Friday, August 9, 2019

શું હતો કાકોરી કાંડ --- What was the Kakori scandal?

🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰
❓❓❓શું હતો કાકોરી કાંડ❔❔❔
💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

બિસ્મિલ અને તેના સાથીઓને જો કોઈ ઘટના માટે સૌથી વધારે યાદ કરવામાં આવે છે તો તે છે કાકોરી કાંડ. બિસ્મિલે પોતાના સાથીઓ સાથે મળીને ૯ ઓગષ્ટ ૧૯૨૫ ના રોજ કાકોરી કાંડને અંજામ આપ્યો હતો. બિસ્મિલની યોજના અનુસાર દળના જ એક પ્રમુખ સભ્ય રાજેન્દ્રનાથ લાહિડીએ ૯ ઓગ્ષ્ઠ ૧૯૨૫ના રોજ લખનૌ જિલ્લાના કાકોરી રેલવે સ્ટેશનથી છુટેલી આઠ ડાઉન સહારનપુર-લખનૌ પેસેન્જર ટ્રેનને ચેન ખેંચી રોકી અને બિસ્મિલના નેતૃત્વમાં અશફાક ઉલ્લા, પંડિત ચંદ્રશેખર આઝાદ અને છ અન્ય સહયોગીઓની મદદથી સમગ્ર ટ્રેન પર હુમલો બોલાવી સરકારી ખજાનો લુંટી લીધો હતો

🙏🙏બાદમાં બિસ્મિલ સહીત 3 ક્રાંતિકારીઓને બ્રિટીશ હકૂમતે ફાંસીની સજા સંભળાવી હતી. ૧૯ ડીસેમ્બર ૧૯૨૭ના રોજ ગોરખપુર જેલમાં બિસ્મિલને ફાંસી આપવામાં આવી હતી.

🔰✅🔰સ્વતંત્રતા સેનાની રામ પ્રસાદ'બિસ્મિલ'ની અજાણી વાતો✅🔰✅

રામ પ્રસાદ'બિસ્મિલ'ભારતના અગ્રણી સ્વતંત્રતા સેનાની ઉપરાંત ઉચ્ચ દરજ્જાના શાયર, ઈતિહાસકાર અને સાહિત્યકાર હતા. જેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતી આપી દીધી. 
♻️ઉત્તર પ્રદેશનાં શાહજહાંપુરમાં જન્મેલા રામ પ્રસાદજીને 30 વર્ષની ઉમંરે 1984માં ભારત સરકારે ગોરખપુર જેલમાં ફાંસી આપી દીધી હતી.
♻️💠♻️'બિસ્મિલ'તેમનું ઉર્દૂ તખલ્લુસ (ઉપનામ) હતું જેનો અર્થ થાય આત્માથી દુ:ખી. 
♻️🔰11 વર્ષના ક્રાંતિકારી જીવનમાં તેમણે અનેક પુસ્તકો લખ્યા, જેમાના 11 તો તેમના જીવનકાળ દરમિયાન પ્રકાશીત પણ થયા. અંગ્રેજોએ એ તમામ પુસ્તકો જપ્ત કરી લીધા હતા.
♻️🔰♻️🔰રામ પ્રસાદ'બિસ્મિલ'ના એક ભાઈનું બાળપણમાં જ મોત નિપજ્યું. અનેક માનતાઓ માનીને કેટલાય તાવીજો અને રક્ષા કવચોથી તેમના દાદાજીએ તેમના રક્ષણનો પ્રયાસ કર્યો હતો. કમનસિબે ઘરમાં બાળકોનો રોગ પગ કરી ગયો હતો. જન્મના એક-બે મહિના બાદ રામ પ્રસાદમાં પણ પ્રથમ બાળકો જેવા જ લક્ષણો દેખાવા લાગ્યા. ♻️કોઈએ કહ્યું કે બાળકના માથેથી સફેદ સસલું ઉતારીને છોડી મુકો, જો રોગ હશે તો સસલું તરત મરી જશે. અને બન્યું પણ એવું જ. એક સફેદ સસલું જેવું રામ પ્રસાદના શરીર પર ફેરવીને છોડવામાં આવ્યું તેણે ત્રણ-ચાર આંટા માર્યા અને મરી ગયું.

⭕️⭕️⭕️
એમના પિતાશ્રી મુરલીધર, શાહજહાંપુર નગરપાલિકામાં કામ કરતા હતા. 
♠️૧૯૨૭ની ૧૯ ડીસેમ્બરે બ્રિટિશ શાસને તેમને ગોરખપુર જેલમાં ફાંસી પર ચઢાવી દીધા હતા.
🇮🇳🇮🇳ભારતની આઝાદીમાં જેમણે પોતાનું રક્ત વહાવીને તિરંગામાં કેસરિયો રંગ શોભાવ્યો છે એવા દેશના ક્રાંતિકારીઓ આપણા દેશની શાન છે. ક્રાંતિકારીઓમાં આવું અણમોલ રતન હતા- પંડિત રામ પ્રસાદ બિસ્મિલ.

🇮🇳🇮🇳માત્ર 30 વર્ષની વયે દેશદાઝ ખાતર તેમણે શહીદી વહોરી લીધી હતી. 
🎯અંગ્રેજોના દાંત ખાટા કરી નાખનારી 👁‍🗨કાંકોરીટ્રેન👁‍🗨 લૂંટ માટે બિસ્મિલજીને વધુ ઓળખવામાં આવે છે, પણ એ સિવાય તેઓ એક ઉમદા શાયર હતા.
📝તેમણે પોતાની શાયરીમાં દેશભક્તિનો કેસરિયો રંગ એવો ઘોળ્યો હતો કે તેમની રચનાઓ એ સમયે ક્રાંતિકારો માટે પ્રેરક બની રહી હતી. ક્રાંતિકારીઓને જૂસ્સો બૂલંદ બનાવવા માટે બિસ્મિલજીની રચનાઓનું ગાયન થતું હતું. એ એટલે સુધી કે કેટલાય ક્રાંતિકારીઓ 
🖍🖊બિસ્મિલજીની શહાદત પછી અને પહેલા પણ આ રચના ગાતા ગાતા હસતા હસતા ફાંસીને માચડે ચડી જતા.

📌📌📌9 ઓગસ્ટ 1925ના દિવસે થયેલી કાંકોરીલૂંટે એ દિવસોમાં અંગ્રેજ સલ્તનતને હચમચાવી નાખી હતી. અંતે ⚖⚖⚖⚖એ જ ઘટના ઉપર તેમના પર કેસ ચાલ્યો અને કેસ પછી બિસ્મિલજી, અશફાક ઉલ્લા ખા, ઠાકુર રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિડી સહિતના બધાને ફાંસીની સજા થઈ અને 19 ડિસેમ્બર, 1927ના દિવસે ગોરખપુરની જેલમાં રામ પ્રસાદ બિસ્મિલજીને ફાંસી આપી દેવામાં આવી.

💈🛡30 વર્ષની વયે તેમણે એવું જીવન જીવ્યું કે જેના કારણે આજે 89 વર્ષ પછી પણ તેમને આપણે ખૂબ ગૌરવપૂર્ણ રીતે યાદ કરીએ છીએ.

🗣🗣🗣બિસ્મિલજીની ઉર્દૂ અને હિંદી બંને ભાષા ઉપર એકસરખી પક્કડ હતી. એ કારણે તેમની રચનાઓમાં પણ એ સુમેળ બરાબર સધાયો હતો. 

🗣🗣🗣તેમની સૌથી વિખ્યાત રચના સરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હે જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ...

✅” હિંદુસ્તાન રીપબ્લિકન આર્મી ” ના નામે ક્રાન્તિકારીઓ આઝાદી માટે લડત ચલાવતા હતાં.✅✅

૯-ઓગષ્ટ-૧૯૨૫ સની મિટીંગમાં કાકોરી કાન્ડનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. જેમાં આખો પ્લાન પાર પાડવાનું કામ જેમણે લીધું હતું તે ક્રાન્તિકારીઓના નામ- ચંદ્રશેખર આઝાદ ( તિવારી ) આઝાદ નામ તેમણે અંગ્રેજોએ પુચ્છ્યુ ત્યારે કહ્યું હતું નામ મારું આઝાદ. રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લહેરી, અશ્ફાક ઉલ્લાંખાં, મન્મથનાથ ગુપ્તા, બનવારી લાલ, સચિન્દ્ર બક્ષી, મુરારી લાલ, કેશવ ચક્રવર્તી, મુકુન્દી લાલ. આ શહીદોના આત્માઓને આજના ભ્રષ્ટ નેતાઓની જમાત જોઇને કેટલો અફસોસ થતો હશે ?

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️💠✅"હિન્દોસ્તાન રીપબ્લીકન એસોસિએશન" ના સભ્યો સ્પષ્ટ માનતા હતા કે અસહકાર આંદોલન જેવા અહિંસક આંદોલન દ્વારા આઝાદીને મંઝીલ સુધીપહોચવું અશક્ય છે. પરિણામે હિંસક આંદોલન અનિવાર્ય છે. પણ એ માટે બંદુકો અને બોંબ જોઈએ.💣🔫 ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ શાહજહાંપુરમાં ક્રાંતિકારીઓની એક મીટીંગ મળી. લાંબી ચર્ચાને અંતે નાણા મેળવવવા સરકારી તિજોરી લુંટવાનું આયોજન કરવામાં આવ્યું .
⚔ ૯ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ સરકારી તિજોરી લઈને જતી 🚂🚂૮ ડાઉન સહરાનપુર-લખનૌ પેસેન્જર ટ્રેન🚂🚂 અટકાવીને તિજોરી લૂંટવાનું નક્કી થયું. 
🇮🇳👉🎯રામ પ્રસાદ બિસ્મિલની નેતાગીરી નીચે અશફાક ઉલ્લાહ ખાન, રાજેન્દ્ર લાહડી, સચિન્દ્ર નાથ બક્ષી, ચંદ્ર શેખર આઝાદ, કેશબ ચક્રવર્તી, બનવારી લાલ, મુકુન્દ લાલ, મનમંથ નાથ ગુપ્તા અને મુરલી લાલના નામો નક્કી થયા.

📢📢યોજના મુજબ અશફાક ઉલ્લાહ, રાજેન્દ્ર લાહડી અને સચિન્દ્ર નાથ ત્રીજા વર્ગના ડબ્બામાં બેઠા. ચાર ક્રાંતિકારીઓ રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વ નીચે બીજા વર્ગના ડબ્બામાં બેઠા. કાકોરી રેલ્વે સ્ટેશનેથી નીકળી ટ્રેન જયારે કાકોરી અને આલમનગર વચ્ચેના જંગલમાંથી પસાર થઇ ત્યારે બીજા વર્ગ બેઠેલા રામપ્રસાદે સાંકળ ખેંચી.ગાડી ઉભી રહેતા જ એક ક્રાંતિકારી એ હવામા ગોળીબાર કરી, પેસેન્જરોને ગાડીમાંથી ઉતરવા મનાઈ કરી. તુરત રામપ્રસાદ ગાર્ડ પહોંચી ગયા. અને બંદુકની અણીએ ગાર્ડને ડબ્બામાંથી ઉતારી જમીનમાં ઉંધો સુવડાવી દીધો. આ પછી અશફાક ઉલ્લાહએ તિજોરી પાસે ઉભેલા પોલીસને ડબ્બામાંથી નીચે ઉતારી દીધો. એ પછી તિજોરી તોડી એક ચાદરમાં પોણા પાંચ હજાર રૂપિયા ભર્યા. 📌અશફાકે કાર્ય પૂર્ણ થયાનો સંકેત આપવા પુનઃ હવામાં ગોળીબાર કર્યો. અને બધા ક્રાંતિકારીઓ એક સ્થાન પર એકત્ર થઈ ગયા. પછી આખી ટોળકી એન્જીનડ્રાયવર પાસે પહોંચી અને તેને ગાડી ચાલુ કરવા હુકમ કર્યો. આમ ગાડી પુનઃ ગતિમાં આવી. એ સાથે જ બધા ક્રાંતિકારીઓ રૂપિયા પોણા પાંચ હજારની લૂંટ કરી હવામાં ઓગળી ગયા. ♻️💠♻️💠

🇮🇳🇮🇳👉આ ઐતિહાસિક ઘટનાએ અગ્રેજ શાશનની ઊંઘ હરામ કરી દીધી. સરકારે ખુફિયા પોલીસના 😧શ્રી હાર્ટનને સમગ્ર તપાસ સોંપી. સરકારનો જાપ્તો વધતા તમામ ક્રાંતિકારીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. 
👉૧૯૨૫ના મેં માસમાં કાકોરી કાંડના ક્રાંતિકારીઓની ધરપકડનો દોર આરંભાયો. 👉ઇ.સ ૧૯૨૬ના મેની ૨૧મી તારીખે લખનૌ કોર્ટમાં કેસ ચાલ્યો. 
👉ઈ.સ. ૧૯૨૭ના એપ્રિલની ૬ઠ્ઠી તારીખે સેશન જજે ચુકાદો આપ્યો. 🙌જેમાં રામ પ્રસાદ, અશફ્ક ઉલ્લાહ, રાજેન્દ્ર લહિડીને ફાંસીની સજા આપવામાં આવી.
😿😿 એ મુજબ ૧૯ ડીસેમ્બર ૧૯૨૭ના રોજ ફૈઝાબાદની જેલમાં અશફાક ઉલ્લાહ ખાનને ફાંસીની સજા આપવામાં આવી.

