💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
*💐💐હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ💐💐*
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*
*ગુજરાતના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા હતા.*
*🔘🔘ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી🔘*
*👇👇પદભારનો સમયગાળો👇👇*
૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ – ૧૨ મે, ૧૯૭૧
*પૂર્વગામી = બળવંતરાય મહેતા*
અનુગામી =રાષ્ટ્રપતિ શાસન
👁🗨👁🗨જન્મ 9 ઓગસ્ટ 1915
સુરત, ભારત
*💐અવસાન 12 સપ્ટેમ્બર 1993 (78 વયે)*
તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં 1969 વર્ષ દરમિયાન સૌથી મોટું કોમી તોફાન થયું હતું.
*હિતેન્દ્ર દેસાઈનો જન્મ સુરતમાં થયેલો. શાળા અને મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીકાળે તેઓ ચર્ચાઓ, રમત ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા. ૧૯૪૧-૪૨માં, ભારત છોડો ચળવળ સમયે, સ્વતંત્રતા સંગ્રામમાં વ્યક્તિગત સત્યાગ્રહ કરતા તેઓની ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ માટે જેલમાં મોકલાયેલા. તેઓએ મુંબઈ રાજ્યમાં શિક્ષણમંત્રી તરીકે પણ પદભાર સંભાળેલો.*
*💠👉🔰જીવરાજ મહેતાનાં મંત્રીમંડળમાં તેઓએ કાયદા મંત્રાલય સંભાળેલું. તે ઉપરાંત તેઓએ ગૃહ મંત્રાલય અને ધારાગૃહનાં નાયબ નેતા તરીકેનો કાર્યભાર પણ સંભાળેલો. પછીથી, તેઓ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા. તેનાં શાસનકાળમાં ૧૯૬૯માં ગુજરાતમાં કોમી રમખાણો થયેલા.*
🎯🔰મોદી ગુજરાતમાં ૬૬,૨૯,૭૬૦ મિનીટ CM રહ્યાં છે...
💠👉આનંદીબહેનના પુરોગામી ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ૧લી ઓક્ટોબર ૨૦૦૧ થી ૧૬મી મે ૨૦૧૪ સુધી શાસન કર્યું છે. તેમણે શાસનના વિક્રમી ૪૬૦૪ દિવસ પૂર્ણ કરી હવે તેઓ ભારતના પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે. મોદીએ ગુજરાત ઉપર ૧,૧૦,૪૯૬ કલાક એટલે કે ૬૬,૨૯,૭૬૦ મિનીટ સુધી કામ કર્યું છે. આનંદીબહેન પટેલને બાદ કરતાં ૧૯૬૦ થી અત્યાર સુધી ગુજરાતમાં શાસન કરી ચૂકેલા ૧૪ ચીફ મિનિસ્ટર પૈકી 💠♻️👉માત્ર ત્રણ ચીફ મિનિસ્ટર હિતેન્દ્ર દેસાઇ, માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ પૂરાં કર્યા છે.
પહેલા CM જીવરાજ મહેતા ૧૨૩૮ દિવસ રહ્યાં...
💠👉ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા હતા. તેઓએ ૧લી મે ૧૯૬૦ના દિવસે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ૧૨૩૮ દિવસ સુધી ગુજરાતની જનતાની સેવા કરી છે. તેમના પછી આવેલા બળવંતરાય મહેતાએ ૭૩૩ દિવસ અને💠👉 હિતેન્દ્ર દેસાઇએ ૨૦૬૨ દિવસ સુધી શાસન કર્યું છે. આ સમયે કોંગ્રેસ પાર્ટીનો દબદબો હતો. ધનશ્યામ ઓઝાએ ૪૮૮ દિવસ અને ચીમનભાઇ પટેલે ૨૦૭ દિવસ સત્તા ભોગવી છે. બિન કોંગ્રેસી સરકાર ૧૮ જૂન ૧૯૭૫માં રચાઇ હતી અને તેમાં બાબુભાઇ જસભાઇ પટેલ મુખ્યમંત્રી હતા. તેમણે ગુજરાતની જનતા પર ૨૧૧ દિવસનું શાસન કર્યું હતું. એ પછી કોંગ્રેસની સરકાર રચાઇ હતી અને ૨૪ ડિસેમ્બર ૧૯૭૬જ્રાક્રત્ન માધવસિંહ સોલંકીના હાથમાં સત્તા આવી હતી. તેમણે ૧૦૮ દિવસ શાસન કર્યું હતું.

No comments:
Post a Comment