💢♦️💢♦️💢♦️💢♦️💢♦️💢
✏️✏️✏️✏️જી.પી.એસ.સી ની પરીક્ષા માટે ઉપયોગી🔻🔻🔻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉મહાત્મા ગાંધી, તેમના વિચાર, સિદ્ધાંતો અને જીવન દર્શન,
✏️મહત્વના સત્યાગ્રહ - ગુજરાતના ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, રાજકોટ અને લીંબડી સત્યાગ્રહના વિશેષ સંદર્ભમાં
(સંપૂર્ણ માહિતી PDF મા)
☯ સત્યાગ્રહ એટલે શું ?
જૉહનિસ બર્ગમા વગર હથિયારે સરકાર સામે લડવાની રીતને શું નામ આપવું તેનો વિચાર ગાંધીજી કરતા હતા. ત્યારે 🔆મગનલાલ ગાંધીએ🔆 🗣‘‘સદાગ્રહ’’🗣 શબ્દ આપ્યો.
👉સત્યને માટેનો આગ્રહ એવું નામ ગાંધીજીને યોગ્ય લાગ્યું અને સદાગ્રહ શબ્દમાં સત્ય શબ્દ ઉમેરી ‘‘સત્યાગ્રહ’’ શબ્દ આપ્યો.
👉લોકોએ આ શબ્દ વધાવી લીધો અને
૧૯૦૬ની સાલથી સત્યાગ્રહ શબ્દ પ્રચલિત બન્યો.(બાકીની માહિતી pdf મા)
ગાંધી મોહનદાસ કરમચંદ
◈ આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, અનુવાદક.
◈ જન્મ પોરબંદરમાં.
◈ ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. શામળાદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી
◈ ૧૮૯૩ માં આફ્રિકા ગયા.
◈ ૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે
◈ ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને
◈ ૧૯૧૦ માં તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી.
◈ ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી. ૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું.
◈ ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો.
◈ ૧૯૧૯ માં રૉલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું.
◈ ૧૯૨૦ માં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી.
◈ ૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, પણ ૧૯૨૪ માં એમને છોડી મુકાયા.
◈ ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું.
◈ ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું.
◈ ૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા.
◈ ૧૯૪૨ માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ ની હાકલ કરી.
◈ છેવટે ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફથી એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી.
◈ ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને પણ અનુપ્રાણિત કરેલાં છે. એમના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે. ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત સાહિત્યુગને ‘ગાંધીયુગ’ નામ અપાયું છે; તેમ જ ગાંધીચિંતન અને ગાંધીશૈલીનો પુરસ્કાર થયો છે.
◈ એમનું સાહિત્ય હેતુલક્ષિતા અને લોકહિતની ભાવનાથી પ્રેરિત છે. એમનાં લખાણો મુખ્યત્વે લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં. એમાં અસાધારણ માનવભાવ અને ઉગ્ર આચારનો સંસ્કાર છે. અનેક સામયિકો દ્વારા તેમણે સામાજિક, રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, કેળવણી તેમ જ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાધેલો. સત્ય અને અહિંસા એમના જીવનનાં તેમ એમના સાહિત્યનાં ચાલકબળ રહ્યાં છે. એમની મિતાક્ષરતા નોંધપાત્ર છે. પ્રજાના હૃદય સુધી પહોંચનારી એમની ગદ્યશૈલી સરલ પ્રૌઢિનો અને સ્પષ્ટવાહકતાનો અંગીકાર કરીને ચાલે છે. એમણે ગુજરાતી ગદ્યને નવું ચેતન, નવી દિશા આપ્યાં છે.
◈ એમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ (૧૯૨૭) ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. ૫૦૨ પૃષ્ઠોમાં વિસ્તરેલી અને બે ભાગમાં વહેંચાયેલી આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની લેખકનાં જન્મ, બચપણ, બાળવિવાહથી આરંભી નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે. નિર્દંભ રજૂઆત, નિભીંક કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના મુકાબલાની સંઘર્ષકથા વહે છે. નિખાલસતા સાથે સત્યની ખેવના કરવાનું સાહસ આમ તો દુષ્કર છે, એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે. પોતાની સારી કે નરસી બાજુઓને રજૂ કરતા પ્રસંગોનાં નિરુપણોમાં આથી આપમેળે સંયમ અને વિવેક જળવાયેલા જોઈ શકાય છે. અહીં અનલંકૃત ભાષાનો વાગ્મિતા વગરનો વ્યાપાર એની સાદગીના આકર્ષણે સજીવ છે. ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નોખી છે.
◈ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ (૧૯૨૫)માં ફક્ત હકીકતોની સાદીસીધી નોંધ નથી પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. એમનું જીવનઘડતર, સત્યાગ્રહો જડેલો પ્રયોગ, રંગદ્રેષ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ-બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે. એમણે દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ કેવી રીતે ઘડયો એનું અહીં તટસ્થ નિરુપણ છે.
◈ ‘હિંદ સ્વરાજ’ (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર કરી દેશને મુક્ત કરી, સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ એનો એમાં એક દેશભક્ત નાયકે દીધેલો ચિતાર છે. લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે. પુસ્તક વાચક અને લેખકના કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે.
◈ ‘મંગલપ્રભાત’ (૧૯૩૦)માં એમણે આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં એનો સંચય છે. દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે લખાયેલાં આ લખાણોમાં સાદગીયુક્ત સૂત્રશૈલી છે. આધ્યાત્મિક અને નૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે.
◈ ‘સત્યાગ્રહનો ઈતિહાસ’ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં થયું છે. આ ઈતિહાસ કટકે કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાનો વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય, પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શારીરિકશ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી, સત્યાગ્રહ ઈત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિનો મૂલ્યાંકનઆલેખ આપવાનો પણ પ્રયત્ન છે.
◈ આ ઉપરાંત ‘મારો જેલનો અનુભવ’ (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨), ‘યરવડાના અનુભવ’ (૧૯૨૫), ‘નીતિનાશને માર્ગે’ (૧૯૨૭), ‘ગીતાબોધ’ (૧૯૩૦), ‘અનાસકિતયોગ’ (૧૯૩૦), ‘આરોગ્યની ચાવી’ (૧૯૩૨), ‘ગોસેવા’ (૧૯૩૪), ‘વર્ણવ્યવસ્થા’ (૧૯૩૪), ‘ધર્મમંથન’ (૧૯૩૫), ‘વ્યાપક ધર્મભાવના’ (૧૯૩૭), ‘ખરી કેળવણી’ (૧૯૩૮), ‘કેળવણીનો કોયડો’ (૧૯૩૮), ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ (ચો.આ.૧૯૩૮) વગેરે એમના અનેક પુસ્તકો છે.
◈ એમના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનો પ્રયત્ન ચાલુ છે.
Yuvirajsinh Jadeja:
ાં ૭૨ જેટલાં ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે. આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ્ પરિચય સમાયેલો છે. ‘પાયાની કેળવણી’ (૧૯૫૦), ‘સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન’ (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક મરણોત્તર પ્રકાશનો થયાં છે.
◈ સત્યના પ્રયોગો અથવા આત્મકથા-ભાગ.૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯) : ગાંધીજીની આત્મકથા. મૂળે ૨૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમિયાન ‘નવજીવન’ માં હપતે હપતે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત હોવા છતાં સત્યના પ્રયોગો જ બહાર તરી આવ્યા છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા છે; તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપણે લખાયેલી છે. એમાં સિદ્ધાંતોનું વર્ણન નથી, પરંતુ સિદ્ધાંતો પર રચાયેલાં કાર્યોનો ઈતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યનો. લેખકને મન સત્ય સર્વોપરી છે. એમાં જ સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય બીજું કઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક પણ વાત છુપાવી નથી અને પોતાના દોષોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિર્ભીકપણે નિરૂપણ કર્યું છે. આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિવર્યાજ સરલતાને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યસૂત્રનો પ્રભાવ, પ્રકરણે પ્રકરણનું વિશ્લેષણ કલેવર, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરઃસર વિનિયોગ, માર્મિક અનુભવસારને ઉપસાવતી દ્રષ્ટિ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ-આ બધાંથી શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. ભારતની જ નહીં, જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે સ્થાન છે.
◈ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ (ત્રીજી સુધારેલી આવૃત્તિ, બંને ભાગ એકત્રિત, ૧૯૫૦) : પોતાની આત્મકથાની જેમ ગાંધીજીએ મૂળ ગુજરાતીમાં લેખેલો આ ગ્રંથ સાહિત્યદ્રષ્ટિએ તેમજ ઈતિહાસની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. ગાંધીજીના પ્રારંભિક જીવનનો ઘડતરકાળ અને સત્યાગ્રહની એમની શોધ અંગેની મથામણ એમાં આલેખાયેલાં છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનની પૂર્વભૂમિકા અહીં પડેલી છે. આફ્રિકામાં વસતા ભારતીયોને અંગ્રેજોના અત્યાચારમાંથી મુક્ત કરવા ગાંધીજીએ કરેલા પુરુષાર્થનું એમાં નિરૂપણ છે. ગાંધીજીની મક્કમતા, સત્યાગ્રહનું એમનું અનેરું શસ્ત્ર, સત્ય-અહિંસા વગેરેનાં પરિણામો—આ બધું અહીં મોજૂદ છે.
◈ મંગળપ્રભાત (૧૯૧૧) : મોહનદાસ કરમસદ ગાંધીએ યરવડા જેલમાંથી ૧૯૩૦માં દર અઠવાડિયે આશ્રમવાસીઓ માટે મોકલેલા પ્રવચનલેખોનો સંગ્રહ. આ લેખોમાં એમણે સાબરમતી આશ્રમવાસીઓએ પાળવા માટેનાં અગિયાર વ્રતોનું સ્વરૂપ સમજાયું છે. આ વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પ્રતિષ્ઠા પામેલાં વ્રત છે; તો આસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મ સમભાવ અને સ્વદેશી એ અન્ય છ એમણે પોતાના અનુભવ તથા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને આપેલાં વ્રત છે. આ વ્રતોના પાલન પાછળ સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખોનું મુખ્ય લક્ષ્ય છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
૧ ખેડા સત્યાગ્રહ ૧૯૧૭
૨ મજૂર હડતાલ ૧૯૧૮
૩ માણસા સત્યાગ્રહ ૧૯૨૦
૪ બોરસદ સત્યાગ્રહ ૧૯૨૩
૫ રાસ સત્યાગ્રહ ૧૯૩૦
૬ દાંડીકૂચ ૧૯૩૦
૭ ધોલેરા સત્યાગ્રહ ૧૯૩૦
૮ રાજકોટનો સત્યાગ્રહ ૧૯૩૯
૯.લીંબડી સત્યાગ્રહ
(સંપૂર્ણ માહિતી PDF મા)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
📌📍▷ ધરાસણા સત્યાગ્રહ : ગાંધીજી અને અબ્બાસ તૈયબજી જેવા મોટ નેતાઓ ની ધરપકડ થતા સરોજીની નાયડુ એ આ સત્યાગ્રહ ની આગેવાની લીધી હતી. ૨૨ મે ના દીવસે શરુ આ લડત મા ખાન અબ્દુલગફાર ખાને અહિંસક લડત કરી જેથી તેઓ “સરહદ ના ગાંધી” તરીકે ઓળખાયા.
(બાકીની માહિતી PDF મા)
📌📍📌ખેડામાં સત્યાગ્રહ
દક્ષિણ આફ્રિકાથી જાન્યુઆરી, ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે વિશ્વયુદ્ધ ચાલુ હતું. રસ્તામાં થોડા મહિના લંડન રહેલા ગાંધીજી ‘બ્રિટિશ પ્રજાજન’ તરીકે યુદ્ધમાં પ્રાથમિક સારવારની સેવા આપવાની તૈયારી બતાવી ચૂક્યા હતા. એ માટેની બાકાયદા તાલીમ પણ તેમણે અને એ વખતે લંડનમાં વસતા બીજા કેટલાક હિંદીઓએ લીધી. પરંતુ ભારત આવ્યા પછી તે ભારતને સમજવામાં ગુંથાયા. બે જ વર્ષમાં સરકાર સામે ચંપારણમાં અને ખેડામાં સત્યાગ્રહનો પ્રસંગ આવ્યો.
ખેડામાં દુષ્કાળની સ્થિતિમાં મહેસૂલમાફી માટે લડત ચાલતી હતો, ત્યારે દિલ્હીમાં વાઇસરોયે યુદ્ધ પરિષદ ભરી. તેમાં ભારતીય આગેવાનોને નિમંત્રીને યુદ્ધમાં તેમનો સહકાર માગ્યો. એ સભા પછી ગાંધીજીએ ‘રંગરૂટ’ની ભરતીનું કામ હાથમાં લીઘું. (અંગ્રેજી ‘રિક્રુટ’ને ગુજરાતી અપભ્રંશ થયું ‘રંગરૂટ’.) આ ‘રીક્રુટ’ એટલે કે રંગરૂટે યુદ્ધમોરચે જઈને સેવાશુશ્રૂષા કરવાની ન હતી. તેમણે શસ્ત્રો ધારણ કરવાનાં હતાં અને બ્રિટન વતી ખપી જવાનું હતું. (સંપૂર્ણ માહિતી PDF મા)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🚫1913માં ડાકબંગલા તરીકે બંધાયેલું આ મકાન ધોલેરા સત્યાગ્રહના કારણે જાણીતું છે. 1930ના ધોલેરા સત્યાગ્રહ વખતે અહીં સ્પેશિયલ કોર્ટ ભરવામાં આવી હતી અને આ કોર્ટમાં જે આરોપી હતા તેમનું નામ હતું ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. એ વખતે મીઠાના સત્યાગ્રહની જબરજસ્ત અસર ધોલેરા પંથકમાં હતી અને કવિ મેઘાણીએ સિંધૂડો શિર્ષક હેઠળ એક પછી એક ચડિયાતા રાષ્ટ્રભક્તિ જગાડતા ગીતો રચીને અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખી હતી. લોકોને પાનો ચડાવવાના ગુના હેઠળ ડાક બંગલામાં 28 એપ્રિલે મેજિસ્ટ્રેટ ઇસાણીની ખાસ કોર્ટ ભરાઇ હતી અને મેઘાણીને પકડીને રજૂ કરાયા હતાં તે ઘટનાને 86 વર્ષ પૂરા થાય છે.
📛📛📛બોરસદ સત્યાગ્રહ
ઈ.સ. ૧૯૨૩મા બોરસદ તાલુકામાં બહારવટીયાઓનો ત્રાસ વધી ગયો હતો. તેથી તેમને પકડવા માટે અંગ્રજ સરકારે એક વર્ષ માટે વધારાની પોલીસ રાખવાનું ઠરાવ્યું હતું. આ પોલીસ રાખવાનો ખર્ચ અઢી લાખ રૂપિયાનો હતો. વધારાના આ ખર્ચને સરકારે બોરસદ તાલુકાના બધા જ તેમજ આણંદ તાલુકાના કેટલાંક ગામો પર વેરા રૂપે નાખ્યો. ૧૮ વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિ દીઠ અઢી રૂપિયાનો કર લેવાનું ઠરાવ્યું. પ્રજાને આ કર ખુબ જ અન્યાયી લાગ્યો.
લોકોએ વલ્લભભાઈ પટેલને ફરિયાદ કરી. વ્લ્લ્ભભાઈએ ૨૦ સ્વયંસેવકો તાલુકામાં ગોઠવી દીધા. બોરષદ તાલુકા પરિષદમાં દંડ ન ભરવાનો લોકોએ ઠરાવ કર્યો. વલ્લભભાઈએ જાહેર ભાષણોમાં સરકારની કડક શબ્દોમા ટીકા કરી. લોકોએ દંડ ન ભર્યો અને મક્કમ રહ્યા. સ્વયંસેવકો રાત-દિવસ ચોકી કરતા. ગામેગામ સંગઠનો થયાં. સ્વયંસેવકો નગારાં લઈને ઝાડ પર બેસતા અને વેરો ઉઘરાવવા આવતા અમલદાર દેખાય તો તરત નગારાં વગાડતા. ટપોટપ ગામનાં ઘરોને તાળાં લાગી જતાં બંધ ઘર જોઈને અમલદારો વીલે મોઢે પાછાં જતાં. દિવસે બજાર બંધ રાખી લોકોએ રાત્રે પેટ્રોમેક્સ સળગાવી બજાર ખુલ્લું રાખવાનંવ ચાલુ રાખ્યું. આમ, દંડ ન ભરવાનો સત્યાગ્રહ ચાલ્યો. છેવટે અંગ્રેજ ગવર્નરે તાલુકાની સ્થિતિ જાણી સત્યાગ્રહના ૩૮મા દિવસે મુંબઈ પ્રાંતના ગૃહમંત્રીએ તે વેરો રદ કર્યો. આમ, બોરસદ સત્યાગ્રહમાં લોકોનો વિજય થયો.
♻️♻️♻️ધરાસણા સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહને તા.૨૧-૫-૧૭ના રોજ ૮૭ વર્ષ પુરા થયા છે
▷ ધરાસણા સત્યાગ્રહ : ગાંધીજી અને અબ્બાસ તૈયબજી જેવા મોટ નેતાઓ ની ધરપકડ થતા સરોજીની નાયડુ એ આ સત્યાગ્રહ ની આગેવાની લીધી હતી. ૨૨ મે ના દીવસે શરુ આ લડત મા ખાન અબ્દુલગફાર ખાને અહિંસક લડત કરી જેથી તેઓ “સરહદ ના ગાંધી” તરીકે ઓળખાયા
▷ ગાંધીજીએ ધરાસણાના મીઠાના અગરો પર અહિંસક હલ્લો લઇ જવાનું નક્કી કર્યું એટલે તેમની ઘરપકડ કરવામાં આવી અને એ સાથે ધરાસણાનો સત્યાગ્રહ શરૂ થયો જેમાં ર૬પ૦ સૈનિકોએ ભાગ લીધો હતો. ધરાસણા સત્યાગ્રહમાં સરોજીની નાયડુ સહિત બહેનોએ પણ ભાગ લીધો.
▷ ધરાસણા સુધીની કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. તે બાબતે ગાંધીજીએ લોર્ડ રિપનને પત્ર લખ્યો હતો. ગાંધીજી આ કૂચમાં જોડાય તે પહેલાં જ પાંચમી મે ની મધરાતે કરાડી ગામેથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. આમ છતાં ધરાસણા સત્યાગ્રહ પણ પાર પડ્યો હતો. જો કે પોલીસની લાઠીઓ અને ગોળીઓથી ધરાસણા કૂચ લોહિયાળ બની હતી.
▷ ધરાસણાના સત્યાગ્રહમાં ગાંધીજીને પકડી લેવામાં આવ્યા ત્યારે સરોજીની દેવી ધરાસણા સંગ્રામના સેનાપતિ બન્યા. સત્યાગ્રહ સંગ્રામમાં ભાગ લેવા બદલ તેમને વારંવાર કારાવાસ ભોગવવો પડયો હતો.
ભૂલાભાઈ કસનાજી નાયકઃ નવસારીના સપૂતની શહીદી
ધરાસણા સત્યાગ્રહમાં જે યુવાનોનો ભોગ લેવાયો હતો તેમાં ભૂલાભાઈ નાયકનો સમાવેશ પણ થાય છે. સવિનય કાનૂનભંગની ચળવળમાં પોલીસે સત્યાગ્રહીઓ પર દમન કર્યું હતું જેમાં નાયક ગંભીર રીતે ઘવાયા બાદ શહીદીને ભેટયા હતા.
♻️♻️♻️રાજકોટ સત્યાગ્રહ💢💢💢
▷ ૧૯૩૭ માં દિવાન વિરાવાળાના જુલ્મી તંત્ર સામે બેચર વાઢેરે તહોમતનામુ પોકાર્યુ. અને ૧૯૩૮ માં રાજકોટ સત્યાગ્રહ શરૂ થયો. જેનું સરદાર વલ્લભભાઇ પટેલે આવીને સમાધાન કરાવ્યું. પણ પાછળથી તેનો ભંગ થયો. એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ શ રૂ કર્યા હતાં.
▷ નાનકડા રાજકોટ સત્યાગ્રહે તે વખતે માત્ર ગુજરાત જ નહી આખા હિન્દુસ્તાનમાં આંદોલન જગાડેલા કારણ કે ત્યાં ઉભો થયેલો કોયડો ઉકેલવા માટે ગાંધીજીએ ત્રિપુરી કોંગ્રેસ અધિવેશનમાં ન જતાં નાનકડા રાજકોટ સત્યાગ્રહને અગત્ય આપી...! એટલું જ નહી તે કોયડો ઉકેલવા માટે ઉપવાસકર્યા. વાઇસરોયએ વચ્ચે પડવુ પડયું. અને સરદાર વલ્લભભાઇ પટેલે રાજય જોડે કરેલ સમાધાનને વડી અદાલતે સમર્થન આપ્યું. અને વાઇસરોપે તેનો અમલ કરાવવાની બાંહેધરી આપી. અને આશ્ચર્યની વાત તો એ છે કે, ગાંધીજીએ સ્વેચ્છાએ આ બાંહેધરી જતી કરી, અને પોતે વીરાવાળા પાસે હાર્યા, તેમ જાહેરમાં કબુલીને તેમણે રાજકોટ છોડયું...!!
▷ અનશને અપાવેલો વિજય, તેમને પરાજય લાગ્યો, એટલું જ નહી પોતે વાઇસ રોયને આ પ્રશ્ને વચ્ચે નાખ્યા તેમનો ટેકો લીધો ને પોતાનો મોહ હતો. કહીને પોતાની એટલે કે પ્રજાની તરફેણમાં આવેલ ચૂકાદો છોડી દીધો ગાંધીજીએ આ ચૂકાદો છોડી દેવાની પ્રક્રિયાને અહિંસા અને સત્યાગ્રહની નવી ટેકનીક કહી...! તેમણે કહયુ, મને રોજ લાગતું જાય છે કે સત્યાગ્રહ અમુક વસ્તુ પર કેન્દ્રીત કરવો જોઇએ પણ આપણે આજે સત્યાગ્રહ સત્તા મેળવવા માટે કરી રહ્યા છીએ. જયારે સત્યાગ્રહ તો સત્તાને શુધ્ધ કરવા માટે હોય છે...! રાજકોટ મારા માટે જીવનની અણમુલી પાઠશાળા નીવડી છે....! મારી અહીંસાની આવી કસોટી અગાઉ કદી થયેલી જાણી નથી...!
