જ્ઞાન ગંગા એકેડમી, [05.07.19 18:52]
📗આજે (05 July )📘
💮1882 શાસ્ત્રીય સંગીતકાર અને સૂફી સંત ઇનાયત ખાનનો જન્મ વડોદરામાં થયો હતો. હૈદરાબાદના નવાબે તેમને તાનસેનની ઉપાધિ આપી હતી.
💮બડમિન્ટન પ્લેયર પુરેલા વેંકટ સિંધુ નો જન્મ 1995. રિયો ઓલમ્પિકમાં તેઓએ સિલ્વર મેડલ મેળવ્યો હતો
💮દનિયાનો સૌથી મોટો પાવર સોલાર પ્રોજેક્ટ અબુધાબીમાં બની રહ્યો છે.
💮તાજેતરમાં આવેલા એક રિપોર્ટ અનુસાર ભારતમાં વિકલાંગ બાળકો 27% સ્કુલે જઈ નથી રહ્યા.
💮તાજેતરમાં નીતિ આયોગ ના અહેવાલ મુજબ એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મસ ફ્રેન્ડલી રિફોર્મ્સ ઈન્ડેક્સ મા પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર છે.
♻️ ♻️♻️ રથયાત્રા ♻️♻️♻️
➡️જગન્નાથ નો અર્થ જગતના સ્વામી
➡️જગન્નાથ મંદિર પુરી ઓડિશામાં આવેલું છે
➡️જગન્નાથપુરી રથયાત્રા નું આયોજન અષાઢીબીજના શરૂઆત થાય છે.
➡️કલિંગ રાજા અનંત વર્મન જગન્નાથ મંદિર પુરી
તેમણે બંધાવેલું છે.
➡️ જગન્નાથ મંદિર પુરી ઊંચાઈ 214 ફૂટની છે
➡️ભગવાન જગન્નાથનો રથનું નામ "નંદીઘોષ".18 પૈડા છે અને તેમના સારથીનું નામ "દારુક" છે.
➡️સભદ્રાના રથનું નામ "દેવદલન".14 પૈડા છે અને તેમના સારથીનું નામ "અર્જુન" છે
➡️ બલભદ્ર રથનું નામ "તાલધ્વજ".16 પૈડા છે અને તેમના સારથીનું નામ " મતાલિ" છે
➡️જગન્નાથ મંદિર પુરી ની યાત્રા પુરી "ગુડીચા મંદિર" એ થાય છે.
➡️ અમદાવાદ જગન્નાથ મંદિર 142 મી રથયાત્રા
➡️અમદાવાદની રથયાત્રા માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.
➡️રથયાત્રામાં જાંબુ અને ફણગાવેલા મગ નું પ્રસાદ નું મહત્વ છે.
➡️ભગવાન જગન્નાથ વિષ્ણુના આઠમા અવતાર છે.
~ By Kishan Rawat (9173095219)
💥LiKe👍
💥share ➡️👫👬
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
@gyaanganga

No comments:
Post a Comment