📢👑📢👑📢👑📢👑📢👑
*👑રાજા સવાઈ જયસિંહ👑*
👑💐👑💐👑💐👑💐👑💐
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏*
*મિત્રો આજરોજ રાજા સવાઈ જયસિંહની પુણ્યતિથિ છે... તો ચાલો આજે જાણીયે કંઇક નવી રીતે આ મહાન રાજાને ... આજે જાણીયે આ મહાન રાજાએ ભારત દેશને આપેલ અમુલ્ય ભેટ અને ઉતમ કાર્યશૈલી..અગમસુજબુજ..
💠🎯👉સવાઈ જયસિંહનું નામ આવતા પહેલાં તો યાદ આવે.... *🕍જયપુર🕍*
*➖વાસ્તુશૈલિ =➖રાજપૂત અને મોગલ વાસ્તુ શૈલિનું સંમિશ્રણ*
*➖માળખાકીય સંરચના➖ લાલ અને ગુલાબી રેતીયા પથ્થર*
*વાસ્તુકાર વિદ્યાધર ➖ભટ્ટાચાર્ય અને સર સેમ્યુઅલ સ્વીંટન જેકબ*
*🕍🕍સીટી પેલેસ, જયપુર, જેમાં ચંદ્ર મહેલ અને મુબારક મહેલ અને અન્ય ઈમારતો શામિલ છે,તે ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરમાં આવેલ એક મહેલ સંકુલ છે.*
*આ મહેલ ⚔રાજપૂત⚔ કચવાહા વંશ🛡 અને જયપુરના મહારાજાની બેઠક હતી.*
*🌙🌙ચંદ્ર મહેલ હવે એક સંગ્રહાલય છે પણ તેનો એક મોટો ભાગ હજી પણ રાજ નિવાસ તરીકે જ વપરાય છે.* આ મહેલ સંકુલ જે જયપુરના ઈશાન ભાગમાં છે, તે ખૂબ જ સુંદર આંગણાંઓની હાર, બગીચા અને ઈમારતો થી શોભાયમાન છે.
*🕍આ મહેલને શરૂઆતમાં ૧૭૨૯ અને ૧૭૩૨ની વચ્ચે 👑આમેરના રાજા સવાઈ જયસિંહ👑 દ્વારા બાંધવામાં આવ્યું હતું. તેમણે આ મહેલની સીમા નિશ્ચિત કરી અને બાહ્ય દિવાલ બંધાવી.*
☑️➖ત્યાર બાદના રાજાઓ તેમાં ૨૦મી સદી સુધી સુધારો વધારો કરતા રહ્યાં. આ નગરની રચના અને યોજના બનાવવાનો શ્રેય રાજ દરબારના રાજ વાસ્તુકાર વિદ્યાધર ભટ્ટાચાર્ય અને સર સેમ્યુઅલ સ્વીંટન જેકબને જાય છે આ સિવાય *મહારાજા સવાઈ જયસિંહ પણ વાસ્તુકળામાં ખૂબ જિજ્ઞાસા ધરાવતાં હતાં તેમનો પણ ઘનો ફાળો હતો. આ વાસ્તુકારોએ ભારતીય વાસ્તુકળાનું શિલ્પ શાસ્ત્રૢ મોગલ શૈલિ અને યુરોપીયન શૈલિના સંગમ કરી નવી કૃતિ વિકસાવી..*
🔘👑મહારાજા સવાઈ જયસિંહ-૨ જેમણે ૧૬૯૯-૧૭૪૪ સુધી શાસન કર્યું.બાહરી દિવાલના બાંધકામ સાથે મોટા ક્ષેત્રમાં ફેલાયેલા સીટી સંકુલના બાંધકામનું કામ શરૂ કરવાનું શ્રેય તેમને જાય છે.
➖શરૂઆતમાં, તેમણે તેમની રાજધાની આમેરથી રાજ ચલાવ્યું, જે જયપુરથી ૧૧ કિમી દૂર છે.
➖તેમણે વધતાં વસતિ વધારા અને પાણીની ઓછપને કારણે રાજધાનીને ૧૭૨૭ માં જયપુર ખસેડી.
➖તેમણે જયપુર શહેરને મોટા માર્ગોથી વિભાજીત છ વિભાગોમાં વહેંચ્યું,આ રચના વાસ્તુશાસ્ત્ર અને તેના સમાન અન્ય પરંપરાગત રચનાઓ ઉપર આધારિત હતી જેના આધારે વિદ્યાધર ભટ્ટાચાર્ય, જે પહેલા આમેરના ખજાનચીના કારકૂન હતાં અને પાછળથી રાજ વાસ્તુકાર ના પદે પ્રગતિ પામ્યાં તેમણે આ રચના કરાવી.
મિત્રો આ મહેલની હજુ ધણી ખાસીયત છે. પરંતુ આની સંપૂર્ણ માહિતી પછી કયારેક... હવે જાણીયે સવાઈ જયસિંહના બીજા મહાન બાંધકામ=== જંતર મંતર, (વારાણસી)
➖➖➖➖➖➖➖➖➖➖
🏛🏛જંતર મંતર, વારાણસી🏛🏛
⛩⛩⛩⛩⛩⛩⛩⛩⛩⛩
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)909940723*
*🎯👉👉રાજપૂત મહારાજા સવાઈ જયસિંહ બીજાએ પાંચ વેધશાળાઓ બનાવી હતી. એમાંથી 3⃣ત્રણના નામ જંતર-મંતર છે.*
*➡️વારાણસી શહેર ખાતે આવેલ જંતર મંતર એક વેધશાળા છે, જેનું બાંધકામ સવાઇ જયસિંહે ઈ.સ. ૧૭૩૭માં કરાવ્યું હતું.*
*➡️આ પાંચ વેધશાળાઓ પૈકીની એક છે, જેનું નિર્માણ મહારાજા જયસિંહ બીજાએ કરાવ્યું હતું.*
*🔀આ વેધશાળા ખાતે સમ્રાટ યંત્ર, લઘુ સમ્રાટ યંત્ર, દક્ષિણોભીતિ યંત્ર, ચક્ર યંત્ર, દિગંસા યંત્ર અને નારીવલયા દક્ષિણ અને ઉત્તર ગોલા નામનાં યંત્રો આવેલ છે.*
ચલો એક કામ કરીએ આ *જંતર મંતર* ને પહેલાં અર્થપૂર્ણ સમજીએ.. નહિ તો આ જંતર મંતરનું નામ આવતા લોકો ને એક જ નામ યાદ આવતું હશે અન્ના હઝારે...
