Wednesday, July 10, 2019

દીવ --- Diu

⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵


_*એશિયાની સૌથી જૂની નગરપાલિકાનું બહુમાન દીવને મળે છે.*_

⛵➖ આશરે ચાર સદી પહેલાં ૧૬૧૩માં દીવમાં નગરપાલિકાની સ્થાપના પોર્ટુગીઝ શાસકોએ કરી હતી. 

⛵➖જ્યારે આ નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી ત્યારે આ લોકલ ગવર્નમેન્ટ બોડી *કેમેરા-ડી-દમાઓ*ના નામથી ઓળખાતી. 

⛵➖દીવ આઝાદ થયું ત્યાં સુધી તે પાલિકા રહી હતી અને બાદમાં દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ બની હતી.

⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵⛵

Tuesday, July 9, 2019

ભીમ અગિયારસ ---- Bhima Eleven

Yuvirajsinh Jadeja:
♠️♣️♥️♦️♠️♣️♥️♦️♠️♣️♥️♦️
♠️♣️આજે ભીમ અગિયારસ♦️♥️
♠️♣️♥️♦️♠️♣️♥️♦️♠️♣️♥️♦️

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♠️જેઠ સુદ-૧૧ એટલે ભીમ અગિયારસ.

♥️આજના દિવસે ગાયત્રી મંત્રનો ઉદ્દભવ થયો હોવાથી ગાયત્રી જયંતિ પણ ઉજવવામાં આવે છે. વૈષ્ણવો, ગાયત્રી માતાના ઉપાસકો અને ખેડૂતો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે.

♠️ભીમ અગિયારસના દિવસને વાવણી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. 
♥️ગ્રામ્ય વિસ્તારોમાં ભીમ અગિયારસમાં કેરી ખાવાની સાથે સાથે વાવણીનું પણ ખુબ જ મહત્વ રહેલું હોવાથી ખેડૂતો પરંપરાગત રીતે ભીમ અગિયારસના પર્વે વાવણી કાર્ય આરંભી દેશે. 

સત્યાગ્રહ એટલે શું ? ---- What is Satyagraha?

💢♦️💢♦️💢♦️💢♦️💢♦️💢
✏️✏️✏️✏️જી.પી.એસ.સી ની પરીક્ષા માટે ઉપયોગી🔻🔻🔻

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉મહાત્મા ગાંધી, તેમના વિચાર, સિદ્ધાંતો અને જીવન દર્શન, 
✏️મહત્વના સત્યાગ્રહ - ગુજરાતના ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, રાજકોટ અને લીંબડી સત્યાગ્રહના વિશેષ સંદર્ભમાં

(સંપૂર્ણ માહિતી PDF મા)

☯ સત્યાગ્રહ એટલે શું ?

જૉહનિસ બર્ગમા વગર હથિયારે સરકાર સામે લડવાની રીતને શું નામ આપવું તેનો વિચાર ગાંધીજી કરતા હતા. ત્યારે 🔆મગનલાલ ગાંધીએ🔆 🗣‘‘સદાગ્રહ’’🗣 શબ્દ આપ્યો.

👉સત્યને માટેનો આગ્રહ એવું નામ ગાંધીજીને યોગ્ય લાગ્યું અને સદાગ્રહ શબ્દમાં સત્ય શબ્દ ઉમેરી ‘‘સત્યાગ્રહ’’ શબ્દ આપ્યો. 
👉લોકોએ આ શબ્દ વધાવી લીધો અને
૧૯૦૬ની સાલથી સત્યાગ્રહ શબ્દ પ્રચલિત બન્યો.(બાકીની માહિતી pdf મા)

ઝીકા વાયરસ --- Zico Virus

Yuvirajsinh Jadeja:
♻️💠♻️💠♻️💠♻️💠
🎋🎋ઝીકા વાયરસ
☃⛄️☃⛄️☃⛄️☃⛄️

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✨🎋🍃🌟પ્રથમ ઝીકા તાવ 1940મા યુગાન્ડામાં નોંધાયો હતો.
☄✨યુગાન્ડામાં ઝીકા નામે જંગલ આવેલું છે એની પરથી આ વાયરસનું નામ પડ્યું છે.

🎋આફ્રિકી દેશોમાં હાહાકાર મચાવનાર ઝીકા વાયરસનો ભારતમાં પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો

🎋ડબલ્યુએચઓ દ્વારા આ અંગે પુષ્ટી કરાઇ છે.

🎋ડબલ્યુએચઓના રીપોર્ટ અનુસાર ભારત અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાપુનગર વિસ્તારમાં ઝીકા વાયરસના દર્દીઓ હોવાની પુષ્ટી કરી છે.

હેબિયસ કોર્પસ --- Habeas corpus

uvirajsinh Jadeja:
🛡🛡શું છે હેબિયસ કોર્પસ 🛡🛡

⚖⚖ગેરકાયદેસર રીતે પોલીસની કસ્ટડીમાં રહેલા વ્યક્તિને મેળવવા માટે ‘હેબિયસ કોર્પસ’ની અરજી કરવામાં આવે છે...

⚖⚖ હેબિયસ કોર્પસ એ લેટિન ભાષાનો શબ્દ છે. 
⚖⚖ઈંગ્લૅન્ડની ન્યાયવ્યવસ્થામાં આ શબ્દ તેરમી સદીથી પ્રચલિત છે. આનો અર્થ છે- બંદી પ્રત્યક્ષીકરણ. કેદીને ન્યાયાધીશની સામે હાજર કરવાનો અને અટકાયતનાં કારણ રજૂ કરવાનો કોર્ટનો આદેશ આજે આ શબ્દો દ્વારા ઓળખાય છે. 
⚖⚖કેદીને હાજર કર્યા બાદ કોર્ટ એ નિર્ણય કરે છે કે એ વ્યક્તિની અટકાયત ઉચિત હતી કે ગેરકાયદેસર ? 

🛡🛡ઈંગ્લૅન્ડમાં રાજા ચાર્લ્સ દ્વિતિયના સમયમાં હેબિયસ કોર્પસ એક્ટ ૧૬૭૯ પસાર થયો હતો.
🛡🛡 તેના ત્રણસો વર્ષ પછી આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભારતમાં ભરાયું હતું.

जैन धर्म --- Jainism

👇👇👇👇👇👇👇👇👇👇
✡ *नौवा दिन* ✡

💮🔹 *जैन धर्म* 🔹💮

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

⚜ जैन धर्म के अनुसार जैन धर्म में 24 तीर्थंकर हुए हैं। ये है -
1 ऋषभदेव या आदिनाथ 2 अजितनाथ 3 सम्भवनाथ 4 अभिनन्दन 5 सुमतिनाथ 6 पद्मप्रभु 7 सुपार्शवनाथ 8 चन्द्रप्रभु 9 सुविधिनाथ 10 शीतलनाथ 11 श्रेयांसनाथ 12 वासुपूज्य 13 विमलनाथ 14 अनन्तनाथ 15 धर्मनाथ 16 शान्तिनाथ 17 कुन्दुनाथ 18 अरहनाथ 19 मल्लिनाथ 20 मुनि सुब्रत 21 नेमिनाथ 22 अरिष्टनेमि 23 पार्शवनाथ 24 महावीर स्वामी 
⚜ जैन परम्परा के अनुसार इस धर्म में 24 तीर्थंकर हुए हैं। इनमें प्रथम ऋषभदेव है। किन्तु 23वें तीर्थंकर पार्शवनाथ को छोड़कर पूर्ववर्ती तीर्थंकरों की ऐतिहासिकता संदिग्ध हैं। 
⚜पार्श्वनाथ का काल महावीर से 250 ई. पू. माना गया है। इनके अनुयायियों को *निर्ग्रन्थ* कहा जाता था। 
⚜जैन अनुश्रतियाँ के अनुसार पार्श्वनाथ को 100 वर्ष की आयु में 'सम्मेद' पर्वत पर निर्वाण प्राप्त हुआ। 
⚜ पार्शवनाथ द्वारा प्रतिपादित चार महाव्रत इस प्रकार हैं - *सत्य, अहिंसा, अपरिग्रह* और *अस्तेय*। बाद में महावीर स्वामी ने इसमें *ब्रह्मचार्य* को ओर जोड़ा । जिससे यह पंचमहाव्रत कहलाये। 

નિકોલસ કોપરનિક્સ ---- Nicholas Copernicus

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

🌘🌒 નિકોલસ કોપરનિક્સ 🌒🌑

🌞🌝~~ 🌟🌓સૂર્યમાળાની સાચી ઓળખ આપનાર ખગોળશાસ્ત્રી - નિકોલસ કોપરનિક્સ 🌘🌒 ~~

🌏🌍→ આજે આપણે બ્રહ્માંડ અને સૂર્યમાળા વિશે ઘણું જાણીએ છીએ પરંતુ ૫૦૦ વર્ષ પહેલા લોકો એમ માનતા હતા કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય-ચંદ્ર વગેરે
ગ્રહો તેની આસપાસ ફરે છે.


🌚🌕→ ૧૫મી સદીમાં થઇ ગયેલા નિકોલસ નામના વિજ્ઞાાનીએ સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સહિત ઘણા ગ્રહો તેની આસપાસ ફરે છે તે શોધી કાઢયું અને સૂર્યમાળાનું મોડેલ બનાવી વિશ્વ સમક્ષ રજુકર્યું.
કોપરનિકસની આ શોધથી ખગોળશાસ્ત્રનો પાયો બંધાયો અને વધુ સંશોધનો શક્ય બન્યા.