Wednesday, July 3, 2019

એડોલ્ફ હિટલર ની આત્મહત્યા --- Adolf Hitler's Suicide

જ્ઞાન સારથિ, [30.04.17 22:08]
[Forwarded from Yuvirajsinh Jadeja]
⚒⚒🛠⚒🛠⚒🛠⚒🛠⚒
એડોલ્ફ હિટલરની આત્મહત્યા
⚒🛠⚒🛠⚒🛠⚒🛠⚒🛠

⚔️બીજા વિશ્વ યુદ્ધમાં પરાજય ભાળી ગયેલા જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્ષ 1945 ની 30 એપ્રિલે આત્મહત્યા કરી લીધી હતી . 40 કલાક પહેલા તેણે પોતાની પ્રેમિકા ઇવા બ્રાઉન સાથે લગ્ન કર્યા હતા .

🗡⚔️🗡⚔️🗡⚔️🗡
એડોલ્ફ હિટલર

🏳️🏳️સભાષચંદ્ર બોઝને મળ્યો હતો એડોલ્ફ હિટલર

🛠એડોલ્ફ હિટલર એક પ્રસિદ્ધ જર્મન રાજનેતા છે.
🛠ત રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ ના નેતા છે.
🛠 ત ૧૯૩૩ થી ૧૯૪૫ સુધી તે
જર્મનીના શાસક રહ્યા હતા .
🛠 બીજા વિશ્વયુદ્ધ
માટે હિટલરને મોટાભાગે જવાબદાર માને છે.



⚔️🗡એડોલ્ફ હિટલરનો જન્મ ઓસ્ટ્રેલિયામાં ૨૦
એપ્રિલ ૧૮૮૯ના થયો હતો તેનો પ્રારંભિક અભ્યાસ લિંજ નામના સ્થળે થયો હતો.

🛡⚙️💎૧૯૨૩માં હિટલરે જર્મન સરકારને ઉખાડી ફેકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે નિષ્ફળ રહ્યા હોવાથી તેને જેલમાં નાખવામાં આવ્યા હતા. ત્યાં જ તેમણે 📚📖મઈન
કેમ્ફ ‏( મારા" "સંઘર્ષ" નામની આત્મકથા લખી
હતી . તેમાં તેમણે નાઝી પક્ષના સિદ્ધાંતોનું વિવેચન કર્યું હતું.
📗📔તમાં તેમણે લખ્યું હતું કે આર્ય જાતિ બધી જાતિથી શ્રેષ્ઠ છે અને જર્મન આર્ય છે.🚩🚩

🚩🚩🎌1932ની ચૂંટણીમાં હિટલરને રાષ્ટ્રપતિની
ચૂંટણીમાં સફળતા ન મળી. જર્મનીની આર્થિક
સ્થિતિ બગડતી ગઈ અને વિજયી દેશોએ તેને
સૈનિક શક્તિ વધારવાની પરવાનગી આપી .

🎌🚩હિટલર ૧૯૩૩માં રાષ્ટ્રસંઘ છોડી દીધું અને
ભવિષ્યના યુદ્ધને ધ્યાનમાં રાખી જર્મનીની
લશ્કરી શક્તિ વધારવાનું શરૂ કર્યું હતું . 🎌

🏳️🎌૧૯૩૪માં
જર્મની અને પોલેન્ડ વચ્ચે એકબીજા પર હુમલો ન
કરવાની સંધિ થઇ. તે જ વર્ષે ઓસ્ટ્રેલિયાના
નાઝી પક્ષએ ત્યાના કુલપતિ ડોલફસની હત્યા
કરી. આ આક્રમણથી ભય હોવાથી બીજા અન્ય
દેશો પોતાની સુરક્ષા માટે પરસ્પર સંધિ કરી
હતી .
🚩 જયારે અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં
સંકળાઈ ગઈ તેથી હિટલરની વ્યૂહાત્મક પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઇ.

 📌📍હિટલરના
સૈનિકો તેના વિરુધ ષડયંત્ર રચવા લાગ્યા . જ્યારે
રશિયનોએ બર્લિન પર આક્રમણ કર્યું ત્યારે હિટલરે
૩૦ એપ્રિલ ૧૯૪૫ના આત્મહત્યા કરી લીધી હતી .💐💐

🍁 પરથમ વિશ્વયુદ્ધના વિજેતા રાષ્ટ્રોની
સંકુચિત નીતિના કારણે જ સ્વાભિમાની જર્મન
રાષ્ટ્ર ને હિટલરના નેતૃત્વ હેઠળ આક્રમણ નીતિ
અપનાવી પડી હતી .

📙📘હિટલરની આત્મકથા તેની નાઝી પાર્ટી દ્વારા
સંચાલિત ‘ફ્રાન્ઝ એહર’ (Franz-Eher ) નામના
પ્રકાશનગૃહે સૌપ્રથમ ૧૯૨૫માં પ્રકાશિત કરી
હતી. હિટલરના મૃત્યુ બાદ પુસ્તકના કોપીરાઇટ
તેની જન્મભૂમિ બવરિયા સ્ટેટને મળ્યા હતા.
બવરિયા સ્ટેટે પુસ્તકનું પ્રકાશન અટકાવી દીધું
હોવાથી ત્યારથી અત્યાર સુધી જર્મનીમાં
હિટલરની આત્મકથા છપાઈ જ નહોતી.

📒📕૧૯૨૩માં હિટલરે જર્મનીમાં તખ્તાપલટની કોશિશ
કરેલી, જેમાં અસફળ થયા બાદ તેને મ્યુનિચની
જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો. જેલમાં તેણે
આત્મકથા લખી હતી, જે તેના યહુદીવિરોધી
વિચારોથી ભરેલી છે. પોતાને મસીહા માનતા
હિટલર માટે જર્મનો શુદ્ધ લોહીની પ્રજા હતી
અને યહુદીઓ શેતાનનું રૂપ. તેના ભાષણોમાં પણ
યહુદીઓ માટેની નફરત સ્પષ્ટ દેખાતી. તે સત્તામાં
આવ્યો ત્યાં સુધીમાં તેની આત્મકથાની એક
કરોડથી વધુ નકલો છપાઈ ચૂકી હતી. નાઝી
સરકાર આ પુસ્તક લોકોને ફ્રીમાં ભેટ આપતી.
લોકો હિટલરનું લખાણ વાંચી એના પ્રભાવમાં
આવી જતા. આને એક પ્રકારનું સામૂહિક બ્રેઇનવોશ
ગણી શકાય. હિટલરે જે કંઈ લખ્યું હતું તેમાંથી ઘણી
વસ્તુઓને અંજામ આપવામાં તે ભવિષ્યમાં સફળ
થયો હતો. સત્તામાં બેઠેલા લોકોએ જો તેના
લખાણને ગંભીરતાથી લીધું હોત તો તેમને
ભવિષ્યના ખતરાનો અંદાજ આવ્યો હોત અને
કદાચ દ્વિતીય વિશ્વયુદ્ધ ટાળી શકાયું હોત.

🚩🚩🚩નાઝી જર્મનીમાં વાસ્તવ્ય અને હિટલર સાથે મુલાકાત

બર્લિનમાં સુભાષબાબૂ સર્વપ્રથમ રિબેનટ્રોપ જેવા જર્મનીના અન્ય નેતાઓ થી મળ્યા. એમને જર્મનીમાં ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આજાદ હિંદ રેડિઓની સ્થાપના કરી . એજ વખતે સુભાષબાબૂ, "નેતાજી" નામથી જાણીતા થયા . જર્મન સરકારના એક મંત્રી એડૅમ ફૉન ટ્રૉટ સુભાષબાબૂના સારા મિત્ર બની ગયા .

આખરે 29 માર્ચ, 1942ના દિવસે , સુભાષબાબૂ જર્મનીના સર્વોચ્ચ નેતા એડૉલ્ફ હિટલરને મળ્યા . પણ હિટલરને ભારતના વિષયમાં વિશેષ રૂચી ન હતી .
 એમણે સુભાષબાબૂને સહાયતા માટે કોઈ સ્પષ્ટ વચન ન આપ્યું .

ઘણા વર્ષો પહેલા હિટલરે "માઈન કામ્ફ" નામક પોતાનું આત્મચરિત્ર લખ્યું હતું . આ કિતાબમાં એમણે ભારત અને ભારતીય લોકોની બુરાઈ કરી હતી . આ વિષય પર સુભાષબાબૂએ હિટલર સમક્ષ પોતાની નારાઝગી વ્યક્ત કરી . હિટલરે પોતાના કાર્ય પર માઁફી માઁગી અને માઈન કામ્ફની આવનારી આવૃત્તી માંથી એ પરિચ્છેદ કાઢી નાખવાનું વચન દીધું .

અંતે , સુભાષબાબૂને ખબર પડી કે હિટલર અને જર્મની પાસેથી એમને કઈ વધુ ની મળે . આથી 8 માર્ચ, 1943 ના દિવસ , જર્મનીના કીલ બંદરમાં ,તેઓ પોતાના સાથી અબિદ હસન સફરાનીની સાથે , એક જર્મન પનદુબ્બીમાં બેસીને , પૂર્વ આશિયાની તરફ નીકળી ગયા .

🚩🎌🚩🎌🚩🎌🚩🎌📍🎌🚩🎌

નાઝીવાદ

✨✨✨✨✨✨✨

નાઝીવાદ ( નેશનલસોશ્યાલીઝમસ , રાષ્ટ

જ્ઞાન સારથિ, [30.04.17 22:08]
[Forwarded from Yuvirajsinh Jadeja]
્રીય સમાજવાદ ) એ નાઝી પક્ષ અને નાઝી જર્મનીની વિચારધારા અને કાર્યપધ્ધતિ હતી.

⚔️⚔️ ત ફાશીવાદની (ફેસિઝમ) એક વિરલ વિવિધતા હતી જેમાં
જીવવિજ્ઞાની જાતિભેદ અને યુહુદી વિરોધનો સમાવેશ થયો હતો.

⚔️⚔️ નાઝીવાદ પોતાને રાજકીય રીતે સમન્વયાત્મક , જમણા- અને ડાબા- પક્ષ સિધ્ધાંતોમાંથી યોજનાઓ, રણનીતિઓ અને સિધ્ધાંતો સામેલ કરનાર રૂપે પોતાને પ્રસ્તુત કરતો. વ્યવહારિકપણે, નાઝીવાદ દૂર સૂધી રાજકારણનું સાચું સ્વરૂપ ન હતું.

⚔️⚔️નાઝીનો જાતિભેદ સિધ્ધાંત એ નાઝીવાદનું એક મહત્વપૂર્ણ અંગ છે, જે આર્યન પ્રવીણ જાતિની સર્વોચ્ચતાની માન્યતા પર દબાણ કરતું હતું.

⚔️⚔️ નાઝીઓ દાવો કરતા હતા કે જર્મન રાષ્ટ્ર જાતિરૂપથી સૌથી પવિત્ર આર્યન લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.

⚔️⚔️નાઝીઓ આર્યન જાતિ અને જર્મન રાષ્ટ્રનો સૌથી મોટો ખતરો યહુદી જાતિને માનતા હતા. જેમણે નાઝીઓ પરજીવી જાતિ તરીકે વર્ણવતા હતા જે પોતાના આત્મસરંક્ષમની સુરક્ષા માટે વિવિધ સિધ્ધાંતો અને ચળવળો સાથે પોતાને જોડતી હતી, જેમ કે, સાક્ષાત્કાર , વિચાર સ્વાતંત્ર્ય,
લોકતંત્ર , સંસદીય રાજકારણ, મુડીવાદ ,
ઔદ્યોગિકરણ, માર્ક્ષીઝમ, અને વ્યાપારી સંગઠનો .


⚔️⚔️નાઝીઓ દાવો કરે છે કે યુરોપ રાષ્ટ્ર રાજયના મૂળ સંકલ્પ વિશાળ પ્રાદેશિક જેમ કે અંગ્રેજ સામ્રાજય, રશિયા અને સંયુકત રાજયોની મોટી સત્તાના સામ્રાજયવાદના સાથે કાલગ્રસ્ત બની ગયું હતું.

⚔️⚔️નાઝીઓ દાવો કરે છે કે જર્મનીના આધુનિક મહાન રાષ્ટ્ર તરીકેના અસ્તિત્વ માટે તેણે યુરોપમાં સામ્રાજય બનાવું જરૂરી છે, જે જર્મન રાષ્ટ્રને જરૂરી ભૂમિ, સાધનસંપત્તિ, અને વ્યાપક જનસંખ્યા વિસ્તરણ આપશે જે આર્થિક રીતે અને લશ્કરી રૂપથી બીજી સત્તાઓ સાથે મુકાબલો કરવાની સક્ષમતા માટે જરૂરી હતું.


⚔️⚔️નાઝીઓ બન્ને મુડીવાદ અને સામ્યવાદને દોષારોપણ કરતા હતા, એવો આક્ષેપ કરી કે બન્ને યહુદી પ્રભાવિત અને તેઓના રસ સાથે જોડાયેલા છે.

⚔️⚔️ તઓ આક્ષેપ કરતા કે મુડીવાદ તેણા આંતરરાષ્ટ્રીય નાણાંકીય જોગવાઇઓ,
મોટા ધંધાના આર્થિક સત્તાધિકાર અને તેની અંદરના યહુદી પ્રભાવોના કારણે રાષ્ટ્રોને નુકસાન કરે છે.

⚔️ તઓ દાવો કરે છે કે સામ્યવાદ પણ રાષ્ટ્રના જનહિત માટે ખતરનાક હોવાના કારણો છે, તેનો અંગત સંપત્તિને નષ્ટ કરવાના હેતુ, તેના વર્ગ કલેહને સહકાર અને મધ્યમવર્ગના વિરોધમાં તેનો ક્રોધ, તેના નાના ધંધાઓનો વિરોધ અને તેઓનો નાસ્તિકવાદ.
 પ્રતિક્રિયામાં, નાઝીઓએ સમાજવાદના સ્વરૂપને સહકાર આપવાનું જાહેર કર્યુ એટલે કે રાષ્ટ્રને આપી શકાય : આર્થિક સુરક્ષા, કામદારો માટે સામાજિક કલ્યાણ કાર્યક્રમ, એક યોગ્ય આવક, રાષ્ટ્ર માટે કામદારોના મહત્વ અંગે સમ્માન, અને મૂડીદારના શોષણથી સુરક્ષા.

⚔️⚔️ નાઝીવાદ, જો કે વર્ગ કલેહ આધારિત સમાજવાદ અને આર્થિક સમતાવાદને નકારે છે અને ઉપરથી એક સ્તરીય અર્થતંત્ર જેમાં યોગ્યતા અને કૌશલ્ય આધારિત વર્ગો હોય,
અંગત સંપત્તિ સુરક્ષિત રખાય, અને રાષ્ટ્રીય
મજબુતીનું સર્જન કરવાને સમર્થન આપતા હતા જે જાતિ ભેદ અલગ રાખે છે.

🛠🛠મોટી મંદીના પ્રભાવોથી જર્મનીને બચાવવા, નાઝીવાદે આર્થિક “ ત્રીજા સ્થાન ” નો પ્રચાર કર્યો, એક એવું નિયંત્રિત અર્થતંત્ર જે ના તો મુડીવાદી હોય કે ના તો સામ્યવાદી.

⚔️⚔️
વિશ્વ યુદ્ધ II પછી નાઝીવાદ નિયો નાઝિસમ એ દુનિયાભરમાં વિવિધ દેશોમાં ટેકો મેળવ્યો, જો કે, તે એક સિમિત ચળવળ જ રહી. નાઝીવાદની વિચારધારા, પ્રતિમાશાસ્ત્ર અને સાહિત્ય હવે જર્મની અને બીજા યુરોપીય દેશોમાં કાયદાકીય રીતે બહિષ્કૃત છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં શબ્દ નાઝી અને સંબંધિત વિચારો અને ચિન્હો શ્વેત ઉચ્ચ જાતિભેદને સૂચવે અને વ્યાખ્યાયિત કરે છે.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જ્ઞાન સારથિ, [30.04.17 22:08]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🚩🚩🚩🚩🚩🚩🚩

એક ગાંડો શાસક : એડોલ્ફ હિટલર

🔻🔻🔻🔻🔻🔻🔻

(મારા મિત્ર નિશી પટેલે લખેલ આર્ટિકલ)

🎯20મી સદીના મધ્યમાં જર્મની અને તેના આસપાસના તમામ દેશોમાં એક જ નામ જોર જોરથી ગુંજતું હતું. “હિટલર”
 ગાંડો એટલે તમે સમજો છો તે મૂરખ નહીં ,પણ અહીં ગાંડો એટલે જૂનુની,જિદ્દી ,અડગ અને ક્રૂર પણ !

👌👌👌👌👌👌👌👌👌👌
❕❓❓હિટલરના વર્ણન માટે જિદ્દી,પ્રભાવશાળી,આદર્શવાદી, ઉદ્દામવાદી, જુદી જાતિના લોકો પ્રત્યે ખરાબ વર્તન ધરાવનાર અને અહંકારી! ઘણા લોકો હિટલરને ક્રૂર,ઘમંડી માને છે. અને ઘણા લોકો એક સારો લીડર, મને છે. પણ બંનેમાંથી આપણે શું માનવું ? ❓❔❓હ આ બંને વાતથી સહમત છું. કેટલાક લોકો હિટલરના નેતૃત્વના દીવાના છે,તો કેટલાક લોકો હિટલરે કરાયેલા
જ્યુસ લોકોના નિર્દય હત્યાકાંડના કારણે ધિક્કારે છે.
🔱⚜️🔱⚜️🔱
20 એપ્રિલ,1889ના દિવસે ઓસ્ટ્રિયાના એક નાના ગામ બ્રનાઉમાં એલોઇસ અને ક્લારા હિટલરની કોખે જન્મ થયેલો. પ્રાથમિક અભ્યાસથી જ તે બુદ્ધિમાન અને લીડરશિપના ગુણના કારણે સ્કુલમાં વખણાયા. પણ માધ્યમિક શિક્ષણમાં વધેલી સ્પર્ધાના કારણે તેમણે અભ્યાસ છોડ્યો.

♻️♻️તઓ માત્ર 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયેલું . હવે હિટલર તેમના માતા-પિતાના પેહલા સંતાન હોવાથી પરિવારનો બધો બોજ તેમના પર હતો. તેમને કલાકાર બનવાનું ભૂત ઊપડ્યું,જેના કારણે તેઓ 18 વર્ષની ઉંમરે વિયેનામાં ગયા. તેમણે બે ઇન્સ્ટિટ્યૂટમાં અરજી કરી પણ તેઓ રિજેક્ટ થયા. પછી એકાએક તેમને રાજનીતિમાં રસ પડ્યો . આ એક તેમના જીવનનો સૌથી મોટો વળાંક હતો. જેના કારણે આપણે આજે તેમને યાદ કરીએ છીએ.

💠💠પહલા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમણે જર્મની🛠⚔️⚒⚔️

એડોલ્ફ હિટલર (1938)
⚒⚔️⚒⚔️⚒
પેહલા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમણે જર્મની આર્મીને સ્વયંસેવક તરીકે સેવા આપી. તેમને તેમની બહાદુરી બદલ મેડલ પણ મળ્યા, જેમાં આયર્ન ક્રોસ ફર્સ્ટ ક્લાસ પણ મળ્યો હતો.

⚔️⚒1918માં જર્મનીએ શરણાગતિ સ્વીકારી ,વરસાઈલ્સ અંગે કરાર થયો અને બીજા વિશ્વયુદ્વનો અંત આવ્યો.
⚔️🗡હિટલર ખૂબ ખરાબ રીતે ઘવાયો, આંખે અંધારપાટ આવી ગયા. તે જર્મનીની હારથી ખૂબ જ તણાવમાં રહેતો. એક વર્ષ પછી સાજો થઈ ગયો ત્યારે
⚔️🗡1919માં જર્મન વર્કર્સ પાર્ટી સાથે પેહલીવાર મિટિંગ કરી. જે જ્યુસવિરોધી અને રાષ્ટ્રવાદી પાર્ટી હતી. જેનાથી હિટલર ખૂબ જ પ્રભાવિત હતો.
⚔️🗡 હિટલર ગણતરીના દિવસોમાં જ આ પાર્ટીનો કાર્યરત સભ્ય અને વક્તા બન્યો. તેમના પ્રભાવશાળી વક્તત્વના લોકો દીવાના થઈ ગયા હતા. તે વરસાઈલ્સ અંગેના કરારમાં વિશે બોલતો હતો. વધુને વધુ બોલતો હતો.
🏺⚔️🏺લોકો તેને સાંભળવા માટે તો પાર્ટીમાં જોડાતા. ટૂંક જ સમયમાં તે આ પાર્ટીનો(જેને “નાઝી” તરીકે પણ આપણે ઓળખીયે છીએ.) નેતા થઈ ગયો.

⚒⚔️યદ્ધમાં થયેલા પરાજયના અને ફુગાવાની અસરના કારણે જર્મનીનું અર્થતંત્ર પાંગળું થઈ ગયું. હિટલરને વધુને વધુ સપોર્ટ મળતો ગયો. તે સરકાર પાસે તેની વાત મનાવવા માંગતો હતો. હિટલરના વધતા પ્રભુત્વના કારણે તેને વહેમના ઘેરાના કારણે કોર્ટમાં ધકેલ્યો. ⚔️🗡થોડા મહિના પછી છોડી દેવામાં આવ્યો. જર્મની અને હિટલરના વધતા તણાવને કારણે પાર્ટીને વધુને વધુ સપોર્ટ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા.
⚔️🗡 1932ની ચૂંટણીમાં નાઝી તરફથી પોલ હિંડનબર્ગની સામે ઉભો રહ્યો,અને ચૂંટણીમાં બીજા નંબરે આવ્યો.
⚔️🗡1933માં તેને જર્મનીનો ચાન્સેલર બનાવામાં આવ્યો. હિંડનબર્ગના અવસાન પછી તે જર્મનીનો સરમુખ્યતાર બન્યો.

📯📯🗿હિટલરના ભાષણોથી તો લોકો ગાંડા થઈ જતા.હિટલર લોકોમાં તેના મનમાં લાગી રહેલી હારની આગનો નાનો એવો તણખો લોકોને ચાંપતો.

