Monday, July 8, 2019

2017 માં આજના દિવસે અમદાવાદને મળ્યો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો --- Ahmedabad --- 8 July

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨
*🗳🗃2017 માં આજના દિવસે અમદાવાદને મળ્યો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો*
🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏
*✍️યવરાજસિંહ જાડેજા(યુયુત્સુ)(ગોંડલ)9099409723🙏*
https://t.me/gujaratimaterial

*👁‍🗨અમદાવાદ વિશ્વના હૅરિટેજ સિટી તરીકે જાહેર, ભારતનું સૌપ્રથમ શહેર*

*👉અમદાવાદઃ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે.*
*🌈💠યનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના 41મા સત્રમાં મળેલી બેઠકમાં 606 વર્ષ જૂના અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.*

*👉યનેસ્કોએ ગયા વર્ષે આ જાહેરાત કરી હતી. અમદાવાદને સૌપ્રથમ હેરિટેજ સિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 🌈💥🌈આ પહેલા ઘણી વાર અમદાવાદ તરફથી વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને યુનેસ્કોની ટીમ ઘણી વાર અમદાવાદના સર્વે માટે આવી ચૂકી હતી.*



*🌈💠👉2011માં અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં નોમિનેટ થનારું ભારતનું પ્રથમ શહેર બન્યું હતું.❇️💠 તની સાથે પેરિસ, સિઆરો અને એડિનબર્ગનો પણ સમાવેશ કરાયો હતો. જોકે આ વખતે મુંબઈ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નોમિનેટ થયું હતું.*

*❇️💠🌈👉વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા ભારતનું એક પણ શહેર ' વર્લ્ડ હેરિટેજ સિટી 'ની યાદીમાં સ્થાન નથી પામ્યું . એટલું જ નહીં , આ યાદીમાં સ્થાન મેળવવા માટે દિલ્હી અને મુંબઇએ પણ ભારે પ્રયાસ કર્યા હતા . પણ સૌનું પત્તું કાપીને અમદાવાદ આ યાદી માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી બન્યું હતું .*

*❇️💠🌈✅અનેક ઇતિહાસ ધરાવતા અમદાવાદને ઐતિહાસિક સ્તરે વૈશ્વિક દરજ્જો મળ્યો છે. અમદાવાદને આખરે વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છેકે, આ માટે AMC એ યુનેસ્કોમાં ખાસ ડોઝિયર મોકલ્યું હતું.*

*🌈💥💠✅પૉલેન્ડના ક્રેકૉમાં Unesco ની વર્લ્ડ હૅરિટેજ કમિટીની મીટિંગ મળી હતી ❇️👍👉જમાં અમદાવાદના નૉમિનેશનને ઍનાલાયઝ કરવામાં આવ્યું હતું. યુનેસ્કોના ટ્વીટર પર આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ હતી.*
*💥💥💥💥અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળતા હવે અમદાવાદ વિશ્વના પ્રવાસીઓને આકર્ષવા માટે વધુ એક કેન્દ્ર બનશે. તેમજ હેરીટેજ ફંડ મળતા અમદાવાદમાં પ્રવાસનને પણ વેગ મળશે.*

*🎯❇️💠✅606 વર્ષ જૂના અમદાવાદ શહેર માટે આ હૅરિટેજ સિટી સ્ટૅટસ મેળવવું એક ઉપલબ્ધિ છે કારણ કે આ શહેરના આ સ્ટૅટસને વિશ્વનું સૌથી ઉચ્ચ માનવામાં આવે છે.🎯👉❇️ પોલેન્ડ ખાતે મળેલી યુનેસ્કોની બેઠકમાં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થતાં તે હવે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ગૌરવનું પ્રતિક બન્યું છે.*

 *✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)યુયુત્સુ9099409723🙏*
https://t.me/gujaratimaterial

No comments:

Post a Comment