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)909940723🙏
🌈🎆🎇🌠🌌🌉🌃🏙🌈🎆🎇
*મિત્રો પહેલાં જાણીયે જંતર મંતર એટલે શું? અને પછી જાણીયે તેના ઉપયોગ..મારા સંસ્મરણો સાથે*
*કેવું છે જયપુરનું સવાઈ જયસિંહ નું જંતર મંતર ?*
🌈🎆🎇🌠🌌🌉🌃🌈🎆🎇🌠
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*🎯👉મિત્રો રાજા સવાઈ જયસિંહ દ્વારા બાંધવામાં આવેલ જંતર મંતર વિષે અહી થોડી માહિતી આપવાની કોશિશ કરીશ..કેમ કે મે મારી દિલ્હીની મુલાકાત સમયે દિલ્હીમાં આવેલા જંતર મંતરની મુલાકાત લીધી હતી.. હું અહીં મારી યાદો ને આપ સમક્ષ રજૂ કરું છું..અને મેં આપ લોકોને એપિક ચેનલ જોવાનું સૂચન કરેલું અને એમા હમણાં થોડા દિવસો પહેલા જ જંતર મંતર ઉપર બહુ સરસ એપિસોડ આવેલ.. એમાં ધણી રસપ્રદ માહિતી આપવામાં આવેલ*
🎯👉ભારતમાં નવી દિલ્હીમાં એક વેધશાળા છે. એનું નામ જંતર-મંતર. એને જોવા આવતા લોકોને બહુ જ આશ્ચર્ય થાય છે, ‘શું આ ખરેખર વેધશાળા છે?’ શા માટે તેઓ આમ કહે છે? કેમ કે, વેધશાળામાં તો નવી નવી ટૅકનોલોજીના સાધનો રાખવામાં આવતા હોય છે. પણ જંતર-મંતરમાં એવાં કોઈ સાધનો નથી. એટલું જ નહિ, મોટા પાર્કમાં પથ્થરોથી બનેલી આ ઇમારતોની ડિઝાઈન પણ વિચિત્ર છે. પરંતુ, અઢારમી સદીની શરૂઆતમાં જંતર-મંતરનું મકાન બાંધવામાં આવ્યું ત્યારે એ ખરેખર એક વેધશાળા હતી. ખરું કે એ સમયે આકાશ જોવા માટે યુરોપમાં નવાં નવાં સાધનો વિકસાવવામાં આવ્યાં હતાં. પરંતુ જંતર-મંતર કોઈ પણ પ્રકારના દૂરબીન વગર તેમ જ, બીજા સાધનોની મદદ વગર આકાશના તારાઓ અને ગ્રહો વિષે મોટા ભાગે ખરી માહિતી આપતું હતું.
*👉સૌ પ્રથમ તો જંતર મંતર શબ્દનો અર્થ શું થાય તે જોઈએ.જયસિંહ દ્વારા બાંધવામાં આવેલ વેધશાળા નું મૂળ નામ જંતર મંતર ના હતું.*
*🎯🔰👉રાજપૂત મહારાજા સવાઈ જયસિંહ બીજાએ પાંચ વેધશાળાઓ બનાવી હતી. એમાંથી ત્રણના નામ જંતર-મંતર છે.*
*👉સવાઈ જયસિંહે ➿યંત્ર મંત્ર➿ એવા સંસ્કૃત શબ્દો પસંદ કરેલ હતા.💠સંસ્કૃતમાં માપ કાઢવાના સાધન ને યંત્ર ,જયારે માપ દ્વારા મળેલ આંકડાનું ગણિત જેના આધારે માંડવાનું થાય એ ફોર્મુલા હમેસા મંત્ર કહેવાતી.આ યંત્ર મંત્ર શબ્દ વખત જતા યંતર મંતર તરીકે બોલવા લાગ્યા અને છેવટે જંતર મંતર તરીકે પ્રખ્યાત થયા.* (🎯👉“જંતર” સંસ્કૃત શબ્દ “યંત્ર” પરથી આવે છે એનો અર્થ થાય છે “સાધન કે ઓજાર.” જ્યારે કે, “મંતર” સંસ્કૃત શબ્દ “મંત્ર” પરથી આવે છે જેનો અર્થ “સૂત્ર” થાય છે. સામાન્ય રીતે લોકો બોલવાની ભાષામાં કોઈ એક શબ્દ પર ભાર આપવા માટે એના જેવા જ બીજા શબ્દોને ઉમેરતા હોય છે. આથી, જંતર-મંતર નામ પડ્યું હોય શકે.)
*🎯🔰👉મિત્રો દિલ્હી નું જંતર મંતર બાંધવામાં આવ્યું તેને ચાલુ વર્ષના નવેમ્બર મહિનામાં 25 તારીખે 297 વર્ષ પુરા થશે.આ જંતર મંતર નવેમ્બર 25,1720 ના રોજ બાંધવામાં આવેલ*
*🎯🔰👉સવાઈ જયસિંહે 1⃣પ્રથમ દિલ્હીમાં આવી એક વેધ શાળા બાંધી જે હાલ કનોટ પ્લેસ નજીક આવેલ છે.દિલ્હીનું જંતર મંતર નીચે મુજબ નું છે.*
*🔰👉સવાઈ જયસિંહ આકાશ દર્શન માટે દિલ્હીના આ જંતર મંતર માં ઘણા દિવસો સુધી રોકાણ કરતા હતા.પોતે રાજસ્થાન ના અમ્બર રાજ્ય ના રજા હતા અને દિલ્હી માં લાંબા રોકાણ દરમિયાન તે પોતાના રાજ્યનો વહીવટ બરાબર કરી શકતા નહિ એટલા તેમણે જયપુર માં આવી જ એક બીજી વેધ શાળા બાંધવાનું નક્કી કર્યું*
*🎯🔰👉દિલ્હીનું બાંધકામ જયસિંહે તેમના ગુરુ પંડિત જગન્નાથ ના માર્ગદર્શન હેઠળ કર્યું.દેલ્હી ના બાંધકામ બાદ તેમણે જયપુરમાં બીજું જંતર મંતર બંધાવ્યું.ઈ.સ.1728 માં એટલે કે દિલ્હી ના જંતર મંતર ચણાયા પછી ચોથે વર્ષે તેમણે જયપુર નું બાંધકામ શરુ કરાવ્યું.આ બાંધકામ પૂરું થતા છ વર્ષ લાગ્યા ભારત માં આમ બે જંતર મંતર બાંધ્ય,છતાં બહુ ઓછા લોકો ને જાણ છે કે સવાઈ જયસિંહે માત્ર બે જ જંતર મંતર નહોતા બંધાવ્યા.🔰*
*🎯👉🔰જયપુર પછી વધુ ત્રણ નું બાંધકામ તેમણે 💠મથુરા,💠ઉજ્જૈન અને 💠વારાણસીમાં કરાવ્યું હતું.🔰👉જયપુર અને દિલ્હીના જંતર મંતર કરતા તે ત્રણેય નું કદ થોડું નાનું હતું.*
😟💠👁🗨ઉજ્જૈન અને વારાણસીના જંતર મંતર આજે સાવ ખંડીયેર જેવા બની ગયા છે જયારે મથુરાનું જંતર મંતર નું તો સાવ અસ્તિત્વ જ નથી રહ્યું.
*🎯🔰👉જયસિંહે આ બધા જંતર મંતર તારાઓ અને ગ્રહોના અભ્યાસ માટે અને પોતાના અવલોકનોના ક્રોસ ચેકિંગ માટે અલગ અલગ જગ્યાએ બંધાવ્યા હતા.*
👁🗨🎯🔰દિલ્હી અને જયપુર એ બંને માં આજે પણ જયપુરનું જંતર મંતર વધુ સારું ગણાય છે.છતાં મોટા ભાગના સાધનો બંને ઠેકાણે સરખા જ છે.
*👇👇👇👇સવાઈ જયસિંહે પોતે શોધેલા ત્રણ સાધનો ખાસ મહત્વના છે.આ સાધનો :👇👇👇*
1⃣-સમ્રાટ યંત્ર
3⃣-જય પ્રકાશ
3⃣-રામ યંત્ર
*⏬⏬અહી આપને આ ત્રણેય યંત્રનો ટૂંકમાં પરિચય મેળવીએ⏬⏬⏬*

(ભાગ 2)

*⏰⏰⏰1-સમ્રાટ યંત્ર🕰🕰🕰*
*👉આં સાધન બીજું કશું નહિ પણ રાક્ષશી સૂર્ય ઘડિયાળ છે.સૂર્ય ઘડિયાળ હમેશા પડછાયા વડે સમય બતાવે,માટે એ પ્રકારની દરેક ઘડિયાળના ચંદા પર વચ્ચો વચ ત્રિકોણાકાર કાટ ખુનિયું હોય છે.જયપુરના સમ્રાટ યંત્ર નું કાટ ખુનીયું 90 ફીટ ઊંચું છે.તેનો કર્ણ પૃથ્વીની ભ્રમણ ધરીને સમાંતર છે.*
👁🗨🔰કાટ ખુનીયાની બંને તરફ બે કમા
નાકાર ચણતર છે.જેમને વર્તુળ પાદ કહે છે.આ ચણતર પૃથ્વીના વિષુવવૃત ની સમાંતર છે,એટલે કે સવારે પૂર્વમાં સૂર્યોદય થાય અને સાંજે પચ્છિમ માં સુર્યાસ્ત થાય એ દરમિયાન ઊંચા કાટ ખુનીયાનો પડછાયો વારાફરતી બંને વર્તુળ પાદ પર પડે છે.
*🔰👉કમાન ની સપાટી પર કોતરેલા આંકા તે પડછાયાને આધારે સમય કહી બતાવે છે આ યંત્ર એટલું સચોટ છે કે તેણે બતાવેલા સમયમાં 15 સેકંડ કરતા વધુ ભૂલ હોતી નથી.સેકંડ -ટુ -સેકંડ ગણતરી તો શક્ય જ નથી કેમ કે પડછાયાની ધાર થોડી ધૂંધળી હોય છે.*
*🌞🌞🌞સમ્રાટ યંત્ર નો કર્ણ પણ કાપા વાળો છે.આ કાપાના આધારે સૂર્યનું સ્થાન નક્કી કરી શકાય છે.*
👆👆👉આમ આ યંત્ર દ્વારા સચોટ સમય અને કોઈ પણ સમયે આકાશ માં સૂર્યનું સ્થાન જાની શકાય છે.
(🎯👉🔰
*🌟⭐️🌓🌔2-જય પ્રકાશ🌜🌛🌝🌘*
*સવાઈ જયસિંહના નામે જ ઓળખાતું જય પ્રકાશ નામનું યંત્ર મૂળ તો ગ્રહોનો અને તારાઓનો પ્રકાશ જોવા માટે છે.પ્રકાશ વડે તે અવકાશી પદાર્થોનું સ્થાન જાણી શકાય છે♻️💠 એટલું જ નહિ પણ ગમે તે વ્યક્તિ તેમને ઓળખી કાઢે છે.દિલ્હી અને જયપુર ખાતે બબ્બે પોલા,વર્તુળાકાર બાઉલ જેવા બાંધકામો જમીનની અંદર કરવામાં આવ્યા છે.*
🎯👉રાત્રીના જુદા જુદા કલાકો માટે વારાફરતી બંને જય પ્રકાશ વડે આકાશ દર્શન કરાય છે.કોઈ વ્યક્તિ ભૂગર્ભમાં જતા પગથીયા ઉતારીને જય પ્રકાશના બાઉલમાં પ્રવેશે એટલે તેને માથા ઉપર પૂર્વ અને પચ્છિમ માં તેમજ ઉતર અને દક્ષિણ માં એમ બે દિશામાં તાર બાંધેલા દેખાય છે.બાઉલની વચ્ચો વચ એ તાર એકમેકને ક્રોસ કરે છે.ક્રોસિંગના આ સ્થાન ને ક્રોસિંગ પોઈન્ટ કહે છે.
*🌒🌑🌘હવે અંતરિક્ષ માં જે તારાનું અથવા ગ્રહનું સ્થાન જાણવું હોય એ ક્રોસિંગ પોઈન્ટ ની બરાબર સીધ માં આવે તે રીતે બાઉલ માં આમતેમ ફરો અને પછી તે કલ્પિત લીટીને પાછળ તરફ ખેંચો એટલે ત્યાં બાઉલમાં કોતરેલા ચોક્કસ માર્કિંગ ને તે લીટી મળે છે.આ માર્કિંગ જે તે ગ્રહનું કે તારા નું સ્થાન કહી આપે છે.*
*🌚🌔🌓3-રામ યંત્ર🌖🌗🌘🌑🌒*
*સવાઈ જયસિંહના પૂર્વજ રામસિંહ ની યાદમાં ઓળખાતું રામ યંત્ર નામનું સાધન પણ અવકાશી ગોળાનું સ્થાન જાણવા માટે જ વપરાય છે.સાઈડ -બાય - સાઈડ બે વર્તુળાકાર ઈમારતો નું તે બનેલું છે.ઈમારતોમાં બારીઓ છે.જેમની આરપાર નજર ફેંકીને આકાશ દર્શન કરવાનું હોય છે.ઈમારતો નો આકાર એવો છે કે જાણે બહુમાળી મકાન નું ચણતર અધૂરું મૂકી દેવાયું હોય.પરંતુ ખરું જોતા બંને ઈમારતો સંપૂર્ણ રીતે અને સચોટ રીતે બાંધેલી છે.*
🌼🌸⛺️🏠દરેક વર્તુળાકાર ઈમારતની વચ્ચો વચ ઉંચો થાંભલો છે.ઊંચાઈમાં તે થાંભલો ઈમારતની આંતરિક ત્રિજ્યા જેવડો છે.જેની ટોચ પર દોરી બાંધેલી છે.આ દોરીને જ રામ યંત્ર માં આકાશ દર્શન નું મુખ્ય સાધન ગણવામાં આવે છે.કોઈ ગ્રહનું કે તારાનું સ્થાન જાણવા માગતી વ્યક્તિ એ દોરીના બીજા છેડાને જરા કસીને પકડી રાખે છે.અંદરની દીવાલ પર ચણેલા પગથીયા ચડી ને કે ઉતરીને જે તે બારી દ્વારા જે તે ગ્રહ કે તારા ને નજર માં લાવે છે.અને ત્યાર બાદ દોરીની બરાબર સીધમાં જ તારને કે ગ્રહને જોવા માટે આઘો પાછો થાય છે.આ સીધ પકડાય એટલે જાણે કે છેક તારા યા ગ્રહ સુધી લંબાતી કલ્પિત રેખા બની.
*🎯👉હવે એ રેખાને પાછળ તરફ પણ લંબાવો તો દીવાલ પર ગ્રહનું કે તારાનું સ્થાન જણાવતું માર્કિંગ વાંચવા મળે છે.ક્યારેક એવું પણ બને કે પગથીયાને બદલે નીચે ફરસ પર ચાલતી વખતે સીધ પકડાય.અવ સમયે માર્કિંગ પણ ફરસ પર જોવા મળે છે.દિવસે સૂર્ય નું અવકાશી સ્થાન એ રીતે જાણી શકાતું નથી કેમ કે સીધ પકડવા માટે સૂર્ય સામે જોઈ શકાતું નથી.આ કારણસર રામ યંત્ર માં સૂર્ય પુરતી જુદી વ્યવસ્થા કરવામાં આવી છે.ઊંચા થાંભલા નો પડછાયો ફરસ પરના માર્કિંગ પર જ્યાં પડે ત્યાં સૂર્યના અંશો આપવામાં આવેલા છે.સૂર્ય ઘડિયાળ ની જેમ અહી પડછાયો સમય નથી બતાવતો પણ અંતરીક્ષ માં સૂર્યનું એ જ વખત નું સ્થાન બતાવે છે.*
💠👁🗨🎯વર્ષ ૧૯૧૦માં નવી દિલ્હીના જંતર-મંતરના એક સાધન પર એક તકતી લગાવવામાં આવી હતી. એના પર લખ્યું હતું કે આ વેધશાળાને ૧૭૧૦માં બનાવવામાં આવી હતી. પરંતુ, પછીથી કરવામાં આવેલા ખોદકામમાંથી ખબર પડી કે આ વેધશાળા ૧૭૨૪માં તૈયાર થઈ હતી. આપણે આગળ જોઈશું તેમ, જયસિંહના જીવનમાં શું થઈ રહ્યું હતું એમાંથી પણ આ વાત સાબિત થાય છે. સૌથી પહેલાં, ચાલો આ વેધશાળાનાં યંત્રો પર એક નજર નાખીએ, કેમ કે દુનિયામાં તારા-ગ્રહો જોવા માટે આ પ્રકારના એ સૌથી જૂનાં સાધનો છે.

