Tuesday, July 2, 2019

તેલંગાણા -- Telangana

🔰🔰🔰🔰તેલંગાણા🔰🔰🔰🔰


♻️રચના ૨ જૂન, ૨૦૧૪

♻️રાજધાની અને મોટું શહેર
હૈદરાબાદ

♻️જિલ્લાઓ ૧૦

🔰🔰Government🔰🔰

• રાજ્યપાલ ઈ.એસ.એલ.નરસિંહન
• મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (ટી.આર.એ
• ધારાસભા દ્વિગૃહી (૧૧૯ + ૪૦ બેઠકો)
• લોકસભાની બેઠકો
૧૭
• ઉચ્ચ ન્યાયાલય
હૈદરાબાદ ઉચ્ચ ન્યાયાલય



💠Area rank ૧૨મો
💠Population (૨૦૧૧)
• Total ૩,૫૨,૮૬,૭૫૭
• Rank ૧૨મો
Time zone ભારતીય માનક સમય 
)

⭕️સાક્ષરતા ૬૬.૪૬%
💠અધિકૃત ભાષા તેલુગુ
ઉર્દુ

♻️ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. 

✅ દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે. 

✅નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ, ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું.

✅બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્ર પ્રદેશ " રાખવામાં આવ્યા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🗣🗣🗣દેશનું 29મા રાજ્ય 👤👤👤

👉 2 જૂન તેલંગાણાને કાયદેસર રીતે અલગ રાજ્યની માન્યતા મળી હતી. 
👉આ પ્રસંગે હૈદરાબાદ સહિત તેલંગાણાના અલગ અલગ શહેરોમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. 
👉 તેલંગાણા રાષ્ટ્ર સમિતી(ટીઆરએસ)ના કે. ચંદ્રશેખર રાવે નવા રાજ્ય તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી (સીએમ) તરીકે શપથ લીધા હતા.

👉દેશના એક નવા રાજ્ય તરીકે તેલંગાણાએ પોતાની યાત્રાની નવી શરૂઆત કરી હતી. દેશનું નવું રાજ્ય હોવા છતાં તેલંગાણામાં અનેક બાબતો જુની અને જાણીતી છે. 
👉આંધ્રપ્રદેશની સરખામણીમાં નવા રાજ્યને અનેક રીતે ફાયદો મળે એમ છે.

👉હૈદરાબાદ હવે તેલંગાણામાં આવી ગયું છે. આ શહેર એકલું આંધ્રને 40 ટકા આવક મેળવી આપતું હતું, તેલંગાણામાં હૈદરાબાદ ભળતા તેલંગાણાને ઘણો ફાયદો થશે. હૈદરાબાદ એવું શહેર છે જ્યાં આઇટી અને દવા કંપનીઓનું વર્ચસ્વ છે. જેના કારણે રોજગારી આપવાની દ્રષ્ટિએ પણ તેને ફાયદો થાય એમ છે. 

👉આ ઉપરાંત સીમાંધ્રનો અંદાજે 50 ટકા વન વિભાગ પણ તેલંગાણામાં ગયો છે. કોલસાની મોટાભાગની ખાણો તેલંગાણાને મળી છે.
👉 કૃષ્ણા અને ગોદાવરી નદીનો ઉપજાઉ પ્રદેશ પણ તેલંગાણાને મળ્યો છે. આમ અનેક રીતે તેલંગાણાને ફાયદો થયો છે.

👉સીમાંધ્રના ભાગે સાગર તટીય વિસ્તારો સિવાય અન્ય કશું ખાસ આવ્યું નથી. 

👉 સીમાંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ કેન્દ્ર સરકાર સમક્ષ વિશેષ પેકેજની માંગણી કરી હતી.

👉હૈદરાબાદમાં જે વિકાસ થયો છે તે પહેલાના સમયમાં નિઝામ દ્વારા કરાયો હતો 

👉નક્સલી સમસ્યા
સીમાંધ્રમાં નક્સલવાદ ગ્રસ્ત ઓડિસાના 4 જિલ્લાઓની સરહદ છે. જ્યારે તેલંગાણામાં આ સમસ્યા હળવી બનશે.

👉1956માં તેલંગાણા આંધ્રમાં ભેળવાયું
વર્ષ 2014માં તેલંગાણા આંધ્રમાંથી છૂટું થયું હતું.
👉 વાસ્તવમાં તેલંગાણા અલગ હતું અને વર્ષ 1956માં તેને આંધ્રમાં ભેળવાયું હતું. તે સમયે સ્થાનિક લોકોએ આ બાબતનો ખાસ્સો વિરોધ કર્યો હતો.
સીમાંધ્રના માથે વધારે બોજ
સીમાંધ્ર અને તેલંગાણામાંથી સીમાંદ્રને વધારે આર્થિક બોજ સહન કરવો પડશે. કારણ કે તેની પાસે કુદરતી સંપત્તિ અને રોજગારની તકો છીનવાઇ ગઇ છે. 
👉આ ઉપરાંત 10 વર્ષમાં નવી રાજધાની તૈયાર કરવાનો પણ બોજ છે.

👉સીમાંધ્રના ભાગે સાગર તટીય વિસ્તારો સિવાય અન્ય કશું ખાસ આવ્યું નથી. 

🌊💧કૃષ્ણા અને ગોદાવરી મુખ્ય નદીઓ છે. આ નદીઓનું પાણી બંને રાજ્યમાં વહેંચાઈ. જેનું ધ્યાન રાખવા માટે કેન્દ્ર સરકાર એક પરિષદની રચના કરશે.

🌊💧પોલાવરણ સિંચાઇ પરિયોજનને રાષ્ટ્રીય પરિયોજના જાહેર કરવામાં આવી. જેના પર કેન્દ્ર સરકારનું નિયંત્રણ

☄બંને રાજ્યો માટે હાઇ કોર્ટ હાલમાં હૈદરાબાદમાં જ રહેશે. એક અલગ હાઇ કોર્ટ બાદમાં બનાવાશે.

✨It is the twelfth largest state in India , and the twelfth most populated state in India. Its major cities include Hyderabad , Warangal , Khammam ,
Karimnagar and Nizamabad . Telangana is bordered by the states of Maharashtra to the north and north west, Chhattisgarh to the north, Karnataka to the west and Andhra Pradesh to the east and south

✨Emblem = Kakatiya Kala Thoranam , Charminar

🎙Song🎤 Jaya Jaya He Telangana Janani Jayakethanam

🐂Animal🐂 Spotted deer 
🕊Bird 🕊Indian Roller 
🌼Flower🌸 Senna auriculata 
🍈Fruit🍈 Mango
🌴Tree🌳 Prosopis cineraria 
🌊River🌊 Godavari ,
Krishna River ,
🌊Manjira River and Musi River
Sport Kabaddi

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment