Friday, July 19, 2019

INS કલવરી સબમરીન -- INS Calvary Submarine

✂️✂️✂️✂️✂️✂️✂️✂️✂️✂️✂️
*મુંબઇમાં PM મોદીએ INS કલવરી સબમરીનું કર્યું ઉદ્ઘાટન*
🚢🗺🚢🗺🚢🗺🚢🗺🚢🗺🚢
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🚢પ્રધાનમંત્રી મોદી આજે *સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS કલવરીને રાષ્ટ્રને સમર્પિત કરી.* 

🛸આ અવસરે તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસ, રક્ષામંત્રી નિર્મલા સીતારમન, નૌસેના પ્રમુખ કમાંશડગ ઓફ ધ વેસ્ટર્ન નેવલ કમાંડ અને વરિષ્ઠ રક્ષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

*🚢સ્કોર્પિયન શ્રેણીની 6 સબમરીનમાંથી કલવરી પ્રથમ સબમરીન છે. જેને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી રહી છે. 👏👏👏આ મેક ઇન ઇન્ડાની પ્રથમ સફળતા છે.*

*🎯👉આ પરિયોજનાને ફ્રાંસના સહયોગથી ચલાવવામાં આવી રહી છે.*

*🇮🇳🌊કલવરીનું નામ હિંદ મહાસાગરમાં મળી આળતી ખતરનાક 🐬🦈ટાઇગર શાર્કના🐋 નામથી રાખવામાં આવ્યું છે.

*આ સબમરીન દુનિયામાં સૌથી ઘતાક ગણાય છે.*

*શું છે આ સબમરીનની ખાસિયત ?❓❔ *

*👁‍🗨એક ડીઝલ-ઇલેક્ટ્રિક યુદ્ધક પનડુબ્બી છે, જેને ભારતીય નૌસેના માટે મઝાગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડે બનાવી છે. આ સ્કૉર્પિન શ્રેણીની એ 6 સબમરિનમાંથી પહેલી સબમરીન છે, જેને ભારતીય નૌસેનામાં સામેલ કરવાની છે.*

*👁‍🗨👁‍🗨♻️આધુનિક ફીચર્સથી લેસ આ પનડુબ્બી દુશ્મનની નજરથી બચાવીને નિશાન લગાવી શકે છે. આ ટૉરપીડો અને એન્ટી શિપ મિસાઇલથી હુમલો કરી શકે છે. તેનું પ્રાથમિક કામ દુશ્મનના વેપાર અને ઉર્જા માર્ગો પર નજર રાખનાર, પોતાના ક્ષેત્રના બ્લોક કરવા અને યુદ્ધક ઉપકણોની રક્ષા કરવાનું છે. જરૂર પડવા પર દૂર સુધી માર કરવાની ક્ષમતાની સાથે દુશ્મન પર એટેક પણ પનડુબ્બી દ્વારા કરી શકાય છે.*
*
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩

🔰સ્ટેટ ઓફ આર્ટ ટેક્નોલોજીનો કરાયો ઉપયોગ 
🔰એડવાન્સ સાઇલેંસિગ ટેકનિકથી સજ્જ 
🔰ઘોંઘાટ અને અવાજને ઓછો રાખવા રેડિએટેડ ટેક્નોલોજીનો ઉપયોગ 
🔰હાઇડ્રો ડૉયનામિકલી ઓપ્ટિમાઇજ્ડ શેપ આપવામાં આવ્યો 
🔰દુશ્મનો પર ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આ સક્ષમ 
*🔰1565 ટનની છે INS કલવરી*
*🔰50થી વધુ દિવસ માટે દરિયાના ઊંડા પાણી રહી શકે છે*
*🔰પાણીમાં તેની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક છે*
🔰કલવરીમાં 6 ટોરપિડોં ટયૂબ છે 
🔰સબમરીન એંટી મિસાઇલની સાથે માઇનને પણ અટકાવી શકે છે 
🔰2009માં સબમરીન બનાવવાનું કામ શરૂ થયું 
🔰8 વર્ષ બાદ કલવરી ભારતીય નૌસેનામાં સામેલ 

*🗣આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યુ હતુ કે ભારત પાસે 7500 કિમી લાંબો દરિયા કિનારો છે અને 1300 જેટલા નાના-મોટા ટાપુઓ છે. જે ભારતની તાકાતમાં દારો કરી શકે એમ છે. હિન્દ મહાસાગર માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વસ માટે ખૂબ મહત્વનો છે. કહેવામાં આવે છે કે, 21મી સદી એશિયાની સદી છે. તે પણ નક્કી છે કે, તેનો રસ્તો હિંદ મહાસાગર થઈને જ જાય છે. એમ કહીને તેમણે સબમરીન નૌસેનાને સમર્પિત કરી હતી.*

*👁‍🗨♦️🔶ન્યુક્લિઅર તાકતથી લેસ પનડુબ્બી અને બેલેસ્ટિક મિસાઇલ નૌસેનાની તાકત અને ક્ષમતાને વધારશે. સાથો સાથ સ્ટ્રેટજીત મજબૂતી માટે પણ આ મહત્વપૂર્ણ છે. ભારત એ નૌસેનાની તાકતને વધારવાની દ્રષ્ટિથી ગયા વર્ષે આઇએનએસ અરિહંતને લૉન્ચ કરી આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું વધાર્યું. અગ્નિ લેન્ડ મિસાઇલ અને ફાઇટર બોમર પણ એ ઉદ્દેશ્યથી પગલું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીની અંદર આક્રમણ કરી શકવામાં સક્ષમ આધુનિક હથિયારોની અછત ભારત માટે એક ચિંજા ચોક્કસ રહી.
કલવરીના મળવાથી ભારતીય નૌસેનાના 17 વર્ષની લાંબી રાહ ખત્મ થઇ છે. અત્યારે નૌસેનામાં 13 જૂની સબમરીન છે, જેમાંથી અડધી કોઇ કામની રહી નથી. આવી સ્થિતિમાં સેનાને મજબૂત બનાવાની દ્રષ્ટિથી આ એક મહત્વપૂર્ણ પગલું છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

⛵️⛵️INS કલવરી સબમરીન⛵️⛵️*
🎢🏟🎢🏟🎢🏟🎢🏟🎢🏟🎢
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*હિન્દ મહાસાગરમાં ચીનની વધતી સક્રિયતાના પગલે અને નેવીની વર્તમાન સબમરીન્સ જૂની થઈ રહી છે, જેથી આ પરિસ્થિતિમાં આધુનિક ફીચર્સથી સજ્જ કલવરી સબમરીન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મેક ઇન ઈન્ડિયા અંતર્ગત બનેલી આ સબમરીન દુશ્મનની નજરોથી બચીને સટીક નિશાન લગાવી શકે છે.*

*🚢⛴નેવીના કાફલામાં હાલ જર્મન બનાવટની ચાર નાની, અને રશિયન બનાવટની નવ મોટી પરંપરાગત સબમરીન્સ છે. જેમાંથી મોટા ભાગની સબમરીન્સ 25 વર્ષનું સરેરાશ આયુષ્ય પાર કરી ગઈ છે. હવે સ્કોર્પિયન સિરીઝની કુલ 6 સબમરીન્સ દેશમાં બનાવવાની યોજના છે. કલવરીનું નામ ટાઈગર શાર્ક પરથી રાખવામાં આવ્યું છે.*

*⛴🛳સ્કોર્પિયન સબમરીન્સનો પ્રોજેક્ટ મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ અને ફ્રાંસની કંપની નવલ ગ્રૂપના સહયોગથી ચલાવામાં આવી રહ્યો છે.*
*🚢⚓️ફ્રેન્ચ કંપની ભારત સાથે ટેક્નોલોજી પણ ટ્રાન્સફર કરશે. આ પ્રોજેક્ટને પુરો કરવામાં પાંચ વર્ષનો વિલંબ થયો છે.*

*⚓️🚢વર્ષ 2005માં સંરક્ષણ મંત્રાલયે ફ્રાંસની કંપની DCNS સાથે રુપિયા 23652 કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. જો પ્રોજેક્ટ મોડો ન થયો હોત તો કલવરી સબમરીનને વર્ષ 2012માં જ ઈન્ડિયન નેવીમાં સામેલ કરવાની યોજના હતી.*

*🚤🚤કલવરીને દેશમાં રક્ષા ઉત્પાદનની દિશામાં એક રેકોર્ડ માનવામાં આવે છે. સબમરીનની વિશેષતા એ છે કે આ એક વિધ્વંસક છે, જે સાગરમાં થતી આતંકી પ્રવૃત્તિઓ શોધી કાઢી તેનો ખાતમો બોલાવવાની ક્ષમતા ધરાવે છે. આ સબમરીન પરમાણુ હથિયારથી પણ સજ્જ છે.*

*🎯👉ઉલ્લેખનિય છે કે, ભારતીય નૈસેનાના બેડામાં હાલ શિશુમાર ક્લાસ (જર્મન) ની ચાર નાની, સિંધુઘોષ ક્લાસ (રશિયન)ની નવ મોટી પારંપરિક સબમરીન છે. આમાંથી મોટા ભાગની સબમરીન ૨૫ વર્ષ પૂરાં કરી ચૂકી છે.*

*🎯🔰👉ભારતમાં ૧૯૯૯માં તૈયાર કરાયેલા પ્લાન પ્રમાણે ૨૦૨૯ સુધી ૨૪ સબમરીન બનાવવાની યોજની બની હતી. ત્યારબાદ પ્રથમ પ્રોજેક્ટ P75i હેઠળ સ્કોર્પિયન ક્લાસની છ સબમરીનનું નિર્માણ શરૃ થયું હતું.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

INS કલવરીનું નામ ઉંડા સમુદ્રમાં મળી આવતી ખતરનાક ટાઈગર શાર્કના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ભારતને સૌપ્રથમ સબમરીન ડિસેમ્બર 1967માં મળી હતી.

INS કલવરી લગભગ 2 દાયકામાં ભારતને મળેલી પહેલી નવી ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન છે.

હાલ ભારતીય નૌકાદળમાં માત્ર 13 પરંપરાગત સબમરીન છે.

સ્કોર્પિયન ક્લાસની 6 સબમરીનમાં આ પહેલી સબમરીન છે, જેને ભારતીય નૌકાદળમાં શામેલ કરવામાં કરવામાં આવી છે.

સબમરીનનું વજન 1565 ટન છે.

*👁‍🗨♻️ફ્રાંસે મદદ કરી*

ફ્રાંસના સહયોગથી સબમરીન પ્રોજેક્ટ-75 (23, 652 કરોડ રૂપિયા)ના અંતર્ગત તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

સબમરીન બનાવવાનું બનેટ ખર્ચ 23, 652 કરોડ રૂપિયા છે.

સ્કોર્પિયન પ્રોજેક્ટમાં ઘણું મોડુ થઈ ગયું છે અને ખર્ચ પણ વધી ગયો છે. ફ્રેંચ DCNS સાથે ઓક્ટોબર 2005માં સબમરીન નિર્માણના કરાર થયા હતાં.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભલે INS કલવરીમાં મોડું થયું હોય પરંતુ હવે તે સમુદ્રમાં યુદ્ધની દરેક કળામાં પારંગત છે.
હવે બીજી સબમરીન INS Khanderiને 2018ના મધ્યમાં ભારતીય નૌકાદળમાં શામેલ કરવામાં આવશે. જ્યારી ત્રીજી INS Karanjiને 2019ના પ્રારંભમાં સામેલ કરાશે.

20 નોટિકલ માઈલની ઝડપ ધરાવતી સબમરીન SM-29 Exocet એંટી-શિપ મિસાઈલ અને ટૉરપીડોથી સજ્જ છે.
સ્ટીલ્થ ટેકનીકના કારણે આ સબમરીન થાપ આપીને દુશ્મનના ગાઈડેડ હથિયારો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
આ સબમરીનનું કામ દુશ્મનોના વ્યાપાર અને ઉર્જા માર્ગો પર નજર રાખવાનું, પોતાના ક્ષેત્રને બ્લોક કરવું અને યુદ્ધક ઉપકરણોની રક્ષા કરવાનું છે.
જરૂર પડ્યે દૂર સુધી વાર કરી શકવાની ક્ષમતાના કારણે દુશ્મનો પર ઘાતક હુમલો પણ કરી શકાય છે.

*🇮🇳👉🎯હજી વધુ સબમરીનની જરૂર*

પાકિસ્તાન અને ચીન બંને મોરચે વધતા જતા પડકારોને ધ્યાનમાં રાખતા ભારતે ઓછામાં ઓછી 18 ડિઝલ-ઈલેક્ટ્રિક અને 6 ન્યૂક્લિયર પરમાણુ અટેલ સબમરીનની જરૂર છે.

હાલ ભારતના પાસે 13 ડિઝલ-ઈલેક્ટ્રિક સબમરીન છે જે 17 થી 32 વર્ષ જુની છે. જો કે તેમાંથી માત્ર 7 કે 8 જ સબમરીન એક જ સમયે ઓપરેશનલ રહે છે.

ભારત પાસે 1 પરમાણું ઉર્જાથી સંચાલિત બેલાસ્ટિલ મિસાઈલ સબમરીન છે INS અરિહંત છે, જે 750 કીલોમીટર સુધી મિસાઈલ છોડવામાં સક્ષમ છે.

આ જ પ્રકારની પરમાણું સંચાલિત અટેક સબમરીન INS ચક્ર પણ ભારત પાસે છે, જે નોન-ન્યૂક્લિયર ક્રુઝ મિસાઈલોથી લેસ છે.

*🎯🎯ચીન, પાકિસ્તાન અને અમેરિકા પાસે કેટલી છે સબમરીન?*

ચીન પાસે 56 સબમરીન છે. જેમાંથી 5 JIN શ્રેણીની પરમાણું ઉર્જાથી સંચાલિત સબમરીન છે. જે પરમાણું બેલાસ્ટિક મિસાઈલથી લેસ છે. આના પર લૈસ JL-2 મિસાઈલો 7400 કિલોમીટર સુધી વાર કરી શકે છે.

બીજી બાજુ પાકિસ્તાન પાસે 5 ડિઝલ-ઈલેક્ટ્રિક સબમરીન છે જ્યારે તેને ચીન તરફથી વધુ 8 સબમરીન મળવા જઈ રહી છે.

અમેરિકા પાસે સૌથી વધુ 72 ન્યૂક્લિયર સબમરીન છે. જ્યારે રશિયા પાસે 40થી વધારે સબમરીનનો ભંડાર છે.

ફ્રાંસ પાસે 12 તો યૂકે પાસે 8 સબમરીન છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment