💥બિન સચિવાલય પેનલ💥 bin sachivalay, [09.07.19 17:03]
[Forwarded from ICE One liner📗📘]
📗આજે (09 july )📘
💮1875 બોમ્બે સ્ટોક એક્સચેન્જ ની સ્થાપના કરવામાં આવી.
💮1969 વન્યજીવ બોર્ડ દ્વારા રાષ્ટ્રીય પશુ તરીકે સિંહને પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય પશુ તરીકે વાઘને પસંદ કરવામાં આવ્યો
💮"કોપા અમેરિકા કપ-2019" બ્રાઝિલ જીત્યું.
જે કપનો સંબંધ ફૂટબોલ સાથે છે. જેમનું આયોજન બ્રાઝિલમાં કરવામાં આવ્યું હતું
💮કનેડા ઓપન બેડમિન્ટનનો ખિતાબ "લી શી ફેંગ" જીત્યા.
💮દશની પ્રથમ હાઈડ્રોજન બસ દિલ્હીમાં ચાલશે
➡️દશનું પ્રથમ હાઈડ્રો-CNG સ્ટેશન દિલ્હીમાં સ્થાપવામાં આવશે
💮BSF દ્વારા પાકિસ્તાનની બોર્ડર પર "ઓપરેશન સુદર્શન" ચાલુ કરવામાં આવ્યું છે
💮ઐતિહાસિક ઉત્સવ "બોનાલુ ઉત્સવ" તેલંગાણામાં શરૂ થયો.
➡️જ તેલંગણા રાજ્યનો રાજ્ય ઉસ્તવ છે
💮જમ્મુ-કાશ્મીર બેંકના CFO રજની સરાફ બન્યા.
➡️થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીર બેંકના એડિશનલ ડાયરેક્ટર એ.કે.મિશ્રા અને ઇન્ટરિમ ચેરમેન તરીકે આર.કે.ચિબ્બર ની પસંદગી કરવામાં આવી હતી.
⚽️ ફીફા મહિલા વર્લ્ડ કપ-2019 ⚽️
➡️USAની જીત
➡️runners-up નેધરલેન્ડ
➡️8મું સંસ્કરણ
➡️તમનું આયોજન ફ્રાન્સમાં કરવામાં આવ્યું હતું
💮માન્યવર ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાર્તિક આર્યન બન્યા.
~ By Kishan Rawat (9173095219)
💥LiKe👍
💥share ➡️👫👬
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
😊👍join telegram:-
https://telegram.me/CAbyRK

No comments:
Post a Comment