🗣👤🗣👤🗣👤🗣
નેલ્સન મંડેલા
🗣👤🗣👤🗣👤
🗣નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા
(૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા.
🖐આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા.
✋ તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા 👋૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.
👉ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું. તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.
તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા હતા.
🏆🏆🏆સન્માનો
🏆૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરૂ પારિતોષિક ,
🏆૧૯૯૦માં
ભારતનું શ્રેષ્ઠ નાગરીક સન્માન ભારત રત્ન અને
🏆૧૯૯૩માં નોબૅલ શાંતિ પુરસ્કાર સમેત મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા.
💐અવસાન
૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ તેમનાં નિવાસસ્થાન હૌગટન, જોહનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે, પરીવારજનોની ઉપસ્થિતિમાં, ફેફસાંના ચેપને કારણે તેઓનું અવસાન થયું.
👐પ્રમુખ જેકબ ઝુમાએ તેમનાં અવસાનના ખબર વિશ્વને આપ્યા.
🎋✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
🚩🔻🚩🔻🚩🔻🚩🚩🔻🔻
દક્ષિણ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલા
📌✏️📌✏️✏️📌✏️✏️✏️
દક્ષિણ અફ્રિકાને વિદેશેની ગુલામીમાંથી મુકત કરાવનાર ને ંગભેદ નીતિની વિરૂધ્ધ સંઘર્ષ કરનાર નેલ્સન મંડેલાનો જન્મ 18 જુલાઈ, 1918ના રોજ દક્ષિણ આફ્રિકાના ટ્રાંસકી ક્ષેત્રનાં ઉમ્ટાટા નજીક આવેલા એક ગામમાં થયો હતો. પોતાના જીવનનો સ્વર્ણિમ સમય દેશને માટે જેલમાં વિતાવનાર આ મહાનાયકનું પુરૂનામ છે. નેલ્સન રોલિડિલા લા મંડેલા છે. ેમના પિતાનું નામ હેનરી જગાડલા મંડલા છે, જેઓ ટેંબુલેડેમાં ચિફ કાઉન્સીલર હતાં.
મંડલાએ સ્થાનિક મિશન સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું? મેટ્રિક સુધીની પરીક્ષા હીલ્ડટાઉન બોડિંગ સ્કૂલમાંપ્રાપ્ત કરી. બી.એ. માટે વધુ અભ્યાસ અર્થે કોર્ટ હેયર સ્થિત યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
કોલેજ જીવનમાં જ તેઓ રાજનીતિમાં સક્રિય બન્યા હતાં. જહાનિસબર્ગમાં અભ્યાસ કરતાં હતા ત્યારે તેઓ સન 1942માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ રાજનીતિક દળ અફ્રકી નેશનલ કોંગ્રેસ ‘એ.એન.સી.’ના સદસ્ય બન્યા. એ દિવસોમાં દક્ષિણ આફ્રિકા ગોરા લોકોને આધિન હતું. નેલ્સન મંડલા દક્ષિણ આફ્રિકાને ગોરા લોકોની ગુલામીમાંથી મુકત કરવા માંગતા હતાં.
1947માંએમનાકાર્યથી પ્રભાવિત થતા કેટલાક અગ્રણીઓએ મંડલાને યુથના સચિવ બનાવી દીધા. મંડેલાએ લેાકોમાં જાગૃકતા લાવવા માટે એ.એન.સી. અને યૂથ લીગની નીતિઓને લોકો સમક્ષ પ્રસારિત કરીને બધાને એક જૂથ કર્યા.
તેઓ 27 વર્ષ સુધી જેલના સળિયા પાછળ રહ્યા હતાં. જ્યારે તેઓ જેલમાં હતાં ત્યારે દક્ષિણ આફ્રિકામાં નરસંહારમાં અનેક લોકોને પશુની જેમ હણી નાંખ્યા હતાં. ગોરા લોકો એમની સાથે પાશવી અત્યાચાર કરીન ગુલામ બનાવીને રાખ્યા હતાં.
જેલમાંથી મુકત થયા બાદ નેલ્સન મંડેલાએ જોશીલા શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમારૂ લક્ષ્ય દક્ષિણ આફ્રિકાને ગોરાઓથી મુકત કરાવવાનું છે. એના માટેમારી લડત ચાલુ રહેશે.’
છેવટે નેલ્સન મંડેલાની લડતે રંગ રાખ્યો. અને દક્ષિણ આફ્રિકાને આઝાદ કરાવ્યું. અને નેલ્સન મંડલાને મહાન હીરોની સંજ્ઞા આપવામાં આવી. નેલ્સન મંડલા 1990માં સત્તાવીશ વર્ષની કેદ બાદ મુકત થતા પ્રથમવાર ભારત આવ્યા ત્યારે તેમને સર્વોચચ્ચ આફ્રિકી નેતાના રૂપમાં સન્માન મળ્યું હતું. તદ્ઉપરાંત ભારત તરફથી દશનો સર્વોચ્ચ પુરસ્કાર નાગરિક સન્માન 🙏🙏‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. એ સમયેતેઓ આફ્રિકાના રાષ્ટ્રપતિ નહોતા બન્યા.
આફ્રિકાના વિકાસમાં ભરપૂર સહયોગ આપ્યો અને અશ્ર્વેત લોકોને સન્માન અપાવ્યું હતું.
📚📚એમના ભાષણો અને લેખોને ‘નો ઈઝી વોક ટૂ ફ્રીડમ’ (1968), ‘ધ સ્ટ્રગલ ઈઝ માય લાઈફ’ (1978) તથા ‘આઈએમ પ્રિયેયર ટૂ ડાઈ’ (1979)માં સંગ્રહિત કરવામાં આવ્યા છે.
🗣👑👑‘દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા’ અને દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે વિખ્યાત નેલ્સન મંડેલા લાંબા સમય સુધી શ્ર્વાસનળીમાં તકલીફ રહેવાથી 5 ડિસેમ્બર, 2013ના રોજ 95 વર્ષન વયે અવસાન પામતા વિશ્ર્વમાં એક શાંતિના દૂધને ગુમાવવાનો આઘાત પ્રસર્યો હતો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💪👌💪👌મંડેલા ડે👍👌👍👌👍
💠👇નેલ્સન મંડેલાનું જીવન : ♻️👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(૧) એપ્રિલ-૧૨માં મંડેલાની એક ફૂટેજ બહાર આવી જેમાં તેઓ અત્યંત નબળા દેખાઇ રહયા હતા. જુનમાં તેઓને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયેલ.
(૨) ૨૦૧૨માં પોતાનો ૯૪મો જન્મદિવસ મનાવ્યો અને યુનોએ ૨૦૦૯માં તેઓના જન્મદિવસને વિશ્વભરમાં ઉજવવાનું ઠેરવતા દર વર્ષે ૧૮મી જુલાઇના ૬૭ મિનિટ અન્ય વ્યકિતની સેવામાં પ્રવૃત રહેવાનો સંદેશ અપાય છે.
(૩) ૨૦૧૦ના ફુટબોલ વર્લ્ડ કપના સમારોહમાં તેઓ જોડાયા ત્યારે પણ તેમની તબિયત લથડેલી હતી.
(૪) ૨૦૦૪માં તેઓ ૮પ વર્ષની વયે જાહેર જીવનમાંથી નિવૃત થઇ ગયેલ.
(પ) ૧૯૯૪માં સતા છોડયા બાદ દક્ષિણ આફ્રિકાના શ્રેષ્ઠતમ એલચી બન્યા અને એઇડ્સ વિરૂધ્ધ ચળવળ ચલાવી.
(૬) પત્ની થી છૂટાછેડા બાદ ૧૯૯૮માં ૮૦માં જન્મદિવસે-મોઝમ્બીકના માજી નેતા સમોરા મેશલની વિધવા ગરાસા સાથે લગ્ન કર્યા.
(૭) તેઓ વિવિધ પ્રકારના શર્ટ પહેરવાના કારણે તેઓ એક ફેશન આઇકોન બની ગયા. તસ્વીરમાં ફેશન ડીઝાઇનર પેરીકારદન સામે નજરે પડે છે.
(૮) લંડનમાં દક્ષિણ આફ્રિકા હાઉસની બહાર જાતિવાદ વિરૂધ્ધના દેખાવોમાં પણ સામેલ થયા
(૯) ૨૦ વર્ષ જેલમાં રહયા બાદ ૧૯૯૦માં મુકત થયા.
(૧૦) ૧૯૬૪માં વિશ્વાસ ઘાતના એક કેસમાં તેમને જન્મટીપની સજા થઇ હતી.
(૧૧) ૧૯૫૮માં લગ્ન થયેલા પણ તેમને જેલમાં ચાલ્યા ગયેલા.
(૧૨) યુવાનીમાં તેઓ એક બોકસર હતા.
(૧૩) આદિવાસી સરદાર પરિવારમાં જન્મેલા નેલ્સન મંડેલાએ વકિલાતનો અભ્યાસ કર્યો આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં સામેલ થયા.
💠♻️જ્હોનિસબર્ગ તા. ૬ : દ.આફ્રીકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રંગભેદ વિરોધી આંદોલનના આઇકોન નેલ્સન મંડેલાનું ૯૫ વર્ષની વયે નિધન થયું છે. લાંબી બિમારી બાદ ગઇકાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા તેઓ છેલ્લા બે વર્ષથી ફેફસાંની બિમારીથી પીડાતા હતા. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નેલ્સન મંડેલા જિંદગીના ૨૭ વર્ષ જેલમાં ગાળીને માત્ર આફ્રીકા જ નહિ પણ સમગ્ર વિશ્વના ગરીબો અને વંચિતોના હીરો બની ગયા હતા.
💠દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિને રંગભેદ વિરૂધ્ધ અવાજ ઉઠાવનાર પ્રિય નેતાના રૂપમાં ગણવામાં આવતા હતા. 🚦🚥તેમના જન્મ દિવસને યુનો ‘નેલ્સન મંડેલા ડે' તરીકે મનાવે છે. 🚧🚧
તેનો હેતુ વિશ્વમાં શાંતિ, સ્વતંત્રતા અને સમાનતાનો સંદેશ ફેલાવવાનો છે. તેઓ દ.આફ્રિકાના ✅સૌ પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ હતા.
🏆 મંડેલાને ૧૯૯૦માં ભારત સરકારે ‘ભારતરત્ન'થી સન્માન્યા હતા. મંડેલા એવા બીજા બિનભારતીય છે જેમને આ સન્માન મળ્યું હતું. 👉આ સિવાય પાકના ખાન અબ્દુલ ગફાર ખાનને ૧૯૮૭માં ભારતરત્ન અપાયું હતું.
🔘♻️દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિનું પદ સંભાળતા જ તેમણે અનેક બીજા સંઘર્ષોમાં પણ શાંતિ સ્થાપવા પહેલ કરી હતી તેમને 🔰🏆૧૯૯૩ માં નોબેલ શાંતિ પુરસ્કાર અપાયું હતું.
🔰👉૧૯૬૪માં જેલ ગયા બાદ મંડેલા વિશ્વભરમાં રંગભેદ વિરૂધ્ધ સંઘર્ષના આઇકોન બન્યા હતા.
💠♻️નેલ્સન મંડેલાનો જન્મ ૧૯૧૮માં થયો હતો તેઓ
♻️💠૧૯૪૩માં આફ્રિકા નેશનલ કોંગ્રેસ સાથે જોડાયા હતા. વર્ષો સુધી જેલમાં રહ્યા બાદ તેઓ આફ્રીકી નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા હતા.
👁🗨👁🗨નેલ્સન મંડેલાએ અનહદ અન્યાયો સહન કરેલા. લંડનના ✅‘ઈકોનોમિસ્ટ' નામના મેગેઝિનના કહ્યા પ્રમાણે દ. આફ્રિકા આઝાદ થયું ત્યારે ૧૯૯૪માં પ્રમુખપદના સોગંદ લઈને મંડેલાએ કહેલું કે 💠‘હવે દક્ષિણ આફ્રિકામાં આપણે સૌએ ધ્યાન રાખવાનું છે કે ગોરો હોય કે કાળો ભૂખરો હોય કે કોઈ પણ દેશનો આપણે વેરવૃત્તિ રાખવાની નથી.'
🔘૧૮ જુલાઇ ૧૯૧૮માં દક્ષિણ આફ્રિકાના કવુનું ગામે જન્મેલા મંડેલાનું આખું નામ 👤‘નેલ્સન રોલીહલાહલા મંડેલા' છે. મંડેલા તે વિસ્તારના રાજાના પુત્ર હતા. માતાનું નામ નઝિમા હતા. બચપણથી જ મંડેલા બળવાખોર હતા અને ટીચર જો ખોટી રીતે મારે તો વિરોધ કરતા.
👤 આફ્રિકાની ત્યાંની દેશી ભાષામાં મંડેલાને 👨માડીબા 👨કહે છે. એટલે કે તે તમામના બાપ હતા. મંડેલા તેમની જિંદગી છેલ્લા ચાર દાયકામાં 🏆૨૫૦ જેટલા એવોર્ડ મેળવ્યા હતા. ૧૯૯૩માં નોબેલ-શાંતિ પારિતોષક મેળવ્યું હતું.
👁🗨૧૯૫૬ દેશદ્રોહનો આરોપ : બાદમાં પાછો ખેંચાયો
👁🗨૧૯૬૨ ધરપકડ થઇ : તોડફોડ માટે દોષિત ઠર્યા : ૫ વર્ષની કેદ
👁🗨૧૯૬૪ ફરી દોષિત ઠર્યા : આજીવન કેદની સજા...
👁🗨૧૯૯૦ જેલમાંથી છુટયા
👁🗨૧૯૯૦ ભારતરત્ન સન્માન
👁🗨૧૯૯૩ નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યું
👁🗨૧૯૯૪ પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા
👁🗨૧૯૯૯ નેતા તરીકે પદ છોડયું
👁🗨૨૦૦૪ જાહેર જીવનમાંથી નિવૃત્તિ
👉નેલ્સન મંડેલા : જીવત ઘટના ક્રમ : ર૦૦૧માં કેન્સર હોવા અંગે મંડેલાને જાણ થઇ
જોહાનિસબર્ગ,તા. ૬: દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલાનું અવસાન થતાં આધાતનું મોજું ફળી વળ્યું હતું.. નેલ્સન મંડેલા વિશ્વના સૌથી લોકપ્રિય લીડરો પૈકીના એક હતા. નેલ્સન મંડેલાની લાઈફ સાથેનો ધટનાક્રમ નીચે મુજબ છે.
💠💠💠💠💠💠
* ૧૮મી જુલાઈ ૧૯૧૮ : નેલ્સન મંડેલાનો ઇસ્ટર્ન કેપ ઓફ સાઉથ આફ્રિકાના એક નાનકડા ગામ વેઝોમાં જન્મ થયો
* ૧૯૩૭ : ફોર્ટ બીયુફોર્ટમાં વેસલેયાન કોલેજમાં શિક્ષણ મેળવ્યું
* ૧૯૩૯ : મંડેલાએ યુન
િર્વસિટી રાજનીતિનો બહિસ્કાર કર્યો જેથી તેમને બહાર હાકી કઢાયા. મંડેલાએ કોરેસપોન્ડેન્સમાં બીએની ડીગ્રી મેળવી હતી
* ૧૯૪૩ : એક કાર્યકર તરીકે આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં જોડાયા
* ૧૯૪૪ : એએનસીના યુવા લીગની રચના કરી
* ૧૯૪૮ : નેશનલ પાર્ટીની જીત થયા બાદ રાજકારણમાં સક્રિય રીતે જોડાયા. રંગભેદ વિરોધ કરતી તેમની પાર્ટી જીત્યા બાદ તેમની લોકપ્રિયતા વધી
* ૧૯૫૬ : નેશનલ મંડેલાની ધરપકડ કરાઈ અને દેશ દ્રોહનો આક્ષેપ કરાયો
* ૧૯૬૨ : ધરપકડ કરાઈ અને જોહાનિસબર્ગ કિલ્લા જેલમાં મોકલી દેવાયા
* ૧૯૬૪ : રાજકીય પ્રવળત્તિ બદલ આજીવન કારાવાસની સજા કરાઈ
* ૧૯૮૨ : મંડેલાને રોબેન આઈલેન્ડથી પોલ્સમુર જેલમાં ખસેડાયા. મંડેલાની સાથે અન્ય નેતાઓ પણ હતા
* ૧૯૮૫ : પ્રમુખ બોથાએ મંડેલાને છોડી મૂકવાની ઓફર કરી પરંતુ મંડેલાએ આનો ઇન્કાર કર્યો
* ૧૯૮૮ : વિકટલ વાર્સટર જેલમાં ખસેડાયા
* ૧૯૯૦ : સ્ટેટ પ્રમુખે એએનસી અને અન્યો અન્ય રંગભેદ વિરોધી સંસ્થાઓ ઉપર પ્રતિબંધ ઉઠાવી લીધો અને જાહેરાત કરી કે મંડેલાને ટૂંકમાં છોડી મુકાશે
* ૧૯૯૦ : મંડેલાને વિક્ટલ વાર્સટર જેલમાંથી છોડી મૂકાયા
* ૧૯૯૧ : એએનસીએ મંડેલાની સાથે પ્રથમ રાષ્ટ્રીય પરિષદ યોજી
* ૧૯૯૩ : મંડેલાને નોબર શાંતિપુરસ્કારથી સન્માનિત કરાયા
* ૧૯૯૪ : મંડેલા આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ તરીકે ચૂટાયા
* ૧૯૯૯ : પ્રમુખ માટે બીજી અવધી અંગે નહીં લડવાનો નિર્ણય કર્યો
* ૨૦૦૧ : પ્રોસ્ટેડ કેન્સર હોવાની જાણ થઈ
* ૨૦૦૩ : સીએનએન ચેનલે મંડાલાના અવસાનની ખોટી માહિતી પ્રકાશિત કરી
* ૨૦૦૪ : મંડેલાએ જાહેર જીવનમાંથી નિવળત્તિની જાહેરાત કરી
* ૨૦૦૯ : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેરાત કરી કે મંડેલાના જન્મ દિવસને મંડેલા ડે તરીકે ઉજવાશે
* ૨૦૧૨ : ફેફસાના ઇન્ફેક્શન બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા
* ૫મી ડિસેમ્બર ૨૦૧૪ : મંડેલાનું જોહાનિસબર્ગમાં તેમના આવાસ ઉપર પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં અવસાન થયું .
🙏🙏🙏
✍યુવરાજસિંહ જાડેજા(ગોંડલ)🙏

No comments:
Post a Comment