♻️✅♦️⭕️💠🔘🔰✅♻️👁🗨♦️
*🎯આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ*
🔶🔷♦️⭕️💠🔶🔷♦️⭕️💠👁🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
🎯👉વિકલાંગતા ધરાવતા લોકો વિશે સમાજમાં સમજણ વધે, તેમના પ્રશ્નો વિશે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે એ 'આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ'ની ઉજવણીનો હેતુ છે. એની સાથેસાથે સમાજ જીવનના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક એમ દરેક પાસામાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને સાથે જોડવાથી થઈ શકતા લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ છે. પહેલાં આ દિવસ 'વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઓળખાતો હતો.
*💠🎯🔰👉સમગ્ર દુનિયા આજના દિવસને વિશ્વ વિકલાંગ દિવસ મનાવી રહી છે. સમગ્ર દુનિયામાં ૫૦૦ મિલિયન લોકો વિકલાંગતાના શિકાર છે. મોટાભાગના દેશોમાં દર ૧૦ વ્યકતિએ એક વ્યક્તિ શારીરિક, માનસિક કે સંવેદના વિહિન વ્યક્તિ જોવા મળે છે. વિકલાંગતા એક એવો શબ્દ છે કે જે કોઇપણ વ્યક્તિને શારીરિક, માનસિક, તેમજ બૌધ્ધિક વિકાસમાં અવરોધ પેદા કરે છે.*
*💠🙏👁🗨સમાજમાં આવા વ્યક્તિઓને અલગ નજરે જોવામાં આવે છે. આપણે જ્યારે સમાજ વિશે વિચારીએ છીએ ત્યારે સામાન્ય રીતે નોર્મલ વ્યક્તિઓને જ આપણી જીંદગીનો હિસ્સો માનીએ છીએ. કેમ એવું શા માટે? એવું કોણે કહ્યું છે કે દુનિયા માત્ર એક જ પ્રકારના ઇન્સાન માટે બની છે. બાકી જે લોકો સામાન્ય રીતે સક્ષમ માણસની જેમ વ્યવહાર નથી કરી શકતા એ લોકો માટે દુનિયા નથી?❓❕*