*🎯મહેન્દ્ર વર્લ્ડ સિટી:👉👉* રાજસ્થાન સરકારના સહયોગ અને ભાગીદારીમાં *‘સ્પેશ્યલ ઈકોનોમી ઝોન’નું* નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્લોબલ આઉટસોર્સિંગ સિટીમાં જયપુર ૩૧માં ક્રમાંકે આવે છે. જયપુર-અજમેર હાઈવે એનએચ-૮ ઉપર જયપુરથી ૧૮ કિ.મી ના અંતરે ૩ હજાર એકરમાં બાંધવામાં આવેલ છે. જેમાં વિવિધ ઉદ્યોગો માટે ખાસ જગ્યા ફાળવવામાં આવેલ છે. જેમાં આઈટી, જેમ્સ એન્ડ જ્વેલરી, હેન્ડિક્રાફ્ટ, વસ્ત્રોઉદ્યોગ, લોજિસ્ટિક જેવા મલ્ટિ-પ્રોડક્ટ માટે સ્પેશ્યલ ઈકોનોમી ઝોન નિર્માણ થયેલ છે. સિંગાપુરના આર્ક્ટિેક્ટની સહાયથી આ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
🏏🏑🏒🏹રાજસ્થાની રાજવીઓને ખેલકૂદ ક્ષેત્રે રુચિ હોવાથી ક્રિકેટ, કબડ્ડી, પોલો અને ફૂટબોલ જેવા ખેલમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ મેળવેલ છે.
*🎯🎯રાજસ્થાનની સાચી ઓળખ એટલે રજવાડી મહેલો, રજવાડી પહેરવેશ અને રજવાડી વાનગીઓનો બાદશાહી રસથાળ. જેમાં મીઠાઈમાં ઘેવર, ચૂરમાના લાડુ, માવા કચોરી અને ગજકનો સ્વાદ માણવા મળે. ફરસાણમાં દાલબાટી, ગટ્ટે કી સબ્જી, મીરચી ભજી, કેર સાંગરીની સાથે ગરમાગરમ બાજરીના રોટલાની લહેજત લાજવાબ હોય છે.*
*📗📘📔સાહિત્ય રસિકોને માટે જયપુર સાહિત્ય મેળો આકર્ષણનું કેન્દ્ર છે. સ્થાનિક પ્રજા પણ વિદેશી ભાષા સરળતાથી બોલતી જોવા મળે છે.*

👑🔑👑🔑👑🔑📝🔑👑🔑👑
મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય
*🌸જયપુર શહેર ‘પિંક સિટી’🌸*
👑🔑👑🔑👑🔑👑🔑👑🔑👑
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*રાજસ્થાન રાજ્યનું સૌથી મોટું શહેર અને રાજધાની એટલે જયપુર. મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા ૧૭૨૭ની ૧૮ નવેમ્બરના રોજ તેની સ્થાપના કરવામાં આવી.*
🔷➖ ૬૦ લાખની વસતિ ધરાવતું હોવાને કારણે *ભારતના ગીચ વસતી ધરાવતા શહેરોમાં ૧૦મો ક્રમાંક* ધરાવે છે. જયપુર શહેર *‘પિંક સિટી’* તરીકે પણ ઓળખાય છે. જયપુર શહેરની ઓળખ તેના સેક્ટરમાં થયેલ વિકાસ તથા પહોળા રસ્તાઓના કારણે અનન્ય બનેલ છે.
🔰👉🏤જયપુર શહેરની સ્થાપનાનો ઈતિહાસ પણ રોચક છે. *મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા જયપુર શહેરની સ્થાપના કરવામાં આવી. તેે પહેલાં આમેરના નામે ઓળખાતું હતું.*
🔀🔢🔣 તેમનો મુખ્ય શોખ એટલે ગણિત, નક્ષત્ર(એસ્ટ્રોફિઝિક્સ), એસ્ટ્રોનોમી(જ્યોતિષ).
⏹રાજ્યમાં વસતી વધતા પાણીની અછત વર્તાતા રાજધાની બદલવાની જરૂર ઊભી થઈ. રાજાએ આર્કિટેક્ચરના અનેક પુસ્તકોનો અભ્યાસ કર્યો. તેમજ અનેક આર્કિટેક્ટનાં સલાહ-સૂચન પણ લીધાં.
*આમેર શહેરનું નામું લખતા બંગાળી બ્રાહ્મણ વિદ્યાધર ભટ્ટાચાર્યની સલાહ મુજબ જયપુર શહેરનો નકશો તૈયાર કરવામાં આવ્યો.*
👉 જેમની સલાહ મુજબ રાજવી મહેલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. મરાઠા સાથે થયેલ યુદ્ધ બાદ મહારાજા શહેરની સલામતીમાં વધારો કરવા માગતા હતા.
