uvirajsinh Jadeja:
🛡🛡શું છે હેબિયસ કોર્પસ 🛡🛡
⚖⚖ગેરકાયદેસર રીતે પોલીસની કસ્ટડીમાં રહેલા વ્યક્તિને મેળવવા માટે ‘હેબિયસ કોર્પસ’ની અરજી કરવામાં આવે છે...
⚖⚖ હેબિયસ કોર્પસ એ લેટિન ભાષાનો શબ્દ છે.
⚖⚖ઈંગ્લૅન્ડની ન્યાયવ્યવસ્થામાં આ શબ્દ તેરમી સદીથી પ્રચલિત છે. આનો અર્થ છે- બંદી પ્રત્યક્ષીકરણ. કેદીને ન્યાયાધીશની સામે હાજર કરવાનો અને અટકાયતનાં કારણ રજૂ કરવાનો કોર્ટનો આદેશ આજે આ શબ્દો દ્વારા ઓળખાય છે.
⚖⚖કેદીને હાજર કર્યા બાદ કોર્ટ એ નિર્ણય કરે છે કે એ વ્યક્તિની અટકાયત ઉચિત હતી કે ગેરકાયદેસર ?
🛡🛡ઈંગ્લૅન્ડમાં રાજા ચાર્લ્સ દ્વિતિયના સમયમાં હેબિયસ કોર્પસ એક્ટ ૧૬૭૯ પસાર થયો હતો.
🛡🛡 તેના ત્રણસો વર્ષ પછી આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભારતમાં ભરાયું હતું.
💎💎અનુચ્છેદ 32💎💎 હેઠળ અધિકાર
બંધારણનો અનુચ્છેદ 32 મૂળભૂત અધિકારો (ફંડામેન્ટલ રાઇટ્સ) લાગુ પાડવાના સંદર્ભે સુપ્રીમ કોર્ટના વિસ્તારિત મૂળભૂત અધિકારક્ષેત્રને મંજૂરી આપે છે.
👉હેબિયસ કોર્પસ (બંદી પ્રત્યક્ષીકરણ), 👉મેન્ડેમસ (ઉપલી અદાલતનું નીચલી અદાલતને ફરમાન), પ્રતિબંધ,
👉ક્વો વોરંટો અને
👉સર્ટિઓરરિ (કાગળ મંગાવવાનો ઉપલી અદાલતનો નીચલી અદાલતને આદેશ) સહિતના નિર્દેશો, આદેશો અથવા લેખિત આદેશ લાગુ પાડવા માટે તેને સત્તા આપવામાં આવી છે. રાજ્યમાં આ અધિકારો લાગુ કરવાનું અધિકારક્ષેત્ર જે-તે હાઈકોર્ટનું છે.
💈💈💈બંધારણીય ઈલાજનો અધિકાર
( અનું.-૩૨ ) : -
🚪🚪આ અનુચ્છેદને ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા ભારતીય બંધારણ નું હૃદય અને આત્મા કહેવામા આવ્યો છે
🚪🚪આ અનુચ્છેદમા 5 આજ્ઞાપાત્રો(WRITS)નો અમાવેશ કરવામાં આવ્યો છે જેની મદદથી વ્યક્તિના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે.
🔭આ અધિકાર નીચે નાગરિક પોતાના મૂળભૂત
અધિકારોની સુરક્ષા કરી શકે છે .
🔭🔭 મૂળભૂત
અધિકારોથી જો વંચિત રાખવામાં આવે
તો ન્યાયાલય નો આશરો લઇ શકે છે . આ
અધિકારોની જાળવણી માટે રીટ દાખલ થઇ શકે . જે પાંચ પ્રકારની છે .
(૧) મેન્ડેમસ – પરમ આદેશ
(૨) હેબીયસ કોર્પસ – બંદી પ્રત્યક્ષીકરણ
(૩) કવો – વોરંટો – અધિકાર અંગે
પૂછપરછ
(૪) પ્રોહિબિશન – પ્રતિબંધ
(૫) સર્ષિઓરરી – નીચલી અદાલતના આદેશ
પર પ્રતિબંધ
🚪🚪નોંધ : – મૂળભૂત
અધિકારો કટોકટીમાં મુલતવી રાખી શકાય છે.
મૂળભૂત અધિકારો પહેલા સાત હતા . જે પૈકી
મિલકતનો અધિકાર ૪૪ માં બંધારણીય સુધારા
(૧૯૭૮ ) થી રદ કરવામાં આવ્યો છે . અને
તેથી આ અધિકાર કેવળ કાનૂની અધિકાર
તરીકે ચાલુ રહે છે .
🔑🔑૧. બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) :
– આ અજ્ઞાપત્ર નો અર્થ ‘જવાબ આપવા માટે શરીર લાવો’ એવો થાય છે. આ આજ્ઞાપત્ર નો ઉપયોગ જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય ત્યારે અને જો તેના કોઈ મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો જ્યારે ધરપકડ થયેલ વ્યક્તિના સગા કે તેના મિત્ર દ્વારા કોર્ટ માં અરજી કરવામાં આવે ત્યારે આ આજ્ઞાપત્ર નું ફરમાન કરી ને ન્યાયતંત્ર દ્વારા ધરપકડ કરેલ વ્યક્તિ ને છોડવામાં આવે છે.
▶️▶️૨. પરમાદેશ (mandamus):
– આ આજ્ઞાપત્ર નો અર્થ ‘અમે આજ્ઞા આપીએ છીએ’ એવો થાય છે.
કોઈ વ્યક્તિ, વિભાગ કે નીચલી અદાલત ને જ્યારે ઉપરી અદાલત તેને તેમાં નિર્દેશ કરેલ કામ કરવા માટે સૂચવે છે. ત્યારે તેને આ ફરજો નું પાલન કરવા માટે આ આજ્ઞાપાત્ર નું ફરમાન કરવામાં આવે છે.
▶️▶️૩. પ્રતિષેધ (Prohibition ):
– નીચલી કોર્ટ અથવા તો ન્યાયપંચ જ્યારે તેના ન્યાયક્ષેત્રમા ન આવતી બાબતો પર કાર્યવાહી કરે ત્યારે ઉપરી અદાલત નીચલી અદાલતને આમ કરતાં અટકાવે છે અને તે માટે આ આજ્ઞાપત્ર નું ફરમાન કરે છે
▶️▶️૪. ઉત્પ્રેષણ (Certiorari ) :
– ઉત્પ્રેષણ એટલે ‘ઉપર મોકલવાની ક્રિયા’
– વરિષ્ઠ અદાલત નીચેની અદાલતને કોઈ કેસ કે જેનો ચુકાદો આપી દીધો હોય તેના કાગળો મોકલવાનું ફરમાન આ અજ્ઞાપત્ર દ્વારા કરે છે.
▶️▶️૫. અધિકાર-પૃચ્છા (Quo –Warranto) :
તેનો અર્થ ‘ક્યાં અધિકાર થી હોદ્દા પર છો?’ એમ થાય છે.
જાહેર હોદ્દો ધરાવનાર વ્યક્તિ ની યોગ્યતા ચકાસવા માટે આ અજ્ઞાપત્ર નું ફરમાન કરવામાં આવે છે
✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

No comments:
Post a Comment