Wednesday, July 3, 2019

નાણાપંચ / નાણાઆયોગ / વિતઆયોગ --- Finance Commission / Finance Commission / Finance Commission

Raj Rathod, [02.07.19 19:55]
[Forwarded from Talati Preparation.]
🔵  નાણાપંચ / નાણાઆયોગ / વિતઆયોગ

✍️ બંધારણમાં ભાગ - 12ના અનુચ્છેદ - 280 અનુસાર રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે અથવા તે પહેલા જરૂર જણાય ત્યારે એક નાણાપંચની રચના કરશે,

✍️ જે એક અધ્યક્ષ અને અન્ય ચાર સભ્યોનું બનેલું હશે.

✍️ નાણાપંચ એક અર્ધન્યાયિક સંસ્થા તરીકે મહત્વની સંસ્થા છે.

✍️  પ્રથમ નાણાપંચની સ્થાપના ઈ . સ . 1951માં થઈ હતી.

✍️  નાણાપંચના પ્રથમ અધ્યક્ષ :
 કે . સી . નિયોગી
(૨ચના : 1951 1952 , અમલ : 1952 - 1957)

 🦋 14મા નાણાપંચના અધ્યક્ષ : - વાય.વી.રેડ્ડી

🦋 15મા નાણાં પંચના અધ્યક્ષ : - નંદ કિશોર સિંઘ

🦋 ( રચના : 2017 - 18 ,અમલ : 2020 - 2025 )

✍️  15મા નાણાપંચના સભ્યો :


🦋  અજય નારાયણ ઝા,
🦋  અશોક લહેરી,
🦋  શકિતકાંત દાસ,
🦋  અનુપ સિંહ

 ✍️  પાર્ટ ટાઈમ સભ્યઃ ડૉ . રમેશ ચંદ્ર

✍️  નાણાં પંચના સચિવ : અરવિંદ મહેતા

😍 Aʀʏᴀɴ Bʜᴀʀᴡᴀᴅ

🔵 JOIN FOR GK

https://t.me/talatipreparation

No comments:

Post a Comment