📺📺📺📺📺📺📺📺
*📺📺ટેલિવિઝન 📺📺*
📺📺📺📺📺📺📺📺
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
મિત્રો સ્કોટિશ એન્જિનિયર જોહ્ન લોગી બેર્ડે 1925ની બીજી ઓક્ટોબરે પોતાની લેબમાં પહેલું ટેલિવિઝન સ્વીચ ઓન કર્યું હતું. *અને જે.એલ.બેયર્ડને ટેલિવિઝનના શોધક તરીકે ઓળખવામાં આવે છે...*
*મિત્રો આ એક વ્યક્તિ ની શોધ ને કારણે સમાજમાં કેટલું મોટું પરિવર્તન લાવી દીધું..*
*થોડા દિવસ પહેલાં જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માં લોકગીત ની સમાજ જીવનમાં અસર આ પ્રશ્ન પૂછ્યો હતો..તેની મેં અગાઉ થી તેની વિસ્તૃત માહિતી આપેલ.. પરંતુ ભવિષ્યમાં મુખ્ય પરીક્ષા મા એવો પ્રશ્નો પણ આવી શકે કે ટેલિવિઝનની સમાજ જીવનમાં અસર... અથવા ટેલિવિઝનના લાભાલાભ.. ત્યારે આ લેખ આપને જરૂર ઉપયોગી રહશે...અને આપણી જાણકારી માટે પણ આ સમજવું જોઈએ...👇👇*
📺ટેલિવિઝન અગત્યનું સંચાર માધ્યમ છે. *📺આ માધ્યમથી આપણે દૂર બનતા બનાવોનાં દ્રશ્યોને તત્ક્ષણ જોઈ શકીએ છીએ.*
*📺ટેલિવિઝનનો આવિષ્કાર ઈ. સ. 1926 માં ઈંગ્લૅન્ડના જોન એલ. બેયર્ડે કર્યો હતો.*