જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
🌀🔶🌀🔶🌀🔶🌀🔶🌀🔶🌀
*🌀પવન કુમાર ચામલિંગ🌀🔶*
*દેશના સૌથી લાંબો શાસન કરનારા મુખ્યપ્રધાન*
🌀⭕️🌀⭕️🌀⭕️🌀⭕️🌀⭕️🌀
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial *🎯🔰💠👉ચામલિંગ ભારતના સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી છે. ચામલિંગ રાજકીય પક્ષ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના સ્થાપક અધ્યક્ષ છે, 💠👉જઓ ૧૯૯૪ના વર્ષથી સતત સિક્કિમના શાસનમાં છે.*
*🎯💠👉 પવન ચામલિંગ દેશના સૌથી લાંબો શાસન કરનારા મુખ્યપ્રધાન*
*🎯🌀👉સિક્કિમના સીએમ ચામલિંગે પ.બંગાળના જ્યોતિ બાસુનો રેકોર્ડ તોડયો*
*🎯💠👉 સીએમ તરીકે ૨૩ વર્ષ, ચાર મહિના અને ૧૭ દિવસ પૂર્ણ કર્યા*
*🎯👉 સિક્કિમના મુખ્યપ્રધાન પવન ચામલિંગે સૌથી વધુ સમય સુધી મુખ્યપ્રધાન પદે ચાલુ રહેવાનો નવો વિક્રમ બનાવ્યો છે. તેમણે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યપ્રધાન જ્યોતિ બાસુનો રેકોર્ડ તોડી નાખ્યો છે.*
👉 સિક્કિમના શાસક પક્ષ *સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ(એસડીએફ)ના* સ્થાપક પ્રમુખ ચામલિંગે મુખ્યપ્રધાન તરીકે ૨૩ વર્ષ, ચાર મહિના અને ૧૭ દિવસ પૂર્ણ કર્યા છે. *💠🔰૬૮ વર્ષીય ચામલિંગ સૌ પ્રથમ વખત ૧૨ ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ સિક્કિમના મુખ્યપ્રધાન બન્યા હતાં.*
*🎯💠👉ચામલિંગનો જન્મ દક્ષિણ કાશ્મીરના યાનગેંગમાં ૨૨ સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ થયો હતો. તેમણે મેટ્રિક્યુલેશન પછી અભ્યાસ છોડી દીધો હતો. તેમણે ૩૨ વર્ષની ઉંમરે રાજકીય કારકિર્દીની શરૃઆત કરી હતી. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી સિક્કિમના લોકો ઇચ્છે ત્યાં સુધી હું મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહેશે. જો સિક્કિમના લોકો મને આરામ કરવાનું કહેશે તો હું મુખ્યપ્રધાન પદેથી ખસી જઇશ.*
*🎯જાણીએ સિક્કિમ વિશે થોડું:🎯*
*👉 પાટનગર: ગંગટોક*
👉 મખ્યમંત્રી: પવનકુમાર ચામાંલીંગ
*👉 રાજ્યપાલ: શ્રીનિવાસ દાદા સાહેબ પાટીલ*
*👉 વિધાનસભા બેઠક: 32*
👉 લોકસભા બેઠક: 1
👉 રાજ્યસભા બેઠક: 1

https://t.me/gujaratimaterial

No comments:
Post a Comment