🔸☑️🔸☑️🔸☑️🔸☑️🔸☑️
*🔘‘સત્યશોધક સમાજ’🔘*
🔸☑️🔸☑️🔸☑️🔸☑️🔸☑️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
➡️ઇ.સ.1873માં ‘સત્યશોધક સમાજ’ન જોતિબા ફૂલે એ સ્થાપના કરી.
➡️અંધશ્રધ્ધા અને અસમાનતાનાં મૂળમાં ઇશ્વર નહીં; પણ સ્વાર્થી માણસોની માનસિકતાને જવાબદાર ગણાવી..
➡️એમણે ‘સત્યશોધક સમાજ’ દ્વારાં ચારસૂત્રીય મંત્ર આપ્યો..
1⃣ ઇશ્વર સર્વવ્યાપી છે, એ જીવમાત્રમાં વસે છે. એમાં કોઇ જ ભેદભાવ નથી..માટે ઇશ્વરનાં નામે થતાં કે કહેવાતાં ભેદભાવ સ્વાર્થી માનસોની જ ઉપજ છે, ઇશ્વરની નહીં જ નહીં..
2⃣ઇશ્વરની ભક્તિ કરવનો અને સદગુણ્ઓને વિકસાવવાનો સૌ કોઇને અધિકાર છે, એમાં જ્ઞાતિ, જાતિ, વર્ણ કે વર્ગભેદ ના કરવાં જોઇએ..
3⃣શ્રેષ્ઠતા ગુણને આધારે જ હોવી જોઇએ, જ્ઞાતિ કે વર્ણને આધારે નહીં જ. પોતાનાં ગમા-અણગમાને ઇશ્વરનાં નામે ગણાવીને કોઇ પોતાને શ્રેષ્ઠ કહાવીને અન્યને અસ્પૃશ્ય કે હલકાં કે નીચાં ગણાવે એ તો અમાનુષી અને આસૂરીવિચાર છે. દૈવી વિચાર નથી. સાત્વિક સોચ નથી.. એ નબળી અને નીચા માણસોની માનસિકતાની એ ભેદભાવવાળી સમજ અને સંસ્કારિતા છે.
4⃣ જપ-તપ-તીરથ-પુર્વજન્મ-પુન:જન્મ અને શુકન-અપશુકન માંદલા અને બિમાર માણસોની સમજ છે. સદભાવ, સમભાવ અને સમરસતા-સંવાદિતામાં જ ભારતીય સંસ્કૃતિનાં મૂળમૂલ્યો પડેલાં છે. એમાં જ એની ગરિમા અને ગૌરવ છે..માટે અજ્ઞાન અને અંધશ્રધ્ધા છોડી દો..
માનવતાથી મોટો કોઇ જ ધર્મ કે દર્શન નથી..એનું આચરણસહિત જીવનમાં પાલન કરો.. ઇ.સ.1876-82 સુધી જોતીબા પુણેનાં નગરપાલિકાનાં સભ્ય બન્યા..સમાજસુધારણાનાં કાર્યોને જોતિબા ફૂલે એ આગળ ધપાવ્યાં..એમનાં પ્રગતિશીલ વિચારો રુઢિચૂસ્તોને ગમતાં નહીં...
👉ઇ.સ.1885માં ‘સત્સાર’ માને નિબંધ અને ‘ઇશારો’ પુસ્તક પ્રગટ.. ઇ.સ.1887માં ‘ષષ્ટિપૂર્તિ પ્રસંગ’ નિમિત્તે મુંબઇ રાજ્યપાલશ્રીએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું..
👉ત્યારે જ એમને ‘મહાત્મા’નું બિરુદ આપવામાં આવેલું હતું.. ઇ.સ.1891માં ‘સાર્વજનિક સત્યધર્મ’ શીર્ષક હેઠળ નિબંધમાં ‘વિશ્વકુટુંબનાં ખ્યાલોને સમર્થન’ આપ્યું. ફ્રેંચક્રાંતિમાંથી જોતીબાએ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં સિધ્ધાંતોને સ્વીકાર્યા હતાં.. ઇ.સ.1890માં 28 નવેમ્બરનાં રોજ મહાનિર્વાણ..
➡️જયોતિબા ફુલેએ ૧૮૭૩ ની સાલમાં ‘સત્યશોધક સમાજ' ની સ્થાપના કરી. સત્ય શોધક સમાજ દ્વારા ઉચનીચના ભેદભાવ દુર કરવા ધુર્ત પંડીતોથી બહુજન સમાજને જાગૃત કરવા મુર્તીપુજાનો વિરોધ કરવો,ભુતપ્રેતમાં વિશ્વાસ ન રાખવો,લગ્નોમાં બીનજરૂરી ખર્ચ ન કરવો એવો અકને સમાજ ઉપયોગી કાર્યો કર્યા હતાં.
➡️તેમણે અસ્પૃશ્યોના ઉત્થાન માટે આવાં કેટલાંય સામાજિક કામોમાં ભાગ લીધો. અસ્પૃશ્યો સ્વાવલંબી બને, સમાજમાં માન-સન્માન મળે, ઉપરાંત આ જ્ઞાતિને ન્યાય મળે અને તેઓ શોષણયુક્ત બને તે માટે અનેક ક્ષેત્રે કાર્ય કર્યું. જ્યોતિબાએ ‘સત્યશોધક સમાજ’ નામની સંસ્થા સ્થાપી. આવાં અનેક સામાજિક કાર્યો પાછળ પોતાનું જીવન સમર્પિત કર્યું. જ્યોતિબા ફૂલેએ અવસાન પહેલાં લખેલા એક પુસ્તકમાં આગાહી કરી હતી કે: ‘અછૂત કહીને તિરસ્કૃત કરેલા ભીલ, કોલ અને કિરાત જેવા શુદ્ર અને અતિશુદ્ર જ્ઞાતિના લોકો આવતા દિવસોમાં ભણેલા-ગણેલા બની જશે.’
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)909940723*
👏💐👏💐👏💐👏💐💐👏💐
સત્યશોધક સમાજ' ના સ્થાપક મહાત્મા જ્યોતીબા ફુલે
🔶🐾🐾🔶🐾🔶🐾🔶🔶🐾🔶
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*‘સત્યશોધક સમાજ' ના સ્થાપક*
મહાત્મા જ્યોતીબા ફુલે
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
*🙏🏻પછાત અસાન જાતિમાં પ્રથમ વખત શિક્ષણ જયોત જગાવનાર જયોતિબા ફુલે🙏🏻*
🌷🇮🇳🌷જન્મ👉એપ્રિલ ૧૧, ૧૮૨૭
કાટગુન, સતારા ,મહારાષ્ટ્ર, ભારત
🌷🇮🇳🌷મૃત્યુ👉નવેમ્બર ૨૮ ૧૮૯૦
પુના, મહારાષ્ટ્ર, ભારત
🌷🇮🇳🌷હુલામણું નામ 👉મહાત્મા
🌷🇮🇳🌷જીવનસાથી 👉સાવિત્રિબાઈ ફુલે
🌷🇮🇳🌷માતા 👉ચીમનાબાઇ 👉પિતા-ગોવિંદરાવ
⚜🙏🏻⚜🙏🏻⚜🙏🏻⚜🙏🏻⚜
*🌷🇮🇳🌷મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે 👉 એ એક વિચારક, સમાજ સુધારક, લેખક✍, તત્વચિંતક🔎, દાર્શનિક, વિદ્વાન, સંપાદક અને મહરાષ્ટ્રના ક્રાંતિકારી હતાં.*
*🌷🇮🇳🌷એઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી 📚શિક્ષણની ચળવળનો પાયો📍 નાખ્યો. આ સિવાય તેઓ શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા 🤝નિવારણ ના ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું.*
*🌷🇮🇳🌷તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણ ક્ષેત્રે હતું. પોતાની પત્નીને ભણાવ્યા પછી ૧૮૪૮માં તેમણે ભારતની બાલિકાઓ માટેની ભારતની 🏡પ્રથમ શાળા શરૂ કરી.*
*🌷🇮🇳🌷તે જમાનામાં બ્રાહ્મણો દ્વારા મનુ સંસ્કૃત અનુસાર ભરવાડ, ચમાર, કુંભાર, વણકર, સગર, સતવારા, સુથાર, લુહાર, કબણી, મોચી, કોળી, રબારી જેવી બીજી અને પછાત જાતિઓને 📚શિક્ષા મેળવવવાનો અધિકાર ન હતો. ત્યારે હજારો વર્ષથી આ અજ્ઞાની જાતિઓમાં ભારતમાં સૌ પ્રથમ શિક્ષણની જયોત 🔥ફેલાવવાનું સૌપ્રથમ કાર્ય જયોતિબા ફુલેએ કર્યુ હતું.*
*🌷🇮🇳🌷ઇ.સ. ૧૮૪૮ ની સાલમાં જયોતિરાવ ફુલેએ સૌપ્રથમ કન્યા 🏡શાળાની શરૂઆત કરી. પુનાના પંડિતો ક્રોધિત 😠થયાં. જયોતિબાને કન્યા વિદ્યાલયમાં કોઇ ભારતીય શીક્ષીકા ન મળવાથી તેમના 👨👩👧👦પત્ની સાવીત્રીબાઇ ફુલેને શિક્ષણ આપી શિક્ષણના મહાનકાર્યમાં જોડયા.*
🌷🇮🇳🌷ભારતભરમાં કન્યા શિક્ષણ આપનાર પણ આ 👉દેશની પ્રથમ મહિલાસ્ત્રી શિક્ષક સાવિત્રીબાઇ ફુલે હતાં.
🌷🇮🇳🌷જયોતિરાવ ફુલેએ 👉‘તૃત્યા' નામનું નાટક લખીને ધર્મગ્રંથોના પ્રપંચો ભગવાનના નામ પર ચાલતા હતાં. તેનું ખંડન ⚒કર્યુ.
🌷🇮🇳🌷મહાત્મા જયોતિબા ફુલેએ એ જમાનામાં અનાથ આશ્રમો તથા વિધવા આશ્રમો પણ ⛳સ્થાપ્યા.
🌷🇮🇳🌷શિવાજીના નામે રાજનીતિ કરવા વાળા અજ્ઞાનીઓને ખબર નથી કે, મહાત્મા જયોતિબા ફુલેએ શિવાજી મહારાજની સમાધિનો જીણોધ્ધાર કરી પ્રજાને શિવાજીની વીરતાના ✍લખનાર જયોતિબા ફુલે 👉સૌ પ્રથમ વ્યકિત હતાં.
*🌷🇮🇳🌷મહાત્મા જયોતિબા ફુલે સ્પષ્ટ માનતા હતા કે, રાજનૈતિક ગુલામી ⛓કરતા સામાજિક ગુલામી ⛓વધુ ઘાતક અને નુકશાનકારક હોય છે.*
🌷🇮🇳🌷જયોતિબા ફુલેએ ૧૮૭૩ ની સાલમાં ‘સત્યશોધક સમાજ' ની ⛳સ્થાપના કરી. સત્ય શોધક સમાજ દ્વારા ઉચનીચના ભેદભાવ દુર કરવા ધુર્ત પંડીતોથી બહુજન સમાજને જાગૃત કરવા મુર્તીપુજાનો વિરોધ કરવો, ભુતપ્રેતમાં વિશ્વાસ ન રાખવો, લગ્નોમાં બીનજરૂરી 💸ખર્ચ ન કરવો એવો અકને સમાજ ઉપયોગી કાર્યો કર્યા હતાં.
*🌷🇮🇳🌷મહાત્મા જયોતીબા ફુલેએ કૃષિધન અને પશુધનને રાષ્ટ્રનુ મહત્વનું અંગ માન્યું હતું તેનો વૈજ્ઞાનીક ઢબે ઉપયોગ કરીને રાષ્ટ્રને પ્રગતીના પંથે લઇ જઇ જવા માંગતા હતાં.કિશાનોને જીવનમાં અંતીમ દિવસોમાં સાર્વજનીક અત્યધર્મ પુસ્તક લખ્યુ.*
🌷🇮🇳🌷હીરણ્યકશીપુ અને અન્ય રાક્ષસોના સન્દર્ભમાં પુના–મહારાષ્ટ્રના અને ભારતના સર્વપ્રથમ આધુનીક ક્રાન્તીકારી એવા જ્યોતીબા ફુલેએ 1872માં લખેલા 👉‘ગુલામગીરી’ પુસ્તકમાં ભારતનો પ્રાચીન 📜ઈતીહાસ સંશોધીત કરીને રજુ કર્યો છે તે આપણી હીન્દુપ્રજાને ચોંકાવનારો અને કાફી ચીન્તનીય તથા આપણા ઈતીહાસ વીશે પુન: વીચારણા કરનારો છે.
*🌷🇮🇳🌷સાચા ઈતીહાસના સંશોધન અને સમાજસુધારણા માટે જ્યોતીબાએ 👉‘સત્યશોધક સમાજ’ની સ્થાપના કરી હતી. જેમાં આપણા અનેક બ્રાહ્મણો પણ જ્યોતીબાને ખુબ સહાયક બન્યાં હતા.*
🌷🇮🇳🌷અંગ્રેજ સરકાર અને આપણા દેશના મહાનુભાવોએ સાથે મળીને 🤝જ્યોતીબાને 🌸મહાત્માની ઉપાધીથી 🌸વીભુષીત કર્યા હતા. જેમને માટે ગાંધીજીએ પણ કહેલું કે ,....
🌺‘સાચા મહાત્મા જ્યોતીબા ફુલે છે.’ 🌺
🌷🇮🇳🌷સ્વામી સદાનન્દજી મહારાજ પોતાના ગ્રન્થ ચાર્વાકદર્શનમાં લખે છે કે 🌺‘ચાર્વાક એટલે પ્રાચીન ભારતના મહાત્મા ફુલે અને મહાત્મા ફુલે એટલે આધુનીક ભારતના ચાર્વાક.🌺’
🌷🇮🇳🌷સ્વામી સદાનન્દજીએ આપેલી આ વીગતો જોતા લાગે છે કે મહાત્મા જ્યોતીબા ફુલેએ લખેલો 👉આર્ય બ્રાહ્મણ અને ક્ષત્રીય અસુરો વચ્ચેના સંઘર્ષનો ઈતીહાસ (જેને ઈતીહાસકારોએ પણ બ્રાહ્મણ – ક્ષત્રીય સંઘર્ષ અને પુરાણકારોએ દેવાસુર સંગ્રામ કહ્યો છે) તે બૃહસ્પતીના ચાર્વાકદર્શનમાંથી સંશોધીત કરીને લીધો હોવો જોઈએ અને એવું અનુમાન બાંધવા પાછળ સ્પષ્ટ કારણ પણ છે કે જેમ આર્યપંડીતોએ ચાર્વાકદર્શનનો નાશ કર્યો છે, તેમ જ્યોતીબાફુલે અને તેમની વીચારધારાની પણ ભારતના આધુનીક વર્ણવાદીપંડીતોએ અને શાસકોએ ઉપેક્ષા કરી છે.
🌷🇮🇳🌷ભારતના લોકો જ્યોતીબા ફુલેના નામથી સાવ અપરીચીત છે; કારણ કે દેશની શાળા–કૉલેજોના 📜ઈતીહાસના ગ્રન્થોમાં અને 📚પાઠ્યપુસ્તકોમાં જ્યોતીબા ફુલે જેવા ભારતના પ્રથમ ક્રાંતીકારી મહાપુરુષનું નામ શોધ્યું જડતું નથી.
🌷🇮🇳🌷આઝાદીના 50 વર્ષ પછી શરુ થયેલી નવજાગૃતીની ચળવળને કારણે હવે આપણા સમાજના અમુક લોકોમાં અને એમના દ્વારા મહાત્મા ફુલેનું નામ ઉજાગર થવા લાગ્યું છે.
🌷🇮🇳🌷૨૮ નવેમ્બર ૧૯૮૦ ના રોજ રાત્રે બે વાગ્યે અને વીસ મીનીટે જયોતીબા ફુલેએ આ દુનીયામાંથી ચીર વિદાય લીધી 🥀
🌷🇮🇳🌷ડો.આંબેડકર છત્રપતિ શાહુજી મહારાજ તથા અનેક મહાપુરૂષોને સામાજીક ક્રાંતીનો રાહ ચીંધનાર આ મહાત્મા દેશના કરોડો દલીતો, શોષીતો, કિશાનો, પછાત સમાજને રાહ ચીંધનાર મહાપુરૂષને આજે 🙏🏻ગૌરવપુર્વક યાદ કરીએ.

No comments:
Post a Comment