Friday, July 5, 2019

કલાપી પુરસ્કાર ---- Kalpi Award

🏅કલાપી પુરસ્કાર 🏅


👉🏿ગુજરાતી ગઝલકારોને અપાતો વાર્ષિક પુરસ્કાર છે. 

👉🏿તેની સ્થાપના INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી.

👉🏿 આ પુરસ્કારનું નામ ગુજરાતી કવિ કલાપી પરથી તેમનાં માનમાં અપાયું છે. 

👉🏿ગુજરાતી ગઝલમાં યોગદાન માટે વિજેતાને ₹ ૨૫,૦૦૦ની રકમ આ પુરસ્કારમાં આપવામાં આવે છે.
Join Here @Gpsc_Prelim

👉🏿 પુરસ્કારની માહિતી 👈🏿

✔શ્રેણી-સાહિત્ય

✔શરૂઆત-૧૯૯૭

✔પ્રથમ પુરસ્કાર-૧૯૯૭

✔અંતિમ પુરસ્કાર-૨૦૧૬

✔કુલ પુરસ્કાર-૨૦

✔પુરસ્કાર આપનાર-INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ

✔રોકડ- ૨૫,૦૦૦

✔વર્ણન-ગુજરાતી ગઝલકારોને અપાતો પુરસ્કાર

✔પ્રથમ વિજેતા-અમૃત ઘાયલ

✔અંતિમ વિજેતા-રઈશ મણિયાર. 

👁‍🗨 વિજેતા 👁‍🗨


👉🏿૧૯૯૭➖અમૃત ઘાયલ
👉🏿૧૯૯૮➖આદિલ મન્સુરી
👉🏿૧૯૯૯➖મનોજ ખંડેરિયા
👉🏿૨૦૦૦➖ચિનુ મોદી
👉🏿૨૦૦૧➖રાજેન્દ્ર શુક્લ
👉🏿૨૦૦૨➖મનહર મોદી
👉🏿૨૦૦૩➖ભગવતીકુમાર શર્મા
👉🏿૨૦૦૪➖ખલિલ ધનતેજવી
👉🏿૨૦૦૫➖આસિમ રાંદેરી
👉🏿૨૦૦૬➖જવાહર બક્ષી
👉🏿૨૦૦૭➖અશરફ ડબાવાલા
👉🏿૨૦૦૮➖રતિલાલ અનિલ
👉🏿૨૦૦૯➖રાજેશ વ્યાસ 'મિસ્કિન'
👉🏿૨૦૧૦➖હરીશ મિનાશ્રુ
👉🏿૨૦૧૧➖અદમ ટંકારવી
👉🏿૨૦૧૨➖હર્ષ બ્રહ્મભટ્ટ
👉🏿૨૦૧૩➖નયન દેસાઇ
👉🏿૨૦૧૪➖મુકુલ ચોક્સી
👉🏿૨૦૧૫➖હેમેન શાહ
👉🏿૨૦૧૬➖રઈશ મણિયાર

No comments:

Post a Comment