Tuesday, July 9, 2019

જ્ઞાનપીઠ એવોર્ડ ---- Gyanpeeth Award

🏆🏆🏆🏆🏆🏆🏆
જ્ઞાનપીઠ એવોર્ડ
🏆🏆🏆🏆🏆🏆🏆
(સંપૂર્ણ માહિતી PDF મા)

🏆🎖જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે.
🎖🎖 કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે તે આ પુરસ્કાર મેળવી શકે છે. 
 🏆🏅 આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. 
🎖🏆 આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. 
 🏆🎖 આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
 
🎖🏆 ઉમાશંકર જોશીને 1967 તેમની નવલકથા નીશીથા માટે, 
🏆🎖પન્નાલાલ પટેલને 1985માં માનવીની ભવાઇ માટે અને રાજેન્દ્ર શાહને 
🏆🎖2001માં તેમની નવલકથા ધ્વની માટે. 
🎖🏆રઘુવીર ચૌધરીને તેમની નવલકથા ‘અમૃતા’ (1965) બદલ જ્ઞાનપીઠ એવોર્ડ 2015. જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
 
🎖🏆ભારતનો સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જીતનાર સર્વપ્રથમ ભારતીય મહિલા – આશાપૂર્ણાદેવી (૧૯૭૭)
🎖🏆 ભારતમાં હિન્દી સાહિત્યનો સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જીતનાર- સુમિત્રાનંદ પંત

🎖🏆ગુજરાતી ક્ષેત્રે મળેલ જ્ઞાનપીઠ એવોર્ડ
 ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ
 ૧. ૧૯૬૭ ઉમાશંકર જોષી
 ૨. ૧૯૮૫ પન્નાલાલ પટેલ
 ૩. ૨૦૦૧ રાજેન્દ્ર શાહ
 ૪. ૨૦૧૫ રઘુવીર ચૌધરી
 


📬📭📬 It was instituted in 1961 by Bharatiya Jnanpith trust founded by the 🗄🗄Sahu Shanti Prasad Jain family🗄🗄 that owns the Times of India newspaper group. 

It is bestowed upon any Indian citizen who writes in any 22 official languages of India mentioned in VIII Schedule of Constitution of India and English. Prior to 1982, the award was only given for a single work by a writer. But after 1982, the award is given for lifetime contribution to Indian literature. The award carries cash prize of 11 lakh rupees, a citation plaque and a bronze replica of Saraswati, the Hindu goddess of knowledge and wisdom Note: Bengali novelist Ashapoorna Devi was the first woman to win this award in 1976. She was honoured for her 1965 novel Pratham Pratisruti (The First Promise), the first in a trilogy.

🏅🎖 The Jnanpith Award is an Indian literary award presented annually by the Bharatiya Jnanpith to an author for their "outstanding contribution towards literature". Instituted in 1961, 


🎯 From 1965 till 1981, the award was given to the authors for their "most outstanding work" and consisted of a citation plaque, a cash prize of ₹1 lakh (equivalent to ₹47 lakh or US$73,000 in 2016), and a bronze replica of Saraswati, the Hindu goddess of knowledge and wisdom. The first recipient of the award was the Malayalam writer G. Sankara Kurup who received the award in 1965 for his collection of poems, Odakkuzhal (The Bamboo Flute), published in 1950.
 The rules were revised in subsequent years to consider only works published during the preceding twenty years, excluding the year for which the award was to be given and the cash prize was increased to ₹1.5 lakh (equivalent to ₹21 lakh or US$33,000 in 2016) from 1981.

🎯 As of 2015, the cash prize has been revised to ₹11 lakh (equivalent to ₹12 lakh or US$18,000 in 2016) and out of twenty-three eligible languages the award has been presented for works in fifteen languages: Hindi (ten), Kannada (eight), Bengali (six), Malayalam (five), Gujarati, Marathi, Odia, and Urdu (four each), Telugu (three), Assamese, Punjabi, and Tamil (two each), Kashmiri, Konkani, and Sanskrit (one each). The award has been conferred upon fifty-seven writers including seven women authors. In 1976, 

🎯Bengali novelist Ashapoorna Devi became the first woman to win the award and was honoured for the 1965 novel Pratham Pratisruti (The First Promise), 
🎯the first in a trilogy. The most recent recipient of the award is Bengali poet and critic Shankha Ghosh who was awarded for the year 2016

 
 🔖📪રઘુવીર ચૌધરીને તેમની નવલકથા ‘અમૃતા’ (1965) બદલ જ્ઞાનપીઠ એવોર્ડ 2015 
ગુજરાતી નવલકથાકારોની યાદીમાં એક આગવી અભિવ્યક્તિ ધરાવતું વ્યક્તિત્વ એટલે રઘુવીર ચૌધરીનું નામ આવે, ત્યારે 29 ડિસેમ્બરે રઘુવીર ચૌધરીને તેમની નવલકથા ‘અમૃતા’ (1965) બદલ જ્ઞાનપીઠ એવોર્ડ 2015ની જાહેરાત થઈ હતી. .

🗿છેલ્લે 2001માં રાજેન્દ્ર શાહને આ પુરસ્કારથી સન્માનિત કરાયા બાદ 14 વર્ષ પછી ફરીથી એક ગુજરાતી નવલકથાકાર રધુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર .

🎉રધુવીર ચૌધરીએ અમૃતા ઉપરાંત બીજી પણ ઘણી નવલકથાઓ લખી છે, જેમાં 1975 લખેલી નવલકથા ઉપવાસ, સહવાસ અને અંતરવાસન🎉🎉ે 1977માં સાહિત્ય એકાદમી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

🗿ત્યારબાદ તેમણે 1978માં રૂદ્રમહાલયા અને 1996માં સૌમતીર્થ નામની હિસ્ટોરીકલ નવલકથાઓ લખી છે.
📙📙 અત્યાર સુધીમાં રઘુવીર ચૌધરીએ 80થી પણ વધારે પુસ્તકો લખ્યા છે, તેમાં નવલકથા, કવિતા, નાટક, તેમજ સાહિત્યિક ટીકાઓનો સમાવેશ થાય છે. તેમણે મુખ્યત્વે ગુજરાતી ભાષામાં પુસ્તકો લખેલા છે. પરંતુ પ્રસંગોપાત તેમણે હિન્દીભાષામાં પણ પુસ્તકો લખેલા છે.


૨૦૧૪ ભાલચંદ્ર નેમાડે
હિંદુ : જ્યાચી સમૃદ્ધિ અડગળ મરાઠી 
૨૦૧૫ રઘુવીર ચૌધરી ગુજરાતી 
૨૦૧૬ શંખ ઘોષ
બંગાળી ને આ પુરસ્કાર મળેલ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment