રાષ્ટ્રીય પ્રાણી
પ્રતાપી વાઘ, પાન્થેરા ટીગ્રીસ એ પટ્ટાવાળું પ્રાણી છે. તેને ઘેરા પટ્ટાઓ સાથે જાડી પીળા રંગની રૂંવાટીનું આવરણ છે.આકર્ષકતા,શક્તિ,ચપળતા અને પ્રચંડ બળે વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણીના ગૌરવભર્યા સ્થાન પર મૂક્યો છે.જાણીતી જાતોની આઠ લોકજાતિઓમાંથી,ભારતીય લોકજાતિ,રોયલ બંગાળ ટાઈગર,એ દક્ષિણ-પશ્ચિમી વિસ્તાર સિવાય સંપૂર્ણ દેશમાં અને પડોશી દેશો,નેપાળ,ભુતાન અને બાંગ્લાદેશમાં જોવા મળે છે.ભારતમાં વાઘની ઘટતી જતી વસ્તીની ચકાસણી કરવા માટે,એપ્રિલ 1973માં ‘પ્રોજેક્ટ ટાઈગર’ નો આરંભ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં,આ પ્રોજેક્ટ હેઠળ 37,761 ચો.ફુટના વિસ્તારને આવૃત કરતા 27 વાઘ સંગ્રહોની સ્થાપના કરવામાં આવી છે.
🎯
W.D
વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ માત્ર શક્તિશાળી પ્રાણી જ નહી પણ તે ભારતીય દેવી શક્તિનું વાહન પણ છે. શક્તિની દેવીએ જ્યારે રાક્ષસોનો વિનાશ માટે લડાઈ કરી હતી ત્યારે વાઘ તેમની સવારી હતી. વાઘ ભારતના જંગલની શાન અને ગૌરવ છે.
લોકોના શિકારના શોકને કારણે આ વાઘ નું પ્રમાણ ઘટી ગયું હતુ. આથી ભારત સરકારે વાઘના રક્ષણ માટે એક ખાસ કાર્યક્રમ ચલાવ્યો હતો, જેના કારણે આજે વાઘની સ્થિતિ સંખ્યાની દ્રષ્ટિએ સારી છે.
🎯વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ- Panthera tigris)
Tiger (Panthera Tigris)
વાઘ બિલાડી કુળનું પ્રાણી છે અને ભારતનું તે રાષ્ટ્રીય પ્રાણી પણ છે. આજે સમગ્ર વિશ્વમાં વાઘની વસતી 5,000થી વધુ નથી અને તેથી જ વાઘનો સમાવેશ નાશપ્રાય થવાના આરે ઉભેલી પ્રાણી પ્રજાતિઓની યાદીમાં કરવામાં આવે છે. વાઘ ભારતમાં પૂરાતન કાળથી જ અસ્તિત્વ ધરાવે છે. જોકે હાલમાં ભારતમાં પણ તેની વસતીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને તેની વસતી અંદાજે 2,500 થી 3,000 જેટલી જ રહી જવા પામી છે. ગુજરાતમાં વાઘ છેલ્લા 1997માં દેખાયો હતો. જોકે પડોશી રાજ્યોને અડતી ગુજરાતની સીમાઓના જંગલોની તે કદીક મુલાકાત લે છે. સોનેરી રંગ ઉપર કાળા પટ્ટા ધરાવતું આ પ્રાણી માંસભક્ષી-શિકારી પ્રાણીઓમાં સૌથી વધુ આકર્ષિત કરતું પ્રાણી છે. તેનો રંગ તેમજ કાળા પટ્ટા આસપાસના વિસ્તારમાં આસાનીથી ભળી જાય છે. તેના ભક્ષ્યમાં ચિતળ, સાબર, નીલગાય અને પશુઓનો સમાવેશ થાય છે. વાઘ એકાંતવાસી-એકલવાયુ પ્રાણી છે અને તે તેના શિકાર પર અચાનક જ હુમલો કરે છે. માદા વાઘણ 3 મહિનાના પ્રસૂતિ કાળ બાદ વિયાણ-પ્રસૂતિમાં 2થી 3 બચ્ચાંઓને જન્મ આપે છે. તેનું વજન અંદાજે 200 કિલો હોય છે. વાઘને ભારતીય વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ રક્ષિત પ્રજાતિ આવરી લેવાયો છે. તેમ છતાં 8 પ્રજાતિઓમાંથી 6 પ્રજાતિ (વંશ)ઓ જ જીવીત રહી શકી છે.
આજે છે આંતરાષ્ટ્રિય વાધ દિવસ. એક સમયે હતો જ્યારે વાધ નાશપ્રાય થવાની આરે હતા. ત્યારે તેમના સંરક્ષણ વિષે લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ ભલે તેમની સ્થિતિ સુધારા પર આવા પ્રયાસો જ વાધને ફરીથી જંગલના રાજા બનાવી શકશે.
ત્યારે આજે અમે વાધ વિષે કેટલીક રસપ્રદ માહિતી તમારા માટે લાવ્યા છીએ. તો તમને વાધ વિષે વધુ જાણકારી ના હોય અને તમે પણ આ કદાવર અને રહસ્યમયી પ્રાણીની એટલો જ પ્રેમ કરતા હોવ તો વાંચો આ રસપ્રદ આર્ટીકલ અને જાણો કેમ છે વાધને બચાવવા મારા, તમારા અને સમગ્ર પ્રાણી જગત માટે જરૂરી છે.
સાંભળવામાં થોડું વિચિત્ર લાગે પણ હકીકત એ જ છે કે બિલાડી અને વાધ સગા થાય છે. અને બિલાડીની પ્રજાતિમાં વાધ સૌથી મોટું પ્રાણી છે.
એક સશક્ત અને યુવાન વાધ 3.3 મીટર એટલે કે 11 ફિટથી 300 કિલોગ્રામ વજનનો હોઇ શકે છે.
વાધોની અનેક પ્રજાતિ હોય છે સુમાત્રન, સાઇબેરિયન, બંગાળ ટાઇગર, સાઉથ ચાયના ટાઇગર, મલયન ટાઇગર અને ઇન્ડોચાઇનીઝ ટાઇગર.
વાધોના અડધાથી વધુ બાળકોની મોત બે વર્ષની આયુમાં જ થઇ જાય છે.
જો કે વાધોના બાળકો બે વર્ષમાં જ માં વાધણનો સાથ છોડી પોતાનું નવું ઠેકાણું બનાવે છે.
વાધ એક સારા તૈરાક હોય છે. અને 6 કિલોમીટરની સ્પીડે તે પાણીમાં તરી શકે છે.
જો કે 10 હજાર વાધમાંથી ખાલે એક જ વાધ સફેદ હોય છે. જે ખૂબ જ દુર્લભ અને ખાસ માનવામાં આવે છે.
અન્ય પ્રજાતિઓ કરતા વિપરીત વાધ રાતના સમયે એકલો જ શિકાર કરે છે.
વળી વાધની ચપળતા અને તેની સ્પીડ તેની ખાસિયત છે. વાધ 65 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે.
જો કે વાધ શિકાર કરવામાં 100માંથી ખાલી 10 વખત જ સફળતા મેળવી શકે છે.
વળી વાધ કૂદકો મારવામાં પણ વધુ કુશળ હોય છે એક વારમાં તે 5 મીટર સુધીનો કૂદકો લગાવી શકે છે.
ભારતની જેમ જ બાંગ્લાદેશ, નાર્થ કોરિયા, સાઉથ કોરિયા અને મલેશિયામાં વાધને રાષ્ટ્રીય પ્રાણીની નવાજવામાં આવ્યું છે.
સિંહ સાથે વાધના પ્રજનનથી જે બાળકો થાય છે તેને ટાઇગોંસ કે લિગર્સ કહેવાય છે.

No comments:
Post a Comment