▷ રાજકોટ સત્યાગ્રહ : રાજા સામે રૈયતની લડત – રાજકોટમાં સૌથી પહેલી લડત ૧૯૨૨માં મંડાઇ હતી. રાજકોટ રાજ્યના સરધાર ગામના તળાવ પર કુંજ પક્ષીઓ ખૂબ આવતા. પરંતુ તેનો શિકાર થતો અને તેમાં પણ મુંબઇના ગવર્નર આવવાના હતા ત્યારે તો સ્ટેટ તરફથી એક પાર્ટીનું આયોજન થયું. શિકાર સમારંભના આ કર્યક્રમનો વિરોધ થયો, બીજી લડત ‘સૌરાષ્ટ્ર મિત્ર’ નામના એક સાપ્તાહિક પર પ્રતિબંધ મૂકાતા થઇ, ત્રીજી લડાઇ માળિયા મિયાણા પાસેના ખાખરેચી ગામે થઇ, ત્યાંના ખેડૂતોની સ્થિતિ ઘણી ખરાબ હતી. પરંતુ રાજ્યે તેમ છતાં કપાસવેરો વધાર્યો, ખાખરેચીના રહેવાસી મગનલાલભાઇ ગાંધીજીના આશ્રમમાં રહી આવ્યા હતા. તેમણે લડત ઉપાડી, રાજાએ ખેડૂતોને માર મરાવ્યો, અનાજ ઉપાડવાની ના કહી, આગેવાન ખેડૂતોની જમીન જપ્ત કરી.
(સંપૂર્ણ માહિતી PDF મા)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ )🙏

👉👉ગાંધીયુગનાંરાષ્ટ્રીય આંદોલનો🙌
📝ઇંગ્લૅન્ડમાં વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બેરિસ્ટરની ડિગ્રી મેળવી તેઓ ઇ.સ.1893માં વકીલ તરીકે દક્ષિણ આફ્રીકા ગયા. ત્યાં રંગભેદને લીધે હિંદીઓનાં થતાં અપમાન અને ગોરઓના અન્યાયી, ભેદભાવભર્યા અને શરમજનક વર્તન સામે ગાંધીજીએ લડત ચલાવી.આ લડતને આપણે સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ.આ લડત દ્રારા તેમણે હિન્દીઓને ઘણખરા અન્યાયોમાંથી મુક્તિ અપાવી હતી.
જાન્યુઆરી, 1915 માં ગાંઘીજી ભારત આવ્યા.
🚩સૌપ્રથમ તેમણે અમદાવાદમાં
કોચરબ આશ્રમ ની સ્થાપના કરી અને ત્યાર બાદ
🚩સાબરમતી નદી કિનારે સત્યાગ્રહ આશ્રમ ની સ્થાપના કરી.એ પછી 🚩બિહારમાં ચંપારણ સત્યાગ્રહ,
🖌🖍ગુજરાતમાં ઇ.સ. 1917માં ખેડા સત્યાગ્રહ અને
📌📍ઇ.સ. 1918માં અમદાવાદમાં મિલમજૂરોની હડતાલના પ્રશ્ને ગાંઘીજીએ સફળ નેતાગીરી પૂરી પાડી. આમ,પ્રારંભિક સત્યાગ્રહો કે લડતમાં સફળતા મળતાં ભારતના રાજકીય રંગમંચ ઉપર ગાંધી નામના સિતારાનો ઉદય થયો.એમણે ભારતના વિભિન્ન પ્રદેશોના અને વર્ગોના લોકોમાં અપૂર્વ ઉત્સાહ અને જગૃતિ પેદા કરી લગભગ 30 વરસ સુથી ભારતની સ્વતંત્રતાની ચળવળને દોરવણી આપી.આથી ભારતના ઇતિહાસમાં એ સમયગાળો ગાંધીયુગ તરીકે ઓળખાય છે.
ભારતના રાજકીય રંગમંચ ઉપર જે સમયે ગાંધી પ્રવેશ્યા અને પ્રખ્યાત બન્યા એ સમયગાળામાં કૉંગ્રેસના અગાઉના આગળ પડતા નેતાઓમાંથી મોટા ભાગના અવસાન પામ્યા હતા તો કેટલાકે રાજકીય સંન્યાસ લીધો હતો.દા.ત., શ્રી અરવિંદ ઘોષ. કૉંગ્રેસના પ્રમુખ નેતા ટીળક પણ ઈ.સ. 1920 માં મૃત્યુ પામ્યા.
📍🚩આથી હિંદના રાજકારણ અને કોંગ્રેસ ઉપર ગાંધીનો પ્રભાવ વધ્યો. આ સાથે ભારતની રાષ્ટ્રીય લડતમાં એક નવા તબક્કાની શરૂઆત થઈ. આ તબક્કામાં કોંગ્રેસની અને રાષ્ટ્રીય લડતની કામ કરવાની પદ્ધતિમાં અસરકારક ફેરફાર થયો. એ પદ્ઘતિ અસહકાર, સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહની હતી. તેના શસ્ત્રો સત્ય, અહિંસા, ઉપવાસ અને રેંટિયો હતા.
🏁🏳🌈આ તબક્કાની બીજી એક વિશેષતા એ હતી કે ગાંધીજીના આગમન પહેલાં ભારતની રાષ્ટ્રીય લડત મુખ્યત્વે શહેરો અને શિક્ષિત મધ્યમવર્ગ પૂરતી સીમિત હતી.મજુરો,ગામડાંના ખેડૂતો અને પ્રજાના વિવિધ વર્ગો તેનાથી અલિપ્ત હતા.રાષ્ટ્રીય લડત બની ન હતી પરંતુ ગાંધીજીએ ભારતના વિભિન્ન પ્રદેશ અને વર્ગના લોકોને કોઇક ને કોઇક રીતે લડતમાં સામેલ કરીને ભારતની રાષ્ટ્રીય લડતને સાચા અર્થમાં દેશવ્યાપી અને આમપ્રજાની લડતમાં પલટી નાંખી.
🏁🏴ગાંધીજીનો સત્યાગ્રહ અંગેનો સિદ્ધાંત (માહિતી pdf મા)
🚩🎌🚩ચંપારણ સત્યાગ્રહ (1917) :
ચંપારણમાં યુરોપિયન નીલવરો જમીનના 3/20 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરવાની
‘તીનકઠિયા’ પદ્ધતિ અપનાવડાવી દેશી ખેડૂતોનું શોષણ કરતા.ગાંઘીજીએ આ પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કયુઁ પણ તપાસ શરૂ કરે તે પહેલાં જ ત્યાંના મૅજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી જવાનું કહ્યું.ગાંઘીજીએ આ નોટિસનો અનાદર કર્યો.તેમણે લેખિત રીતે જણાવ્યું કે, “ એક હિંદી તરીકે તેમને હિંદના કોઈ પણ ભાગમાં હરવા-ફરવાનો અને તપાસ હાથ ધરવાનો અધિકાર છે.” તેમણે જણાવ્યું કે, “સરકારી કાયદાનું પાલન કરવું તેને હું એક નાગરિક તરીકે મારો ધર્મ સમજુ છું; પણ તેની સાથે સાથે જે શોષિત ખેડૂતોનાં કાર્ય માટે હું આવ્યો છું તે જો હું ના કરું તો તેને હું અધર્મ સમજુ છું.અધર્મ આચરતાં મારો અંતરાત્મા મને ડંખ્યા વગર રહે નહિ અને તેથી જ મેં મારી પ્રજા પ્રત્યેની ફરજને સરકારી નું પાલન કરવા કરતાં વધારે મહત્વની ગણી છે.”
📌📌 ગુજરાત માં ૧૯૧૭ માં ખેડાસત્યાગ્રહ શરુ થયો. જે ગુજરાત નો સૌ પ્રથમ સંગ્રામ હતો.🚩🚩
▷ તેમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ અગ્રણી હતા. આ સત્યાગ્રહ ખેડુતો નો પાક નિષફ્ળ ગયો હતો ત્યારે પણ અંગ્રેજો એ કરવેરા માફ નહોતા કર્યા એ માટે થયો .
