જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
💨🌪💨🌪💨🌪💨🌪💨🌪
*🌊🌊ભાખરા-નાગલ ડેમ💦💦*
🌊💦🌊💦🌊💦🌊💦🌊💦
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
*☄️ભારતના સૌથી મોટા બંધ ભાખરા-નાગલ બંધ*
*👁🗨દશના પ્રથમ વડા પ્રધાન પં.જવાહરલાલ નહેરુએ ભાખરા-નાગલ બંધને નવા ભારતનું નવું મંદિર ગણાવ્યું હતું.*
👁🗨આ બંધ *સતલુજ નદી* પર બાંધવામાં આવ્યો છે.આ બંધને ભાખરા અને નાગલ બંધોને જોડીને બનાવવામાં આવ્યો છે.
👁🗨ભાખરા-નાગલ બંધ *13 કિ.મી.* ઉપર બાંધવામાં આવ્યો છે.
*👁🗨પજાબ અને હિમાચલ પ્રદેશની બોર્ડર પર* ભાખલા નાગલ ડેમનું સપનું જવાહરલાલ નહેરૂએ જ સાકાર કર્યું હતું.
*👉1954મા ભાખરા કેનાલ સિસ્ટમનું ઉદઘાટન 1954મા નહેરૂના હાથે કર્યું હતું,*
👉આ પ્રોજેકટનું બાંધકામ ચાલતું હતું તે દરમ્યાન જ 10 વખત તેઓ મુલાકાત લઇ ચૂકયા હતા.
👉1963મા આ ડેમનું કામકાજ પૂર્ણ થયું હતું તેવું ભાખરા બીસ મેનેજમેન્ટ બોર્ડની વેબસાઇટમાં દર્શાવ્યું છે.
*♻️✅તઓ ભારતની કાયાપલટ કરનાર પ્રોજેક્ટને 🎪'આધુનિક ભારતના મંદિર' 🎪કહેતા હતા.*
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)(યુયુત્સુ)9099409723🙏*

No comments:
Post a Comment