Monday, July 15, 2019

સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા --- Sardar Patel's role in the independence movement and independence integration

⭕️🔘⭕️🔘⭕️🔘⭕️🔘⭕️🔘⭕️
સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા
♻️💠🔘💠🔘💠🔘💠💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૧ ક્યા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ વકીલાતની પ્રેક્ટિસ છોડી રાજકારણમાં ઝંપલાવ્યું? 
- ખેડા સત્યાગ્રહ 
૨ કઈ લડતથી ગાંધીજીને વલ્લભભાઈ જેવા કર્મઠ અને સમર્પિત સાથી મળ્યા? 
- ખેડા સત્યાગ્રહ 
૩ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? 
- સરદાર વલ્લભભાઈ પટેલ 
૪ ભારતના પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? 
- સરદાર વલ્લભભાઈ પટેલ 
૫ ૫૬૨ દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો?
- સરદાર વલ્લભભાઈ પટેલ 
૬ દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ કાર્ય કર્યું? 
- વી.પી.મેનન

૭ અમદાવાદમાં વલ્લભભાઈની ક્યા ધારા હેઠળ ધરપકડ કરવામાં આવી? 
- હિંદ સંરક્ષણ ધારો 
૮ ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીએ કોને સાથે રાખી આગેવાની લીધી? 
- વલ્લભભાઈ પટેલ 
૯ ક્યા સત્યાગ્રહથી વલ્લભભાઈ જેવા પોલાદી મનોબળવાળા નેતા મળ્યા? 
- ખેડા સત્યાગ્રહ 
૧૦ કોની આગેવાની હેઠળ ગુજરાતમાં આંદોલનો થયા? 
- ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૧૧ બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? 
- વલ્લભભાઈ પટેલે 
૧૨ બારડોલી સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈએ કોની વિનંતીને માન આપી લીધી? 
- કુંવરજીભાઈ 
૧૩ કઈ લડતથી વલ્લભભાઈ ભારતના સર્વમાન્ય નેતા બન્યા?
- બારડોલી સત્યાગ્રહ 
૧૪ બારડોલી સત્યાગ્રહથી વલ્લભભાઈને કયું બિરુદ મળ્યું?
- સરદાર 
૧૫ બારડોલી સત્યાગ્રહમાં સત્યાગ્રહના જોખમો કોણે લોકોને સમજાવ્યા? 
- વલ્લભભાઈ પટેલે 
૧૬ મુંબઈના નાવિકોનો બળવો કોની સમજાવટથી બળવો શમી ગયો? 
- વલ્લભભાઈ પટેલની 
૧૭ ૫૬૨ દેશી રાજ્યોનું વિલીનીકરણ ભારત સાથે કોની બુદ્ધિથી થયું? 
- વલ્લભભાઈ પટેલ 
૧૮ હૈદ્રાબાદના નિઝામને સરદારે ભારત સાથે કઈ રીતે જોડી દીધું?
- સીધા પોલીસ પગલા દ્વારા 
૧૯ જૂનાગઢને સરદારે કઈ રીતે ભારત સાથે જોડી દીધું?
- લોકમત દ્વારા 
૨૦ સ્વતંત્ર ભારતની એકતા માટે કોણે ખૂબ જ પ્રયત્નો કર્યા? 
- વલ્લભભાઈ પટેલ 
૨૧ ભારત પાસે દીર્ઘ દ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા ક્યા નેતા હતા? 
- વલ્લભભાઈ પટેલ 
૨૨ વલ્લભભાઈ પટેલના સચિવ કોણ હતા? 
- વી.પી.મેનન 
૨૩ વચગાળાની સરકારના ગૃહમંત્રી તરીકે કોની નિમણુક થઇ? 
- વલ્લભભાઈ પટેલ 
૨૪ દેશી રાજ્યોના એકીકરણમાં કોણે મહત્વની ભૂમિકા ભજવી?
- વલ્લભભાઈ પટેલ 
૨૫ અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવાની ભૂમિકા કોણે ભજવી? 
- વલ્લભભાઈ પટેલ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૨૬ કેટલા રાજ્યો સિવાય બધા રાજ્યો ભારત સાથે જોડાયા? 
- ત્રણ 
૨૭ કોની આગેવાની હેઠળ જૂનાગઢ સર કર્યું? 
- શામળદાસ ગાંધી
૨૮ હૈદરાબાદને ભારતીય સંઘમાં જોડવામાં કોણે મહત્વની ભૂમિકા ભજવી? 
- કનૈયાલાલ મુનશી 
૨૯ કાશ્મીરનું જોડાણ શાના દ્વારા કરવામાં આવ્યું?
- લોકમત દ્વારા 
૩૦ દીવ, દમણ અને ગોવાને ભારત સાથે કઈ રીતે જોડ્યું? 
- ઓપરેશન વિજય દ્વારા 
૩૧ નાગપુર ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? 
- સરદાર વલ્લભભાઈ પટેલ 
૩૨ કેબિનેટ મિશન સાથેની ચર્ચામાં ક્યા નેતાઓએ મહત્વનો ભાગ ભજવ્યો? 
- વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુ 
૩૩ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ઉજવાય છે? 
- ૩૧ ઓક્ટોબર 
૩૪ ખેડા સત્યાગ્રહને સફળ બનાવવામાં કોણે મહત્વનો ફાળો આપ્યો? 
- વલ્લભભાઈ પટેલ 
૩૫ સ્વતંત્ર ભારતના એકીકરણમાં કોણે મહત્વનો ફાળો આપ્યો? 
- વલ્લભભાઈ પટેલ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૩૬ જૂનાગઢ અને હૈદરાબાદના પ્રશ્નને કઈ રીતે વલ્લભભાઈ પટેલે ઉકેલ્યો?
- ખૂબ ધીરજ અને કૂનેહપૂર્વક 
૩૭ વલ્લભભાઈ કોના શિષ્ય હતા?
- ગાંધીજી 
૩૮ વકીલ બનવા માટે વલ્લભભાઈએ કઈ પરીક્ષા આપી? 
- ડીસ્ટ્રીક્ટ પ્લીડર 
૩૯ વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યારે થયો હતો?
- ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫, નડિયાદ ખાતે 
૪૦ સ્વતંત્ર ભારતની ઈમારતના મુખ્ય શિલ્પીઓ કોણ કોણ હતા? 
- વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુ 
૪૧ વલ્લભભાઈ પટેલનું અવસાન ક્યારે થયું? 
- ૧૫ ડીસે. ૧૯૫૦ 
૪૨ “ તમારા સિવાય તમારો ઉદ્ધાર બીજો કોઈ કરવાનો નથી” આ ઉક્તિ કોની છે? 
- વલ્લભભાઈ પટેલ 
૪૩ વલ્લભભાઈ પટેલ ક્યા વાતાવરણમાં ઉછેર્યા હતા? 
- પરિશ્રમ અને સાદગીના 
૪૪ વલ્લભભાઈ કેવું મનોબળ ધરાવતા હતા? 
- લોખંડી 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment