Yuvirajsinh Jadeja:
♠️♣️♥️♦️♠️♣️♥️♦️♠️♣️♥️♦️
♠️♣️આજે ભીમ અગિયારસ♦️♥️
♠️♣️♥️♦️♠️♣️♥️♦️♠️♣️♥️♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♠️જેઠ સુદ-૧૧ એટલે ભીમ અગિયારસ.
♥️આજના દિવસે ગાયત્રી મંત્રનો ઉદ્દભવ થયો હોવાથી ગાયત્રી જયંતિ પણ ઉજવવામાં આવે છે. વૈષ્ણવો, ગાયત્રી માતાના ઉપાસકો અને ખેડૂતો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે.
♠️ભીમ અગિયારસના દિવસને વાવણી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.
♥️ગ્રામ્ય વિસ્તારોમાં ભીમ અગિયારસમાં કેરી ખાવાની સાથે સાથે વાવણીનું પણ ખુબ જ મહત્વ રહેલું હોવાથી ખેડૂતો પરંપરાગત રીતે ભીમ અગિયારસના પર્વે વાવણી કાર્ય આરંભી દેશે.
🔰સમગ્ર ભારતવર્ષની સાથે આપણા ગુજરાતમાં ભીમ અગિયારશનું આગવું મહત્વ છે. આ દિવસ જળ સાથે જોડાયેલો છે. આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે અગાઉના સમયમાં લોકસંસ્કૃતિની રૂઢી પ્રમાણે વરસાદનું આગમન થાય એ પહેલા ભીમ અગિયારસના દિવસે વર્ષાજળના સંગ્રહ માટે તમામ સ્થાનિક સ્રોતોનું નવિનીકરણ કરવામાં આવતું હતું. જળદેવતા સરળતાપૂર્વક ધરતી ઉપર વિશ્રામ કરે એ માટે કૂવા, તળાવ, તળાવની આવ અને વાવ જેવા જળાશયોની સાફ-સફાઇ કરવામાં આવતી હતી
♣️જ્યારે ભીમ અગિયારસની નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે. જેથી લોકો નિર્જળા એકાદશીના નકોરડા ઉપવાસ કરશે.
♦ લોકમાન્યતા =]= ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને કહેલું ત્યારબાદ ભીમ નદીમાં સ્નાન કરવા ગયા અને સ્નાન કરતા ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં એવા તો તલ્લીન બન્યા કે આહાર કરવાનું પણ ભૂલી ગયાં. પાણી પણ ન પીવાથી આ એકાદશીને નિર્જલા એકાદશી એટલે ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ અગિયારસના પૂણ્ય સ્વરૂપે પાંડવોને હસ્તિનાપુરનું રાજય ભગવાન શ્રીકૃષ્ણના આર્શીવાદથી મળેલું.
♣️♥️આ ભીમ અગિયારસના સમયે હજુ પણ આપણા પ્રાંતમાં બહેન કે દીકરી સાસરે હોય તેને માવતર ભીમ અગિયારસ કરવા તેડી લાવે છે. આ પ્રમાણે આ એકાદશીનું મહત્ત્વ તમામ સંપ્રદાયમાં માનીતું છે. તેમાં જૈન સમાજ આ દિવસ પછી કેરી ખાવાનું બંધ કરે છે. પદ્મપુરાણ મુજબ નિર્જલા એકાદશી વ્રતના પ્રભાવથી જ્યાં મનુષ્યની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તો બીજી બાજુ અનેક રોગોની નિવૃત્તિ અને સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
♠️♦️🍋🍋🍋આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી આમ્રફળ ધરાવવા નું અનેરૂ મહત્વ😋😋😋આમ્રફળ (આંબામાંથી ઉત્પન્ન થતું ફળ)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💢🔆🔆💢🔆💢🔆💢🔆💢🔆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🀄️🀄️હિંદુ પૌરાણિક કથાઓ માં બે પાત્ર મહાન રસોઈયાઓ થઈ ગયાં એક ભીમ અને બીજા નળ. "અવિયલ" નામની દક્ષિણ ભારતીય વાનગી ભીમની શોધ મનાય છે. ભીમને પ્રખર બુદ્ધી હતી. તેનામાં પ્રખર મહામાનવીય બળ અને સંયમ હતો. પાંચ વ્યક્તિઓ આપસમાં લડાઈ લખીને આવ્યાં હતાં અને તેમાંથી માત્ર એક જ બચવાનો હતો. તે હતાં દુર્યોધન, ભીમ, જરાસંધ , કિંચક , અને
બકાસુર . ભીમે અન્યોને હણી નાંખ્યા.
💪💪💪💪💪💪💪
💪💪💪ભીમ💪💪💪
💪💪💪💪💪💪💪
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💪भीम મહાભારતના મુખ્ય પાત્રો પૈકીનો એક હતો. તે કુંતીનો વાયુ દેવથી થયેલો પુત્ર તથા પાંચ પાંડવોમાં બીજો હતો. પોતાની વિરાટ કાયા તથા અતુલિત બળને લીધે તે બીજા ભાઈઓમાં જુદો તરી આવતો.
💪સમગ્ર મહાભારતમાં તેની પૌરાણિક શક્તિઓનાં ખૂબ જ જ્વલંત વખાણ કરવામાં આવ્યાં છે. દા.ત. 💪💪"સર્વ બળવાન ગદાથી પણ વધુ બળવાન" ભીમની સરખામણીનું કોઇ નથી, તેના જેવો હાથી સવાર કોઈ નથી.
💪💪 યુદ્ધમાં તેના વિષે કહેવાય છે કે તે અર્જુન સામે પણ ન હારે અને દસ હજાર હાથીઓનું બળ ધરાવે છે. યુદ્ધ કળામાં યોગ્ય તાલિમબદ્ધ.
👉જે ક્રોધાવેશમાં ધૃતરાષ્ટ્ર પણ ખાઈ જાય. હંમેશાં અજોડ બાજુબળ ધારક સ્વયં ઈંદ્ર પણ તેને ન હરાવી શકે.
👉પાંડવોના પ્રથમ અજ્ઞાતવાસ દરમ્યાન તે પોતાના ભાઈઓ સાથે રહ્યો. આ સમય દરમ્યાન તેનો સામનો 👩🏻હિડંબ અને હિડિંબા નામના રાક્ષસ ભાઈ-બહેન સાથે થયો. રાક્ષસોની કુરુ કુળ સાથેની દુશ્મનાવટને લીધે હિડંબે તેની બહેનને ભીમને તેની જાળમાં ફસાવવા કહ્યું. પરંતુ ભીમ અને હિડિંબા એક બીજા તરફ આકર્ષિત થયાં. ભીમે હિડંબ સાથે યુદ્ધ કર્યું અને હિડિંબા સાથે જંગલમાં એક વર્ષ રહ્યો. તેના થકી તેને 👦🏻ઘટોત્કચ👦🏻 નામનો એક પુત્ર થયો.
👉કુંતીના વચનને કારણે તેના ભાઈઓ સાથે તે દ્રૌપદી સાથે પરણ્યો. પાંડવોના કુરુ ભુમિમાં પાછા આવ્યાં પછી તેણે 👥👥💥મગધ સમ્રાટ જરાસંઘને મલ્લ યુદ્ધમાં હરાવીને મારી નાંખ્યો. અને તેના ભાઈઓને રાજસુય યજ્ઞ કરાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. જ્યારે યુધિષ્ઠિર અને
દુર્યોધન વચ્ચે રમાતો જુગાર (ધ્યુત) અંતિમ ચરણમાં પહોંચ્યોં ત્યારે ભીમ અત્યંત કોપાયમાન થઈ ગયો. 👿😈જ્યારે દુશાસને દ્રૌપદીના વસ્ત્રહરણની ચેષ્ટા કરી ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે તે 😈દુશાસનનો વધ કરી તેનું રક્ત પીશે. પાંડવોના બીજા અજ્ઞાતવાસ દરમ્યાન તે અલકાપુરીમાં રહ્યો જ્યાં કુબેરે તેને વરદાન આપ્યું.
👉👏 અજ્ઞાતવાસના અંતમાં તે રાજા વિરાટના 🍽🍴રસોઈયાના ગુપ્ત વેશે રહ્યો.
ઘણાં અવસરોમાં સ્વયં અર્જુન અને અન્યોએ
કૃષ્ણના મનસુબા પર શંકા આણી પણ ભીમનાં પાત્રએ સતત કૃષ્ણને પૂર્ણ વિશ્વાસપાત્ર જ ગણ્યા.
⛳️🏹કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીમ એક કેન્દ્રીય યોદ્ધા રહ્યો, 🏹જેણે કૌરવોની ૧૧ અક્ષૌહિણી સેના માંથી ૬નો અંત આણ્યો. ⛳️૬ અક્ષૌહિણી સેનાને આંકડા સ્વરૂપે મુકતા તે ૧૭,૦૫,૮૬૦ માણસો અને ૭,૮૭,૩૨૦ પ્રાણીઓ જેટલી થાય છે. આ આંકડાજ ભીમની અનંત શક્તિઓનો ચિતાર આપે છે.
🏹⛳️🏹⛳️યુદ્ધમાં કૃષ્ણનો પુત્ર સ્વયં તેનો સારથિ રહ્યો હતો. યુદ્ધના 🎯૧૮ મુખ્ય દિવસે કૌરવો તેનો સામનો કરતાં ગભરાતા અને તેની સામે યુદ્ધ માટે હાથીઓ મોકલતાં.
🎯મહાભારતનું એક આખું ઉપ પ્રકરણ ભીમે યુદ્ધ દરમ્યાન તેના સારથિ (કૃષ્ણપુત્ર)ની સાથે કરેલા મજાક ભરેલા વાર્તાલાપ પર આધારિત છે. આ એક હજી પુરાવો છે કે વેદ વ્યાસે ભીમને કથામાં કેટલી મહત્તા આપી છે.
🎯ભીમનું પસંદગીનું હથિયાર ગદા હતું, તે જણાવે છે કે 👊💪તે દ્વંદ્વ યુદ્ધમાં કુશળ હતો.
👍👏👍 તેણે મહાવીરોનો નાશ કર્યો જેવાકે બક (માનવ-ભક્ષક જાતિ નો રાજા), કિર્મિર (બકનો ભાઈ), મનિમન (કુબેરના બગીચાના રક્ષક અસુર), જરાસંઘ, દુશાસન, વગેરે.
🏹🏹જ્યારે અર્જુન જયદ્રથને મારવા પ્રયત્ન કરતો હતો ત્યારે તેણે દ્રોણના રથને ૮ વખત તોડી તેને માત આપી.
🏹🏹તેણે કર્ણને પણ યુદ્ધમાંથી મેદાન છોડી જવા વિવશ કર્યો જ્યારે તે દુર્યોધનના ભાઈઓને બચાવવા પ્રયત્ન કરતો હતો.
🎯🎯તેણે યુદ્ધ દરમ્યાને 🐘🐘અશ્વત્થામા 🐾🐾નામના હાથીને મારી નાખ્યો જેથી પાંડવોને 😿દ્રોણનો પુત્ર અશ્વત્થામા માર્યો ગયો એવી અફવા ફેલાવવા મદદ મળી.
💪💪યુદ્ધના અંતે તેને દુર્યોધનને કમર નીચે(મલ્લ યુદ્ધના નિયમ વિરુદ્ધ) પ્રહાર કરી જીવલેણ રીતે ઘાયલ કર્યો.
✌️✌️આ સમયે બલરામે કપટ માટે ભીમની નિંદા કરી પણ કૃષ્ણ દ્વારા તેમને શાંત કરવામાં આવ્યાં. પોતાનાથી મોટાઓને પુજ્ય તરીકે ગણતા યુદ્ધ દરમ્યાન કોઈ પણ વડીલની હત્યા ન કરી, આ તેના ગુણોને પ્રદર્ષિત કરે છે.
👉👉એક માત્ર વડીલને તેણે માર્યા હોય તો તે છે રાજા બાહ્લિક (ભિષ્મના મોસાળ પક્ષનાં-મામા કે માસા) અને આ પણ તેણે તેમની વિનંતી કરવાથીજ કર્યું, કેમ કે કૌરવોનો સાથ આપવાનું તેમને અત્યંત દુ:ખ હતું (પોતાના ભાણિયા ભીષ્મને લીધે બાહ્લિકે કૌરવ પક્ષે લડવું પડ્યું હતું).
🙏🙏તેના જીવનનો અંત તેના ભાઈઓ અને દ્રૌપદી સાથે સદેહે વૈકુંઠની યાત્રા દરમ્યાન થયો. આ પ્રવાસમાં તેનું મૃત્યુ છેલ્લે થયું અને માત્ર યુધિષ્ઠિર એકલા જ સદેહે વૈકુંઠ પહોંચી શક્યાં.

No comments:
Post a Comment