેસ્ટ ક્રિકેટનો શુભારંભ કર્યો હતો. વિદેશી ધરતી પર તેની કેપ્ટનશિપમાં ભારતે કુલ 28 મેચોમાંથી 11 માં જીત મેળવી છે.*

*🏏🏏113 ટેસ્ટ મેચોમાં 7213 અને 311 વનડેમાં 11363 રન બનાવનારા ગાંગુલીના નામે વર્લ્ડકપમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ છે.👉🎯તણે શ્રીલંકા વિરુદ્ધ 183 રનની ઈનિંગ રમી હતી.*

ભાખરા-નાગલ બંધ --- Bhakra-Nagal Shutdown

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
💨🌪💨🌪💨🌪💨🌪💨🌪
*🌊🌊ભાખરા-નાગલ ડેમ💦💦*
🌊💦🌊💦🌊💦🌊💦🌊💦
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
*☄️ભારતના સૌથી મોટા બંધ ભાખરા-નાગલ બંધ*

*👁‍🗨દશના પ્રથમ વડા પ્રધાન પં.જવાહરલાલ નહેરુએ ભાખરા-નાગલ બંધને નવા ભારતનું નવું મંદિર ગણાવ્યું હતું.*
👁‍🗨આ બંધ *સતલુજ નદી* પર બાંધવામાં આવ્યો છે.આ બંધને ભાખરા અને નાગલ બંધોને જોડીને બનાવવામાં આવ્યો છે.
👁‍🗨ભાખરા-નાગલ બંધ *13 કિ.મી.* ઉપર બાંધવામાં આવ્યો છે.

*👁‍🗨પજાબ અને હિમાચલ પ્રદેશની બોર્ડર પર* ભાખલા નાગલ ડેમનું સપનું જવાહરલાલ નહેરૂએ જ સાકાર કર્યું હતું.
*👉1954મા ભાખરા કેનાલ સિસ્ટમનું ઉદઘાટન 1954મા નહેરૂના હાથે કર્યું હતું,*
👉આ પ્રોજેકટનું બાંધકામ ચાલતું હતું તે દરમ્યાન જ 10 વખત તેઓ મુલાકાત લઇ ચૂકયા હતા.
👉1963મા આ ડેમનું કામકાજ પૂર્ણ થયું હતું તેવું ભાખરા બીસ મેનેજમેન્ટ બોર્ડની વેબસાઇટમાં દર્શાવ્યું છે.

*♻️✅તઓ ભારતની કાયાપલટ કરનાર પ્રોજેક્ટને 🎪'આધુનિક ભારતના મંદિર' 🎪કહેતા હતા.*

જ્યોતિ બસુ --- Jyoti Basu

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
*જ્યોતિ બસુ – સતત 23 વર્ષ મુખ્યમંત્રી રહ્યા હતા...*
✅♻️✅♻️✅♻️♻️✅♻️✅♻️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)યુયુત્સુ9099409723🙏*
https://t.me/gujaratimaterial
*👉આજે જ્યોતિ બસુની  જન્મજયંતી છે..જ્યોતિ બસુનો જન્મ ૮ જુલાઈ, ૧૯૧૪ના રોજ કલકત્તાના એક બંગાળી પરિવારમાં થયો હતો*

*🎯👉જયોતિ બસુ કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકપ્રિય રાજનેતા હતા. તેમણે ૧૯૭૭થી ૨૦૦૦ સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે ભારતના સૌથી લાંબા સમય સુધીના મુખ્યમંત્રી બનવાનું કીર્તિમાન પ્રાપ્ત કરેલું છે.*

*👉તમના પિતા નિશિકાંત બસુ ઢાકા (હાલમાં જે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે) જિલ્લાના બર્દી ગામમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જ્યોતિ બસુની માતા હેમલતા બસુ ગૃહિણી હતાં.*

8 July

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 08/07/2019
📋 વાર : સોમવાર

🔳1497 :- વાસ્કૉ-દ-ગામા ભારત આવવાનાં નવા જળમાર્ગની શોધ કરવા પોર્ટુગીજનાં લિસબ્ન બંદરેથી ભારત આવવા નીકળ્યો.

🔳1709 :- પોલ્તવાના યુદ્ધમાં સોવિયેત યુનિયને સ્વીડનને હરાવ્યું.

🔳1858 :- ગ્વાલિયરનાં કિલ્લાના પતન બાદ લોર્ડ કેનીન્ગે શાંતિની જાહેરાત કરી.

🔳1889 :- વોલ સ્ટ્રીટ જનરલનું પ્રકાશન ચાલુ થયુ.

🔳1914 :- બંગાળના પુર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુનો જન્મ થયો.

🔳1918 :- મોન્ટેગ્યું-ચેમ્સફોર્ડ સુધારાની જાહેરાત કરવામાં આવી. તત્કાલીન સેક્રેટરી એડવિન મોન્ટેગ્યું અને વાઈસરોય લોર્ડ ચેમ્સફોર્ડ દ્રારા તૈયાર કરવામાં આવ્યાં હતાં.

🔳1954 :- ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશ્વના સૌથી લાંબા ભાખરા-નાગલ ડેમનું પંજાબમાં ઉદ્ઘાટન કર્યું.

🔳1996 :- ભારતમાં પ્રથમ વખત મેથેમેટીકલ ઓલંપીકની મુંબઇમાં શરૂઆત થઈ.(8 થી 17 જુલાઈ 1996)

8 July

⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶
ઈતિહાસમાં ૮ જુલાઈનો દિવસ
⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⚾️🏏⚾️સૌરવ ગાંગુલી⚾️🏏⚾️

ભારતીય ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન્સ ગણાતા ' દાદા ' નો જન્મ ૧૯૭૨માં આજના દિવસે થયો હતો . ૧૯૯૬માં પોતાની પહેલી ટેસ્ટ મેચમાં સૌરવે લોર્ડ્સ ખાતે સદી ફટકારી હતી .

👳👳વાસ્કો દી ગામાની સફર👳👳

ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ જતાં પોર્ટુગીઝ દરિયાઈ ખેડુ વાસ્કો દી ગામાએ દરિયાઈ માર્ગે ભારતનો રસ્તો શોધવાની સફર વર્ષ 1497ની આઠ જુલાઈએ પોર્ટુગલની રાજધાની લિસ્બનથી શરૂ કરી હતી