▷ આ સત્યાગ્રહ વખતે મોહનલાલ પંડયા ને ડુંગળીચોર નુ બિરુદ્દ મળ્યુ હતુ.
((સંપૂર્ણ માહિતી PDF મા)
📌📌▷ ગુજરાત મા ૧૯૨૩ મા બોરસદ સત્યાગ્રહ થયો.
▷ બોરસદ મા બહારવટીયાઓ નો ત્રાસ વધવાથી અંગ્રજ સરકારે વધારે પોલીસ ની વ્યવસ્થા કરી આપી પણ એ વધારા ની પોલીસ નો ખર્ચ ત્યાના લોકો ના માથે મુક્યો જીથી લોકો મા રોષ ફેલાણો અને સત્યાગ્રહ શરુ થયો.(અંદાજે અઢી રુપિયા કર લગાડ્યો હતો)
▷ આ સત્યાગ્રહ ની આગેવાની સરદાર વલ્લભભાઇ પટેલે લીધી હતી.
▷ સત્યાગ્રહના ૩૮ મા દિવસે અંગ્રજ સરકારે નમતુ જોખ્યુ અને સત્યાગ્રહ સફળ રહ્યો.
🔏📝▷ બારડોલી સત્યાગ્રહ
▷ ગુજરાત મા ૧૯૨૮ મા ખેડુતો પર ૨૨% કર વધારી દેવામાં આવ્યો જેથી લોકો મા સરકાર પ્રત્યે રોષ ફેલાણો અને લોકોએ સરદાર ની આ સત્યાગ્રહ ની આગેવાની લેવા માટે આમંત્રણ આપ્યુ. અને વલ્લ્ભભાઇ એ નેતૃત્વ સ્વિકાર્યુ. સરદાર ની સાથે સાથે જુગતરામ દવે અને રવિશંકરમહારાજ પણ આ સ્ત્યાગ્રહ માં જોડાયા. સત્યાગ્રહ સફળ રહ્યો અને વલ્લ્ભ્ભાઇ ને “સરદાર” નુ બિરૂદ મળ્યુ.ત્યારે સરદારે બારડોલી માં “સ્વરાજ આશ્રમ” ની સ્થાપના કરી.
(સંપૂર્ણ માહિતી PDF મા)
▷ દાંડીકુચ.(૧૨ માર્ચ ૧૯૩૦):
▷ ૧૨ માર્ચ ૧૯૩૦ થી અમદાવાદ ના સાબરમતી આશ્રમ થી શરુ થયેલ દાંડીકુચ એક ઐતિહાસિક લડત હતી. કુલ ૩૬૦ કી.મી. નુ અંતર બધા જ સત્યાગ્રહીઓએ ૨૪ દિવસ માં કાપ્યુ હતુ. અને પાંચમી એપ્રીલે દાંડી પહોચ્યા હતા અને ૬ એપ્રીલે બાપુએ મીઠા નો કાયદાનો ભંગ કર્યો હતો.કુલ ૭૬ સાથીદારો સાથે આ કુચ થઇ હતી.

🚫🚫🚫🚫🚫🚫🚫
ગુજરાતના સત્યાગ્રહો
🚫🚫🚫🚫🚫🚫🚫
(બઘા જ સત્યાગ્રહ અને ગાંધીજી ની સંપૂર્ણ માહિતી PDF મા)
⭕️⭕️⭕️ખેડા
ખેડા જિલ્લામાં ખેડૂતો જમીનના માલિકો હતાં અને બિહારના ખોડૂતો કરતાં થોડી સારી સ્થિતીમાં હતાં. જોકે આમ છતાં પણ સમગ્ર જિલ્લામાં ગરીબી પ્રવર્તમાન હતી. અત્યંત ઓછી પ્રાકૃતિક સંપદા, અસ્પૃષ્યતા જેવા કુરિવાજો, અને અંગ્રેજો દ્વારા થતી અવગણના અને દમન પ્રવર્તમાન હતાં.
આવા સંજોગોમાં ભૂખમરો ફાટી નીકળ્યો અને ખેતી આધારિત અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ. આવી સ્થિતીમાં જ્યારે ખેડૂતોને પોતાને ખાવા માટે પૂરતું ન હતું તેવામાં અંગ્રેજ સરકારે (બોમ્બે પ્રેસીડેન્સીએ) કર વેરો ભરવાનો હુકમ કર્યો એટલું જ નહીં પણ તે વર્ષે કરાયેલલો ૨૩%નો વધારો પણ ભરવાનો હુકમ કર્યો.
ગાંધીજીએ બતાવેલો ઉપાય
લોકોની તકલીફોને દાદ મળે તે માટે ઘણા નગર સંગઠનો સરકારને અરજીઓ મોકલવી કે વર્તમાનપત્રોમાં અગ્રલેખ લખવા જેવા પગલા લેતા હતાં પરંતુ ગાંધીજીએ "સત્યાગ્રહ" - અહિંસક કાનૂન ભંગનો માર્ગ સૂચવ્યો. અહીંસક રહેવા સાથે ગાંધીજી ભારતીય લોકોમાં દમનનો પ્રતિરોધ કરવાની ઈચ્છા શક્તિને જાગૃત કરવા ઈચ્છતા હતાં.
🚫🚫લીંબડી સત્યાગ્રહ
Limbdi Satyagrah
During the Satyagraha, the people of Limbdi formed a "Praja Mandal" on 24 December 1938, which caused friction between the king and the people of Limbdi. In 1939, a conference was held by "Praja Mandal", which the king did not like and he created a huge uproar at the conference. Many people were wounded during this incident. Many people felt disheartened and started migrating from Limbdi to other cities.
In 1940, after death of Sir Dolatsingh, Sir Digvijay became the ruler. He could rule for only four months, as he died shortly after his coronation. The last ruler of Limbdi was his son, Sir Chhatrapalsingh, from 1941 to 1948. After independence, Limbdi state was merged with united India.
આ સમય દરમિયાન, લીંબડી લોકો રચના કરી હતી એક
24 પર “પ્રજા મંડળ” ડિસેમ્બર 1938 કારણે જે
રાજા અને વચ્ચે જંગલી સંઘર્ષ હતી
લીંબડી ના લોકો. 1939 દરમિયાન, એક પરિષદમાં આયોજન કરવામાં આવ્યું
“પ્રજા મંડળ” દ્વારા રાજા ન ગમે હતી અને જે
પરિષદમાં વિશાળ ઘોંઘાટ કરી હતી. ઘણા લોકો
આ દુર્ઘટના દરમિયાન ઘાયલ થયા. ઘણા લોકો લાગ્યું
હતોત્સાહ અને લીંબડી થી સ્થળાંતર શરૂ
અન્ય શહેરો.
1940 માં, સર Dolatsinh સર દિગ્વિજય મૃત્યુ પછી
ચાર મહિના માટે જ શાસન કરી શકે છે, જે બની હતી શાસક
જે પછી તેઓ મૃત્યુ પામ્યા. લીંબડી ના છેલ્લા શાસક હતો તેના
પુત્ર સર Chhatrapalsinh 1948 માટે 1941 દરમિયાન પછી
સ્વતંત્રતા, લીંબડી રાજ્ય સંયુક્ત સાથે ભળી હતી
⭕️⭕️બારડોલી સત્યાગ્રહ ⭕️⭕️
બારડોલી સત્યાગ્રહ ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સત્યાગ્રહ એ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે.આ સ્ત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં.
