🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️
ભારતની કેપ્ટન મિતાલી રાજ વન-ડે ક્રિકેટમાં 6000 રન પૂરા કરનાર વિશ્વની પહેલી બેટ્સવુમન બની
👁🗨💠👁🗨💠👁🗨👁🗨💠👁🗨💠👁🗨💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
✅મિતાલી રાજના કોચ= આરએસઆર મૂર્તિ
👁🗨મિતાલીએ આ સિદ્ધિ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2017માં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન હાંસલ કરી હતી. આજની મેચ મિતાલીની કારકિર્દીની 183મી મેચ છે.
👁🗨34 વર્ષીય મિતાલીએ ઈંગ્લેન્ડની બેટ્સવુમન શાર્લોટી એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો છે જેણે તેની કારકિર્દીમાં 5992 રન કર્યા હતા.
👁🗨મિતાલીને ઘણી વાર મહિલા ક્રિકેટની સચીન તેંડુલકર તરીકે ગણવામાં આવે છે. પુરુષોના વર્ગમાં, વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાનો સચીન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ છે. સચીને 44.83ની સરેરાશ સાથે 18,426 રન કર્યા છે.
👁🗨મિતાલી 16 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સામેલ થઈ હતી. એણે પોતાની પહેલી જ મેચમાં (આયરલેન્ડ સામે) સદી ફટકારી હતી. કારકિર્દીની પહેલી જ મેચમાં અને સૌથી યુવાન વયે વન-ડે મેચમાં સદી ફટકારનાર તે દુનિયાની પહેલી બેટ્સવુમન બની હતી.