Friday, August 9, 2019

ભારત છોડો --- Quit India Movement

🇮🇳🇮🇳🇮🇳👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏
*🇮🇳૮ ઓગસ્ટ ૧૯૪૨ ગાંધીજીએ બ્રિટનને કહ્યું 'ભારત છોડો' અને પ્રજાને મંત્ર આપ્યો: 'કરેંગે યા મરેંગે'*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

*💥💥💥💥🙏🇮🇳🙃મિત્રો આ માહીતી કોઈપણ પુસ્તકમા નહીં મળે..ગાંધીજીએ ૧૯૪૨માં હિંદ છોડો આંદોલન શરૂ કર્યું ત્યારે ‘કિસ્મત’ ફિલ્મ બની રહી હતી. દેશના અનેક નેતાઓને જેલમાં પૂરી દેવાયા હતા. દેશમાં ગાંધીજીના આંદોલને જોર પકડ્યું હતું, 🎯💠👉તયારે મારા પ્રિય પ્રદીપજીએ હુંકાર કર્યો હતો : આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ... દૂર હટો એ દુનિયાવાલોં હિન્દોસ્તાં હમારા હૈ. કિસ્મતના આ ગીતને કારણે દર્શકોની ચેતના જાગૃત થઈ જતી. એટલું જ નહીં, ફિલ્મના શો દરમિયાન દર્શકોની માંગણીને કારણે 🎯💠👉દર હટો એ દુનિયાવાલોં હિન્દોસ્તાં હમારા હૈનું ગીત વારંવાર દર્શાવાતું, 👏👏👏આ ગીતમાં અંગ્રેજો પર સીધો પ્રહાર કરવામાં આવ્યો હોવાથી અંગ્રેજો એટલા ભડક્યા હતા કે પ્રદીપજીને ધરપકડથી બચવા ભૂગર્ભમાં જવું પડ્યું હતું. કિસ્મત ફિલ્મે સતત સાડાત્રણ વરસ સુધી એક જ થિયેટરમાં ચાલવાનો અભૂતપૂર્વ રેકોર્ડ બનાવ્યો હતો.*

*🔰🔰🔰આ બે પ્રશ્નો વારંવાર પરીક્ષા મા પુછાય છે..🔰🔰🔰*
🎯❇️હિંદ છોડો લડત ક્યારે શરું કરવામાં આવી ?- 8  ઓગષ્ટ 1942
હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ? – ચર્ચિલ
🔰🇮🇳👏👏🇮🇳👏👏
*હિંદ છોડો ! અંગ્રેજો ! ક્વિટ ઇંડિયા!*
🇮🇳👏👏🇮🇳👏👏
*આ નારાઓ સાથે ભારત છોડો આંદોલન (હિંદ છોડો ચળવળ – ક્વિટ ઇંડિયા મુવમેંટ) ની શરૂઆત થઈ ......ભારતની આઝાદી પૂર્વે હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામનું છેલ્લું આંદોલન તે હિંદ છોડો આંદોલન.*

*🎯💠💠👉👉1942ના ઓગસ્ટની 7 અને 8 તારીખે💠👉 મબઈના ગોવાલિયા ટેંક મેદાન (આઝાદ ક્રાંતિ મેદાન) પર મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલની નિશ્રામાં કોંગ્રેસ મહાસમિતિની બેઠક મળી. મહાત્મા ગાંધીએ 1942ના 8મી ઓગસ્ટે મધ્યરાત્રિએ મુંબઈની આ બેઠકમાં અંગ્રેજ હકુમતને આખરીનામું આપ્યું – “ક્વિટ ઇન્ડિયા!” ગાંધીજીના આ વિદ્રોહી એલાનથી બ્રિટીશ સરકાર ચોંકી ગઈ.* ભારતના આખરી સ્વાધીનતા સંગ્રામે એવી ગતિ પકડી કે અંગ્રેજી રાજ્યના પાયા હચમચી ઊઠ્યા.

*🎯💠👉1942ના આઠમી ઓગસ્ટના રોજ રાષ્ટ્રપિતા ગાંધીજીએ અંગ્રેજ સરકારની ગુલામીમાંથી હિંદુસ્તાનને મુક્ત કરવા હિંદ છોડો આંદોલન આરંભ્યું; તરત જ અંગ્રેજ સરકારે ગાંધીજી સહિત તમામ કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. હવે જનતા સ્વયં આંદોલન ચલાવવા તૈયાર હતી. મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત પૂર્ણ રીતે સજ્જ હતું.*

*🎯💠🔰👉અમદાવાદ અને તેમાં યે ખાડિયાના રંગની તો વાત જ શી કરવી!*
🇮🇳👏👏👏 હિંદુસ્તાનને આઝાદ જોવા ઝંખતા અમદાવાદની ઉત્તેજના અમાપ હતી; તેમાં પણ ખાડિયાનું જોશ તો અનોખું હતું. તત્કાલીન યુવા નેતાઓ *જયંતી ઠાકોર (શહેર સૂબા જયાનંદ), વિષ્ણુ દવે, બાબુ રાણા, વાસુદેવ ભટ્ટ, હરિવદન દેસાઈ તેમજ અનેક કાર્યકરોએ અગાઉથી આયોજન કરેલું તે અનુસાર બીજે જ દિવસે અમદાવાદમાં પ્રચંડ પડઘા પડ્યા.*

*🎯💠👉નવમી ઓગસ્ટ (ઓગસ્ટ 9, 1942) ના રોજ ખાડિયા રાયપુર વિસ્તારમાં લોકો રસ્તા પર આવી ગયા. જયંતી ઠાકોર મુંબઈ ગયા હોવાથી તેમની ગેરહાજરીમાં વિષ્ણુ દવે અને બાબુ રાણાએ ખાડિયા પોલિસ ચોકી પાસે હિંદ છોડો આંદોલનનો ગુજરાતમાં પ્રથમ રણ ઘોષ કર્યો. વિશાળ સરઘસના “અંગ્રેજો ચાલ્યા જાવ” તથા “ઇંકિલાબ ઝિંદાબાદ”ના નારા ગુંજી ઊઠ્યા. ખાડિયા પોલિસચોકીથી રાયપુર ચકલાના વિસ્તારમાં માનવમહેરામણ ઉમટી પડ્યો. પોલિસ દમન શરૂ થયું.*

*🇮🇳👏👏🇮🇳સાંજે જેઠાભાઇની પોળના નાકે પોલિસ ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહિદ થયા.🇮🇳🇮🇳💐💐*
(વારંવાર પરીક્ષા મા પુછાયેલા પ્રશ્નો)
*🇮🇳🇮🇳1942ના હિંદ છોડો આંદોલન – ક્વિટ ઇંડિયા મુવમેંટના ગુજરાતના પહેલા શહિદ તે ઉમાકાંત કડિયા. અમદાવાદના ખાડિયાના નવમી ઓગસ્ટના સરઘસ – આંદોલનના સમાચાર માત્ર ભારતનાં જ નહીં, ઇંગ્લેંડના પ્રચારમાધ્યમોમાં પણ ચર્ચા પામ્યા. હિંદુસ્તાનની આઝાદીની લડતના ઇતિહાસમાં ગુજરાત, અમદાવાદ અને ખાડિયાના યોગદાનની ઘણી કહાણીઓ છે.*

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

Raj Rathod, [09.08.19 09:38]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*મિત્રો આ લેખ જી.પી.એસ.સી અને ડી.વાય.એસ.ઓ પરીક્ષા માટે ઉપયોગી રહશે....*
*🙏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*💥🌈🌈જાણો Quit India આંદોલન વિશે જેણે અંગ્રેજોની જડ હલાવી દીધી*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*ભારત છોડો આંદોલનને આજે મતલબ 9 ઓગસ્ટ 2018ના રોજ પુર્ણ 77 વર્ષ થઈ રહ્યા છે. આ આંદોલન એક એવુ આંદોલન હતુ જેને બ્રિટિશ હુકૂમતને હલાવી દીધી. સન 1942માં ગાંધીજીના નેતૃત્વમાં શરૂ થયુ આ આંદોલન ખૂબ જ સમજી વિચારેલી રણનીતિનો ભાગ હતો. તેમા પૂરો દેશ સામેલ થયો. આ આંદોલનની તત્કાલીન બ્રિટિશ સરકાર પર ખૂબ વધુ અસર થઈ.  એટલુ કે તેને ખતમ કરવા માટે સમગ્ર બ્રિટિશ સરકારને એક વર્ષથી વધુનો સમય લાગી ગયો.*
 ભારતની આઝાદીમાં સૌથી મહત્વપૂર્ણ આંદોલન હતુ. બીજા વિશ્વ યુદ્ધમાં ઉલઝેલા ઈગ્લેંડને ભારતમાં આવા આંદોલનની આશા નહોતી. આ આંદોલનમાં નેતાજી સુભાષચંદ્ર બોસે આઝાદ હિંદ ફોજને દિલ્હી ચલો નુ સ્લોગન આપ્યુહતુ.  આ આંદોલનની જાણ થતા જ ગાંધીજી સહિત અનેક દિગ્ગજ નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા હતા. સરકારી આંકડા મુજબ તેમા લગભગ 900થી વધુ લોકો માર્યા ગયા જ્યારે કે  60 હજારથી વધુની ધરપકડ કરવામાં આવી.

*🔰🔰🔰ભારત છોડો આંદોલનનનો ઈતિહાસ 🔰🔰🔰*

આ આંદોલન ગાંધીજીની સમજી વિચારેલી રણનીતિનો જ ભાગ હતો. ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વ યુદ્ધમાં ઈગ્લેંડને ગંભીર રીતે ગુંચવાયેલુ જોઈને જેવુ નેતાજી સુભાષચંદ્ર બોસે આઝાદ હિન્દ ફોજને "દિલ્હી ચલો" નો નારો આપ્યો.  ગાંધીજી પરિસ્થિતિને પામી ગયા અને 8 ઓગસ્ટ 1942ના રાત્રે જ બમ્બઈથી અંગ્રેજોને 'ભારત છોડો' અને ભારતીયોને 'કરો યા મરો' નો આદેશ રજુ કર્યો અને સરકારી સુરક્ષામાં યરવદા પુણે સ્થિત આગા ખાન પેલેસમાં ચાલ્યા ગયા.

🙏🎯💠🎯9 ઓગસ્ટ 1942 ના દિવસે આ આંદોલનને લાલબહાદુર શાસ્ત્રી જેવા એક નાનકડા વ્યક્તિએ આને મોટુ રૂપ આપી દીધુ. 19 ઓગસ્ટ 1942ના રોજ શાસ્ત્રીજીની ધરપકડ કરવામાં આવી. 6 ઓગસ્ટ 1925 ના રોજ બ્રિટિશ સરકારનો તખતો પલટવાના ઉદ્દેશ્યથી બિસ્મિલના નેતૃત્વમાં હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના દસ ક્રાંતિવિર કાર્યકર્તાઓએ કાકોરી કાંડ કર્યો હતો. જેની યાદ તાજી રાખવા માટે આખા દેશમાં દર વર્ષે 9 ઓગસ્ટના રોજ કાકોરી કાંડ સ્મૃતિ દિવસ મનાવવાની પરંપરા ભગત સિંહએ પ્રારંભ કરી દીધી હતી અને આ દિવસે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થતા હતા. ગાંધીજીએ સમજી વિચારેલી રણનીતિ હેઠલ 9 ઓગસ્ટ 1942નો દિવસ પસંદ કર્યો હતો.

*🎯💠👉9 ઓગસ્ટ 1942 ના દિવસે આ આંદોલનને લાલબહાદુર શાસ્ત્રી જેવા એક નાનકડા વ્યક્તિએ આને મોટુ રૂપ આપી દીધુ. 19 ઓગસ્ટ 1942ના રોજ શાસ્ત્રીજીની ધરપકડ કરવામાં આવી. 6 ઓગસ્ટ 1925 ના રોજ બ્રિટિશ સરકારનો તખતો પલટવાના ઉદ્દેશ્યથી બિસ્મિલના નેતૃત્વમાં હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના દસ ક્રાંતિવિર કાર્યકર્તાઓએ કાકોરી કાંડ કર્યો હતો. જેની યાદ તાજી રાખવા માટે આખા દેશમાં દર વર્ષે 9 ઓગસ્ટના રોજ કાકોરી કાંડ સ્મૃતિ દિવસ મનાવવાની પરંપરા ભગત સિંહએ પ્રારંભ કરી દીધી હતી અને આ દિવસે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થતા હતા. ગાંધીજીએ સમજી વિચારેલી રણનીતિ હેઠલ 9 ઓગસ્ટ 1942નો દિવસ પસંદ કર્યો હતો.*

*🐾🐾🐾🐾900થી વધુ લોકો માર્યા ગયા. હજારો લોકોની ધરપકડ થાઈ. આ આંદોલનની વ્યૂહ રચના ખૂબ જ સમજીવિચારીને બનાવી. અંગ્રેજોની હુકુમત બીજા વિશ્વ યુદ્ધમાં પહેલા જ પસ્ત થઈ ચુકી હતી તેથી અને જનતાની ચેતના પણ આંદોલન તરફ નમી રહી હતી તેથી 8 ઓગસ્ટ 1942ની સાંજે મુંબઈમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના બમ્બઈ સત્રમાં અંગ્રેજો ભારત છોડોનુ નામ આપવામાં આવ્ય હતુ. જો કે ગાંધીજીની તરત જ ધરપકડ કરી લેવામાં આવી હતી.  પણ દેશભરના યુવા કાર્યકર્તા હડતાળ અને તોડફોડની કાર્યવાહી દ્વારા આંદોલન ચલાવતા રહ્યા.*

*🙏💠🎯9 ઓગસ્ટ 1942 નો દિવસ નીકળતા પહેલા જ કોંગ્રેસ વર્કિંગ કમિટીના બધા સભ્યોની ધરપકડ થઈ ચુકી હતી અને કોંગ્રેસને ગેરકાયદેસર સંસ્થા જાહેર કરવામાં આવી હતી. ગાંધીજીની સાથે ભારત કોકોલા સરોજિની નાયડૂને યરવદા પુણેના આગા ખાન પેલેસમાં, ડો. રાજેન્દ્ર પ્રસાદને પટના જેલ અને અન્ય બધા સભ્યોને અહમદનગરના કિલ્લામાં નજરબંધ કરવામાં આવ્યા હતા. સરકારી આંકડા મુજબ આ આંદોલનમાં 942 લોકો માર્યા ગયા હતા. 1630 ઘાયલ થયા, 18000 ડીઆઈઆરમાં નજરબંધ થયા અને 60229ની ધરપકડ કરવામાં આવી.*

 *🤔🤔🤔🤔🤔શ ઉદ્દેશ્ય હતો આ આંદોલનનો🙄🙄🙄🙄*

આજે જ્યારે ભારત છોડો આંદોલનને 2018માં 77 વર્ષ થઈ રહ્યા છે એવામાં ભારતનો દરેક નાગરિક દેશના આ મોટા આંદોલનને સમજવા અને તેના લગભગ 5 વર્ષ પછી જ મતલબ 1947માં દેશને મળેલ આઝાદીને ધ્યાનમાં રાખતા આ આંદોલનના ઉદ્દેશ્ય અને પ્રાસંગિકતા પર પણ વિચાર રાખે છે.  જોવા જઈએ તો આ સારી રીતે એક જન આંદોલન હતુ. જેમા લાખો સામાન્ય હિન્દુસ્તાની ભલે તે ગરીબ હોય કે શ્રીમંત હોય કે ગ્રામીણ દરેક આ આંદોલનમાં જોડાયા હતા. આ આંદોલનની સૌથી વિશેષ વાત એ હતી કે તેને યુવાઓને મ

ોટી સંખ્યામાં પોતાની તરફ આકર્ષિત કર્યા.
 યુવા કોલેજ છોડીને જેલની કેદ સ્વીકારી રહ્યા હતા. સૌથી મોટી વાત એ હતી કે આ આંદોલનનો પ્રભાવ જ એટલો વધુ હતો કે અંગ્રેજ હુકુમત સંપૂર્ણ રીતે હલી ગઈ અને આ આંદોલનને દબાવવા માટે પણ વર્ષભરથી વધુનો સમય લાગ્યો. જૂન 1944માં જ્યારે વિશ્વ યુદ્ધ સમાપ્તિ તરફ હતુ. તો ગાંધીજીને મુક્ત કરવામાં આવ્યા. આ રીતે આંદોલને બ્રિટિશ હુકુમત પર વ્યાપક પ્રભાવ નાખ્યો અને થોડા વર્ષો પછી જ ભારત આઝાદ થયુ. પણ પાકિસ્તાન વિભાજનના કાળા ઈતિહાસ સાથે.

*🙏🙏🇮🇳🇮🇳યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

🇮🇳🇮🇳🇮🇳🔶🔶👏👏🇮🇳🇮🇳🇮🇳
*‘હિંદ છોડો’ ચળવળમાં ગાંધીજી વિરુદ્ધ સાવરકર*

✍️ઈતિહાસના નીરક્ષીર
✍️ડો. હરિ દેસાઈ
👏👏👏👏🔶🔶🔶🔶🔶♦️
*ભારતમાં ઈતિહાસને પોતપોતાની અનુકૂળતા મુજબ રજૂ કરીને રાજકીય દાવપેચ ખેલવાની વૃત્તિ-પ્રવૃત્તિ ક્યારેક નવાનવા વિરોધાભાસ સર્જે છે. રાજકીય પક્ષોની નેતાગીરી કનેથી અપેક્ષા એ હોય છે કે પ્રજાના કલ્યાણ માટે તેઓ સત્તામાં આવતાં કેવાં કેવાં પગલાં કઈ રીતે ભરશે, એનો રોડમેપ જાહેર કરીને એનો અમલ કરે. કમનસીબે એકમેકને ગઈકાલની વાતો કરીને ભાંડવામાં રમમાણ રાજકીય પક્ષોની નેતાગીરી ના તો પોતાના શાસનની કામગીરીનો યોગ્ય હિસાબ પ્રજાને આપે છે કે ના ભવિષ્યમાં કેવી કામગીરી કઈ રીતે હાથ ધરવા કૃતસંકલ્પ છે એનાં નક્કર વચન આપે છે.*

*👏👏🇮🇳🇮🇳આઝાદીની લડાઈમાં કોંગ્રેસના યોગદાન અને હિંદુવાદી પક્ષોની ભૂમિકાના ઈતિહાસનાં તથ્યઆધારિત નીરક્ષીર કરવાના બદલે ધાર્મિક વિખવાદો કે સામાજિક ઉત્તેજનાઓને ઉશ્કેરી મૂકે એવાં નિવેદનો કે ભાષણો થકી નરી ભાંડણલીલા ચાલતી રહે છે.* ઓગસ્ટ ૧૯૪૨માં હાથ ધરાયેલી અંગ્રેજ શાસકોને ઘરભેગા કરવા માટેની આખરી કહી શકાય એવી ‘હિંદ છોડો’ લડતમાં કોની કેવી ભૂમિકા હતી, એ વાત આજે પણ વિવાદનો વંટાળો જગાવનારી રહી છે.
*મહાત્મા ગાંધી થકી અંગ્રેજ હાકેમોને ભારત છોડી જવા માટે કરવામાં આવેલી આખરી હાકલની આ ચળવળમાં હિંદુ મહાસભાના સુપ્રીમો સ્વાતંત્ર્યવીર સાવરકર અને એમના સાથીઓ બ્રિટિશોના પક્ષે હતા. એ સર્વવિદિત છે, પણ ગાંધીજીએ તૈયાર કરેલા ‘હિંદ છોડો’ના ઠરાવની વિરુદ્ધમાં એમના માનસપુત્ર એવા પંડિત જવાહરલાલ નેહરુ તથા વેવાઈ સી. રાજગોપાલચારી અને એ વેળાના કોંગ્રેસના અધ્યક્ષ મૌલાના અબુલ કલામ આઝાદ હોય એ વાત જરા ચોંકાવનારી હોવા છતાં સાચી છે! મહાત્મા સાથે સરદાર પટેલ અડીખમ હતા.*

*🔰🔰🔰કરિપ્સ મિશનની દરખાસ્તોનો વિરોધ🔰🔰🔰🔰*

દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું અને ૭ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ એ વેળાના પ્રતાપી જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો એ પછી અમેરિકા યુદ્ધમાં કૂદતાં એની ભીષણતા ઘણી વધી. ૧૯૩૯માં યુદ્ધ શરૂ થયું ત્યારથી જ સ્વાતંત્ર્યવીર સાવરકર અને એમનો પક્ષ હિંદુ મહાસભા બ્રિટિશ સરકારના સમર્થનમાં હતો. લશ્કરની ત્રણેય પાંખમાં હિંદુઓ વધુ પ્રમાણમાં જોડાય એવો એમનો આગ્રહ હતો. એટલે ફિલિપિન્સ, મલયેશિયા, બર્મા વગેરેને સિંગાપોર કબજે કરીને જાપાન ભારતની ઊગમણી સીમાએ ટકોરા મારવામાં હતું, ત્યારે બ્રિટનની વોર કેબિનેટના લેબર સભ્ય સર સ્ટેફર્ડ ક્રિપ્સને માર્ચ ૧૯૪૨માં ભારત મોકલીને તમામ પક્ષોનો યુદ્ધમાં સહકાર મેળવવા સમજૂતી સાધવાની કોશિશ કરાઈ હતી. કમનસીબે સર ક્રિપ્સનું મિશન નિષ્ફળ રહ્યું અને એને પોતીકા વાઈસરોય ઉપરાંત કોંગ્રેસ, મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા, અસ્પૃશ્યોની નેતાગીરી સહિતનાએ સહકાર આપવાનો નન્નો ભણ્યો. એ પછી ગાંધીજીપ્રેરિત ‘હિંદ છોડો’ આવી પડ્યું.
સર ક્રિપ્સની દરખાસ્તો ભારતના રાજકીય પક્ષોને લલચાવવાના પ્રયાસરૂપ હોવા છતાં કોઈને પલાળી શકી નહીં. ક્રિપ્સ પાછા નેહરુના અંગત મિત્ર હોવા છતાં એમની દરખાસ્તોને કોંગ્રેસ પાસે ય મંજૂરી કરાવી શકાઈ નહીં. ઉલટાનું, સંરક્ષણ ખાતાના અખત્યાર વિનાની સત્તા ભારત માટે નિરર્થક હોવા બાબત કોંગ્રેસના તમામ નેતા સંમત હતા. યુદ્ધમાં બ્રિટનને સાથ આપવા સાટે ભારતને સ્વાતંત્ર્ય આપવાની દિશામાં બંધારણ ઘડવાની પહેલની દરખાસ્ત કરાઈ, પણ એ આભાસી વચનને ફગાવી દેવાયું.

કોંગ્રેસને બ્રિટિશ ઈન્ડિયાના વિભાજનને સ્વીકારવામાં રસ નહોતો, મુસ્લિમ લીગને વિભાજનથી પાકિસ્તાનથી ઓછું ખપતું નહોતું, કોંગ્રેસને સંરક્ષણ ખાતાની સાથેનો સઘળો અંકુશ ખપતો હતો, મુસ્લિમ લીગને પ્રતિનિધિત્વ ઓછું પડતું હતું. હિંદુ મહાસભાને પાકિસ્તાનનું ધૂણતું ભૂત મંજુર નહોતું. દલિત અને અસ્પૃશ્યોને સર ક્રિપ્સની દરખાસ્તોમાં નવું કશું મળતું લાગતું નહોતું. યુદ્ધના સંજોગોમાં બ્રિટિશ સત્તાધીશોનું નાક દબાવવાની અને ભારતીયોની આકાંક્ષાની પૂર્તિ કરવાની અપેક્ષા તમામ રાજકીય પક્ષોની હતી. એ હોય એ સ્વાભાવિક પણ છે. ભારતના ભાગલા, સંઘને માન્યતા આપવા બાબત સમયગાળો નિર્ધારિત નહોતો તથા રજવાડાના પ્રતિનિધિઓને ચૂંટવાને બદલે નિયુક્ત કરવાની દરખાસ્તે ક્રિપ્સને નિરાશવદને પાછા ફરવાની ફરજ પાડી.
ગાંધીજીએ ‘અંગ્રેજો હવે તો દેશ છોડી જ જાય’ એવું આખરીનામું આપવા માટે કોંગ્રેસ કારોબારીમાં ઠરાવ મંજૂર કરવા એનો મુસદ્દો મીરાબહેન સાથે અલ્લાહાબાદ પાઠવ્યો અને સાથે નેહરુને પત્ર પણ લખ્યો. નેહરુએ છેવટે ઠરાવને હળવો કરાવ્યો. મહારાષ્ટ્ર સરકારના ગેઝેટિયર્સના મુખ્ય સંપાદક અને સચિવ રહેલા નામાંકિત ઈતિહાસકાર ડો. કે. કે. ચૌધરીએ નેહરુ અને એ વેળાના કોંગ્રેસના અધ્યક્ષ મૌલાના આઝાદ ‘ક્વિટ ઈંડિયા’ની હાકલ સાથે પ્રારંભમાં અસંમત હોવાનું દસ્તાવેજી પુરાવા સાથે પોતાના પુસ્તક ‘ક્વિટ ઈંડિયા રિવોલ્યુશનઃ ધ ઈથોસ ઓફ ઈટ્સ સેન્ટ્રલ ડાયરેક્શન’માં નોંધ્યું છે.
મહાત્માને પડખે સરદાર પટેલ હતા એટલે એમને આ આંદોલન હાથ ધરવામાં સધિયારો હતો. એક તબક્કે તો મહાત્માએ મૌલ

ાનાને અધ્યક્ષપદેથી રાજીનામું આપીને માત્ર કારોબારીમાં રહેવા જણાવીને નવો કાર્યવાહક અધ્યક્ષ પસંદ કરવાનો આગ્રહ પણ સેવ્યો હતો. સી. રાજગોપાલાચારીને ગાંધીજીએ રાજીનામું આપવા ફરમાવ્યું હતું.

પછીથી જોકે નેહરુ અને મૌલાનાએ વર્ધાની જુલાઈ ૧૯૪૨ની કારોબારીમાં કરેલા વિરોધને પાછો ખેંચી લીધો અને ઓગસ્ટ ૧૯૪૨માં ‘હિંદ છોડો’ ચળવળના આરંભે જ ગાંધી, સરદાર, નેહરુ, મૌલાના સહિતના નેતાઓ જ નહીં, તાજાં લગ્ન કરીને હનીમૂનથી પાછાં ફરેલાં ઈંદિરા ગાંધીએ પણ જેલવાસ કબૂલ્યો હતો. ઈંદિરાના પતિ ફિરોઝ ગાંધીએ ભૂગર્ભ ચળવળ ચલાવીને કોંગ્રેસની નેતાગીરીને સહયોગ આપવાનું પસંદ કર્યું હતું.

*🔰🔰🔰🔰હિંદુ મહાસભા અને કોમ્યુનિસ્ટોની ભૂમિકા🔰🔰🔰*

કોંગ્રેસી નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે હિંદુ મહાસભાના નેતાઓ મહેલવાસની સાહ્યબી ભોગવી રહ્યા હતા. સાવરકરની સંમતિથી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડો. શ્યામાપ્રસાદ મુકરજી બંગાળની ફઝલુલ હક સરકારમાં ૧૯૪૧-૪૨ દરમિયાન નાણાં પ્રધાન હતા. એમણે ‘હિંદ છોડો’ ચળવળને નિષ્ફળ બનાવવા માટેની યોજના વર્ણવતો પત્ર પણ બંગાળના અંગ્રેજ ગવર્નરને લખ્યો હતો. સિંધમાં પણ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સરકાર હતી. માર્ચ ૧૯૪૦માં ફઝલુલ હકે લાહોરના મુસ્લિમ લીગ અધિવેશનમાં રજૂ કરેલા પાકિસ્તાન ઠરાવને માર્ચ ૧૯૪૩માં સિંધ ધારાસભાએ, હિંદુ મહાસભાના ત્રણ પ્રધાનોના વિરોધ વચ્ચે મંજૂર કર્યો એ પછી પણ હિંદુ પ્રધાનોએ સરકારમાંથી રાજીનામાં આપ્યા નહોતાં!
વાયવ્ય પ્રાંતમાં પણ હિંદુ મહાસભા મુસ્લિમ લીગના વડપણવાળી સરકારમાં સામેલ હતી અને પંજાબ પ્રાંતમાં મુસ્લિમ લીગની સાથે ભાવિ સરકારમાં જોડાવા માટે સાવરકરની સંમતિ અપાઈ ચૂકી હતી. એવું નથી કે હિંદુ મહાસભા જ બ્રિટિશ શાસકો સાથે મધુર સંબંધ ધરાવીને લાભ ખાટતી હતી. કોમ્યુનિસ્ટો પણ કોંગ્રેસની ચળવળની વિરુદ્ધ હતા. પી. સી. જોશી અને એમ. એન. રોય બ્રિટિશ સરકારના પાળીતા (પે-રોલ પર) હતા અને સાથે જ સાવરકરના સાથી જે. એમ. મહેતા પણ! ડો. ચૌધરીએ નોંધ્યું છે કે ‘વંદે માતરમ્’ની અંગ્રેજી પૂર્તિના ૫ ઓક્ટોબર ૧૯૪૨ના અંકમાં મહેતા અને રોયને અંગ્રેજ સરકાર તરફથી દર મહિને અમુક રકમ અંગ્રેજતરફી પ્રચાર માટે મળતી હતી.

*🙏🇮🇳👏👏👏👏👏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

💁🏻‍♂ આજે છે ભારત છોડો આંદોલન સ્મૃતિ દિવસ

▪️ ભારત છોડો આંદોલન 9 ઓગસ્ટ, 1942 ના રોજ ભારત દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના કહેવા થી શરૂ થયું હતું .

▪️ ભારત ની આઝાદીને લગતા ઈતિહાસ માં, બે તબક્કા સૌથી  મહત્વપૂર્ણ છે - પ્રથમ 1857 નો સ્વતંત્રતા સંગ્રામ અને બીજો 1942 નું ભારત છોડો આંદોલન, ભારત ને વહેલું આઝાદ કરાવવા બ્રિટિશ શાસન વિરુદ્ધ મહાત્મા ગાંધી નું આ એક મોટું નાગરિક અનાદર આંદોલન હતું જેને ભારત છોડો આંદોલન નામ અપાયું હતું .

🌐ભારતીય ક્રાંતિ દિવસ🌐

🎇વર્ણન ➖ ભારત છોડો આંદોલન 9 ઓગસ્ટ1942 ના રોજ શરૂ થયું, તેથી 9 ઓગસ્ટનો દિવસ ઇતિહાસમાં 'ઓગસ્ટ ક્રાંતિ દિવસ' તરીકે ઓળખાય છે.

🎇સથાન ➖ઓગસ્ટ ક્રાંતિ મેદાન

🎇પરમુખ વ્યક્તિ ➖મહાત્મા ગાંધી, ચક્રવર્તી રાજગોપાલાચારી, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, જયપ્રકાશ નારાયણ, ડો.રાજેન્દ્ર પ્રસાદ

🎇અન્ય માહિતી ➖ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 4 જુલાઇ, 1942 ના રોજ બ્રિટિશરોને દેશમાંથી હાંકી કા તો વાનો ઠરાવ પસાર કર્યો હતો, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે જો બ્રિટિશ લોકો ભારત છોડશે નહીં, તો તેમની સામે એક વિશાળ નાગરિક અનાદર આંદોલન ચલાવવું જોઈએ.

Raj Rathod, [10.08.19 16:07]

No comments:

Post a Comment