Friday, July 19, 2019

APEC Summit

💥💥 APEC સમિટ💥💥

👉પૂર્ણ નામ- એશિયા પેસિફિક ઈકોનોમિક કો-ઓપરેશન સમિટ 
👉હેડક્વાર્ટર્સ - સિંગાપોર
👉સ્થાપના - 1989

👉હેતુ - એશિયા-પેસિફિક દેશોના અર્થતંત્રો વચ્ચે વધતી જતી અાઘારિતતા અને એશિયા-પેસિફિક આર્થિક ગતિશીલતા અને સમુદાયની સમજ આગળ વધારવાની જરૂરિયાતને આધારે એપીઇસીની સ્થાપના કરવામાં આવી હતી.

👉કુલ દેશો - ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રુનેઈ, ચીલી, ચીન, તાઇવાન, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, જાપાન, કોરિયા, મલેશિયા, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પેરુ, ફિલિપાઇન્સ, રશિયા, સિંગાપોર, થાઈલેન્ડ, યુનાઈટેડ સ્ટેટ્સ,પાપુઆ, ન્યુ ગિની વિયેતનામ. 
આ કુલ 21 દેશો છે

👉એક્ઝિક્યુટિવ ડિરેક્ટર - એલન બોલાર્ડ
.
👉26 મી એપીઇસી સમિટ 2014 - બેઇજિંગ, ચીન

👉27 મી એપીઇસી સમિટ 2015 - મનિલા, ફિલિપાઇન્સ

👉28 મી એપીઇસી સમિટ 2016 - લિમા, પેરુ

👉29 મી એપીઇસી સમિટ 2017 - દા નાંગ, વિયેતનામ 

👉30 મી એપીઇસી સમિટ 2018 - પોર્ટ મોર્સ, પાપુઆ ન્યુ ગિની

👉31 મી એપીઇસી સમિટ 2019 - ચિલી

👉32 મી એપીઇસી સમિટ 2020 - મલેશિયા

Imperfect Learner ✍
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
@gujaratimaterial
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬

No comments:

Post a Comment