Sunday, March 31, 2019

Sheila Dikshit

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું લાંબી માંદગી બાદ નિધન
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

🎯💥💠દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિત (Sheila Dikshit) શનિવારે બપોરે દિલ્હીમાં નિધન થઇ ગયું. 81 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયતી બિમાર હતા. તેમને આજે સવારે જ દિલ્હીની એસ્કાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ દિલ્હી કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ પણ હતા. મળતી માહિતી અનુસાર લાંબા સમયતી બિમાર હતા. હાલમાં જ શીલા દીક્ષિત એઆઇસીસીમાં રાષ્ટ્રીય રાજધાની મુદ્દાના વડા પીસી ચાકોની સાથે ચાલી રહેલા મતભેદોના કારણે માધ્યમોમાં ચમક્યા હતા.

🎯1. શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938ના રોજ થયો હતો.

🎯2. શીલા દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્ય મંત્રી રહી ચુક્યા છે.

🎯3. શીલા દીક્ષિત લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીના ઉત્તરપૂર્વી સીટથી ચૂંટણી લડ્યા હતા. જો કે આ સીટ પર ભાજપ નેતા મનોજ તિવારીએ તેમને પરાજીત કર્યા હતા.


Friday, March 29, 2019

Pretty Patel

Priti Patel
Home Secretary of the United Kingdom
Image result for Pretty Patel

Description

Priti Sushil Patel is a British politician who has been Home Secretary since 24 July 2019 and the Member of Parliament for Witham in Essex since 2010. Wikipedia
Born29 March 1972 (age 47 years), London, United Kingdom
NationalityBritish
SpouseAlex Sawyer (m. 2004)

Sunday, March 24, 2019

વિશ્વ ક્ષય દિવસ --- World Tuberculosis Day (TB)

જ્ઞાન સારથિ, [24.03.17 22:23]
Yuvirajsinh Jadeja:
🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬
વિશ્વ ક્ષય દિન
💎💎💎💎💎💎💎💎

👉🏻આજે છે ૨૪મી માર્ચ .આજે છે વિશ્વ ક્ષય દિન એટલે કે અંગ્રેજીમાં કહું તો World TB{Tuberculosis} Day. અને આ વર્ષની થીમ છે
“”

👉🏻ટયુબરક્યુલોસિસ (ક્ષય રોગ) અથવા TB (ટ્યુબરકલ
બેસિલસનું ટૂંકું લખાણ) એ દંડ આકારના
માયકોબેક્ટેરિયા (mycobacteria), સામાન્ય રીતે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (Mycobacterium tuberculosis) દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક
📍ચપી રોગ છે.

24 March --- વિશ્વ ક્ષય દિન

જ્ઞાન સારથિ, [24.03.17 08:46]
[Forwarded from Yuvirajsinh Jadeja]
😷😷😷😷😷😷😷😷
વિશ્વ ક્ષય નિવારણ દિન
✏️✏️✏️✏️✏️✏️✏️✏️


🚬પરતિ વર્ષ ૨૪મી માર્ચ ‘ વિશ્વ ક્ષય દિન’ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. ૨૪ માર્ચ ૧૮૮૨માં જર્મની વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ કોકએ ટી.બી.ના જંતુ શોધ્યા હતા. તેની યાદમાં આ દિવસ ઉજવાય છે.

 અગાઉના સમયમાં આજના સમય જેટલું વિજ્ઞાન વિકસ્યું નહોતું અને તબીબી વિજ્ઞાના પણ આજની કક્ષાએ કાર્યરત નહોતું. ત્યારે કેટલાક જીવલેણ રોગોમાં મોટી સંખ્યામાં માનવમૃત્યું થતાં હતા. એ સમયમાં જેના નામ માત્રથી ભયભીત થવાતું તેવો ચિંતાજનક રોગ ક્ષયનો હતો જેને ટી.બીના નામે ઓળખવામાં આવતો હતો. આજે વિજ્ઞાના ટેકનોલોજીના અતિ આધુનિક વિકાસની સાથે તબીબી નિદાન સારવારના ક્ષેત્રે પણ ઘણી સારી શોધો થઇ છે. અને માનવજીવનને વધુ સ્વાસ્થ્યપૂર્ણ નીરોગી, સલામત, દીર્ઘાયુ બનાવવાની દિશામાં સિદ્ધિ મેળવી શકાઈ છે. લોકશિક્ષણની સાથે જનજાગૃતિ વધી છે. રોગ થતાં પહેલાની સાવચેતી અપનાવવામાં આવે છે. અને થયેલા ગંભીર રોગને શરૂઆતના તબક્કે જ યોગ્ય સારવાર આપી શકાય છે.

Saturday, March 23, 2019

Ram Manohar Lohia --- રામ મનોહર લોહિયા

Ram Manohar Lohia
Indian political leader
Image result for Ram Manohar Lohia

Description

Ram Manohar Lohia, was an activist in the Indian independence movement and a socialist political leader. During the last phase of British rule in India, he worked with the Congress Radio which was broadcast secretly from various places in Bombay until 1942.Wikipedia
Born23 March 1910, Akbarpur
Died12 October 1967, New Delhi

રામ મનોહર લોહિયા -- Ram Manohar Lohia

💐👏💐👏💐👏💐👏💐👏💐
*👏👏રામ મનોહર લોહિયા👏👏*
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*ડો. રામમનોહર લોહિયા સમાજવાદી પક્ષના ને તા હતા, પરંતુ સાથે ગાંધીવાદી, સ્વાતંત્ર્ય સેનાની, સાહિત્યકાર પણ હતા. તેમનો જન્મ ૨૩મી માર્ચ ૧૯૧૦ના દિવસે ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના અકબરપુર નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હિરાલાલ હતું. તેઓ શિક્ષક હતા તેમ જ રાષ્ટ્રવાદમાં રંગાયેલા હતા. ડો. રામમનોહર અદના માણસ હતા. એમણે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે એમના બેંક બેલેન્સમાં તેમ જ મિલકતમાં કશું જ ન હતું.*

રામ મનોહર લોહિયા માનતા કે ભારતીય સમાજમાં મહિલાઓનું સ્થાન ઘણું નીચું છે અને તેથી દરેક બાબતમાં તેમને પુરુષોને સમકક્ષ લાવવાની જરૂર છે. આ માટે સૌથી પહેલાં તો મહિલાઓ માટે ટોઈલેટ ઉપલબ્ધ હોવા જોઈએ એમ તેઓ માનતા. લોહિયાના મતે લગ્નસંસ્થાનો કોઈ મતલબ નથી. તેમની વિચારધારા ક્રાંતિકારી હતી તેમાં શંકા નથી, પરંતુ સાથે એ પણ હકીકત છે કે મહિલાઓ સાથેના તેમના સંબંધોના વિવાદમાંથી પણ લોહિયા બચી શક્યા નહોતા. કહેવાય છે કે પ્રારંભમાં તેઓ ઈંદિરા ગાંધી તેમજ તારકેશ્વરી સિંહાના સૌંદર્યથી પ્રભાવિત હતા. પાછળથી તેમણે ઈંદિરા ગાંધીને ‘બહેરી ઢીંગલી’ તરીકે ઓળખાવ્યાં હતાં. દિલ્હી યુનિવર્સિટીના લેક્ચરર અને સમાજવાદી ચળવળનાં અગ્રણી રમા મિત્રા સાથેના લોહિયાના સંબંધો અંગે તે સમયે ઘણી ગુસપુસ થતી હતી.

23 March

જ્ઞાન સારથિ, [24.03.17 08:46]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🙏🏻🙏🏻આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ,
સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ૨૩ માર્ચ ૧૯૩૧નાં રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ

🙏🏻દિલ સે નિકલેગી મરકર ભી વતન કી ઉલ્‍ફત,
મેરી મિટીસે ભી ખુશબુએ વતન આયેગી...

🙏🏻તમાંય ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ક્રાન્તિવીર 👨🏻‍✈શહીદ ભગતસિંહનું 👨🏻‍✈અગ્રિમ સ્થાન છે. રાષ્ટ્રભાવનાથી પ્રેરિત કુંટુંબમાં તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબ માં થયો હતો. માત્ર ૨૪- ૨૫ વર્ષની વયે જ હસતા મોંએ ફાંસીના માચડે ચડી ગયેલા 🙏🏻🙏🏻ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો
.

23 March

જ્ઞાન સારથિ, [23.03.17 23:15]
[Forwarded from Mahesh Parmar]
*💥Breaking News💥*23-3-17

*💥આજે ખાશ  23 માર્ચ*
*💥શહિદ/બલિદાન દિવસ*

*💥આજે દેશના ત્રણ વિર સપૂતો*
*ભગત સિંહ*
*રાજગુરુ*
*સુખદેવ*  *ની 86મી પુણ્યતિથિ*

Friday, March 22, 2019

ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જ અને રાણી ક્વીન મેરીના ભારતની મુલાકાતે --- King of England King George and Queen Queen Mary visited India

⭕️🔘💠♻️👁‍🗨💠🔰⭕️🔘🔰💠
*ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જ અને રાણી ક્વિન મેરીના ભારત ની મુલાકાતે..*
♻️👁‍🗨💠🎯🔰🔘🇮🇳🔰💠♻️👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👉 *તેઓ મુંબઈના બંદરે ઉતર્યા તેના માનમાં મુંબઈમાં 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' નામનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ વખતે જ ભારતમાં અંગ્રેજ સલ્તનતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી. આ વર્ષે જેમ દિલ્હી અંગ્રેજ સલ્તનતની રાજધાની બની*

🎲🎲🎲ઇ.સ. ૧૯૧૧ની સાલમાં જ ઇંગ્લેન્ડના રાજા તરીકે પંચમ જ્યોર્જના નામની અને રાણી ક્વિન મેરીના નામની ઘોષણા કરવામાં આવી હતી. એ સમયે ભારત ઇંગ્લેન્ડનું ગુલામ રાષ્ટ્ર હોવાથી ઇંગ્લેન્ડના રાજારાણી ભારતના પણ રાજારાણી ગણાતા હતા. 
💠ઇ.સ. ૧૯૧૧ના ડિસેમ્બર મહિનામાં જ દિલ્હીના લાલ કિલ્લામાં ઇંગ્લેન્ડના રાજારાણીના રાજ્યાભિષેકનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. 
👁‍🗨ઇંગ્લેન્ડના રાજારાણી ખુદ આ મહોત્સવમાં પહેલી વખત પધાર્યા હતા. *તેઓ મુંબઈના બંદરે ઉતર્યા તેના માનમાં મુંબઈમાં 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' નામનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ વખતે જ ભારતમાં અંગ્રેજ સલ્તનતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી. આ વર્ષે જેમ દિલ્હી અંગ્રેજ સલ્તનતની રાજધાની બની*

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર --- Tribhuvanadas Puritanandas Lohar


Tribhuvandas Luhar
Poet

Description

Tribhuvandas Purushottamdas Luhar, better known by his pen name Sundaram, was a Gujarati poet and author from India. Wikipedia
Born22 March 1908, Bharuch
Died13 January 1991