💠👉૧૯૨૭માં શહેરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેલ, રસ્તા અને ચોગાનનું કામ સંપૂર્ણ થતાં ચાર વર્ષ લાગ્યાં.
*💠👉વાસ્તુશાસ્ત્રનો ચુસ્તપણે ઉપયોગ કરીને દરેક શેરી પૂર્વથી પશ્ર્ચિમ તરફ, ઉત્તરથી દક્ષિણ તરફની બનાવવામાં આવી હતી. પૂર્વના દરવાજાને સૂર્ય ગેટ, પશ્ર્ચિમના દરવાજાને ચંદ્ર ગેટ જેવા નામ આપવામાં આવ્યા.*
*👑રાજા સવાઈ માનસિંહ દ્વિતીયને ગુલાબી રંગ અતિપ્રિય હોવાથી પ્રિન્સ ઓફ વૅલ્સ રાજા એડવર્ડને આવકારવા શહેરને પિંક કલરથી રંગવામાં આવ્યું.*
➖➖ધીમે ધીમે શહેરની વસતી વધતી ચાલી. શહેરમાં ઉત્તમ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાની સુવિધા વધારવામાં આવી. શહેરમાં ત્રણ કોલૅજ પણ ખૂલી. સંસ્કૃત કૉલેજ , ક્ધયાશાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ધાતુ અને આરસપહાણનો મુખ્ય ઉદ્યોગ વિકાસ પામ્યો.
➖જયપુર શહેરનું હવામાન શિયાળામાં ખુશનુમા જોવા મળે છે. જૂનથી સપ્ટેમ્બર વરસાદની મોસમ જોવા મળે છે. ઉનાળામાં ગરમીનું પ્રમાણ અસહ્ય હોય છે.
➖જયપુર શહેરમાં મિશ્ર વસતી જોવા મળે છે. સાક્ષરતાની ટકાવારી ૭૬.૪૪ જોવા મળે છે. જેમાં ૮૨.૨૭ ટકા પુરુષોની, ૬૪.૬૩ ટકા સ્ત્રીઓની ટકાવારી જોવા મળે છે. જ્યારે ૧ હજાર પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા ૮૯૮ જોવા મળે છે.
*🔷☮જોવાલાયક સ્થળો:☸✡*
*જયપુર શહેર એશિયાના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાં સાતમું સ્થાન ધરાવે છે.* પ્રવાસન ઉદ્યોગ સંભાળતી વિવિધ કંપનીઓ દ્વારા અપાતા શ્રેષ્ઠ સ્થળમાં પણ જયપુર *પ્રથમ ક્રમાંકે* આવે છે. વિશ્ર્વની સૌથી આરામદાયક તથા મોંઘી હોટલમાં
🏖🏝રાજ પૅલેસનો પ્રેસિડેન્શિયલ સ્વીટ ગણાય છે.
🕍🕍રજવાડી ઠાઠમાઠ ધરાવતા વિવિધ મહેલો પ્રવાસીઓને આકર્ષવા સક્ષમ ગણાય છે. 🕍જેમાં *હવા મહલ, જલ મહલ, સિટી મહલ, આમેર ફોર્ટ, જંતરમંતર, નવગ્રહ ફોર્ટ, ગોવિંદદેવજી મંદિર, શ્રીકાલી મંદિર, બિરલા મંદિર, જયપુર પ્રાણી સંગ્રહાલયનો સમાવેશ થાય છે.*
*હવા મહેલ:➖➖* જેનું બાંધકામ એવી વિશિષ્ટ રીતે કરવામાં આવ્યું હતું કે રાણી દ્વારા શહેરમાં થતા તહેવારનો નઝારો જોઈ શકાય. જ્યારે રાણીને પ્રજા જોઈ ન શકે. સૂર્યના પ્રકાશથી મહેલની બારીના કાચનો રંગ આપમેળે બદલાઈ જાય. પારદર્શક સફેદ કાચ લાલ, પીળા, વાદળી, લીલા રંગના બની જતા મહેલમાં આપમેળે ઠંડક પ્રસરે.
*જલમહલ તળાવ:➖* માનસાગર તળાવની મધ્યમાં આ મહેલમાં પ્રવેશવા માટે જે બોટનો ઉપયોગ થતો તે ખાસ વૃંદાવનથી બોલાવેલ કારીગરો દ્વારા બનાવવામાં આવી હતી.
*જયપુરના રાજા દ્વારા સ્થાનિકોની હસ્તકળાને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવતું. જેથી દેશના વિવિધ રાજ્યોના કારીગરો પણ જયપુર શહેરમાં આવીને વસ્યા. ધીમે ધીમે જયપુર શહેર હુન્નરકળા માટે દેશવિદેશમાં ‘કળાકસબના હબ’ તરીકે ઓળખાયું. બાંધણી પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ, સ્ટોન કાર્વિંગ, શિલ્પકળા, ઝરી, ગોટા, કિનારી તથા ઝરદોશીના ઉત્તમ નમૂના બનીને દેશ-વિદેશના વેચાણ માટે જવા લાગ્યા. ચાંદીના ઘરેણાં -વાસણો, કુંદન, મિનાકારી અને લાખની બંગડી, લેધરની અનેક લોભામણી વસ્તુઓ મળે છે. જયપુરની શિલ્પકલા એટલી તો સુંદર હોય છે કે શું ખરીદી કરવી ને શું નહીં તેની મૂંઝવણ અચૂક અનુભવાય.*
*🔷➖🗣જયપુર શહેરની નૃત્યકળા પણ અનોખી છે. જેમાં લોકનૃત્ય ઘુમર, 🎯🔰જયપુર ઘરાનાનું કથક નૃત્યુ પણ જાણીતું છે. તમાશા જેમાં સ્થાનિકો દ્વારા કઠપૂતલીના વિવિધ ખેલ દર્શાવવામાં આવે છે.*
👁🗨🎯🎯તહેવારો અને મેળામાં માણવાના સ્થાનિકો શોખ ધરાવે છે. જેમાં *હાથીનો મેળો ભરાય છે. હોળીના સમયે હાથી દ્વારા રમાતી પોલો રમત તથા નૃત્ય જોવાનો મોકો ચૂકવા જેવો નથી.*
*જયપુર શહેરનો વિકાસ મુખ્યત્વે પ્રવાસન ઉદ્યોગને કારણે થયો છે.કુદરતી સાધનોનો અભાવ ધરાવતું રાજ્ય હોવા છતાં રાજ્યની કુલ જીડીપી ૧૩૯૨૦૦ કરોડ રળી આપે છે.*

👑👑👑👑👑👑👑👑👑👑👑
એક મહાન રાજપૂત વિભૂતિ રાજા જયસિંહ
👑👑👑👑👑👑👑👑👑👑👑
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)909940723*
*👏જયસિંહનો જન્મ ૧૬૮૮માં ભારતના રાજસ્થાન રાજ્યમાં થયો હતો. તેમના પિતા અંબરના મહારાજા હતા. એ રાજપૂતોની કાચાવહા કુળનું પાટનગર હતું.*
🎯એ સમયે દિલ્હીમાં મુઘલ રાજ ચાલતું હતું. તેમના પિતા એ રાજગાદી પર બેસતા હતા. રાજકુમાર જયસિંહે હિન્દી, સંસ્કૃત અને અરબી ભાષામાં શિક્ષણ લીધું. તેમણે ગણિત, ખગોળવિદ્યા અને યુદ્ધ કળાનું પણ શિક્ષણ લીધું. પણ બધામાંથી એક વિષય તેમને સૌથી વધારે ગમ્યો. એ કયો હતો? *એ સમયનું એક પુસ્તક એના વિષે જણાવે છે: “જ્યારથી સવઈ જયસિંહ સમજણા બન્યા ત્યારથી તે ગણિત-વિજ્ઞાનના (ખગોળવિદ્યા) અભ્યાસમાં ડૂબી ગયા."*
💠🔰👉વર્ષ ૧૭૦૦માં જયસિંહના પિતા ગુજરી ગયા. એ સમયે જયસિંહની ઉંમર ૧૧ વર્ષની હતી. પરંતુ, તેમણે અંબરની રાજગાદી સંભાળી લીધી. એના થોડા સમય પછી, મુઘલ બાદશાહે આ યુવાન રાજાને દક્ષિણ ભારતમાં પોતાના દરબારમાં બોલાવ્યા. ત્યાં જયસિંહ જગન્નાથને મળ્યા.
*🎯🔰👉જગન્નાથ ગણિત અને ખગોળ-વિજ્ઞાનના પંડિત હતા. અમુક સમય પછી, તે રાજા જયસિંહના મુખ્ય મદદનીશ બન્યા.* વર્ષ ૧૭૧૯ સુધીમાં તો આ રાજાના રાજમાં, રાજનીતિમાં અનેક પ્રકારના ઉતાર-ચઢાવ આવ્યા. ત્યાર પછી, એ વર્ષમાં મુહમ્મદ શાહ, મુઘલ સામ્રાજ્યના રાજા બન્યા. એ વખતે તેમણે જયસિંહને દિલ્હી બોલાવ્યા જેથી બંને એક મિટિંગ કરી શકે.
👁🗨નવેમ્બર ૧૭૨૦માં આ મિટિંગ થઈ. એમાં જયસિંહે વેધશાળા બાંધવાનો વિચાર તેમને જણાવ્યો. વર્ષ ૧૭૨૪માં તેમનું સ્વપ્ન હકીકત બન્યું.
‼️❓જયસિંહને વેધશાળા બનાવવાનું કેવી રીતે મન થયું?❔❓ *તેમને ખબર હતી કે ભારતમાં હવામાન અને તારાઓના ચાર્ટ વિષે ખરી માહિતી આપતા પુસ્તકો નથી. ખગોળ-વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ કંઈ ખાસ પ્રગતિ થઈ ન હતી. એટલે તેમણે નવો ચાર્ટ બનાવવાનું નક્કી કર્યું જેનાથી આકાશગંગા વિષે બરાબર માહિતી મળે. તેમની એ પણ ઇચ્છા હતી કે તે ખગોળ-વિજ્ઞાનનો અભ્યાસ કરનારાઓ માટે એક એવું સાધન બનાવે જેનાથી તારાઓ અને ગ્રહોને જોઈ શકાય. એટલા માટે જયસિંહે ફ્રાંસ, ઇંગ્લૅંડ, પોર્ટુગલ અને જર્મનીમાંથી ઢગલાબંધ પુસ્તકો મેળવ્યા. તે હિન્દુ, ઇસ્લામ અને યુરોપની ખગોળ-વિજ્ઞાનની સ્કૂલોના પંડિતોને પોતાના દરબારમાં બોલાવતા હતા. એટલું જ નહિ, તેમણે ખગોળ-વિજ્ઞાનની સાચી માહિતી માટે એક ગ્રૂપને યુરોપ પણ મોકલ્યું. તેઓને જણાવ્યું કે પાછા ફરતા પોતાની સાથે પુસ્તકો અને સાધનો લાવવાનું ન ભૂલે.👏👏👏*
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
💠👁🗨🎯યુરોપમાં ટૅલિસ્કોપ, અંતર માપવાના સાધનો અને વરનીયર સ્કેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. 🤔તો પણ જયસિંહે પથ્થરો અને ચૂનાની ઈમારતો શા માટે બનાવી? અને એવું શા માટે લાગતું હતું કે તે કોપર્નિકસ અને ગેલિલીયોની શોધખોળથી અજાણ હતા કે સૂર્ય આખા સૂર્ય મંડળનું કેન્દ્ર છે?🤔🤔
🎯🔰👉એ વખતે પૂર્વ અને પશ્ચિમ દેશોના લોકો વચ્ચે બહુ વાતચીત થતી ન હતી. એટલું જ નહિ, એ સમયના ધાર્મિક વાતાવરણને લીધે તકલીફ હતી. કેવી રીતે?😡😠😡 બ્રાહ્મણ પંડિતો યુરોપ જવાની ના પાડતા. કારણ કે તેઓ માનતા હતા કે સમુદ્ર પાર કરવાથી તેઓ પોતાની જાત ગુમાવી બેસશે.👏 તેથી, *યુરોપના જેઝ્યુઈટ ખ્રિસ્તી પંડિતોએ જયસિંહને મદદ કરી.* જયસિંહની જીવન કહાણીના લેખક વી. એન. શર્મા હતા. પોતાના પુસ્તકમાં તેમણે એ પણ જણાવ્યું કે શા માટે જયસિંહે યુરોપના સાધનો વાપર્યા નહિ.👿😈 👉જેઝ્યુઈટ લોકો અને કૅથલિક ચર્ચના સામાન્ય લોકોને ધમકાવવામાં આવ્યા હતા કે જો તેઓ ગેલિલીયો અને બીજા વૈજ્ઞાનિકોના વિચારને સ્વીકારે કે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ફરે છે તો, તેઓને સખત શિક્ષા કરવામાં આવશે.😱 શા માટે?😮 કેમ કે ચર્ચના લોકો માનતા હતા કે આ વિચારમાં માનનારા વિધર્મી અને નાસ્તિક છે. આથી જયસિંહે જે ગ્રૂપ યુરોપ મોકલ્યું હતું, એ કોપર્નિકસ કે ગેલિલીયોની શોધખોળ વિષે પુસ્તકો લઈ આવ્યું નહિ. તેમ જ એવાં નવાં સાધનો પણ ન લાવ્યું જેણે સાબિત કરી આપ્યું હોત કે સૂર્ય, આખા સૂર્યમંડળના કેન્દ્રમાં છે.
😰જયસિંહના સમયમાં ધર્મના કટ્ટરપંથીઓ બીજા ધર્મોને નફરત કરતા હતા. 💪👌👏આકાશ અને તારાઓ વિષે નવી નવી જાણકારી આપવા માટે જયસિંહે વેધશાળા બનાવી અને પોતાની આવડતનો પુરાવો આપ્યો. છતાં, ભારતના ખગોળ ક્ષેત્રમાં વરસો સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નહિ. તોપણ, આજે જંતર-મંતર બતાવે છે કે જયસિંહ જ્ઞાનના ભૂખ્યા હતા અને તેમનું મહેનતનું ફળ એ વેધશાળા છે.
👉સદીઓ પહેલા જયસિંહને તારાઓ અને ગ્રહોમાં ઘણો રસ હતો. એ વખતે પણ કેટલીક બુદ્ધિશાળી વ્યક્તિઓ આકાશ વિષે સંશોધન કરતી હતી અને વિશ્વની રચના સમજવા કોશિશ કરતી હતી. *આજે પણ, માણસો પરમેશ્વરે બનાવેલી સૃષ્ટિ વિષે શોધખોળ કરતા રહે છે. તેઓ પણ “દૃષ્ટિ ઊંચી કરીને” આકાશમાં જોતા રહે છે.*
*👉🔰સમ્રાટ યંત્ર એકદમ બરાબર સમય બતાવનારી છાયાયંત્ર/ધૂપઘડી હતી. મોટા ત્રિકોણનો પડછાયો ગોળાકાર જેવા ક્વાડ્રંટ પર પડતો જેના પર નિશાનીઓ હતી*
*👁🗨👉જયપ્રકાશ યંત્ર 👁🗨🎯કટોરા જેવા આકારનું બનેલું છે જેના પર નિશાન કરવામાં આવ્યા છે. એના એક કિનારેથી બીજા કિનારા સુધી બે તારને આરપાર લગાવવામાં આવે છે*
*👁🗨🔰રામ યંત્ર👁🗨🎯 બતાવતું કે આકાશગંગામાં તારાઓ ક્યાં ક્યાં હતા. એ જોવા માટે વ્યક્તિને એની અંદર ઊભા રહેવું પડતું અને દીવાલ પર નિશાનીઓ તપાસવી પડતી*
*👉મિશ્ર યંત્ર 👁🗨🎯બતાવતું હતું કે અલગ અલગ શહેરોમાં ક્યારે બપોર થાય છે.*
નજરથી તારાઓ અને ગ્રહો જોવા, ખગોળશાસ્ત્રની સૌથી જૂની રીત હતી, જેને જયસિંહે વધારે ચોકસાઈભરી અને સચોટ બનાવી
*તમને જાણવું હોય કે કોઈ ખાસ તારો ક્યાં છે, તો તમારે ઉન્નતાંશ જાણવાની જરૂર છે (એટલે આકાશમાં એ કેટલી ઊંચાઈએ છે) અને પછી એની દિનંશ (એટલે કે ઉત્તરથી પૂર્વ તરફ એ કેટલો દૂર છે)*
*🎯👉🔰સમ્રાટ યંત્રમાં બે વ્યક્તિની મદદથી કોઈ તારો અને આકાશમાં એ કઈ જગ્યાએ છે એ જાણી શકાતું હતું*
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*

No comments:
Post a Comment