🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷
🇲🇷🇲🇷ઇસ્લામીક પંચાંગ🇲🇷🇲🇷
🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ઇસ્લામીક પંચાંગ કે મુસ્લિમ પંચાંગ કે હિજરી પંચાંગ ....એ ચંદ્ર આધારીત પંચાંગ છે,જેમાં વર્ષના ૧૨ ચંદ્રમાસ અને ૩૫૪ કે ૩૫૫
દિવસ હોય છે.
👉આ પંચાંગ ઘણા મુસ્લિમ દેશોમાં રોજબરોજનાં ઉપયોગમાં વપરાય છે, તે ઉપરાંત વિશ્વનાં તમામ મુસ્લિમો આ પંચાંગનો ઉપયોગ ઇસ્લામીક પવિત્ર દિવસો અને તહેવારોની ઉજવણીઓનો સમય નક્કિ કરવામાં વાપરે છે.
👁🗨🎯આ પંચાંગનો આરંભ 'હિજ્ર' ( Hijra)થી થયેલો ગણાય છે, જ્યારે હજરત મહંમદ પયગંબરે (સ.અ.વ.) મક્કા થી મદીના દેશાંતર કરેલું. 🎯આ પંચાંગમાં વર્ષ 'હિજરી સંવત'માં નોંધાય છે, દરેક વર્ષની પાછળ 'હિજરી' લગાડી અને ઓળખવામાં આવે છે.
🎯 અમુક વર્ષોને 'હિજરી પૂર્વ' (અંગ્રેજીમાં 'BH'; before Hijra ) લગાવવામાં આવે છે, જે 'હિજ્ર' પહેલાનો ઇસ્લામીક ઘટનાઓનો સમયગાળો દર્શાવે છે. જેમકે હજરત મહંમદ પયગંબરનો જન્મ ૫૩ હિ.પૂ. (53 BH)માં થયેલો.
🎯ઇસ્લામીક મહિનાઓનાં નામ નીચે પ્રમાણે છે:
1. મહોરમ
2. સફર
3. રબ્બિ ઉલ અવલ
4. રબ્બિ ઉલ આખિર 5. જમાદિ ઉલ અવલ 6. જમાદિ ઉલ આખિર
7. રજ્જબ 8. શાબાન 9. રમઝાન 10. સવાલ 11. જિલકદ 12. જિલહજ
👉ઇસ્લામીક પંચાંગના બધા મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઇશ્વરની પ્રાર્થના (બંદગી)માં લીન રહે છે.