જ્ઞાન સારથિ, [18.07.19 13:23]
[Forwarded from જ્ઞાન સારથિ]
💠♦️💠♦️💠♦️💠♦️💠♦️💠♦️
♻️ઈતિહાસમાં ૧૮ જુલાઈનો દિવસ♻️
🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯♻️
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎍ભારતે પહેલો સેટેલાઇટ લોન્ચ કર્યો🎍
વર્ષ ૧૯૮૦માં આજના દિવસે ભારતે પોતાના રોકેટ SLV - 3 દ્વારા ૩૫ કિલોગ્રામ વજનનો પોતાનો જ સેટેલાઇટ છોડ્યો હતો . સેટેલાઇટ તરતો મૂકી ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો હતો .
📕📒📕Mein Kampf📕📗📒
જર્મનીના સરમુખત્યાર હિટલરે તેની રાજકીય વિચારધારા વર્ણવતી આત્મકથા ' મેન કેમ્ફ ' વર્ષ ૧૯૨૫માં આજના દિવસે પ્રકાશિત કરી હતી . હિટલર સત્તા પર હતો ત્યારે આ પુસ્તકની લોકપ્રિયતા ચરમસીમાએ હતી .
📕જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરે લખેલી આત્મકથા ' મેન કાફ ' (ઇંગ્લિશમાં માય સ્ટ્રગલ ) 1925ની 18 જુલાઈએ પ્રસિદ્ધ થઈ હતી . વર્ષ 2016માં તેના કોપીરાઇટનો સમયગાળો પૂરો થતાં પુન : પ્રકાશિત કરાઈ હતી
📌📍યદ્ધમાં જેટ એન્જિનનો પહેલો ઉપયોગ🎌📖🎌
તીવ્ર રફતાર માટે જાણીતા જેટ એન્જિનનો યુદ્ધમાં પહેલો ઉપયોગ બીજા વિશ્વ યુદ્ધમાં 1942ની 18 જુલાઈએ જર્મની દ્વારા કરાયો હતો . જર્મનીએ Messerschmitt Me 262 નામના યુદ્ધ વિમાનમાં જેટ એન્જિન બેસાડ્યુ હતું .
🏳🌈✂️🏳🌈ઇનટેલની સ્થાપના ઇલેક્ટ્ર 🏳🌈🏁🏳🌈
ડિવાઇસને સ્માર્ટ બનાવનારા સેમિકન્ડક્ટરથી લઈને માઇક્રોચિપ પ્રોસેસર બનાવનારી વિશ્વની સૌથી મોટી કંપની ઇનટેલની સ્થાપના 1968ની 18 જુલાઈએ એન્ડી ગ્રોવ, રોબર્ટ નોય્સ અને ગોર્ડન મૂરે કરી હતી .
📌📌1857 :- કલકત્તા, મુંબઇ અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના થઈ.
📌1909 :- જ્ઞાનપીઠ અવોર્ડ વિજેતા અને બંગાળી કવિ વિષ્ણુ ડે નો જન્મ થયો.
📌1947 - Indian Independence Act પર કિંગ જ્યોર્જ પાંચમા એ સહી કરી.
📌1987 :- અમિતાભ બચ્ચને લોકસભા સભ્ય પદેથિ રાજીનામું આપ્યું.
📌1994 :- શિક્ષણવિદ્દ અને દિલ્લી યુનિવર્સિટીનાં પુર્વ ચાંચલર મુનિશ રાજાનું અવસાન.
📌1997 :- પાંચમા પગાર પંચનો રિપોર્ટ કેન્દ્ર સરકારે મંજુર કાર્યો.
🚩૨૦૦૫ – ભારત-અમેરિકા નાગરીક પરમાણુ સંધી ( Indo-US civilian nuclear agreement ),
ભારતના વડાપ્રધાન મનમોહન સિંઘ અને
અમેરિકાના પ્રમુખ 'જ્યોર્જ બુશ' દ્વારા પ્રથમ જાહેર સંયુક્ત નિવેદન બહાર પડાયું.
📒📎૧૯૩૫ – શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતિ (Jayendra Saraswathi ), હિંદુ ધાર્મીક આગેવાન.
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
શંકરાચાર્ય એ ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના લોકો માટે એક વંદનીય વ્યક્તિત્વ છે. આશરે ઇ.સ. ૭૮૮થી ૮૨૦ નો એ અતિ અલ્પ છતાં અત્યંત તેજસ્વી કાળ જે એ પરમ જગતગુરુનો દિવ્ય જીવનકાળ હશે કે કેમ એ અંગે અનેક મતમતાંતરો જોવા ભલે મળે, પરંતુ વિશ્વના ચિંતન અને દર્શન ક્ષેત્રે ભારતીય તત્ત્વજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરનાર એ મહાન વિશ્વગુરુનું અવિસ્મરણીય અને અદ્વિતીય પ્રદાન નિ:શંકપણે સર્વસ્વીકૃત છે. ચતુર્મુખ બ્રહ્માજીના ચાર અનાસકત સુપુત્રોને મૌન દ્વારા આત્માનું અમત્ર્ય જ્ઞાન આપી જે યુવા ગુરુએ મુકત કર્યા હતા તે ભગવાન દક્ષિણામૂર્તિ સદાશિવ પુન: આ ભૂધરાને આત્મવાન જ્ઞાનથી સંયુકત કરવા અતવર્યા.
ભારત દેશના દક્ષિણ ભાગમાં પશ્ચિમ કિનારે આવેલા કેરળ પ્રદેશના કાલટી ગામમાં દ્રાવિડ
બ્રાહ્મણ શિવગુરુ, વિધાધિરાજ (નામ્બુદ્રી) અને સતી (અમ્બા)ને ત્યાં શંકરનો પ્રાદુર્ભાવ થયો અને પ્રાદેશિક તથા સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી સમસ્ત વૈદિક વિધાઓ ધારણ કરી સંન્યાસના દૃઢ નિર્ધાર સાથે વિધવા માતાના આશીર્વાદ લઇ સદ્ગુરુ શરણની યાત્રાએ નીકળી પડયા.
ભગવાન નારાયણ દ્વારા સર્વ પ્રથમ વાર અવબોધવામાં આવેલું અદ્વૈત-વેદાન્તનું આત્મજ્ઞાન
પદ્મભવ , વસિષ્ઠ , શકિત, પરાશર અને વેદ વ્યાસ જેવા મહર્ષિઓ થકી વહેતું શુકદેવજી દ્વારા પ્રસ્થાપિત સંન્યાસ પરંપરા વાટે મહાન આચાર્ય ગોવિન્દ યોગીન્દ્ર દ્વારા મા રેવાના પાવન તટમાં ‘ઓંકાર માંધાતા’ ગુહાસ્થાને સચવાઇ રહેલું, જેને શંકર યતિએ પરમહંસ દીક્ષાના અંગીકાર સાથે પુનર્ગિઠત કર્યું તથા આચાર્ય બનીને
શાસ્ત્રાર્થ , સંવાદ , ખંડન-મંડન , વાદ-વિવાદ તથા સહચિંતન કરીને સમસ્ત દેશમાં હિંદુ વેદ ધર્મનો પુનરુદ્ધાર કર્યો.
ત્રુટિમુકત વેદાન્ત-દર્શન ‘બ્રહ્મસૂત્ર ’ નામક પાવન ગ્રંથમાં સંગ્રહિત કર્યું અને સર્વ વાદો-વિચારો પર એની અમીટ અસર આરછાદિત થઇ ગઇ. શંકરે પ્રકòતિ-પરિણામ, બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત, માઘ્યમિક અને વિજ્ઞાનવાદી શાખાઓનું ખંડન કરી પોતાના દાદા ગુરુ, સંપ્રદાય વિદ્ આચાર્ય ગૌડપાદના અજાતવાદનું તેમાં મંડન કરતા જે ‘ બ્રહ્મવિવર્તવાદ ’ સ્પષ્ટ કર્યોતે જ પછીથી ‘કેવલાદ્વૈત’ સિદ્ધાંત તરીકે સુખ્યાત થયો.
શંકર એ ભારતના અને સંપૂર્ણ વિશ્વના સદ્ગુરુ છે અને વિદ્વાનો માટે તર્ક પ્રસ્થાન, ઋષિઓ માટે શ્રુતિ પ્રસ્થાન તથા ભકતો માટે સ્મૃતિ પ્રસ્થાન એમ પ્રસ્થાનત્રયી ગ્રંથોના ભાષ્ય દ્વારા અહર્નિશ માર્ગદર્શન આપતા રહે છે. સર્વ જિજ્ઞાસુઓ માટે શંકર પ્રકરણ ગ્રંથો અને જ્ઞાનના સહાય માટે ભકિત-ભાવ પ્રચુર સ્તોત્રોની પ્રસ્તુતિ કરે છે. આ ઉપરાંત, પંચાયતન પૂજા શરૂ કરાવીને ભગવાનને રાષ્ટ્રને અખંડતાના એક સૂત્રમાં
જ્ઞાન સારથિ, [18.07.19 13:23]
[Forwarded from જ્ઞાન સારથિ]
પરોવી દૈવી આશિષથી આરક્ષિત કરી દીધું.

No comments:
Post a Comment