♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
♻️💠♻️બ્રિટન: ચૂંટણી♻️💠♻️💠♻️
♻️💠♻️💠💠♻️💠♻️💠♻️💠♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯મતદાન બ્રિટેનના સમય અનુસાર રાત્રે ૧૦ વાગે અને ભારતીય સમયાનુસાર રાત્રે ૨.૩૦ મીનીટે સમાપ્ત થયું.
💥💥જાહેર થયેલા પરિણામોમાં બે ગુજરાતી સાંસદો પુન: ચૂંટાયા છે. ટેરેસા મે પ્રધાનમંડળના સભ્ય અને રૂઢીચુસ્ત પક્ષના ઉમેદવાર પ્રીતિ પટેલ વિથામ (એસેકસ) બેઠક પર 18,643 મતની બહુમતીથી જીતી ગયા છે.
💥હાલના સાંસદ અને શૈલેશ વારા કેમ્બ્રીજની નોર્થવેસ્ટ બેઠક પર 18,008 મતે વિજય બન્યા છે.
💂♀💂🕵♀Britain માં સમયથી પૂર્વે કરાવવામાં આવેલી ચુંટણીના પરિણામોમાં ત્રિશંકુ સંસદની રચના સ્થિતિ ઉભી થઈ છે.
👉સત્તારૂઢ કંઝરવેટિવ પાર્ટીના નેતા અને વડાપ્રધાન ટેરીઝા મે
👉ટેરીઝા મે એ સમય કરતાં ત્રણ વર્ષ પહેલાં જ મિડલટર્મ ચૂંટણી કરવાનો નિર્ણય લીધો હતો.