🔰રામ પ્રસાદ બિસ્મિલ પોતે પ્રખર હિન્દુવાદી અને આર્ય સામાજી હતા. તેઓ નીડરતાથી મુસલમાનોની શુદ્ધિ અને ઘર વાપસી કરાવતા. (રામ પ્રસાદ બિસ્મિલની આત્મકથા વાંચો)
🗣તેમની સૌથી વિખ્યાત રચના સરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હે જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ...

👿આજે આ ઘટનાને લગભગ ૯૦ વર્ષ થયા. છતાં ક્રાંતિકારીઓની આ શહાદત આજે પણ આપણા રુવડા ઉભા કરી દે છે. એ બાબત જ તેમની શહાદતનું સાચું મુલ્ય વ્યક્ત કરે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Raj Rathod, [09.08.19 15:03]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
*✅” હિંદુસ્તાન રીપબ્લિકન આર્મી ” ના નામે ક્રાન્તિકારીઓ આઝાદી માટે લડત ચલાવતા હતાં.✅✅*
https://t.me/gyansarthi
*🎯💠👉૯-ઓગષ્ટ-૧૯૨૫ સની મિટીંગમાં કાકોરી કાન્ડનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. જેમાં આખો પ્લાન પાર પાડવાનું કામ જેમણે લીધું હતું તે ક્રાન્તિકારીઓના નામ- ચંદ્રશેખર આઝાદ ( તિવારી ) આઝાદ નામ તેમણે અંગ્રેજોએ પુચ્છ્યુ ત્યારે કહ્યું હતું નામ મારું આઝાદ. રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લહેરી, અશ્ફાક ઉલ્લાંખાં, મન્મથનાથ ગુપ્તા, બનવારી લાલ, સચિન્દ્ર બક્ષી, મુરારી લાલ, કેશવ ચક્રવર્તી, મુકુન્દી લાલ. આ શહીદોના આત્માઓને આજના ભ્રષ્ટ નેતાઓની જમાત જોઇને કેટલો અફસોસ થતો હશે ?🤔🤔🤔🤔🤔🤔🤔🤔*

*🔰🔰👉કાંકોરી કાંડ : શું તમે જાણો છો ?🔰🔰*

? સ્થળ કાકોરી ગામનું રેલ્વે સ્ટેશન,લખનઉ

? સમય રાત્રે 2:42 વાગ્યે !

? દિવસ 9 ઓગષ્ટ,1925

? રેલ્વે રેલવે નં-8,લખનઉ થી શાહજહાંપૂર(મુસાફરી માટેની ટ્રેન)

? કેટલી રકમની લૂંટ થઇ? ₹ 8422

? અંગ્રેજોએ કેસ માટે કરેલો ખર્ચો ₹ 13,05,921

*? કઇ રીતે વિચાર આવેલો ?*

રામપ્રસાદ બિસ્મિલજી શાહજહાંપૂર થી લખનઉ 8 નંબરની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતાં. ત્યારે તેમણે જોયું કે દરેક સ્ટેશને ટ્રેન ઉભી રહે છે ત્યારે ગાર્ડ નવી પૈસાની પોટલીઓ લઇને ટ્રેનમાં એક ખાસ સુરક્ષિત કોચમાં મૂકે છે. ત્યારે તેમને વિચાર આવેલો. તેમણે તેમનો આ વિચાર આ વાત તેમનાં મિત્રો ને કહ્યો. તેમના આ વિચારથી બધા મિત્રોએ બિરદાવ્યો.

*? કોણ – કોણ સાથે હતા ?*

પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, પંડિત ચંદ્રશેખર આઝાદ, ઠાકુર રોશન સિંઘ, સચિન્દ્ર બક્ષી, જોગેશચંદ્ર ચેટરજી, પ્રેમ ક્રિષ્ના ખન્ના, મુકુન્દી લાલ, કેશવ ચક્રવર્તી,રાજેન્દ્ર લાહિડ઼ી, વિષ્ણુ સરન દુબલીસ, મન્નાલાલ ગુપ્ત, સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય, રામક્રિષ્ન ખત્રી, રાજકુમાર સિંહા, સચિન્દ્રનાથ સાન્યાલ, રામ રત્ન શુક્લ, રામદત્ત શુક્લ,મદન લાલ, ઇન્દ્રભૂષણ મિત્રા, લાલા હર ગોવિંદ, બંસરી લાલ, બાંવરી લાલ, વીરભદ્ર તિવારી, સચિન્દ્રનાથ વિશ્વાસ, ગોપી મોહન, રામ દુલારે ત્રિવેદી, ભૈરોં સિંઘ, બાબુરામ વર્મા,કાલિદાસ બોઝ,ઇન્દ્ર વિક્રમ સિંઘ, રામ નાથ પાંડે, દામોદર સ્વરૂપ શેઠ,ફણીનેન્દ્રનાથ બેજારજી,મનમનાથ ગુપ્તા, પ્રણવેશ કુમાર ચેટરજી, ચંદ્ર ધાર લોહરી,ચંદ્ર ભાલ લોહરી,શીતલા સહાઈ,જ્યોતિ શંકર દીક્ષિત,ભુપેન્દ્રનાથ સાન્યાલ, અન્યો.