🚩📍🚩 હિટલરને જ્યુસલોકોથી ખૂબજ નફરત હતી. તે એવું માનતો હતો કે જર્મનીની જે પેહલા વિશ્વયુદ્દમાં હાર થઈ હતી તેનું કારણ માનતો હતો. માનવીના ઇતિહાસનો સૌથી ક્રૂર કહી શકાય તેવો હત્યાકાંડ ‘હોલોકસ્ટ'(યહૂદીઓ નો નરસંહાર) હિટલરે જ કરાવ્યો હતો. જેમાં નાઝીઓ એ 60 લાખથી વધુ જ્યુસ લોકોની ક્રૂર (ક્રૂર પણ ઓછું પડે) હત્યા કરી હતી. તેમને માનસિક ત્રાસ, બળાત્કાર જેવા ઘાતકી પ્રવુત્તિઓ પણ કરેલી.😠

🚩🚩હિટલર એ બુદ્ધિમાન અને કઠોર હતો. હું તો તેને એક જીવલેણ કોમ્બિનેશન કહીશ. શરૂઆતમાં તો પાડોશી દેશોએ હિટલર તરફ બહુ ધ્યાનના આપ્યું પણ હિટલરે થોડાક જ સમયમાં આતંક મચાવી દીધો.
🀄️📌 1936માં હિટલરના નામનો આતંકે નવું રૂપ ધારણ કર્યું . હિટલરે હાઈનલેન્ડ પર ચડાઈ કરી. પછી ઓસ્ટ્રિયા,ઝૅકોસ્લોવાકિયાના વિસ્તાર પર ચડાઈ કરી.
🀄️1939માં પોલૅન્ડ પર ચડાઈ કરી,અહીંથી બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. હિટલરે રશિયા સાથે ‘બંને દેશ વચ્ચે યુદ્ધ નહીં થાય’ એવો કરાર કર્યો હતો. તેમ છતાં પણ તેણે રશિયા પર ચડાઈ કરી,અને રશિયાએ પણ વળતો જવાબ આપ્યો. આ હિટલર અને જર્મનીના પતનની શરૂઆત હતી.

📌હિટલરે જમીનની નીચે છ માળની બંકર બનાવી હતી. એવું કહેવાય છે કે યુદ્ધના છેલ્લા છ મહિના હિટલર તેની સેનાને આ બંકરમાંથી આદેશ આપતો હતો.
 હિટલરને ખબર પડી જ ગઈ કે યુદ્ધ પેહલેથી જ હાથમાં હતું જ નહીં, અને જર્મની હારી જ જવાનું એવી ખબર જ હતી.
 રશિયાની સેના જર્

જ્ઞાન સારથિ, [30.04.17 22:08]
[Forwarded from Yuvirajsinh Jadeja]
મનીમાં હિટલરને પકડવા માટે આવી ત્યારે હિટલર પકડાય એ પેહલા તેણે અને તેની પત્ની(હજુય તો એક દિવસ પેહલા જ લગ્ન કર્યા હતા) એ ગોળી મારી આત્મહત્યા કરી દીધી. પણ આ બધું રશિયન સેના એ જે કહ્યું એ મેં લખ્યું છે.
🌍🌎 હિટલરના મૃત્યુ અંગે ઘણી રહસ્યો વાળી વાતો તમને ગૂગલ પર શોધશો તો મળી રહેશે. અમેરિકા આ અંગે એવું કહે છે કે રશિયાએ ક્યારેય હિટલરને પકડી શકી નહોંતી,એટલે જ હિટલરે આત્મહત્યા કરી એવું જુઠાણું બહાર પાડ્યું છે.

હિટલર રહસ્યમયી માણસ હતો. હિટલરના લીડરશીપ સાથે હરીફાઈ કરી શકે તેવો કોઈ હજુય પેદા નથી થયો અને થશે પણ નહીં. તેના જેવો ક્રૂર માણસ પણ દુનિયામાં કોઈ પેદા નહીં થયો હોય. મને જો કોઈ કહે કે હિટલરને એક લાઈન માં વર્ણવો તો હું હિટલરને 🎋“એક હોશિયાર દૈત્ય”🎋 કહીશ.

🙏આભાર નિશી પટેલ🙏

🙏યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment