♻️⭕️♻️⭕️♻️⭕️♻️⭕️♻️⭕️♻️
⭕️ઈતિહાસમાં 19 જુલાઈનો દિવસ
🎯♻️🎯🎯♻️🎯♻️🎯♻️🎯♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💰💶💰બેંકોનું રાષ્ટ્રીયકરણ💸💵💶
ઇંદિરા ગાંધી સરકારે વર્ષ 1969ની 19 જુલાઈએ દેશની 14 મોટી બેંકોનું એકસાથે રાષ્ટ્રીયકરણ કરીને તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યક્ષેત્ર હેઠળ લાવી દીધી હતી . આ બેંકો પાસે દેશની 85 ટકા થાપણો હોવાથી તે કેન્દ્ર સરકાર હસ્તક આવી ગઈ હતી .
💰💷વર્ષ ૧૯૬૯માં આજના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશની ૧૪ અગ્રણી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું . તેના કારણે બેંકો પાસે રહેલી ૮૫ ટકા થાપણો ભારત સરકાર હસ્તક આવી ગઈ હતી .
💡🔦માનવ મસ્તિષ્કની થ્રીડી ઇમેજ🔦
કમ્યૂટેડ ટોમોગ્રાફી એક્સ - રે ઇમેજ ( સીટી સ્કેન) દ્વારા માનવ મસ્તિષ્કની થ્રી ડાયમેન્શન ઇમેજ પહેલીવાર વર્ષ 1983 ની 19 જુલાઈએ અમેરિકાના સંશોધક એમ . વેનિયરની ટીમ દ્વારા લેવામાં આવી હતી . અનેક રોગોના નિદાન માટે આ ટેક્નોલોજી આજે પણ કારગર છે .
✈️✈️100kmથી ઊંચી ઉડાન✈️✈️
અમેરિકન પાઇલટ જો વોકરે વર્ષ 1963ની 19 જુલાઈએ North American X - 15 નામનું વિમાન પૃથ્વી 100 કિલોમીટરની ઊંચાઈએ ઊડાવવાનો વિક્રમ સ્થાપ્યો હતો . આટલી ઊંચાઈએ વિમાન ઉડાવવાને સામાન્ય ઉડ્ડયન નહીં , પરંતુ સ્પેસફ્લાઈટનો દરજ્જો અપાય છે
✈️નાસા અને યુએસ એરફોર્સ દ્વારા સંયુક્ત રીતે ફ્લાઇટ X - 15એ ૧૦૬૦૧૦ મીટર ઊંચાઈ ઉપર ઊડાડી વિક્રમ સર્જાયો હતો . જોસેફ વોકરે વર્ષ ૧૯૬૩માં આજના દિવસે ફ્લાઇટ ૫૯૭૧ કિ . મી . /કલાકની ઝડપે ઊડાડી હતી .
🔘1974 :- ક્રાંતિવીર ઉધમસિંહનાં અસ્થિ લંડનથી નવી દિલ્લી લાવવામાં આવ્યાં.
🔘1974 :- અંતરિક્ષ યાન સોયુઝ-14 પૃથ્વી પર પરત આવ્યુ.
🔘1990 :- જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યુ.
♻️૧૯૭૬ – નેપાળમાં સાગરમથ્થા રાષ્ટ્રીય ઉદ્યાન (Sagarmatha National Park )ની રચના કરાઇ.
જન્મ
⭕️૧૮૨૭ – મંગલ પાંડે ( Mangal Pandey ), ભારતનાં સ્વતંત્રતા સેનાની (અ. ૧૮૫૭)
⭕️૧૯૩૮ – જયંત નાર્લિકર ( Jayant Narlikar ), ભારતીય ખગોળભૌતિક વૈજ્ઞાનિક
⭕️૧૯૪૨ - મધુસૂદન ઠાકર, ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર.
ઠાકર મધુસૂદન વલ્લભદાસ , જેઓ મધુ રાય તરીકે વધુ જાણીતા છે, તેમનો જન્મ જામખંભાળિયામાં થયો હતો.
‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની સ્થાપના. ૧૯૭૦માં ઈસ્ટ વેસ્ટ સેન્ટર તરફથી સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજવામાં રંગમંચ અને દિગ્દર્શનની તાલીમાર્થે અમેરિકા. ૧૯૭૨માં ભારત પરત. ૧૯૭૪માં ફરી અમેરિકા. ત્યાં સર્જનાત્મક સાહિત્યલેખન વિષયમાં એમ.એ. ૧૯૭૮માં અમેરિકામાં ‘ગુજરાતી’ નામક સાપ્તાહિકનો પ્રારંભ.
♦️પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’ (૧૯૬૪) માં આધુનિક વાર્તાનાં સશકત મંડાણ જોઈ શકાય છે. રચનારીતિ અને ભાષાભિવ્યક્તિથી જુદી પડતી આ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાન્તરે છે. ‘રૂપકથા’ (૧૯૭૨)માં પારંપરિક શૈલીની વાર્તાઓ ઉપરાંત આઠેક જેટલા હાર્મોનિકાના પ્રયોગો વાર્તાનું આગવું સ્વરૂપ બતાવે છે. વર્ણાવલંબિત નાદ પર અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઉદ્દીપકનું કાર્ય કરે છે. ‘કાલસર્પ’ (૧૯૭૨)માં હરિયાજૂથની વાર્તાઓ સર્જક-આવિષ્કારનું એક સંપન્ન પાસું ઊભું કરે છે. વિનોદ અને કપોલકલ્પિતનો વિનિયોગ પરિણામગામી છે.
સન્માન
૧૯૯૯ - રણજિતરામ સુવર્ણચંદ્રક.
નર્મદ ચંદ્રક⭕️💢💢૧૯૫૫ – રોજર બિન્ની , ભારતીય ક્રિકેટર
રોજર બિન્ની ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ગતિના ગેંદબાજ અને આક્રમક બેટધર તરીકે રમતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.
🎋તેઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
➖➖➖➖➖➖➖➖➖➖➖
💠✅ડૉ જયંત નાર્લીકર💠✅
⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️
ભારતના પ્રસિદ્ધ નક્ષતશાસ્ત્રી અને નાભિકીય ભૌતિકશાસ્ત્રી ડૉ. જયંત નાર્લીકરનો જન્મ તા. ૧૯/૭/૧૯૩૮ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો. પિતાનું નામ વિષ્ણુ વાસુદેવ જેઓ ગણિતના પ્રાધ્યાપક હતા. તેમના માતા સુમતિ સંસ્કૃતના વિદુષી હતા. તેમણે ઈ.સ. ૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીની વિજ્ઞાનના સ્નાતકની પરીક્ષા પાસ કરી. ઈ.સ. ૧૯૬૩માં કેમ્બ્રીજથી પી.એચ.ડી.ની પદવી મેળવી હતી. ઈ.સ. ૧૯૬૪માંબીજા બ્રિટીશ ખગોળ ભૌતિક વિજ્ઞાની ફ્રેંડહોઈલ સાથે તેમણે જે સંશોધનો કર્યા હતા. તે લંડન રોયલ સોસાયટી સમક્ષ રાજ્ય કર્યા. તે સમયે ભૌતીક્શાસ્ત્રીના ગુરુત્વાકર્ષણ, સાપેક્ષતા, દ્રવ્યમાન જેવા વિશ્હ્યોમાં ઘણી અસ્પષ્ટતા પ્રવર્તતી હતી. જયંતે આ બધા વિશ્હ્યોને સરળ બનાવ્યા. તેમણે જણાવ્યું કે પદાર્થનું દ્રવ્યમાન અચલ નથી. તે સમગ્ર બ્રહ્માંડના ગુણધર્મોનું દ્યોતક છે. ઈ.સ. ૧૯૬૩માં ગુરુત્વાકર્ષણ સિધ્ધાંત અને કેસ્મોલોજી સબંધી નૂતન અનુસંધાનો પર પોતાનો શોધ નિબંધ તૈયાર કર્યો. આ શોધ નિબંધ માટે એમને ડોકટરેટની ઉપાધી
મેળવી હતી. કિંગ્સ કોલેજ કેમ્બ્રિજના ડૉ. નારલીકર ફેલો છો તેમણે વિજ્ઞાન, માનવ, અને આગંતુક’ હિન્દુસ્તાન સાપ્તાહિકમાં પ્રગટ થઇ હતી.
ડૉ. નારલીકર પ્રસિદ્ધ નક્ષત્રશાસ્ત્રી અને નાભિકીય ભૌતિકશાસ્ત્રી છે. તેઓ ટાટા ફન્ડામેન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ મુંબઈમાં વૈજ્ઞાનિકપદે પણ રહ્યા. ઈ.સ. ૧૯૮૮માં દિવંગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એ તેમને નક્ષત્રશાસ્ત્ર અને નાભિકીય ભૌતિકશાસ્ત્રી અતંર્ગત વિશ્વ વિદ્યાલય કેન્દ્ર પુન્નાના પ્રથમ નિર્દેશક તરીકે નિમણૂંક કરી. ભારતીય રાષ્ટ્રીય અકાદમીએ તેમને ઈ.સ. ૧૯૮૮માં ભારતીય રાષ્ટ્રીય અકાદમી વેન પપ્પુ સ્મૃતિ પુરસ્કાર એનાયત થયો. તેઓ મારાથી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. મરાઠીમાં વૈજ્ઞાનિક સત્યો ઉપર આધારિત વાર્તાઓ અને લેખન કરનારા તેઓ પ્રથમ છે. આ સાથે ‘ પેષિત’ નામની લઘુનવલ પણ તેમણે લખી છે. વિજ્ઞાનમાં તેમણે આપેલા પ્રદાન માટે તેમને દેશવિદેશમાં ઉત્તમ માનસન્માન મળ્યા છે. ઈ.સ. ૧૯૬૫માં માત્ર ૨૭ વર્ષની વયે તેમને’ પદ્મવિભૂષણ’નો ખિતાબ એનાયત કરવામાં આવેલો. ઈ.સ. ૧૯૬૦માં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ખગોળવિજ્ઞાનનો ટાયસન પદક, ઈ.સ. ૧૯૬૨માં સ્મિથ પારિતોષિક તથા ઈ..સ. ૧૯૬૭માં એડમ્સ પારિતોષિક એનાયત થયેલ છે. ઈ.સ. ૧૯૭૮માં શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ , ઈ.સ.૧૯૮૫માં વિશ્વ ભારતી યુનિવર્સિટી તરફથી રવિન્દ્ર એવોર્ડ અને ઈ.સ.૧૯૯૦માં ઇન્દિરા ગાંધી એવોર્ડ પણ એનાયત થયેલ છે.

No comments:
Post a Comment