*? ફાંસી😳😳😳*

*🤭🤭🤭🤭🤭કાકોરી કાંડ.. દેશ ની આઝાદી ની લડત ના સુવર્ણ ઈતિહાસ નું એક પુષ્ઠ આજે લખાયું હતું.. કાકોરી કાંડ માં ૪ યુવા ક્રાંતિકારીઓ ને ફાંસી ની સજા મળી હતી.*

૧) રામ પ્રસાદ બિસ્મિલ – ઉમર 30
૨) અસફાક ઉલ્લા ખાન -ઉમર 27
૩)રાજેન્દ્ર નાથ લાહિરી -ઉમર 24
૪) રોશન સિઘ -ઉમર- 35

*🤯🤯🤯? થોડુ વધારે પણ અગત્યનુ*

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા આઝાદીના આંદોલનને ગતિમાન કરવાને માટે ધનની તત્કાલ વ્યવસ્થાની જરુરિયાતને ધ્યાનમાં રાખી શાહજહાંપુરમાં મળેલી બેઠકમાં રાજેન્દ્રનાથજીએ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટવા માટેની યોજના બનાવી. આ યોજનાને અંજામ આપવા માટે રાજેન્દ્રનાથજીએ ૯મી ઓગસ્ટ, ૧૯૨૫ના દિવસે લખનૌ વિસ્તારમાં કાકોરીથી ઉપડેલી આઠ ડાઉન ટ્રેન પર ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન અને ઠાકુર રોશન સિંહે તેમના ૧૯ અન્ય સહયોગીઓની મદદ વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ અંગ્રેજી હુકૂમત દ્વારા બધા ૨૩ ક્રાંતિકારીઓ પર કાકોરી કાંડ નામથી સશસ્ત્ર યુદ્ધ છેડવાનો તથા ખજાનો લૂંટવા માટેનો મુકદમો ચલાવવામાં આવ્યો હતો. આ મુકદમામાં રાજેન્દ્રનાથ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન તથા રોશન સિંહ એમ ચાર જણને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

*ઉતર પ્રદેશના ગોરખપુરમાં જે કાકોરી-કાંડ (એટલે કે જે ટ્રેન લુંટાઇ કાકોરી પાસે)થયો તેની સજારૂપે રામપ્રસાદ્ ‘બિસ્મિલ’ ને ફાંસી જાહેર થયેલ.*

*😢😢😢😢મકરર કરેલ દિવસ એટલે કે ૧૯મી ડીસેમ્બર-વાર સોમવાર હતો. સજાના અમલનો સમય સવારના 06.30 નો હતો. અમર ક્રાંતીકારી હસતા-હસતા…’વંદે માત્તરમ’ ને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવીને ઉઠયો હતો. ફાંસીઘર પહોંચતા પહેલા એણે કહેલુ :*

*😐😐😐જો કુછ હૈ ફિદા કર દે..  ‘રામપ્રસાદ્ ‘બિસ્મિલ’*

” માલીક, તેરી રજા રહે ઔર તૂ હિ તૂ રહે,
બાકી ન મૈ રહુ, ન મેરી આરઝુ રહે…
જબ તક કિ તન મે જાન, રગો મે લહુ રહે,
તેરા હો જીક્ર યા તેરી હી જુસ્તજુ રહે…”

ને ફાંસીઘરના દરવાજે પહોંચતા જે શબ્દો એમના મોંમાથી નીકળ્યા એ હતા :
‘I wish down-fall of the British Empire’ .. ‘હુ બ્રિટિશ સામ્રાજયનો વિનાશ ઇચ્છુ છુ’
ફાંસીના તખ્તા પર ઉભા રહિને પ્રાર્થના કરી :
‘ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ…’
ને ગોરખપુર જેલના ફાંસીના ફંદા પર ને નર કેશરી લટકિ ગયો.

*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gyansarthi

No comments:

Post a Comment