🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 08/07/2019
📋 વાર : સોમવાર
🔳1497 :- વાસ્કૉ-દ-ગામા ભારત આવવાનાં નવા જળમાર્ગની શોધ કરવા પોર્ટુગીજનાં લિસબ્ન બંદરેથી ભારત આવવા નીકળ્યો.
🔳1709 :- પોલ્તવાના યુદ્ધમાં સોવિયેત યુનિયને સ્વીડનને હરાવ્યું.
🔳1858 :- ગ્વાલિયરનાં કિલ્લાના પતન બાદ લોર્ડ કેનીન્ગે શાંતિની જાહેરાત કરી.
🔳1889 :- વોલ સ્ટ્રીટ જનરલનું પ્રકાશન ચાલુ થયુ.
🔳1914 :- બંગાળના પુર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુનો જન્મ થયો.
🔳1918 :- મોન્ટેગ્યું-ચેમ્સફોર્ડ સુધારાની જાહેરાત કરવામાં આવી. તત્કાલીન સેક્રેટરી એડવિન મોન્ટેગ્યું અને વાઈસરોય લોર્ડ ચેમ્સફોર્ડ દ્રારા તૈયાર કરવામાં આવ્યાં હતાં.
🔳1954 :- ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશ્વના સૌથી લાંબા ભાખરા-નાગલ ડેમનું પંજાબમાં ઉદ્ઘાટન કર્યું.
🔳1996 :- ભારતમાં પ્રથમ વખત મેથેમેટીકલ ઓલંપીકની મુંબઇમાં શરૂઆત થઈ.(8 થી 17 જુલાઈ 1996)

[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶
*ઈતિહાસમાં ૮ જુલાઈનો દિવસ*
⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ 9099409723🙏*
https://t.me/gujaratimaterial
*⚾️🏏⚾️સૌરવ ગાંગુલી⚾️🏏⚾️*
ભારતીય ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન્સ ગણાતા *' દાદા '* નો જન્મ ૧૯૭૨માં આજના દિવસે થયો હતો . ૧૯૯૬માં પોતાની પહેલી ટેસ્ટ મેચમાં સૌરવે લોર્ડ્સ ખાતે સદી ફટકારી હતી .
*🧙♂🕵♂વાસ્કો દી ગામાની સફર🧙♂🕵♂*
ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ જતાં પોર્ટુગીઝ દરિયાઈ ખેડુ વાસ્કો દી ગામાએ દરિયાઈ માર્ગે ભારતનો રસ્તો શોધવાની સફર વર્ષ 1497ની આઠ જુલાઈએ પોર્ટુગલની રાજધાની લિસ્બનથી શરૂ કરી હતી
*👱♀👩🏻👱♀નીતુ સિંહ👱♀👩🏻👱♀*
બોલીવુડની વિતેલા જમાનાની બ્યૂટી નીતુ સિંહનો જન્મ વર્ષ ૧૯૫૮માં આજના દિવસે થયો હતો . ૨૧ વર્ષની ઉંમરે રિશિ કપૂર સાથે લગ્ન કરી તેણે ફિલ્મોને અલવિદા કહ્યું હતું .
*👯👯લાદન અને લાલેહનું અવસાન👯♂*
મૂળ ઇરાનની અને માથાથી જોડાયેલી બે બહેનો લાદન અને લાદેહનું વર્ષ ૨૦૦૩માં આજના દિવસે બંનેને અલગ પાડવાની સર્જરી દરમિયાન અવસાન થયું હતું .
*👁🗨1914 :- બંગાળના પુર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુનો જન્મ થયો.*
*👁🗨1918 :- મોન્ટેગ્યું-ચેમ્સફોર્ડ સુધારાની જાહેરાત કરવામાં આવી. 💠💥તત્કાલીન સેક્રેટરી એડવિન મોન્ટેગ્યું અને વાઈસરોય લોર્ડ ચેમ્સફોર્ડ દ્રારા તૈયાર કરવામાં આવ્યાં હતાં.*
*👁🗨1954 :- ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશ્વના સૌથી લાંબા ભાખરા-નાગલ ડેમનું પંજાબમાં ઉદ્ઘાટન કર્યું.*
*👁🗨1996 :- ભારતમાં પ્રથમ વખત મેથેમેટીકલ ઓલંપીકની મુંબઇમાં શરૂઆત થઈ.(8 થી 17 જુલાઈ 1996)*
👤👤👤👤👤👤👤👤👤👤👤
*👤👤👤ચીનુભાઈ પટવા👤👤👤*
*🌈🌈🌈ફિલસૂફ🌈🌈🌈🌈*
👤👤👤👤👤👤👤👤👤👤👤
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)યુયુત્સુ9099409723🙏*
https://t.me/gujaratimaterial
*🎯❇️👉ગજરાતી હળવી શૈલીના લેખો લખનાર કટાર લેખક અને💥 ’ ફિલસૂફ’💥 ઉપનામ ધરાવનાર શ્રી ચીનુભાઈ પટવાની આજે પૂણ્યતિથી છે.*
ચીનુભાઈ પટવાનો જન્મ ૨૬ ઓક્ટોમ્બર ૧૯૧૧ના રોજ મુંબઈમાં થયો હતો. પિતાનું નામ ભોગીલાલ કેશવલાલ પટવાજેઓ જાણીતા ગણિતજ્ઞ અને ખગોળવિદ હતા. માતાનું નામ મંગલાગૌરી હતું. તેમણે પ્રાથમિક થી કોલેજ શિક્ષણ અમદાવાદમાં પ્રાપ્ત કર્યું હતું. ઈ.સ. ૧૯૨૯માં આર.સી. હાઈસ્કૂલમાં મેટ્રીકની પરીક્ષા પાસ કરી મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજમાં બી.એ.પાસ કર્યું. ચીનુભાઈની લેખનપ્રવૃત્તિનો શરૂઆત અભ્યાસકાળ દરમ્યાન થયેલો. *સ્વ. રામનારાયણ પાઠકે ‘ પ્રસ્થાન’માં ‘ આબુનો દેડકો’ કથાકાવ્ય પ્રસિદ્ધ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા.*
*🗞📰🗞ઈ.સ.૧૯૪૧ થી ગુજરાત સમાચારમાં 📌‘ પાન સોપારી’ની📍 કટાર કોલમ શરૂ કરી જે મૃત્યુંપર્યત સુધી ચાલી હતી.*
*🗄🗄📙📙એમને ‘ નવોઢા’ નામનો પ્રસિદ્ધ વાર્તાસંગ્રહ છે. ‘ શકુંતલા નું ભૂત’ હાસ્ય એકાંકી સંગ્રહ છે. આ ઉપરાંત ‘ પાન સોપારી’, ફિલ સુફિયાણી’, ચાલો સજોડે સુખી થઈએ’, ‘અમે ને તમે’, ગોરખ અને મછીન્દ્ર’ , ‘ સન્નારીઓ અને સજ્જનો’ વગેરે કૃતિઓ હળવી શૈલીમાં હાસ્ય નિષ્પન્ન કરતી તેમણે લખી છે.તેમના નિબંધોમાં સાંપ્રત રાજકીય અને સામાજિક સમસ્યાને વક્ર દ્રષ્ટ્રીએ અવલોકવાની સવિશેષ તો અમદાવાદી સમાજની રંગઢંગ આલેખાયા છે. માનવ સ્વભાવની નબળાઈઓ, બાધાઓ, AVLCHANDAAIONE ઘરગથ્થું ભાષામાં હળવા અને કાબેલ હાથે છોડિયા ઉતારે છે.* તેમના લખાણોમાં તીક્ષ્ણ વ્યવહાર બુદ્ધિ અને તર્કસંગત દલીલશક્તિની ફાવટ છે. પ્રસંગોની માવજત અને રજુઆતને વિશિષ્ઠ શૈલીને કારણે ગુજરાતના હાસ્ય લેખકોમાં તેમણે નિરાળું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ચીનુભાઈ પટવાનું અવસાન આઠ જુલાઈ ૧૯૬૯ના રોજ થયું હતું.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
https://t.me/ONLYSMARTGK

No comments:
Post a Comment