👨👩👦👦👨👩👧👦👨👩👧👪👨👩👧👧👩👩👦👦👨👨👦👦👩👦👩👩👧👨👨👦👩👩👦
👩👩👧👧👨👨👦👩👩👦👦વિશ્વ વસ્તી દિન👩👧👩👩👦👩👧
👨👨👧👨👨👦👩👩👧👧👩👩👦👦👩👩👧👦👩👩👧👩👩👦👨👩👧👧👩👩👦👦👩👩👧👨👨👦
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
વસ્તી એટલે જન સંખ્યા. વસ્તી એટલે માણસોનો વસવાટ. ઈ.સ. ૧૮૦૦માં વસ્તી વિશ્વની એક અબજ જેટલી થઇ હતી. જે ક્રમશ: વધતાં ઈ.સ. ૨૦૦૦માં વિશ્વની વસ્તી છ અબજ વીસ કરોડ થઇ. જે રીતે વસ્તી વધારો થયેલો જોવા મળે છે તેને આપણે વસ્તી વિસ્ફોટ જ કહી શકાય. ભારત આઝાદ થયો ત્યારે તેની વસ્તી ઈ.સ. ૧૯૦૧માં ૨૪ કરોડની હતી. જે ૧૯૯૧માં ત્રણ ગણી વધીને ૮૪ કરોડ પહોંચી ગઈ. ઈ.સ.૨૦ઓ૧ન વર્ષોમાં ૧૦૨.૭ કરોડની જનસંખ્યા પહોંચી ગઈ. અત્યારે ભારતની વસ્તીની બાબતમાં વિશ્વમાં બીજા ક્રમે છે. ભારત એક વિશાલ દેશ છે. મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે આમ છતાંય ઔદ્યોગિક ક્રાંતિ અને બીજા કારણોસર મોટા શહેરોમાં ખૂબ જ ઝડપથી વસ્તી વધવા લાગી છે. અત્યારે લગભગ ૭૨% જેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. વસ્તી વધવાના અનેક કારણો જવાબદાર છે. જન્મદર ઉંચો છે.હ્યારે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય ક્ષેત્ર આરોગ્યક્ષેત્રે સગવડોમાં વધારો અને તે અંગે જાગૃતિ આવવાથી મૃત્યુદરમાં ઘટાડો જોવામળે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👨👩👦👦👨👩👧👦👨👩👧👧👩👩👧👦👩👩👦👦👩👩👧👧👨👨👦👨👨👧👨👨👧👦👨👨👦👦
👨👨👦👦👨👨👧👧વસ્તી ગણતરી ૨૦૧૧👩👩👦👦👩👩👧👧
👩👩👧👧👩👩👦👦👩👩👧👦👩👩👧👨👩👧👧👩👩👧👧👨👨👧👩👩👧👧👨👩👧👨👩👦👦
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
👉ચાલો મિત્રો હવે માહીતિ મેળવી વસ્તી ગણતરી ૨૦૧૧ની....
જેના પરથી પરીક્ષામા પ્રશ્નો પૂછાતાં હોય છે....
👉સૌપ્રથમ તો એ વાત કે વસતી ગણતરી 10 વર્ષે કરવામાં આવે છે..
અહીં હું જે આંકડાકીય માહિતી મૂકીશ તે છેલ્લી વસતી ગણતરી અટલે કે 2011ની
વસ્તી ગણતરી મુજબ હશે.. 🙏🙏
આશા રાખું છું કે આપ બઘા અાને સરળતાથી સમજી શકાશો. અને જે વિગતો પ્રાઈવેટ પબ્લિકેશનમા નહી આપવામાં આવતી તેના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે... ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳સમગ્ર વિશ્વમાં દર મિનિટે જન્મતા પ્રતિ પાંચ બાળકોમાં એક ભારતીય બાળક જન્મે છે.
👁🗨સને ૧૮૭૨, જ્યારે સારાયે ભારતદેશમાં વ્યવસ્થીતપણે પ્રથમ વખત વસતીગણતરી કરવામાં આવી,
👁🗨ત્યાંથી ગણતાં સને:૨૦૧૧ની વસતીગણતરી ભારતની ✅👉૧૫મી દસવર્ષીય વસતીગણતરી હતી.
✅સ્વતંત્રતા પછીની આ 👉સાતમી વસતીગણતરી હતી.
🎯ભારતની વસતીગણતરી એ વિશ્વમાં હાથ ધરાતું સૌથી વિશાળ વહિવટી કાર્ય છે.
🎯વસતીગણતરી આયોજકો, વસ્તીશાસ્ત્રીઓ, વિદ્વાનો અને પ્રબંધકો કે વહીવટકર્તાઓને ઉગતી જરૂરીયાતો માટે જોગવાઈ કરવાનો અંદાજ મળે એ હેતુ સારે છે.
🎯સર્વેક્ષણ, કે જે માત્ર કેટલાંક નમુનારૂપ મોજણી પુરતું મર્યાદીત હોય છે, તેનાંથી અલગપણે વસતીગણતરી વિશ્વાસપાત્ર અને પ્રમાણભૂત માહિતીઓ પુરી પાડે છે.
🎯♻️૨૦૧૧ની ભારતની વસતીગણતરી બે તબક્કામાં કરાઈ હતી. (૧) ઘરયાદી અને (૨) જનસંખ્યાની ગણતરી.
🔘પ્રથમ તબક્કો અપ્રિલ થી સપ્ટેમ્બર, ૨૦૧૦ સુધી સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાયો.
🔘ગુજરાતમાં પ્રથમ તબક્કો ૨૧ એપ્રિલ થી ૪ જૂન, ૨૦૧૦ દરમિયાન યોજાયો. બીજા તબક્કાનું ક્ષેત્રિયકાર્ય (જનગણના) ફેબ્રુઆરી-માર્ચ, ૨૦૧૧માં કરવામાં આવ્યું.
🔘2001ની સરખામણીએ 2011માં જનસંખ્યામાં 97,68,675નો વધારો થયો છે. આ બધાની સાથે સાક્ષરતાનો દર પણ સંતોષકારક રીતે વધી રહ્યો છે.
♻️વસતિ ગણતરી વિભાગના ડાયરેક્ટર લીંગાસ્વામીએ જાહેર કરેલી વિગતો મુજબ 1 માર્ચ, 2011ના રોજ ગુજરાત રાજ્યની વસતિના પ્રોવિઝનલ આંકડા જાહેર કરાયા હતા. જે મુજબ જનસંખ્યા 6,03,83,628 થતી હતી
♻️2001ની સંખ્યા અગાઉના 10 વર્ષમાં વસતી વ્ાૃદ્ધિનો દર 22.66 ટકા હતો તે પછીના દસ વર્ષમાં 19.20 ટકા થયો હતો.
♻️♻️2011માં રાજ્યમાં 18539 ગામડા હતા તેમાંથી 314 ગામ નામશેષ થતા સંખ્યા 18225 થઈ હતી.
સામે પક્ષે 27 જેટલાં નવાં શહેરો વધ્યા છે. ♻️♻️ગુજરાતની કુલ વસતિમાંથી 57.09 ટકા એટલે કે 3,46,94,609 લોકો ગામડામાં અને 🎯42.06 ટકા અર્થાત 2,57,45,033 લોકો શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે.
🎯કુલ વસતિમાં સ્ત્રી અને પુરુષની ટકાવારી અનુક્રમે 41.06 ટકા અને 43.5 ટકા છે.
📝📝 દેશમાં ભણતર પ્રત્યે વધેલી જાગરુકતાની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. અહીંયા સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. 📝2001માં સાક્ષરતાનો દર 69.14 ટકા હતો જે 2011માં વધીને 78.03 ટકા થયો હતો.
👩👧મહિલાઓમાં પણ શિક્ષણની જાગ્ાૃતિ વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે.
⛺️રાજ્યમાં 1,22,48,428 મકાનોની ગણતરી કરવામાં આવી હતી.
👧🏻👦🏻6.04 કરોડ કરતા વધુ વસતિમાં 0થી 6 વર્ષની ઉંમરના બાળકોની સંખ્યા 77,77,262 હતી.
👉અનુસૂચિત જાતિની વસતિ 40,74,447 અને અનુસૂચિત જનજાતિની જનસંખ્યા 84,17,174 અને કામદારોની સંખ્યા 2,47,67,747 નોંધાઈ છે.
👉વસ્તી વધારાનો દર એ શરુઆતની વસ્તીની સામે જે તે સમયે વધેલી વસ્તીની સંખ્યાનો ભાગાકાર છે. તે સામાન્ય રીતે ટકામાં દર્શાવવામાં આવે છે અને નીચેના સૂત્ર દ્વારા મેળવવામાં આવે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉ભારત, ગુજરાતની વસતી
વર્ષ ૧૯૬૧ થી વર્ષ ૨૦૧૧ દરમિયાન
ભારત અને ગુજરાતની વસ્તીની વિગતો નીચે મુજબ છે.
♦️વર્ષ 🇮🇳ભારતની કુલ વસ્તી ⭕️ગુજરાતની કુલ વસ્તી
♦️૧૯૬૧ 🇮🇳૪૩,૯૨,૩૪,૭૭૧ ⭕️૨,૦૬,૩૩,૩૫૦
♦️૧૯૭૧ 🇮🇳૫૪,૮૧,૫૯,૬૫૨ ⭕️૨,૬૬,૯૭,૪૭૫
♦️૧૯૮૧ 🇮🇳૬૮,૩૩,૨૯,૦૯૭⭕️ ૩,૪૦,૮૫,૭૯૯
♦️૧૯૯૧ 🇮🇳૮૪,૬૪,૨૧,૦૩૯ ⭕️૪,૧૩,૦૯,૫૮૨
♦️૨૦૦૧ 🇮🇳૧,૦૨,૮૭,૩૭,૪૩૬ ⭕️૫,૦૬,૭૧,૦૧૭
♦️૨૦૧૧ 🇮🇳૧,૨૧,૦૧,૯૩,૪૨૨ ⭕️૬,૦૩,૮૩,૬૨૮
👁🗨👁🗨૧૯૬૧થી ૨૦૧૧ દરમિયાન ગુજરાતની વસ્તી વધારાની
ટકાવારીની મુજબ છે.👁🗨👁🗨👁🗨
👉૧૯૬૧♻️ ૨,૦૬,૩૩,૩૫૦ -
👉૧૯૭૧ ♻️૨,૬૬,૯૭,૪૭૫= ૨૯.૪%
👉૧૯૮૧ ♻️૩,૪૦,૮૫,૭૯૯ =૨૭.૭ %
👉૧૯૯૧ ♻️૪,૧૩,૦૯,૫૮૨ =૨૧.૨ %
👉૨૦૦૧♻️ ૫,૦૬,૭૧,૦૧૭, =૨૨.૭ %
👉૨૦૧૧ ♻️૬,૦૩,૮૩,૬૨૮ =૧૯.૨ %
ગુજરાત ગ્રામ્ય ૬૭૭
ગુજરાત શહેરી ૫૪૭
♦️⭕️2011ની વસતી ગણતરી મુજબ રાજયની અડધી વસ્તી 1990 પછી જન્મેલી છે.
જુદા જુદા ધાર્મિક સમુદાયોના જુદી જુદી વયજૂથના લોકોના પ્રમાણ બાબતે વસતી ગણતરીના આંકડા સૂચવે છે કે રાજયની વસતીના 48.13% 24 વર્ષ કે એથી ઓ
છી વયના છે.
રસપ્રદ વાત એ છે કે ગુજરાતની મુસ્લીમ વસતીના 50% થી વધુ આ વર્ગમાં આવે છે. 24 વર્ષ કે એથી ઓછી વયના ફકત 34.30% લોકો જૈન સમુદાયમાં છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ વયજૂથમાં મુસ્લિમોની સંખ્યા (52%) સૌથી વધુ છે, એ પછી બૌદ્ધ (48.78%) અને હિન્દુઓ (48%) છે.
ગુજરાતની 38.57% વસતી તરુણ વયની છે. આ વર્ગમાં પણ ટીનેજર્સની કુલ વસતિમાં મુસ્લિમોની સંખ્યા 42% છે. બીજી બાજુ, જૈનોમાં સૌથી ઓછા ટીનેજર્સ (26.26%) છે.
2011ના સેન્સસ મુજબ રાજયની કુલ વસતિમાં 88% હિન્દુઓ છે, જયારે મુસ્લીમો 9.6 થી વધુ છે. વસતી ગણતરીના આંકડા મુજબ રાજયની વસતીના 25% 25થી39 વર્ષની વયના છે. બીજી રીતે કહીએ તો રાજયની 72% વસતી 40 વર્ષથી નીચેની વયની છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
🇮🇳👉સેન્સસ-૨૦૧૧ના રિપોર્ટ પ્રમાણે ભારતની વસ્તી ૧ અબજ ૨૧ કરોડ (૧૨૧૦.૨ મિલિયન) થઈ છે.
👨સેન્સસ-૨૦૧૧ પ્રણાણે દેશમાં 👨પુરુષોની સંખ્યા ૬૨ કરોડ ૩૭ લાખ અને 👱♀મહિલાઓની સંખ્યા ૫૮ કરોડ ૬૫ લાખ છે.
👧🏻👦🏻સ્ત્રી-પુરુષોનો અનુપાત નવા સેન્સસ રિપોર્ટ પ્રમાણે ચિતાં ઉપજાવે તેવો છે. આ અહેવાલ પ્રમાણે, લૈંગિક અનુપાત સંદર્ભે ભારતમાં ખરાબ સ્થિતિ છે.
👉ભારતમા પ્રતિ એક હજાર પુરુષે ૯૪૩સ્ત્રી છે.
👉પોપ્યુલેશનના પ્રોજકશન રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે ભારતમાં મહિલા વસતીની સંખ્યા ૬૨.૪૬ કરોડ થઈ છે. જેની સામે પુરૂષ વસતી ૬૫.૮૦ કરોડ છે.
👉સીધી ગણતરી કરીએ તો એક મિનિટમાં ભારતમાં ૫૧ નવા બાળકો જન્મ લે છે.
👉નવા આંકલન પ્રમાણે ૫૦ ટકા વસતી ૨૫ વર્ષની વયની છે. જ્યારે ૬૫ ટકા વસતી ૩૫ વર્ષની નીચેની વયની છે.
👉સૌથી વધુ વસતી ધરાવતા રાજયનો દરજ્જો આજે પણ ઉત્તરપ્રદેશે જાળવી રાખ્યો હતો.
👉ભારતમાં આજે પણ ૭૨.૦૨ ટકા વસતી ૬.૩૮ લાખ શહેરોમાં વસે છે. જ્યારે ૨૭.૦૮ ટકા વસતી ૫૪૮૦ શહેરોમાં વહેંચાયેલી છે.
👉૨૦૧૧ની છેલ્લી વસતી ગણતરી પ્રમાણે ગુજરાતની વસતી ૬.૦૩ કરોડ નોંધવામાં આવી હતી.
👁🗨👉વસ્તીગણતરી-2011: ભારતની વસ્તી 1 અબજ 21 કરોડ
👉સેન્સસ-2011 પ્રમાણે,દેશમાં પુરુષોની સંખ્યા 62 કરોડ 37 લાખ અને મહિલાઓની સંખ્યા 58 કરોડ 65 લાખ છે.સ્ત્રી-પુરુષોનો અનુપાત નવા સેન્સસ રિપોર્ટ પ્રમાણે ચિંતા ઉપજાવે તેવો છે.આ અહેવાલ પ્રમાણે,લૈંગિક અનુપાત સંદર્ભે ભારતમાં ખરાબ સ્થિતિ છે.
👉સેન્સસ રિપોર્ટ પ્રમાણે,1991થી 2001ના દાયકામાં 21.15 ટકાનો વસ્તી વધારો થયો હતો.તેની સરખામણીએ 2001-2011ના દાયકામાં વસ્તી વધારાના દરમાં ઘટાડો થયો છે.તેના પ્રમાણે,2001થી 2011 વચ્ચે 17.64 ટકા વસ્તીનો વધારો થયો છે
👉ભારતની વસ્તી અમેરિકા,ઈન્ડોનેશિયા,બ્રાઝિલ,પાકિસ્તાન અને બાંગ્લાદેશની સંયુક્ત વસ્તી જેટલી થવા જાય છે.ઉત્તર પ્રદેશ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે.જ્યારે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની સંયુક્ત વસ્તી અમેરિકાથી વધારે છે.
✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
કરેલું હોઇ યૂરોપમાં જીવનધોરણ ઊંચું જળવાઈ રહેલ છે. એ જ પરિસ્થિતિ અમેરિકા, જાપાન અને અન્ય વિકસિત દેશોની છે.
☝️👉વિકસિત દેશોમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય છે અને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત લોકો ઓછી વસ્તી પેદા કરવાનું વલણ ધરાવે છે. કેટલાંક દેશોમાં તો લગ્ન અને કુટુંબ જેવી સામાજિક સંસ્થાઓનું અસ્તિત્વ પણ સંકટમાં છે.
♦️યુવક-યુવતીઓ પોતાની જવાબદારી ન વધારવાની વૃત્તિથી લગ્ન વિના ચલાવી લેવાનું વલણ ધરાવતા થયા છે.
🌍♦️તેની સામે ખાસ કરીને એશિયા એટલે કે દુનિયાનો સૌથી જૂનો અને સૌથી ગીચ વસ્તી ધરાવતો ખંડ એ પ્રમાણમાં અવિકસિત અથવા વિકાસશીલ દેશોનો ખંડ છે. અહીં પરિસ્થિતિ તદ્દન વિરોધી છે. વસ્તીનો ઉચ્ચ વૃદ્ધિ દર, વસ્તીની અતિશય ગીચતા, અશિક્ષા, ગરીબી, બીમારી વગેરે વિકાસશીલ દેશોની સૌથી મોટી સમસ્યાઓ છે.
🌍🌍🇮🇳હાલમાં સમગ્ર દુનિયાની વસ્તી 7.02 અબજ જેટલી છે.
🇮🇳🇮🇳ભારતમાં કુલ વસ્તી 1.2 અબજ એટલે કે અમેરિકા, જાપાન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને બાંગ્લાદેશ જેવા દેશોની કુલ વસ્તીની સમકક્ષ છે.
✅🇮🇳2011ની છેલ્લી વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી 6.03 કરોડ નોંધવામાં આવી હતી.
✅યુનાઈટેડ નેશન્સના એક અહેવાલ મુજબ છેલ્લા પચાસ વર્ષોમાં વિશ્વની વસ્તી બમણી થઈ ગઈ છે.
✅વસ્તી વિસ્ફોટ એ આજે એશિયાના દેશો માટે મુખ્ય સમસ્યા બની ગઈ છે. એક ગણતરી પ્રમાણે વિશ્વભરમાં દર એક સેકંડમાં લગભગ ચાર બાળકો જન્મે છે. ✅આટલી ઝડપે વસ્તીમાં વધારો થતો રહેવાના કારણે વર્ષભરમાં આંકડો અધધ કહેવાય તેટલા નવા આંકડાને સ્પર્શતો રહે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨👉ભારતમાં સૌથી વધું પ્રમાણમાં ઉત્પાદક એટલે કે 18 થી 40 વર્ષની વસ્તી છે.
🙏👉 જો આ વસ્તીને પૂરતી સગવડ, શિક્ષણ અને રોજગારી આપવામાં આવે તો ચમત્કાર સર્જાઈ શકે.
ખરેખર તો વિશ્વમાં કુદરતી સંપત્તિ અને જમીનના પ્રમાણમાં વસ્તીનું અસમાન વિતરણ એ સમસ્યા છે.
👉જો ઑસ્ટ્રેલિયા કે જેનું ક્ષેત્રફળ ભારત કરતાં વધું હોય અને વસ્તી માત્ર ભારતનાં વાર્ષિક વસ્તી વધારા જેટલી હોય તો ત્યાં આવેલી અફાટ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવા અને તેને વપરાશમાં લાવવા પણ બહારના દેશોમાંથી લોકો લઈ જવા પડે છે.
👉આફ્રિકાના દેશોમાં પુષ્કળ કુદરતી સંપત્તિ વપરાયા વગરની છે જે ત્યાંની પ્રજામાં ટેકનોલોજીકલ અને શૈક્ષણિક લાયકાત કેળવી વપરાશમાં લેવામાં આવે તો તેમનું જીવનધોરણ સુધારી શકાય.
👉ચીન જેવા દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતાં દેશમાં પણ લાંબા સમયથી અમે બે-અમારું એક ની નિતિ બદલી બે બાળકની હિમાયત કરાઈ છે ત્યારે વસ્તીને સમસ્યા કરતાં સંપત્તિ ગણવાની વૈશ્વિક નિતિ હોવા છતાં આપણા દેશમાં તો આજે પણ વસ્તી અને વસ્તીવૃદ્ધિ એ સમસ્યા જ છે.
🙏આશા રાખીએ કે આવા દિવસોની ઉજવણી દ્વારા આપણે સૌ આ ગંભીર સમસ્યા તરફ સભાન થઈ તેનો યોગ્ય ઉકેલ શોધીએ, જેથી કરીને આવનાર પેઢીઓ માટે આપણે કાંઈક સારું મૂકીને જઈ શકીએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
માટે આપણા દેશનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. આપણે ત્યાં વિકસિત રાજ્યોની સરખામણીમાં પછાત ‘બિમારુ’ રાજ્યોમાં વસ્તીદર ઊંચો છે. જોકે, આ સંદર્ભે એક નવીન સમસ્યા પેદા થઈ છે. નાનું કુટુંબ સુખી કુટુંબના પગલે સ્ત્રીભ્રૂણહત્યાનો પાશવી સવાલ ઊભો થયો છે. હવેના પરિવાર એક કે વધુ ને વધુ બે બાળકોથી અટકી જવામાં શાણપણ સમજે છે, પણ રૂઢિચુસ્ત માનસિકતાને કારણે લોકો દીકરાને જ ઇચ્છે છે અને તેને કારણે દીકરીઓની ભ્રૂણમાં જ હત્યાના મામલા સતત વધતાં જાય છે. ગુજરાત જેવા વિકસિત રાજ્યોમાં તો તેના માટે ખાસ સરકારી અને સામાજિક ધોરણે કાર્યક્રમો-અભિયાન ચલાવવાં પડયાં છે. આ મુદ્દા પરથી બોધપાઠ મળે છે કે માત્ર વિકાસ જ નહિ, લોકોમાં વિવેકની ભાવના પણ સાથોસાથ ઊભી કરવાની જરૂરિયાત છે. વ્યક્તિ શાળા-કોલેજમાં ભણીને સાક્ષર તો થઈ ગઈ, વધુ બાળકો એટલી વધુ જંજાળમાં પણ માનતી થઈ ગઈ, પરંતુ તેના મનમાંથી હજુ દીકરા-દીકરીનો ભેદ ગયો નથી. ત્યારે આર્થિકની સાથોસાથ માનવીઓનો સામાજિક વિકાસ પણ થાય એવા પ્રયાસો આવશ્યક છે.

👩👧👧👨👨👦👩👩👦👩👧👨👩👧👪👩👩👧👨👩👦👦👩👧👦👩👩👦👩👩👧👦
👩👩👧👦👩👩👧👨👨👦વિશ્વ વસતી દિવસ👨👩👧👦👨👩👧
👩👩👧👧👩👩👦👦👪👩👩👦👦👩👩👦👩👩👧👦👩👩👧👩👩👧👧👨👩👦👦👨👩👧👦👨👩👧👧
(ભાગ 1)
✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
👁🗨મિત્રો વિશ્વ વસતી દિવસ ઉપર અવારનવાર મુખ્ય પરીક્ષા મા પ્રશ્નો પૂછાયા છે...
👁🗨આપણે વિશ્વ વસતી દિવસે વસ્તીવધારો થતા લાભ અને સમસ્યાઓ વિશે વાત કરીશું...
🙏આશા રાખું છું કે આપને આવનારા પરીક્ષા અને આપના જીવનમાં ઉપયોગી નીવડે.. ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
👩👩👧👦👩👧👦👁🗨વિશ્વ જનસંખ્યા દિવસ 2017ની થીમ ફેમિલી પ્લાનિંગ: એમ્પાવરિંગ પીપલ, ડેવલપિંગ નેશન્સ છે. આ અંતર્ગત લોકોને સશક્ત અને જાગૃત કરવામાં આવશે.🎯
👩👩👧👦યૂનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલીએ 1989માં 11 જુલાઈને વિશ્વ જનસંખ્યા દિવસ જાહેર કર્યો હતો. આનો હેતુ પર્યાવરણ અને ડેવલોપમેન્ટના સંદર્ભમાં જનસંખ્યાને લગતા મુદ્દાઓ પર જાગરૂકતા ફેલાવવાનો હતો.અને
✅આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે.
👩👩👦👦👩👩👧👧વસ્તી બાબતે ભારત આ સમયે દુનિયાભરમાં બીજા નંબર પર છે અને ચીન પહેલા નંબર પર. પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 2025થી 2030 દરમિયાન ભારતની વસતી ચીન કરતા વધી જશે.
👩👩👧👧1000 વર્ષ પહેલા આખા વિશ્વની જનસંખ્યા 40 કરોડ હતી. વર્ષ 1804માં પહેલી વાર વિશ્વની વસતી 1 અબજ થઈ હતી અને 1960માં વિશ્વની જનસંખ્યા 3 અબજ થઈ ગઈ હતી. 1960થી લઈને 2000 સુધીમાં એટલે કે 40 વર્ષમાં વિશ્વની જનસંખ્યા બમણી એટલે કે 6 અબજ થઈ હતી. 👩👩👧👦જુલાઈ 2017ના આંકડા પ્રમાણે, વિશ્વની અત્યારની વસ્તી 7.5 અબજ છે.
👩👩👧👧તમને જાણીને નવાઈ લાગશે કે પ્રત્યેક સેકન્ડે દુનિયાભરમાં 4 બાળકોના જન્મ થાય છે. અને જો મૃત્યુદરની વાત કરીએ તો એક સેકન્ડમાં લગભગ 2 લોકોનાં મોત થાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👩👩👧👦👩👩👧👧વિશ્વની જનસંખ્યાના લગભગ 180 કરોડ લોકો 10થી 24 વર્ષની ઉંમરના છે. આટલું જ નહીં, દુનિયાની 52 ટકા વસ્તીની ઉંમર 30 વર્ષથી ઓછી છે.
👩👩👧👦એવું અનુમાન કરવામાં આવે છે કે વર્ષ 2050 સુધી દુનિયાભરમાં 70 ટકા વસ્તી શહેરોમાં રહેવા લાગશે.
👩👩👦👦👩👩👧👧આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા 1989માં કરવામાં આવેલ. 11 જુલાઈ 1987 નાં દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજ ને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં વિશ્વ વસ્તી દિન ઉજવવામાં આવે છે.
🎯👨👨👧👧👩👩👧આમ જોવા જઈએ તો આનુવંશિકતાના કુદરતી નિયમ મુજબ પ્રત્યેક સજીવ પોતાના જેવો બીજો સજીવ પેદા કરે છે અને તે પ્રાણી તેમજ વનસ્પતિ દરેકને લાગું પડે છે. માનવી પણ કુદરતના આ નિયમ અનુસાર પોતાના બાળકો પેદા કરે છે અને મહદ્અંશે પોતાના બાળકોનું જીવન પોતા કરતાં પણ વધુ સારું થાય તેવા પ્રયત્નો કરે છે.
☝️👨👩👧👩👩👧👧👩👩👦👦આ પ્રક્રિયા એક વ્યક્તિ તરીકે તેમજ એક સમાજ તરીકે, એક દેશ તરીકે અને સમગ્ર રીતે જોતાં માનવજાત તરીકે પણ નિભાવે છે. આપણે જાણીએ છીએ કે પ્રત્યેક મનુષ્ય પોતાના સંતાનો માટે અને દરેક પેઢી આગામી પેઢીના ઉત્કર્ષ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતી હોય છે.
🎯👁🗨📢એટલે કે વસ્તી એ વ્યક્તિ, દેશ કે વિશ્વ માટે પોતાના સોનેરી ભવિષ્ય નિર્માણ માટે અનિવાર્ય જરૂરિયાત છે.
📢જો વસ્તી એ દરેકની જરૂરિયાત છે તો પછી આઝાદીથી અત્યાર સુધી વસ્તી-વધારો એ ભારતની પ્રથમ અને પાયાની સમસ્યા કેવી રીતે બની શકે ?
🔷 તે જ પ્રમાણે રશિયામાં વધુ બાળકોવાળા કુટુંબોને ઈનામો અને પ્રોત્સાહન મળતું હોય,
🔶જાપાનમાં સરેરાશ ઉંમર વધતાં યુવા વસ્તીની ઘટ પડતી હોય,
🔶યુરોપમાં મધ્ય-પૂર્વમાંથી ગૃહ યુદ્ધ અને આતંકવાદનો ભોગ બનેલ લાખો અને કરોડો શરણાર્થીઓ સમાવી લેવાતાં હોય, 🔶અમેરિકા જેવા વિકસિત દેશમાં વિશ્વભરમાંથી લોકોને ઉચ્ચ જીવનધોરણ આપી વસાવાતા હોય અને આ બધું યોજના બદ્ધ રીતે આયોજન કરી કરાતું હોય ત્યારે
🇮🇳ભારત માટે વસ્તી એ સમસ્યા કેવી રીતે ગણાય ? અથવા સમગ્ર વિશ્વ માટે વસ્તી વૃદ્ધિ એ સમસ્યા કેમ છે ? તે જાણવું અને સમજવું આજના તબક્કે ખૂબ જ અનિવાર્ય છે.❓❔❓❔
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨👩👩👧👧👨👨👦👨👩👧👦વસ્તી વૃદ્ધિની સમસ્યા સમજવા માટે વિશ્વભરમાં વસ્તીના વિતરણ અને કુદરતી સંપત્તિના વૈશ્વિક વિતરણને સમજવું જરૂરી છે.
🎯👉યૂરોપના દેશોમાં બે વિશ્વયુદ્ધો દરમિયાન મોટાપાયે યુવાવસ્તી મૃત્યુ પામી. જેના કારણે વસ્તીવૃદ્ધિનો દર ખૂબ ઘટી ગયો. વસ્તીમાં વૃદ્ધોનું પ્રમાણ વધતાં ઉત્પાદક-વસ્તી (18 થી 40 વર્ષ) ઉપર વૃદ્ધોને નીભાવવાની જવાબદારી વધી. તેમ છતાં આ દેશોમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વધું થયેલૂંં હોઈ અન
👉 વિશ્વના દેશોનું વિશ્વયુદ્ધો પહેલાના સમયમાં સામ્રાજ્યવાદી નિતિથી અથવા અનિતિથી શોષણ

(ભાગ 2)

🎯✅જનસંખ્યાના ક્રમાંકમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. તે સત્યથી આપણે સૌ અવગત છીએ.
🔘🔰કુદકે-ભુસકે વધતી જનસંખ્યા પર ખરેખર નિયંત્રણની જરૂર છે. જેનાથી ભવિષ્યમા સર્જાનારી મૂશ્કેલીઓને આપણે દૂર રાખી શકીએ.
🔰💠જે રીતે પૂર કે સુનામી આવે તો એ તેની સાથે મોટા પ્રમાણમાં કચરો, ચીજવસ્તુઓ, વૃક્ષો વગેરે જેવી અનેક વસ્તુઓ સાથે લઈને આવે છે, તેવી જ રીતે વસ્તી વધારાનું પ્રચંડ પૂર તેની સાથે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે, અનેક પ્રશ્નો લઈને આવે છે.
🇮🇳🔰💠વધતી જનસંખ્યાથી દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ રહ્યો છે, ગરીબી વધી રહી છે, પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે. આપણે જ આપણા ભવિષ્યને ખોરવી રહ્યા છે. બેફામ વસ્તી વધવાના કારણે સમગ્ર વિશ્વ જાણે કે ભયાનક વિસ્ફોટ બોમ્બ પર ઊભું છે.
🐾🔘🔰વસ્તી વધારાને કારણે જીવનજરૂરિયાતની વસ્તુઓ, ભોજન અને રહેઠાણ જેવી સુવિધાઓના અભાવની સમસ્યાઓ સર્જાય છે, સરકાર દ્વારા આવી સમસ્યાઓના નિવારણ માટેની અનેક યોજનાઓ અમલમાં મૂકાય છે પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધનીય કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી.
🐾🔰🔘 વસ્તીવધારાનું આ પ્રચંડ પૂર તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે.
🔰💠🐾અન્ય સાઈડ ઈફેક્ટસમાં બેકારી અને ગરીબીના પરિણામે ગુનાખોરી, ચોરી, અપરાધિક સમસ્યાઓ પણ સમાજમાં મોટાપાયે અરાજકતા ફેલાવતી રહે છે.
🐾આ પ્રત્યેક પ્રશ્નોની આડઅસરો વૈશ્વિક સમસ્યારૂપે પરેશાન કરી રહી છે અને ઉપરથી દેખાય છે તેથી વધુ ઊંડા તેના મૂળિયા છે.
🔰💠જેવી રીતે ભારતમાં બેરોજગારીનું સ્તર ઊંચું છે તેવી જ રીતે આરોગ્યની દ્રષ્ટિએ એટલું જ કથળેલું પણ છે.
👉💊આરોગ્યની બાબતમાં ભારતનું સ્થાન વિશ્વમાં 111 મું છે. વસ્તી વધારાને કારણે, પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ગરીબી અને અજ્ઞાનતા વધે છે. જેને કારણે લોકોમાં જાગૃતિનો અભાવ ગંદકી અને રોગચાળાનું નિમિત્ત બને છે. ગરીબ લોકો જાગૃતિના અભાવે વસ્તીવધારાના ગંભીર પરિણામોને ગંભીરતાથી લેતાં જ નથી.
💈🛡આના સીધા પરિણામ રૂપે ધનિકો વધુ ધનિક બની રહ્યા છે અને અભણ-ગરીબ વર્ગ વધુ ગરીબ બની રહ્યા છે. ભણતરથી સામાન્ય સમજ તથા જાગૃતિ આવે છે અને દરેક પરિસ્થિતિના ભાવિ પરિણામો વિશેની સભાનતા કેળવાય છે જે નીચલા વર્ગમાં સ્વાભાવિકપણે જ ઓછી દેખાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🎯ભારત દેશ આજે વિકાસશીલ દેશ મટી વિકસિત દેશોની હરોળમાં ઊભો થઈ રહ્યો છે, વિકાસની કેડી પકડી ચૂક્યો છે પણ ધારી સફળતા મળતી નથી. દેશનું અર્થતંત્ર ધીમું પડે, તેની ગતિ-પ્રગતિ અવરોધાય એટલી હદે અને એ ઝડપે વસ્તી દર વધી રહ્યો છે.
✅♻️આ સમસ્યા માત્ર ભારતને જ નહીં સમગ્ર એશિયાના દેશો માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે.
🔰💠👇 વિશ્વ વસતી દિવસની હોંશભેર ઉજવણી ના કરવાની હોય પણ જે ઝડપે વિશ્વભરની વસતી બોમ્બ સમાન વિસ્ફોટક બની રહી છે,
👉વૃદ્ધિ દર બેફામ રીતે વધી રહ્યો છે તેના પરત્વે યુદ્ધના ધોરણે પગલાં લેવાવા જોઈએ.
👉જે ઘરમાં બેથી વધુ બાળકો હોય તેને અમુક તમુક સરકારી લાભોથી યોજનાઓથી વંચિત રાખવાની જાહેરાત પણ થઈ જ ગયી છે.
👉બાળલગ્નો અટકાવવા પણ એટલા જ જરૂરી છે.
👉વધુ બાળકો જન્મવા માટે બાળલગ્નો પણ એટલા જવાબદાર છે.
👉1.22 અબજને આંબી ગયેલી ભારત દેશની વસતીમાં હજુ લાખો, કરોડો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. નથી તેમની પાસે
Yuvirajsinh Jadeja:
ઘરનું ઘર કે નથી આવકનું કોઈ નક્કર સાધન.
🔘છતાં નવાઈની વાત એ છે કે તેમના કહેવાતા ઘરોમાં એક એક પરિવારમાં ચારથી પાંચ નાગા-ભૂખ્યા બાળકો તો જોવા મળશે જ! 🔰🎯દેશની આશરે 60 % ઉપરની વસતી ગરીબી રેખા નીચે જીવી રહી છે છતાં વસતીવધારા જેવી રાષ્ટ્રીય તથા વ્યક્તિગત વિકાસને રુંધતી સમસ્યા કાબૂમાં આવવાનું નામ નથી લેતી. જળ-જમીન જેવા કુદરતી સંસાધનો, પર્યાવરણ જેવા મહત્વના મુદ્દે દબાણ કરતા વસ્તી વિસ્ફોટના મહાપ્રશ્નનો યોગ્ય સમયે, યોગ્ય રીતે ઉકેલ લાવવાની શરૂઆત નહીં કરાય તો શક્ય છે કે એક દિવસ એવો પણ આવશે કે ના તો રસ્તા પર ચાલવાની કે વાહનો ચલાવવાની જગ્યા રહેશે કે ના ઘરોમાં કે જાહેર સ્થળો પર શ્વાસ લેવા જેટલી જગ્યા બચશે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👏✅🎯વસ્તી વૃદ્ધી એ સમગ્ર વિશ્વની સાથે ભારત માટે પણ ખૂબ ગંભીર સમસ્યા છે.
👉 ચીન જેવા સામ્યવાદી દેશોમાં વસ્તી નિયંત્રણ પ્રમાણમાં સરળ છે જ્યારે આપણે ત્યાં એ ખૂબ જટિલ આર્થિક, સામાજિક અને રાજકીય સમસ્યા છે.
👉 તેમ છતાં, આજે આપણા ઉત્સાહી વડાપ્રધાન દુનિયાભરમાં ભારત એ વિશ્વનો સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ હોવાની વાત કરે છે તે પણ હકીકત છે. 👩👩👧👦👩👩👧👨👨👦વિશ્વ વસતી દિવસ👨👩👧👦👨👩👧
👩👩👧👧👩👩👦👦👪👩👩👦👦👩👩👦👩👩👧👦👩👩👧👩👩👧👧👨👩👦👦👨👩👧👦👨👩👧👧
(ભાગ 2)
👁🗨મિત્રો વિશ્વ વસતી દિવસ ઉપર અવારનવાર મુખ્ય પરીક્ષા મા પ્રશ્નો પૂછાયા છે...
👁🗨આપણે વિશ્વ વસતી દિવસે વસ્તીવધારો થતા લાભ અને સમસ્યાઓ વિશે વાત કરીશું...
🙏આશા રાખું છું કે આપને આવનારા પરીક્ષા અને આપના જીવનમાં ઉપયોગી નીવડે.. ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
🎯✅જનસંખ્યાના ક્રમાંકમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. તે સત્યથી આપણે સૌ અવગત છીએ.
🔘🔰કુદકે-ભુસકે વધતી જનસંખ્યા પર ખરેખર નિયંત્રણની જરૂર છે. જેનાથી ભવિષ્યમા સર્જાનારી મૂશ્કેલીઓને આપણે દૂર રાખી શકીએ.
🔰💠જે રીતે પૂર કે સુનામી આવે તો એ તેની સાથે મોટા પ્રમાણમાં કચરો, ચીજવસ્તુઓ, વૃક્ષો વગેરે જેવી અનેક વસ્તુઓ સાથે લઈને આવે છે, તેવી જ રીતે વસ્તી વધારાનું પ્રચંડ પૂર તેની સાથે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે, અનેક પ્રશ્નો લઈને આવે છે.
🇮🇳🔰💠વધતી જનસંખ્યાથી દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ રહ્યો છે, ગરીબી વધી રહી છે, પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે. આપણે જ આપણા ભવિષ્યને ખોરવી રહ્યા છે. બેફામ વસ્તી વધવાના કારણે સમગ્ર વિશ્વ જાણે કે ભયાનક વિસ્ફોટ બોમ્બ પર ઊભું છે.
🐾🔘🔰વસ્તી વધારાને કારણે જીવનજરૂરિયાતની વસ્તુઓ, ભોજન અને રહેઠાણ જેવી સુવિધાઓના અભાવની સમસ્યાઓ સર્જાય છે, સરકાર દ્વારા આવી સમસ્યાઓના નિવારણ માટેની અનેક યોજનાઓ અમલમાં મૂકાય છે પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધનીય કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી.
🐾🔰🔘 વસ્તીવધારાનું આ પ્રચંડ પૂર તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે.
🔰💠🐾અન્ય સાઈડ ઈફેક્ટસમાં બેકારી અને ગરીબીના પરિણામે ગુનાખોરી, ચોરી, અપરાધિક સમસ્યાઓ પણ સમાજમાં મોટાપાયે અરાજકતા ફેલાવતી રહે છે.
🐾આ પ્રત્યેક પ્રશ્નોની આડઅસરો વૈશ્વિક સમસ્યારૂપે પરેશાન કરી રહી છે અને ઉપરથી દેખાય છે તેથી વધુ ઊંડા તેના મૂળિયા છે.
🔰💠જેવી રીતે ભારતમાં બેરોજગારીનું સ્તર ઊંચું છે તેવી જ રીતે આરોગ્યની દ્રષ્ટિએ એટલું જ કથળેલું પણ છે.
👉💊આરોગ્યની બાબતમાં ભારતનું સ્થાન વિશ્વમાં 111 મું છે. વસ્તી વધારાને કારણે, પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ગરીબી અને અજ્ઞાનતા વધે છે. જેને કારણે લોકોમાં જાગૃતિનો અભાવ ગંદકી અને રોગચાળાનું નિમિત્ત બને છે. ગરીબ લોકો જાગૃતિના અભાવે વસ્તીવધારાના ગંભીર પરિણામોને ગંભીરતાથી લેતાં જ નથી.
💈🛡આના સીધા પરિણામ રૂપે ધનિકો વધુ ધનિક બની રહ્યા છે અને અભણ-ગરીબ વર્ગ વધુ ગરીબ બની રહ્યા છે. ભણતરથી સામાન્ય સમજ તથા જાગૃતિ આવે છે અને દરેક પરિસ્થિતિના ભાવિ પરિણામો વિશેની સભાનતા કેળવાય છે જે નીચલા વર્ગમાં સ્વાભાવિકપણે જ ઓછી દેખાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🎯ભારત દેશ આજે વિકાસશીલ દેશ મટી વિકસિત દેશોની હરોળમાં ઊભો થઈ રહ્યો છે, વિકાસની કેડી પકડી ચૂક્યો છે પણ ધારી સફળતા મળતી નથી. દેશનું અર્થતંત્ર ધીમું પડે, તેની ગતિ-પ્રગતિ અવરોધાય એટલી હદે અને એ ઝડપે વસ્તી દર વધી રહ્યો છે.
✅♻️આ સમસ્યા માત્ર ભારતને જ નહીં સમગ્ર એશિયાના દેશો માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે.
🔰💠👇 વિશ્વ વસતી દિવસની હોંશભેર ઉજવણી ના કરવાની હોય પણ જે ઝડપે વિશ્વભરની વસતી બોમ્બ સમાન વિસ્ફોટક બની રહી છે,
👉વૃદ્ધિ દર બેફામ રીતે વધી રહ્યો છે તેના પરત્વે યુદ્ધના ધોરણે પગલાં લેવાવા જોઈએ.
👉જે ઘરમાં બેથી વધુ બાળકો હોય તેને અમુક તમુક સરકારી લાભોથી યોજનાઓથી વંચિત રાખવાની જાહેરાત પણ થઈ જ ગયી છે.
👉બાળલગ્નો અટકાવવા પણ એટલા જ જરૂરી છે.
👉વધુ બાળકો જન્મવા માટે બાળલગ્નો પણ એટલા જવાબદાર છે.
👉1.22 અબજને આંબી ગયેલી ભારત દેશની વસતીમાં હજુ લાખો, કરોડો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. નથી તેમની પાસે
Yuvirajsinh Jadeja:
ઘરનું ઘર કે નથી આવકનું કોઈ નક્કર સાધન.
🔘છતાં નવાઈની વાત એ છે કે તેમના કહેવાતા ઘરોમાં એક એક પરિવારમાં ચારથી પાંચ નાગા-ભૂખ્યા બાળકો તો જોવા મળશે જ! 🔰🎯દેશની આશરે 60 % ઉપરની વસતી ગરીબી રેખા નીચે જીવી રહી છે છતાં વસતીવધારા જેવી રાષ્ટ્રીય તથા વ્યક્તિગત વિકાસને રુંધતી સમસ્યા કાબૂમાં આવવાનું નામ નથી લેતી. જળ-જમીન જેવા કુદરતી સંસાધનો, પર્યાવરણ જેવા મહત્વના મુદ્દે દબાણ કરતા વસ્તી વિસ્ફોટના મહાપ્રશ્નનો યોગ્ય સમયે, યોગ્ય રીતે ઉકેલ લાવવાની શરૂઆત નહીં કરાય તો શક્ય છે કે એક દિવસ એવો પણ આવશે કે ના તો રસ્તા પર ચાલવાની કે વાહનો ચલાવવાની જગ્યા રહેશે કે ના ઘરોમાં કે જાહેર સ્થળો પર શ્વાસ લેવા જેટલી જગ્યા બચશે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👏✅🎯વસ્તી વૃદ્ધી એ સમગ્ર વિશ્વની સાથે ભારત માટે પણ ખૂબ ગંભીર સમસ્યા છે.
👉 ચીન જેવા સામ્યવાદી દેશોમાં વસ્તી નિયંત્રણ પ્રમાણમાં સરળ છે જ્યારે આપણે ત્યાં એ ખૂબ જટિલ આર્થિક, સામાજિક અને રાજકીય સમસ્યા છે.
👁🗨👉ભારતમાં સૌથી વધું પ્રમાણમાં ઉત્પાદક એટલે કે 18 થી 40 વર્ષની વસ્તી છે.
🙏👉 જો આ વસ્તીને પૂરતી સગવડ, શિક્ષણ અને રોજગારી આપવામાં આવે તો ચમત્કાર સર્જાઈ શકે.
ખરેખર તો વિશ્વમાં કુદરતી સંપત્તિ અને જમીનના પ્રમાણમાં વસ્તીનું અસમાન વિતરણ એ સમસ્યા છે.
👉જો ઑસ્ટ્રેલિયા કે જેનું ક્ષેત્રફળ ભારત કરતાં વધું હોય અને વસ્તી માત્ર ભારતનાં વાર્ષિક વસ્તી વધારા જેટલી હોય તો ત્યાં આવેલી અફાટ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવા અને તેને વપરાશમાં લાવવા પણ બહારના દેશોમાંથી લોકો લઈ જવા પડે છે.
👉આફ્રિકાના દેશોમાં પુષ્કળ કુદરતી સંપત્તિ વપરાયા વગરની છે જે ત્યાંની પ્રજામાં ટેકનોલોજીકલ અને શૈક્ષણિક લાયકાત કેળવી વપરાશમાં લેવામાં આવે તો તેમનું જીવનધોરણ સુધારી શકાય.
👉ચીન જેવા દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતાં દેશમાં પણ લાંબા સમયથી અમે બે-અમારું એક ની નિતિ બદલી બે બાળકની હિમાયત કરાઈ છે ત્યારે વસ્તીને સમસ્યા કરતાં સંપત્તિ ગણવાની વૈશ્વિક નિતિ હોવા છતાં આપણા દેશમાં તો આજે પણ વસ્તી અને વસ્તીવૃદ્ધિ એ સમસ્યા જ છે.
🙏આશા રાખીએ કે આવા દિવસોની ઉજવણી દ્વારા આપણે સૌ આ ગંભીર સમસ્યા તરફ સભાન થઈ તેનો યોગ્ય ઉકેલ શોધીએ, જેથી કરીને આવનાર પેઢીઓ માટે આપણે કાંઈક સારું મૂકીને જઈ શકીએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👩👧👧👨👨👦👩👩👦👩👧👨👩👧👪👩👩👧👨👩👦👦👩👧👦👩👩👦👩👩👧👦
👩👩👧👦👩👩👧👨👨👦વિશ્વ વસતી દિવસ👨👩👧👦👨👩👧
👩👩👧👧👩👩👦👦👪👩👩👦👦👩👩👦👩👩👧👦👩👩👧👩👩👧👧👨👩👦👦👨👩👧👦👨👩👧👧
યુવરાજસિંહ જાડેજા ગોંડલ
(ભાગ 3)
👁🗨મિત્રો વિશ્વ વસતી દિવસ ઉપર અવારનવાર મુખ્ય પરીક્ષા મા પ્રશ્નો પૂછાયા છે...
👁🗨આપણે વિશ્વ વસતી દિવસે વસ્તીવધારો થતા લાભ અને સમસ્યાઓ વિશે વાત કરીશું...
🙏આશા રાખું છું કે આપને આવનારા પરીક્ષા અને આપના જીવનમાં ઉપયોગી નીવડે.. ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
👩👩👧👦👩👧👦👁🗨વિશ્વ જનસંખ્યા દિવસ 2017ની થીમ ફેમિલી પ્લાનિંગ: એમ્પાવરિંગ પીપલ, ડેવલપિંગ નેશન્સ છે. આ અંતર્ગત લોકોને સશક્ત અને જાગૃત કરવામાં આવશે.🎯
👁🗨♻️🎯કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એક સુંદર વાક્ય કહેલું,
👶👦🏻નવું જન્મનાર દરેક બાળક સંદેશો લઈને આવે છે કે ઈશ્વરે માનવ પ્રત્યેની આશા હજુ ગુમાવી નથી. ટાગોરની વાત સો ટકા સાચી. 👧🏻નવું જન્મનાર બાળક ભલે રડતું હોય, પણ તે પરિવારજનોના ચહેરામાં મુસ્કાન લાવી દેતું હોય છે, એ પણ ખરું છતાં આજે અહીં નવા જન્મનાર બાળકની ઘટનાને આજે આપણે જુદી રીતે જોવી-સમજવી છે.
👦🏻નવું જન્મનાર દરેક બાળક વસ્તીમાં એકનો વધારો કરે છે અને ટીપે ટીપે સરોવર ભરાય તેમ એક એક બાળકને કારણે આજે સરોવર છલકાઈ રહ્યું છે!
👦🏻👧🏻વસ્તીવધારાને કારણે આપણા દેશ સહિત સમગ્ર વિશ્વમાં અનેક પ્રશ્નો-સમસ્યાઓ પેદા થઈ છે. ગરીબી, બેકારી, વસ્તીની ગીચતા, ગંદકી,
અન્ન-આવાસોની અછત, પર્યાવરણની અસમતુલા વગેરે અનેક પ્રશ્નોનું મૂળ વસ્તીવધારામાં પણ રહેલું છે.
🇮🇳🇮🇳1947માં ભારત આઝાદ થયું ત્યારે ભારતની વસતી હતી ફક્ત 34 કરોડ .
2013ની દ્રષ્ટિએ ભારતની વસતી 1.252 બિલિયનનો આંકડો વટાવી ચૂકી હતી.
🇮🇳જુલાઈ ૨૦૧૭ના આંકડા મુજબ વિશ્વની અત્યારની વસતી 7.5 અબજ છે.
જે સમગ્ર વિશ્વની વસતીના 17.5 ટકા હિસ્સો છે. એક અંદાજ પ્રમાણે 2022માં ભારત ચીનના વસતી આંકને વટાવીને વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે.
👁🗨👉ગુજરાતની વસતીની વાત કરીએ તો આ આંકડો 60,439,692 પહોંચી ગયો છે.
👉ગુજરાતમાં દર ચોરસકિમી દીઠ 319ની વસતી ગીચતા છે અને
👉દર 1000 પુરુષે 919 સ્ત્રી જન્મદર છે.
👉ગુજરાત રાજ્યમાં યુપી, એમપી અને રાજસ્થાન કરતાં નીચો જન્મદર છે તેમ છતાં વસતીમાં વધારો જણાઈ રહ્યો છે.
👉રાજ્યની વસતીમા દર વર્ષે દસ લાખથી વધુનો વધારો થતો હોવાનું અનુમાન છે.
👉વસતીવધારાને લઈને ગરીબી, બેરોજગારી જેવી અનેક સમસ્યાઓ સાથે ગામડાંની ઇકોનોમી તૂટવાથી શહેરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઈને ખેતીલાયક જમીન ઘટવાથી અન્ન ઉત્પાદનમાં મોટી અસર પડી રહી છે જે કુપોષણના વિષચક્રને વધુ ગહેરું બનાવે છે.
👉✅વસતી વધારાના દરને નિયંત્રણમાં લેવા માટે ભારત સરકારે 2045 સુધી વસતીવધારાને સ્થિર કરવાની નવી રાષ્ટ્રીય વસતી નીતિ અમલમાં મૂકી છે.
🎯♻️જેમાં જન્મદર ઘટાડવા લોકઝુંબેશ, કુટુંબ કલ્યાણ યોજનાઓના અમલ સાથે અનેક સરકારી પ્રયાસો વખતોવખત કરવામાં આવે છે.
🙏🙏🙏સંયુક્ત રાષ્ટ્રની સામાજિક નિસબત ધરાવતી સંસ્થાઓના પ્રયાસો અને જે તે દેશની સરકારોની વસ્તીવધારાની સમસ્યા અંગેની જાગૃતિને પરિણામે હવે ધીમે ધીમે આ મહાકાય સમસ્યા બાબતે જાગૃતિ વધતી જાય છે અને તેના ઉકેલો તરફ આગેકૂચ જારી છે, જેમાં દરેક જાગૃત નાગરિકે જોડાવું તે તેની નૈતિક ફરજ બને છે.🙏🙏🙏
🙏આજે પ્રાથમિક શાળામાં ભણેલાંને ભારતની સમસ્યા અંગે પ્રશ્ન પૂછો તો ગરીબી, બેકારી પછી તરત વસ્તીવધારાનું નામ સાંભળવામાં આવશે. દીવા જેવી સ્પષ્ટ વાત છે કે પૃથ્વી પરનાં સંસાધનો સીમિત છે. જેમ વસ્તી વધતી જશે તેમ સંસાધનોના ભાગ પડતા જાય અને વ્યક્તિદીઠ હિસ્સો ઘટતો જાય. આપણા દેશમાં ધીમે ધીમે સાક્ષરતાનો દર વધતો જાય છે, તેમ તેમ ‘ઝાઝા હાથ રળિયામણા’નો ખયાલ જુનવાણી લાગવા માંડયો છે અને લોકો પરિવાર નિયોજનનું મહત્ત્વ સમજતા જાય છે. ધીમે ધીમે નાનું કુટુંબ સુખી કુટુંબનો ખયાલ લોકોના મનમાં બેસતો જાય છે અને ભારતનો વસ્તીવૃદ્ધિ દર પણ ધીમે ધીમે સ્થિર થતો જશે એવી આશા રાખી શકાય એવી સ્થિતિ ધીમે ધીમે નિર્મિત થતી જણાય છે.
🎯દુનિયાભરમાં વસ્તીવધારાની સમસ્યાની ચર્ચામાં એક મુદ્દો આવતો રહ્યો છે કે વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં વિકાસશીલ અને અવિકસિત દેશોમાં વસ્તીવધારાનો દર ઊંચો રહ્યો છે. આ તારણ પરથી સ્પષ્ટ છે કે જ્યાં જ્યાં વિકાસ થયો છે, શિક્ષણનું પ્રમાણ ઊંચું છે,
લોકજાગૃતિ વધુ છે ત્યાં ત્યાં વસ્તીવધારાનાં કોઈ અભિયાનો ચલાવવાં પડતાં નથી, પરંતુ જ્યાં વિકાસનો અભાવ છે, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ નિમ્ન સ્તરની છે, લોકો અંધશ્રદ્ધા અને વહેમોથી જકડાયેલા છે ત્યાં ત્યાં વસ્તીવધારાનો દર ઊંચો જોવા મળ્યો છે અને તેને કાબૂમાં લેવા માટે ભાતભાતનાં અભિયાનો ચલાવવાં પડયાં છે અને તોય અભિયાનની જોઈએ એવી અસરકારકતા જોવા મળતી નથી.
🎯આમ વિકાસને અવરોધક વસ્તીવધારાની સમસ્યાનો ઉકેલ પણવિકાસમાં જ જોવા મળી રહ્યો છે. આ
👩👩👧👦👩👩👧👨👨👦વિશ્વ વસતી દિવસ👨👩👧👦👨👩👧
👩👩👧👧👩👩👦👦👪👩👩👦👦👩👩👦👩👩👧👦👩👩👧👩👩👧👧👨👩👦👦👨👩👧👦👨👩👧👧
યુવરાજસિંહ જાડેજા ગોંડલ
(ભાગ 3)
👁🗨મિત્રો વિશ્વ વસતી દિવસ ઉપર અવારનવાર મુખ્ય પરીક્ષા મા પ્રશ્નો પૂછાયા છે...
👁🗨આપણે વિશ્વ વસતી દિવસે વસ્તીવધારો થતા લાભ અને સમસ્યાઓ વિશે વાત કરીશું...
🙏આશા રાખું છું કે આપને આવનારા પરીક્ષા અને આપના જીવનમાં ઉપયોગી નીવડે.. ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
👩👩👧👦👩👧👦👁🗨વિશ્વ જનસંખ્યા દિવસ 2017ની થીમ ફેમિલી પ્લાનિંગ: એમ્પાવરિંગ પીપલ, ડેવલપિંગ નેશન્સ છે. આ અંતર્ગત લોકોને સશક્ત અને જાગૃત કરવામાં આવશે.🎯
👁🗨♻️🎯કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એક સુંદર વાક્ય કહેલું,
👶👦🏻નવું જન્મનાર દરેક બાળક સંદેશો લઈને આવે છે કે ઈશ્વરે માનવ પ્રત્યેની આશા હજુ ગુમાવી નથી. ટાગોરની વાત સો ટકા સાચી. 👧🏻નવું જન્મનાર બાળક ભલે રડતું હોય, પણ તે પરિવારજનોના ચહેરામાં મુસ્કાન લાવી દેતું હોય છે, એ પણ ખરું છતાં આજે અહીં નવા જન્મનાર બાળકની ઘટનાને આજે આપણે જુદી રીતે જોવી-સમજવી છે.
👦🏻નવું જન્મનાર દરેક બાળક વસ્તીમાં એકનો વધારો કરે છે અને ટીપે ટીપે સરોવર ભરાય તેમ એક એક બાળકને કારણે આજે સરોવર છલકાઈ રહ્યું છે!
👦🏻👧🏻વસ્તીવધારાને કારણે આપણા દેશ સહિત સમગ્ર વિશ્વમાં અનેક પ્રશ્નો-સમસ્યાઓ પેદા થઈ છે. ગરીબી, બેકારી, વસ્તીની ગીચતા, ગંદકી,
અન્ન-આવાસોની અછત, પર્યાવરણની અસમતુલા વગેરે અનેક પ્રશ્નોનું મૂળ વસ્તીવધારામાં પણ રહેલું છે.
🇮🇳🇮🇳1947માં ભારત આઝાદ થયું ત્યારે ભારતની વસતી હતી ફક્ત 34 કરોડ .
2013ની દ્રષ્ટિએ ભારતની વસતી 1.252 બિલિયનનો આંકડો વટાવી ચૂકી હતી.
🇮🇳જુલાઈ ૨૦૧૭ના આંકડા મુજબ વિશ્વની અત્યારની વસતી 7.5 અબજ છે.
જે સમગ્ર વિશ્વની વસતીના 17.5 ટકા હિસ્સો છે. એક અંદાજ પ્રમાણે 2022માં ભારત ચીનના વસતી આંકને વટાવીને વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે.
👁🗨👉ગુજરાતની વસતીની વાત કરીએ તો આ આંકડો 60,439,692 પહોંચી ગયો છે.
👉ગુજરાતમાં દર ચોરસકિમી દીઠ 319ની વસતી ગીચતા છે અને
👉દર 1000 પુરુષે 919 સ્ત્રી જન્મદર છે.
👉ગુજરાત રાજ્યમાં યુપી, એમપી અને રાજસ્થાન કરતાં નીચો જન્મદર છે તેમ છતાં વસતીમાં વધારો જણાઈ રહ્યો છે.
👉રાજ્યની વસતીમા દર વર્ષે દસ લાખથી વધુનો વધારો થતો હોવાનું અનુમાન છે.
👉વસતીવધારાને લઈને ગરીબી, બેરોજગારી જેવી અનેક સમસ્યાઓ સાથે ગામડાંની ઇકોનોમી તૂટવાથી શહેરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઈને ખેતીલાયક જમીન ઘટવાથી અન્ન ઉત્પાદનમાં મોટી અસર પડી રહી છે જે કુપોષણના વિષચક્રને વધુ ગહેરું બનાવે છે.
👉✅વસતી વધારાના દરને નિયંત્રણમાં લેવા માટે ભારત સરકારે 2045 સુધી વસતીવધારાને સ્થિર કરવાની નવી રાષ્ટ્રીય વસતી નીતિ અમલમાં મૂકી છે.
🎯♻️જેમાં જન્મદર ઘટાડવા લોકઝુંબેશ, કુટુંબ કલ્યાણ યોજનાઓના અમલ સાથે અનેક સરકારી પ્રયાસો વખતોવખત કરવામાં આવે છે.
🙏🙏🙏સંયુક્ત રાષ્ટ્રની સામાજિક નિસબત ધરાવતી સંસ્થાઓના પ્રયાસો અને જે તે દેશની સરકારોની વસ્તીવધારાની સમસ્યા અંગેની જાગૃતિને પરિણામે હવે ધીમે ધીમે આ મહાકાય સમસ્યા બાબતે જાગૃતિ વધતી જાય છે અને તેના ઉકેલો તરફ આગેકૂચ જારી છે, જેમાં દરેક જાગૃત નાગરિકે જોડાવું તે તેની નૈતિક ફરજ બને છે.🙏🙏🙏
🙏આજે પ્રાથમિક શાળામાં ભણેલાંને ભારતની સમસ્યા અંગે પ્રશ્ન પૂછો તો ગરીબી, બેકારી પછી તરત વસ્તીવધારાનું નામ સાંભળવામાં આવશે. દીવા જેવી સ્પષ્ટ વાત છે કે પૃથ્વી પરનાં સંસાધનો સીમિત છે. જેમ વસ્તી વધતી જશે તેમ સંસાધનોના ભાગ પડતા જાય અને વ્યક્તિદીઠ હિસ્સો ઘટતો જાય. આપણા દેશમાં ધીમે ધીમે સાક્ષરતાનો દર વધતો જાય છે, તેમ તેમ ‘ઝાઝા હાથ રળિયામણા’નો ખયાલ જુનવાણી લાગવા માંડયો છે અને લોકો પરિવાર નિયોજનનું મહત્ત્વ સમજતા જાય છે. ધીમે ધીમે નાનું કુટુંબ સુખી કુટુંબનો ખયાલ લોકોના મનમાં બેસતો જાય છે અને ભારતનો વસ્તીવૃદ્ધિ દર પણ ધીમે ધીમે સ્થિર થતો જશે એવી આશા રાખી શકાય એવી સ્થિતિ ધીમે ધીમે નિર્મિત થતી જણાય છે.
🎯દુનિયાભરમાં વસ્તીવધારાની સમસ્યાની ચર્ચામાં એક મુદ્દો આવતો રહ્યો છે કે વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં વિકાસશીલ અને અવિકસિત દેશોમાં વસ્તીવધારાનો દર ઊંચો રહ્યો છે. આ તારણ પરથી સ્પષ્ટ છે કે જ્યાં જ્યાં વિકાસ થયો છે, શિક્ષણનું પ્રમાણ ઊંચું છે,
લોકજાગૃતિ વધુ છે ત્યાં ત્યાં વસ્તીવધારાનાં કોઈ અભિયાનો ચલાવવાં પડતાં નથી, પરંતુ જ્યાં વિકાસનો અભાવ છે, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ નિમ્ન સ્તરની છે, લોકો અંધશ્રદ્ધા અને વહેમોથી જકડાયેલા છે ત્યાં ત્યાં વસ્તીવધારાનો દર ઊંચો જોવા મળ્યો છે અને તેને કાબૂમાં લેવા માટે ભાતભાતનાં અભિયાનો ચલાવવાં પડયાં છે અને તોય અભિયાનની જોઈએ એવી અસરકારકતા જોવા મળતી નથી.
🎯આમ વિકાસને અવરોધક વસ્તીવધારાની સમસ્યાનો ઉકેલ પણવિકાસમાં જ જોવા મળી રહ્યો છે. આ
માટે આપણા દેશનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. આપણે ત્યાં વિકસિત રાજ્યોની સરખામણીમાં પછાત ‘બિમારુ’ રાજ્યોમાં વસ્તીદર ઊંચો છે. જોકે, આ સંદર્ભે એક નવીન સમસ્યા પેદા થઈ છે. નાનું કુટુંબ સુખી કુટુંબના પગલે સ્ત્રીભ્રૂણહત્યાનો પાશવી સવાલ ઊભો થયો છે. હવેના પરિવાર એક કે વધુ ને વધુ બે બાળકોથી અટકી જવામાં શાણપણ સમજે છે, પણ રૂઢિચુસ્ત માનસિકતાને કારણે લોકો દીકરાને જ ઇચ્છે છે અને તેને કારણે દીકરીઓની ભ્રૂણમાં જ હત્યાના મામલા સતત વધતાં જાય છે. ગુજરાત જેવા વિકસિત રાજ્યોમાં તો તેના માટે ખાસ સરકારી અને સામાજિક ધોરણે કાર્યક્રમો-અભિયાન ચલાવવાં પડયાં છે. આ મુદ્દા પરથી બોધપાઠ મળે છે કે માત્ર વિકાસ જ નહિ, લોકોમાં વિવેકની ભાવના પણ સાથોસાથ ઊભી કરવાની જરૂરિયાત છે. વ્યક્તિ શાળા-કોલેજમાં ભણીને સાક્ષર તો થઈ ગઈ, વધુ બાળકો એટલી વધુ જંજાળમાં પણ માનતી થઈ ગઈ, પરંતુ તેના મનમાંથી હજુ દીકરા-દીકરીનો ભેદ ગયો નથી. ત્યારે આર્થિકની સાથોસાથ માનવીઓનો સામાજિક વિકાસ પણ થાય એવા પ્રયાસો આવશ્યક છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨
ભારતની વસ્તી વિષયક માહિતી
ઉપર અવારનવાર પુછાયેલા પ્રશ્નો
♦️♦️♦️♦️⭕️⭕️⭕️⭕️⭕️⭕️♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
1= 2011 ની વસ્તી ગણતરી અનુસાર ભારત કુલ વસ્તી શું છે ?
જવાબ: 121 કરોડ
2. કયુ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે ?
જવાબ: ઉત્તર પ્રદેશ
3. કયુ ભારત સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય છે?
જવાબ: સિક્કિમ
4. 2011 ની વસ્તી ગણતરી અનુસાર ભારત વસતી વૃદ્ધિ દર કેટલો છે ?
જવાબ: 17,64%
5. ક્યુ રાજ્ય ભારતમાં સૌથી પ્રજનન દર ધરાવે છે?
જવાબ: મેઘાલય
6. ભારતમાં કર્યા વિશ્વોની વસ્તી ટકાવારી શું છે?
જવાબ: 17.5%
7. સેન્સસ 2011 મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ?
જવાબ: 74,04%
8. ભારતમાં સૌથી શિક્ષિત રાજ્ય કયુ છે ?
જવાબ: કેરલ (93.9%)
9. ભારતમાં ઓછામાં સાક્ષર દર ક્યા રાજ્યનો છે?
જવાબ: બિહાર (63.82%)
10. ભારતનો સૌથી સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
જવાબ: લક્ષદ્વીપ (92.2%)
11. ભારતમાં ઓછામાં સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
જવાબ: દાદરા અને નગર હવેલી
12. ભારતના સૌથી વધુ સાક્ષર ક્યા જિલ્લાઓમાં છે?
જવાબ: Serchhip (મિઝોરમ)
13. ભારતમા ઓછામાં લિટરેટહાસ્કેલ ક્યા જિલ્લાઓમાં છે?
જવાબ: Alirajpur (મધ્ય પ્રદેશ)
14. ભારતીય ક્યુ રાજ્યની વસતીના ઉચ્ચ ઘનતા ધરાવે છે?
જવાબ: બિહાર (1102)
15. ભારતીય ક્યા રાજ્યની વસતીના ઓછી ગીચતા ધરાવે છે?
જવાબ: અરુણાચલ પ્રદેશ (17)
16. ભારત વસ્તી ઘનતા શું છે?
જવાબ: 382
17. કયુ કેન્દ્રશાસિત પ્રદેશ સૌથી ઓછી વસ્તી ધરાવે છે?
જવાબ: લક્ષદ્વીપ
18. ભારતમાં 2011 ની વસ્તી ગણતરી અનુસાર કેટલા જિલ્લા છે ?
જવાબ: 640
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
*⃣વસ્તી*⃣
➡️ભારત માં વસ્તી ગણતરી ની શરૂઆત 1872 માં "લોર્ડ મેયો" ના કાર્યકાળ માં થઈ.
➡️ભારત માં નિયમિત રુપે વસ્તી ગણતરી ની શરૂઆત 1881 માં "લોર્ડ રિપન" ના કાર્યકાળ માં થઇ.
➡️સવતંત્ર ભારત ની વસ્તી ગણતરી 1951 માં થઈ ત્યારે વસ્તી ગણતરી આયુક્ત R.A ગોપાલા સ્વામી હતા .
➡️દશકીય વસ્તી ગણતરી ની શરૂઆત 1790 થી અમેરિકા માં થઈ.
➡️1801 માં ઇંગ્લેન્ડ માં વસ્તી ગણતરી નો પ્રારંભ થયો.
*⃣નોંધ:-ભારતીય બંધારણ માં અનુ..246 મુજબ દેશ ની વસ્તી ગણતરી કરવાની જવાબદારી "સંધ સરકાર" ને સોંપવામાં આવી છે.જે બંધારણ ની 7 મી સૂચિ માં છે.
➡️વસ્તી ગણતરી કેન્દ્રીય ગૃહ મંત્રાલય ના આધીન કાર્યરત છે.
જેનો ઉચ્ચતમ અધિકારી ભારત ના "રજીસ્ટર " અને વસ્તી ગણતરી આયુક્ત હોઈ છે..
નરેશ ઝાલા

No comments:
Post a Comment