Raj Rathod, [03.07.19 11:42]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 03/07/2019
📋 વાર : બુધવાર
🔳૧૯૩૮ – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો.
🔳૨૦૦૬ – અવકાશી પિંડ '2004 XP14', પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિમી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકનાં અંતરેથી પસાર થયો.
🌷જન્મ🌷
🍫૧૯૮૦ – હરભજન સિંઘ
➖ભારતીય ક્રિકેટર.
🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
https://t.me/ONLYSMARTGK
Raj Rathod, [03.07.19 11:44]
[Forwarded from Team_GOG (+ pandya+)]
[ Photo ]
🦈૧૮૬૮માં ટ્રાફિક સિગ્નલની શોધ લંડનના જોહન નાઇટે કરી હતી🦋
-૧૮૬૬માં લંડનમાં ટ્રાફિકના કારણે ૧૧૦૨ લોકોના મુત્યુ થયા હતા
-લંડનમાં હાઉસ ઓફ કોમન્સની નજીક પ્રથમ ટ્રાફિક સિગ્નલ ગોઠવવામાં આવેલા
ઇસ ૧૮૬૬ના વર્ષ દરમિયાન લંડનમાં ટ્રાફિકના કારણે ૧૧૦૨ લોકો માર્યા ગયા હતા અને ૧૩૦૨ લોકોને ઇજ્જા થઇ હતી. ખાસ કરીને ઘોડાગાડીઓના કારણે થતા એકસિડન્ટને રોકવા માટે જોહન નાઇટે સિગ્નલ સિસ્ટમની દરખાસ્ત મુકી હતી. એ જમાના ઇલેકટ્રીસિટી ન હોવાથી ગેસની લાલ ટેનમાંથી લાકડાના છેડે અગ્નિ પ્રગટાવીને લાલ ઝાય અને લીલી ઝાયનો સિગ્નલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૯ ડિસેમ્બર ૧૮૬૮માં આ ટ્રાફિક લાઇનને પહેલી વાર લંડન હાઉસ ઓફ કોમન્સની નજીક ગોઠવવામાં આવેલી. જોહનની આ મૂળ ટ્રાફિક લાઇટને વેસ્ટ મિનિસ્ટરમાં ૧૨ બ્રિજ સ્ટ્રીટ ખાતે સાચવવામાં આવી છે.
આમ દૂનિયામાં ટ્રાફિક સિગ્નલનો પહેલો વિચાર કરનાર જોહન નાઇટે કર્યો હતો. તે નોટિંગહામમાં ૧૨ ધોરણનો અભ્યાસ છોડીને ડર્બી રેલ્વે સ્ટેશનમાં જોડાઇને માત્ર ૨૦ વર્ષની ઉંમરે લંડનથી બ્રિજટોનની રેલવે ટ્રાફિક લાઇનના મેનેજર બન્યા હતા. તેમણે રેલવેમાં પણ ટ્રાફિકની ગુણવતા સુધારવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા.
@The_GOG 🦋
Raj Rathod, [03.07.19 11:48]
[Forwarded from Police sub Inspector (PSI)]
[ Photo ]
આજનો દિવસ ઇતિહાસમાં
૩ જુલાઈ ૨૦૧૯
🎭 મહત્વની ઘટનાઓ
🔥 ૧૯૩૮ – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો.
🔥 ૨૦૦૬ – અવકાશી પિંડ (Asteroid) '2004 XP14', પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિમી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકનાં અંતરેથી પસાર થયો.
🎭 જન્મ
🔥 ૧૯૮૦ – હરભજન સિંઘ(Harbhajan Singh), ભારતીય ક્રિકેટર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♻️ Powerd By @policeinspector 🐬

No comments:
Post a Comment