પાર્શ્વ ભૂમિ := મહાત્મા ગાંધીએ ભારતના પછાત ક્ષેત્રોના ગરીબ ખેડૂતો પર બ્રિટિશ રાજ અને જમીન દારો દ્વારા થતા અન્યાય સામે બિહારના ચંપારણ અને ગુજરાતના ખેડા જિલ્લામાં આદોલનો કર્યાં હતાં. આ બંને ચળવળની સફળતાને પરિણામે ખેડૂતોને તેમના આર્થિક અને નાગરિક હક્કો મળ્યાં હતા અને ભારતીય જનતામાં એક નવી ચેતનાનો સંચાર થયો હતો.
પટેલ એ ખેડૂતોને મુક્ત મને ખેડૂતોના શિષ્ટ મંડળને પૂછ્યું કે ક્રાંતિ પરિણામો કેવા હોઈ શકે તેની તેમને જાણ છે કે? જો સહભાગી ગામડાના લોકોની આ ચળવળ માટે એકમતે સહેમતી અને ભાગીદારી હશે તોજ તેઓ તેમનું નેતૃત્વ કરશે. કર ન ભરવાથી તેમની અસ્કાયતો પર કબ્જો થઈ શકે, તેમની જમીન પણ છીનવઈ શકે અને તેમણે જેલમાં પણ જવું પડે. તેઓ સંપૂર્ણ વિનાશને આરે પણ પહોંચી શકે છે. તે વાત તેમણે લોકોને બતાવી. ગામડાના લોકોએ તેમને જણાવ્યું કે કોઈ પણ સંજોગોનો સામનો કરવા તેઓ તૈયાર છે પણ તેઓ સ્રકારનો અન્યાય સહન નહીં કરે.
ત્યાર બાદ વલ્લભભાઈ પટેલે ગાંધીજીને આ મુદ્દો હાથ લેવા જણાવી. જે વાત સરદાર પટેલે પૂછી હતી તેજ વાત ગાંધીજીએ તેમને પૂછી અને સરદાર પટેલે આત્મવિશ્વાસ સાથે તેનો જવાપ આપતાં ગાંધીજીએ આગળ વધાવા આશીર્વાદ આપ્યાં. એક વાત પર સહેમતી રહી કે રાષ્ટ્રીય મહાસભા કે ગાંધીજી સીધી રીતે આ ચળવળમાં શામિલ થશે નહી અને આ ચળવળનો સંપૂર્ણ મદાર અને દાયિત્વ બારડોલી તાલુકાના લોકોની(આગળની માહિતી. PDF મા)
💢⭕️ધોલેરા સત્યાગ્રહન
‘ધોલેરા સંત્યાગ્રહ'ના અગ્રણી સેનાનીઓ હતા : બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ ‘સુશીલ', રસિકલાલ પરીખ, વજુભાઈ શાહ, મનુભાઈ પંચોળી ‘દર્શક', મોહનલાલ મહેતા ‘સોપાન', રતુભાઈ અદાણી, જગજીવનદાસ મહેતા, કકલભાઈ કોઠારી, કનુભાઈ લહેરી, મનુભાઈ બક્ષી, રતુભાઈ કોઠારી, જયમલ્લભાઈ પરમાર, ઈશ્વરભાઈ દવે. બહેનોનું સુકાન સંભાળેલું દેવીબેન પટ્ટણી, અમૃતલાલ શેઠનાં પત્ની રૂક્ષ્મણીબેન, પુત્રી લાભુબેન (મહેતા), ભત્રીજી પુષ્પાબેન (પૂર્ણિમાબેન પકવાસા), ગંગાબેન ઝવેરી, ચંચળબેન દવે, સવિતાબેન ત્રિવેદી, સુમિત્રાબેન ભટ્ટે. સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભક્તિનાં ૧૫ શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો'આ દિવસે પ્રસિધ્ધ થયો.
અમદાવાદથી ધંધૂકા જતા રેલવે ફાટક પહેલા જમણા હાથે એક પીળા કલરનું ઐતિહાસિક અને અડીખમ મકાન આવે છે. અત્યારે તો આ મકાન જિલ્લા પંચાયતનું આરામગૃહ છે, પણ એક જમાનામાં આ મકાનની ઐતિહાસિક ભૂમિકા રહી છે. શું છે આ ઐતિહાસિક ઘટના અને શા માટે છે તેનું મહત્વ? ગુજરાતના સત્યાગ્રહો
🚫🚫🚫🚫🚫🚫🚫
(બઘા જ સત્યાગ્રહ અને ગાંધીજી ની સંપૂર્ણ માહિતી PDF મા)
⭕️⭕️⭕️ખેડા
ખેડા જિલ્લામાં ખેડૂતો જમીનના માલિકો હતાં અને બિહારના ખોડૂતો કરતાં થોડી સારી સ્થિતીમાં હતાં. જોકે આમ છતાં પણ સમગ્ર જિલ્લામાં ગરીબી પ્રવર્તમાન હતી. અત્યંત ઓછી પ્રાકૃતિક સંપદા, અસ્પૃષ્યતા જેવા કુરિવાજો, અને અંગ્રેજો દ્વારા થતી અવગણના અને દમન પ્રવર્તમાન હતાં.
આવા સંજોગોમાં ભૂખમરો ફાટી નીકળ્યો અને ખેતી આધારિત અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ. આવી સ્થિતીમાં જ્યારે ખેડૂતોને પોતાને ખાવા માટે પૂરતું ન હતું તેવામાં અંગ્રેજ સરકારે (બોમ્બે પ્રેસીડેન્સીએ) કર વેરો ભરવાનો હુકમ કર્યો એટલું જ નહીં પણ તે વર્ષે કરાયેલલો ૨૩%નો વધારો પણ ભરવાનો હુકમ કર્યો.
ગાંધીજીએ બતાવેલો ઉપાય
લોકોની તકલીફોને દાદ મળે તે માટે ઘણા નગર સંગઠનો સરકારને અરજીઓ મોકલવી કે વર્તમાનપત્રોમાં અગ્રલેખ લખવા જેવા પગલા લેતા હતાં પરંતુ ગાંધીજીએ "સત્યાગ્રહ" - અહિંસક કાનૂન ભંગનો માર્ગ સૂચવ્યો. અહીંસક રહેવા સાથે ગાંધીજી ભારતીય લોકોમાં દમનનો પ્રતિરોધ કરવાની ઈચ્છા શક્તિને જાગૃત કરવા ઈચ્છતા હતાં.
🚫🚫લીંબડી સત્યાગ્રહ
Limbdi Satyagrah
During the Satyagraha, the people of Limbdi formed a "Praja Mandal" on 24 December 1938, which caused friction between the king and the people of Limbdi. In 1939, a conference was held by "Praja Mandal", which the king did not like and he created a huge uproar at the conference. Many people were wounded during this incident. Many people felt disheartened and started migrating from Limbdi to other cities.
In 1940, after death of Sir Dolatsingh, Sir Digvijay became the ruler. He could rule for only four months, as he died shortly after his coronation. The last ruler of Limbdi was his son, Sir Chhatrapalsingh, from 1941 to 1948. After independence, Limbdi state was merged with united India.
આ સમય દરમિયાન, લીંબડી લોકો રચના કરી હતી એક
24 પર “પ્રજા મંડળ” ડિસેમ્બર 1938 કારણે જે
રાજા અને વચ્ચે જંગલી સંઘર્ષ હતી
લીંબડી ના લોકો. 1939 દરમિયાન, એક પરિષદમાં આયોજન કરવામાં આવ્યું
“પ્રજા મંડળ” દ્વારા રાજા ન ગમે હતી અને જે
પરિષદમાં વિશાળ ઘોંઘાટ કરી હતી. ઘણા લોકો
આ દુર્ઘટના દરમિયાન ઘાયલ થયા. ઘણા લોકો લાગ્યું
હતોત્સાહ અને લીંબડી થી સ્થળાંતર શરૂ
અન્ય શહેરો.
1940 માં, સર Dolatsinh સર દિગ્વિજય મૃત્યુ પછી
ચાર મહિના માટે જ શાસન કરી શકે છે, જે બની હતી શાસક
જે પછી તેઓ મૃત્યુ પામ્યા. લીંબડી ના છેલ્લા શાસક હતો તેના
પુત્ર સર Chhatrapalsinh 1948 માટે 1941 દરમિયાન પછી
સ્વતંત્રતા, લીંબડી રાજ્ય સંયુક્ત સાથે ભળી હતી
⭕️⭕️બારડોલી સત્યાગ્રહ ⭕️⭕️
બારડોલી સત્યાગ્રહ ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સત્યાગ્રહ એ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે.આ સ્ત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં.
પાર્શ્વ ભૂમિ := મહાત્મા ગાંધીએ ભારતના પછાત ક્ષેત્રોના ગરીબ ખેડૂતો પર બ્રિટિશ રાજ અને જમીન દારો દ્વારા થતા અન્યાય સામે બિહારના ચંપારણ અને ગુજરાતના ખેડા જિલ્લામાં આદોલનો કર્યાં હતાં. આ બંને ચળવળની સફળતાને પરિણામે ખેડૂતોને તેમના આર્થિક અને નાગરિક હક્કો મળ્યાં હતા અને ભારતીય જનતામાં એક નવી ચેતનાનો સંચાર થયો હતો.
પટેલ એ ખેડૂતોને મુક્ત મને ખેડૂતોના શિષ્ટ મંડળને પૂછ્યું કે ક્રાંતિ પરિણામો કેવા હોઈ શકે તેની તેમને જાણ છે કે? જો સહભાગી ગામડાના લોકોની આ ચળવળ માટે એકમતે સહેમતી અને ભાગીદારી હશે તોજ તેઓ તેમનું નેતૃત્વ કરશે. કર ન ભરવાથી તેમની અસ્કાયતો પર કબ્જો થઈ શકે, તેમની જમીન પણ છીનવઈ શકે અને તેમણે જેલમાં પણ જવું પડે. તેઓ સંપૂર્ણ વિનાશને આરે પણ પહોંચી શકે છે. તે વાત તેમણે લોકોને બતાવી. ગામડાના લોકોએ તેમને જણાવ્યું કે કોઈ પણ સંજોગોનો સામનો કરવા તેઓ તૈયાર છે પણ તેઓ સ્રકારનો અન્યાય સહન નહીં કરે.
ત્યાર બાદ વલ્લભભાઈ પટેલે ગાંધીજીને આ મુદ્દો હાથ લેવા જણાવી. જે વાત સરદાર પટેલે પૂછી હતી તેજ વાત ગાંધીજીએ તેમને પૂછી અને સરદાર પટેલે આત્મવિશ્વાસ સાથે તેનો જવાપ આપતાં ગાંધીજીએ આગળ વધાવા આશીર્વાદ આપ્યાં. એક વાત પર સહેમતી રહી કે રાષ્ટ્રીય મહાસભા કે ગાંધીજી સીધી રીતે આ ચળવળમાં શામિલ થશે નહી અને આ ચળવળનો સંપૂર્ણ મદાર અને દાયિત્વ બારડોલી તાલુકાના લોકોની(આગળની માહિતી. PDF મા)
💢⭕️ધોલેરા સત્યાગ્રહન
‘ધોલેરા સંત્યાગ્રહ'ના અગ્રણી સેનાનીઓ હતા : બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ ‘સુશીલ', રસિકલાલ પરીખ, વજુભાઈ શાહ, મનુભાઈ પંચોળી ‘દર્શક', મોહનલાલ મહેતા ‘સોપાન', રતુભાઈ અદાણી, જગજીવનદાસ મહેતા, કકલભાઈ કોઠારી, કનુભાઈ લહેરી, મનુભાઈ બક્ષી, રતુભાઈ કોઠારી, જયમલ્લભાઈ પરમાર, ઈશ્વરભાઈ દવે. બહેનોનું સુકાન સંભાળેલું દેવીબેન પટ્ટણી, અમૃતલાલ શેઠનાં પત્ની રૂક્ષ્મણીબેન, પુત્રી લાભુબેન (મહેતા), ભત્રીજી પુષ્પાબેન (પૂર્ણિમાબેન પકવાસા), ગંગાબેન ઝવેરી, ચંચળબેન દવે, સવિતાબેન ત્રિવેદી, સુમિત્રાબેન ભટ્ટે. સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભક્તિનાં ૧૫ શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો'આ દિવસે પ્રસિધ્ધ થયો.
🚫1913માં ડાકબંગલા તરીકે બંધાયેલું આ મકાન ધોલેરા સત્યાગ્રહના કારણે જાણીતું છે. 1930ના ધોલેરા સત્યાગ્રહ વખતે અહીં સ્પેશિયલ કોર્ટ ભરવામાં આવી હતી અને આ કોર્ટમાં જે આરોપી હતા તેમનું નામ હતું ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. એ વખતે મીઠાના સત્યાગ્રહની જબરજસ્ત અસર ધોલેરા પંથકમાં હતી અને કવિ મેઘાણીએ સિંધૂડો શિર્ષક હેઠળ એક પછી એક ચડિયાતા રાષ્ટ્રભક્તિ જગાડતા ગીતો રચીને અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખી હતી. લોકોને પાનો ચડાવવાના ગુના હેઠળ ડાક બંગલામાં 28 એપ્રિલે મેજિસ્ટ્રેટ ઇસાણીની ખાસ કોર્ટ ભરાઇ હતી અને મેઘાણીને પકડીને રજૂ કરાયા હતાં તે ઘટનાને 86 વર્ષ પૂરા થાય છે.
📛📛📛બોરસદ સત્યાગ્રહ
ઈ.સ. ૧૯૨૩મા બોરસદ તાલુકામાં બહારવટીયાઓનો ત્રાસ વધી ગયો હતો. તેથી તેમને પકડવા માટે અંગ્રજ સરકારે એક વર્ષ માટે વધારાની પોલીસ રાખવાનું ઠરાવ્યું હતું. આ પોલીસ રાખવાનો ખર્ચ અઢી લાખ રૂપિયાનો હતો. વધારાના આ ખર્ચને સરકારે બોરસદ તાલુકાના બધા જ તેમજ આણંદ તાલુકાના કેટલાંક ગામો પર વેરા રૂપે નાખ્યો. ૧૮ વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિ દીઠ અઢી રૂપિયાનો કર લેવાનું ઠરાવ્યું. પ્રજાને આ કર ખુબ જ અન્યાયી લાગ્યો.
લોકોએ વલ્લભભાઈ પટેલને ફરિયાદ કરી. વ્લ્લ્ભભાઈએ ૨૦ સ્વયંસેવકો તાલુકામાં ગોઠવી દીધા. બોરષદ તાલુકા પરિષદમાં દંડ ન ભરવાનો લોકોએ ઠરાવ કર્યો. વલ્લભભાઈએ જાહેર ભાષણોમાં સરકારની કડક શબ્દોમા ટીકા કરી. લોકોએ દંડ ન ભર્યો અને મક્કમ રહ્યા. સ્વયંસેવકો રાત-દિવસ ચોકી કરતા. ગામેગામ સંગઠનો થયાં. સ્વયંસેવકો નગારાં લઈને ઝાડ પર બેસતા અને વેરો ઉઘરાવવા આવતા અમલદાર દેખાય તો તરત નગારાં વગાડતા. ટપોટપ ગામનાં ઘરોને તાળાં લાગી જતાં બંધ ઘર જોઈને અમલદારો વીલે મોઢે પાછાં જતાં. દિવસે બજાર બંધ રાખી લોકોએ રાત્રે પેટ્રોમેક્સ સળગાવી બજાર ખુલ્લું રાખવાનંવ ચાલુ રાખ્યું. આમ, દંડ ન ભરવાનો સત્યાગ્રહ ચાલ્યો. છેવટે અંગ્રેજ ગવર્નરે તાલુકાની સ્થિતિ જાણી સત્યાગ્રહના ૩૮મા દિવસે મુંબઈ પ્રાંતના ગૃહમંત્રીએ તે વેરો રદ કર્યો. આમ, બોરસદ સત્યાગ્રહમાં લોકોનો વિજય થયો.
♻️♻️♻️ધરાસણા સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહને તા.૨૧-૫-૧૭ના રોજ ૮૭ વર્ષ પુરા થયા છે
▷ ધરાસણા સત્યાગ્રહ : ગાંધીજી અને અબ્બાસ તૈયબજી જેવા મોટ નેતાઓ ની ધરપકડ થતા સરોજીની નાયડુ એ આ સત્યાગ્રહ ની આગેવાની લીધી હતી. ૨૨ મે ના દીવસે શરુ આ લડત મા ખાન અબ્દુલગફાર ખાને અહિંસક લડત કરી જેથી તેઓ “સરહદ ના ગાંધી” તરીકે ઓળખાયા
▷ ગાંધીજીએ ધરાસણાના મીઠાના અગરો પર અહિંસક હલ્લો લઇ જવાનું નક્કી કર્યું એટલે તેમની ઘરપકડ કરવામાં આવી અને એ સાથે ધરાસણાનો સત્યાગ્રહ શરૂ થયો જેમાં ર૬પ૦ સૈનિકોએ ભાગ લીધો હતો. ધરાસણા સત્યાગ્રહમાં સરોજીની નાયડુ સહિત બહેનોએ પણ ભાગ લીધો.
▷ ધરાસણા સુધીની કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. તે બાબતે ગાંધીજીએ લોર્ડ રિપનને પત્ર લખ્યો હતો. ગાંધીજી આ કૂચમાં જોડાય તે પહેલાં જ પાંચમી મે ની મધરાતે કરાડી ગામેથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. આમ છતાં ધરાસણા સત્યાગ્રહ પણ પાર પડ્યો હતો. જો કે પોલીસની લાઠીઓ અને ગોળીઓથી ધરાસણા કૂચ લોહિયાળ બની હતી.
▷ ધરાસણાના સત્યાગ્રહમાં ગાંધીજીને પકડી લેવામાં આવ્યા ત્યારે સરોજીની દેવી ધરાસણા સંગ્રામના સેનાપતિ બન્યા. સત્યાગ્રહ સંગ્રામમાં ભાગ લેવા બદલ તેમને વારંવાર કારાવાસ ભોગવવો પડયો હતો.
ભૂલાભાઈ કસનાજી નાયકઃ નવસારીના સપૂતની શહીદી
ધરાસણા સત્યાગ્રહમાં જે યુવાનોનો ભોગ લેવાયો હતો તેમાં ભૂલાભાઈ નાયકનો સમાવેશ પણ થાય છે. સવિનય કાનૂનભંગની ચળવળમાં પોલીસે સત્યાગ્રહીઓ પર દમન કર્યું હતું જેમાં નાયક ગંભીર રીતે ઘવાયા બાદ શહીદીને ભેટયા હતા.
♻️♻️♻️રાજકોટ સત્યાગ્રહ💢💢💢
▷ ૧૯૩૭ માં દિવાન વિરાવાળાના જુલ્મી તંત્ર સામે બેચર વાઢેરે તહોમતનામુ પોકાર્યુ. અને ૧૯૩૮ માં રાજકોટ સત્યાગ્રહ શરૂ થયો. જેનું સરદાર વલ્લભભાઇ પટેલે આવીને સમાધાન કરાવ્યું. પણ પાછળથી તેનો ભંગ થયો. એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ શ રૂ કર્યા હતાં.
▷ નાનકડા રાજકોટ સત્યાગ્રહે તે વખતે માત્ર ગુજરાત જ નહી આખા હિન્દુસ્તાનમાં આંદોલન જગાડેલા કારણ કે ત્યાં ઉભો થયેલો કોયડો ઉકેલવા માટે ગાંધીજીએ ત્રિપુરી કોંગ્રેસ અધિવેશનમાં ન જતાં નાનકડા રાજકોટ સત્યાગ્રહને અગત્ય આપી...! એટલું જ નહી તે કોયડો ઉકેલવા માટે ઉપવાસકર્યા. વાઇસરોયએ વચ્ચે પડવુ પડયું. અને સરદાર વલ્લભભાઇ પટેલે રાજય જોડે કરેલ સમાધાનને વડી અદાલતે સમર્થન આપ્યું. અને વાઇસરોપે તેનો અમલ કરાવવાની બાંહેધરી આપી. અને આશ્ચર્યની વાત તો એ છે કે, ગાંધીજીએ સ્વેચ્છાએ આ બાંહેધરી જતી કરી, અને પોતે વીરાવાળા પાસે હાર્યા, તેમ જાહેરમાં કબુલીને તેમણે રાજકોટ છોડયું...!!
▷ અનશને અપાવેલો વિજય, તેમને પરાજય લાગ્યો, એટલું જ નહી પોતે વાઇસ રોયને આ પ્રશ્ને વચ્ચે નાખ્યા તેમનો ટેકો લીધો ને પોતાનો મોહ હતો. કહીને પોતાની એટલે કે પ્રજાની તરફેણમાં આવેલ ચૂકાદો છોડી દીધો ગાંધીજીએ આ ચૂકાદો છોડી દેવાની પ્રક્રિયાને અહિંસા અને સત્યાગ્રહની નવી ટેકનીક કહી...! તેમણે કહયુ, મને રોજ લાગતું જાય છે કે સત્યાગ્રહ અમુક વસ્તુ પર કેન્દ્રીત કરવો જોઇએ પણ આપણે આજે સત્યાગ્રહ સત્તા મેળવવા માટે કરી રહ્યા છીએ. જયારે સત્યાગ્રહ તો સત્તાને શુધ્ધ કરવા માટે હોય છે...! રાજકોટ મારા માટે જીવનની અણમુલી પાઠશાળા નીવડી છે....! મારી અહીંસાની આવી કસોટી અગાઉ કદી થયેલી જાણી નથી...!
▷ રાજકોટ સત્યાગ્રહ : રાજા સામે રૈયતની લડત – રાજકોટમાં સૌથી પહેલી લડત ૧૯૨૨માં મંડાઇ હતી. રાજકોટ રાજ્યના સરધાર ગામના તળાવ પર કુંજ પક્ષીઓ ખૂબ આવતા. પરંતુ તેનો શિકાર થતો અને તેમાં પણ મુંબઇના ગવર્નર આવવાના હતા ત્યારે તો સ્ટેટ તરફથી એક પાર્ટીનું આયોજન થયું. શિકાર સમારંભના આ કર્યક્રમનો વિરોધ થયો, બીજી લડત ‘સૌરાષ્ટ્ર મિત્ર’ નામના એક સાપ્તાહિક પર પ્રતિબંધ મૂકાતા થઇ, ત્રીજી લડાઇ માળિયા મિયાણા પાસેના ખાખરેચી ગામે થઇ, ત્યાંના ખેડૂતોની સ્થિતિ ઘણી ખરાબ હતી. પરંતુ રાજ્યે તેમ છતાં કપાસવેરો વધાર્યો, ખાખરેચીના રહેવાસી મગનલાલભાઇ ગાંધીજીના આશ્રમમાં રહી આવ્યા હતા. તેમણે લડત ઉપાડી, રાજાએ ખેડૂતોને માર મરાવ્યો, અનાજ ઉપાડવાની ના કહી, આગેવાન ખેડૂતોની જમીન જપ્ત કરી.
(સંપૂર્ણ માહિતી PDF મા)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ )🙏
No comments:
Post a Comment