Friday, July 12, 2019

ભારત રત્ન --- Bharat Ratna

🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖
દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન વિશે’ જાણવા જેવું બધું જ
🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️♦️🎯મેડલની ટીટ્સ બીટ્સ

- વર્ષ 1954માં ભારત રત્ન સન્માનની શરૂઆત થઈ
- તેમાં પદક ઉપરાંત રાષ્ટ્રપતિની સહીવાળું સન્માન પત્રક આપવામાં આવે છે.
- ભારત રત્નને કોઈ આર્થિક રકમ આપવામાં નથી આવતી.
- કળા-સાહિત્ય-રાજકારણ કે અન્ય કોઈ ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રદાન કરનારને આ પદક આપી શકાય છે.
- ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ પોતાના નામ સાથે ભારત રત્ન ન લખી શકે. જોકે બાયોડેટામાં કે અન્ય કોઈ સન્માન કાર્યક્રમમાં લખી શકાય.

- કોઈ ચોક્કસ વરસે મહત્તમ ત્રણ લોકોને જ ભારત રત્નથી સન્માનિત કરી શકાય
-યુપીએ સરકારના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને ભારત રત્નપદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.

- અત્યાર સુધીમાં 45 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- હાલમાં માત્ર પાંચ ભારત રત્ન હયાત છે. લતા મંગેશકર, પ્રો. અબ્દુલ કલામ, , સચિન તેંડુલકર યુએનઆર રાવ તથા અમતર્ય સેન
- મધર ટેરેસા, નેલ્સન મંડેલા, ખાન અબ્દુલ્લ ગફાર ખાન જેવા વિદેશી અથવા વિદેશમાં જન્મેલા લોકોને પણ દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
- સચિન તેંડુલકર સૌથી યુવાન ભારત રત્ન વિજેતા છે.

- ભારત રત્નનું પદક મેળવનારા સચિન પ્રથમ ખેલાડી છે.

- ધોંડો કેશવ કર્વેને જ્યારે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેમની ઉંમર 100 વર્ષ હતી.

- સચિન પહેલા સૌથી યુવાન ભારત રત્ન વિજેતા રાજીવ ગાંધી હતા. તેમને 47 વર્ષની ઉંમરે આ પદક આપવામાં આવ્યું હતું. આ પદક તેમને મરણોપરાંત અપાયું હતું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯♻️🔰કેવો હોય છે ભારત રત્ન એવોર્ડ
'
ભારત રત્ન એ ભારત સરકાર તરફથી આપવામાં આવતું સૌથી મોટું સન્માન છે. કોઇપણ એક ક્ષેત્રે ખૂબ જ મોટું પ્રદાન કે ફાળો આપનાર વ્યક્તિ આ સન્માન માટે પસંદકરવામાં આવે છે. મેડલનો દેખાવ પીપળના પાન જેવો હોય કે જેના પર દેવનગરી ભાષામાં ભારત રત્ન લખાયેલું હોય છે. 
👉શરૂઆતના સમયમાં ભારત રત્નનું પદક મીમી વ્યાસનું રહેતું. તે સૂરજ આકારનું હતું. 
👉તેની ઉપર હિન્દી તથા અંગ્રેજીમાં ભારત રત્ન ખેલું રહેતું. હવે જે પદક આપવામાં આવે છે તે સેમી 5.8લાંબુ તથા 4.7પહોળું હોય છે.
🍁 તે પીપળાના આકારનું હોય છે. તે 3.1 મીમીના ટોન્ડ પીતળનું બનેલું હોય છે. 
જેની ઉપર સૂર્યનો આકાર હોય છે. નીચે માત્ર હિન્દીમાં ભારત રત્ન લખેલું હોય છે. પાછળના ભાગમાં દેશનું રાષ્ટ્ર ચિહ્ન તથા આદર્શ વાક્ય હોય છે. મેડલનું ચિહ્ન તથા પદકની બહારની રીમપ્લેટિનમની બનેલી હોય છે. તે 51 મીમી લાંબી શ્વેત રીબિન સાથે જોડાયેલી હોય છે. 

રીબીનની ડિઝાઈનને વિજેતાના ગળાના આધારે ડિઝાઈન કરવામાં આવે છે. 

૨જાન્યુઆરી ૧૯૫૪ ના રોજથી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ એવોર્ડની શરૃઆત કરેલી. એ સમયે ફક્ત જીવિત વ્યક્તિઓને દેશ સેવા માટે આએવોર્ડ એનાયત કરવામાં આવતો. મૃત્યુ પછી ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ લાલ બહાદુર શાસ્ત્રી હતા. વલ્લભાઇ પટેલને તેમના મૃત્યુ પછી ૪૧ વર્ષે એટલે કે ૧૯૯૧ માં ભારત રત્ન એનાયત થયેલો. આજ દિવસ સુધી કુલ ૪૫ લોકોને ભારત રત્ન એવોર્ડ આપાયો છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🐾🐾🐾'ભારત રત્ન' મેળવનાર વ્યક્તિને મળતા વિશિષ્ટ લાભ
- ભારતભરમાં વિમાનમાં ફરવા માટેની ફ્રી ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ
- ફ્રી ફર્સ્ટ ક્લાસ ટ્રેનનો પ્રવાસ
- ભારતના વડાપ્રધાનના પગારની 50% કે તેના બરાબર જેટલી રકમનું પેન્શન
- સંસદની બેઠક અને કાર્યવાહી દરમિયાન હાજર રહી શકે
- કેબિનેટ કક્ષાનો ક્રમાંક આપવામાં આવે
. - રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યના ગવર્નર,પૂર્વ રાષ્ટ્રપતિઓ અને ઉપવડા પ્રધાનો, લોકસભા સ્પીકર અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પછી દેશના 'સાતમા ક્રમાંકના અતિ મહત્વના વ્યક્તિ તરીકે 'ભારત રત્ન'મેળવનારની ગણતરી કરવામાં આવે છે
- જરૃર પડે તો ‘Z' કેટેગરીની સુરક્ષા મેળવી શકે
- પ્રજાસત્તાક દિન અને સ્વતંત્ર દિને ખાસ મહેમાન બની શકે
- વીવીઆઇપીના બરાબર દરજ્જો મળે
- 'ભારત રત્ન' મેળવનાર વ્યક્તિના સગા-સંબંધીમાંથી કોઇપણ વ્યક્તિને સરકારી નોકરી મળી શકે

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

स्वरूप तांबे के बने पीपल के पत्ते पर प्लेटिनम का चमकता सूर्य का चिह्न होता है जिसके नीचे चाँदी में लिखा रहता है "भारत रत्न" और यह सफ़ेद फीते के साथ गले में पहना जाता है।

सर्वप्रथम सम्मानित सर्वपल्ली राधाकृष्णन ,
चंद्रशेखर वेंकट रामन और
सी. राजगोपालाचारी


अंतिम सम्मानित मदन मोहन मालवीय और
अटल बिहारी वाजपेयी

नेताजी सुभाषचन्द्र बोस को 1992 में 'भारत रत्न' से मरणोपरान्त सम्मानित किया गया था। किंतु उनकी मृत्यु विवादित होने के कारण अनेक प्रश्नों को उठाया गया। अत:
भारत सरकार ने यह पुरस्कार वापस ले लिया था। यह पुरस्कार वापस लेने का यह एकमात्र उदाहरण है।

स्वतंत्र भारत के प्रथम शिक्षा मंत्री
मौलाना अबुल कलाम आज़ाद को जब 'भारत रत्न' दिया गया तो उन्होंने इसकाविरोध किया। उनका विचार था कि इसकी चयन समिति में रहे व्यक्ति को यह सम्मान नहीं दिया जाना चाहिये। 1992 में उन्हें मरणोपरांत 'भारत रत्न' दिया गया।

Raj Rathod, [13.08.19 12:31]
[Forwarded from PDF ADDA]
📍 ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. 

📍 આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે.

📍 શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે.

📍 આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે.

📍 આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે.

📍 આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે.

📍 જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.

📍 પીપળાનાં પાન પર સૂર્ય તથા દેવનાગરી લીપીમાં ભારત રત્ન (भारत रत्न) લખેલું હોય છે.

📍 ઇ.સ. ૧૯૫૪માં આ સન્માન સહુપ્રથમ આપવામાં આવ્યું, ત્યારથી માંડીને અત્યાર સુધી કુલ ૪૫ વ્યક્તિઓને આ સન્માન મળી ચૂક્યું છે.

📍 આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઇ જોગવાઇ ન હતી. પણ ૧૯૫૫ના સુધારા દ્વારા આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી.

📍 ૧૯૬૬માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું.

📍 જાણીતા ક્રિકેટના ખીલાડી સચિન તેંડુલકર ફક્ત ૪૦ વર્ષે આ સન્માન મેળવી આ સન્માન મેળવનારા સહુથી યુવા વ્યક્તિ બન્યાં.

📍 જાણીતા સમાજસેવક ધોન્ડો કેશવ કર્વે ૧૦૦ વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનારા સહુથી વડીલ વ્યક્તિ બન્યાં.

📍 સામાન્ય રીતે આ સન્માન ભારતના નાગરીકોને આપવામાં આવે છે.

📍 ઇ.સ. ૧૯૮૦માં ભારતની બહાર જન્મેલાં અને પાછળથી ભારતનું નાગરિત્વ મેળવનાર મધર ટેરેસાને આપવામાં આવ્યું. 

📍 આ ઉપરાંત બે વિદેશી નાગરીકો, પાકિસ્તાનના નાગરીક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરીક નેલ્સન મંડેલાને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.

📍 પ્રથમ વખત
1954 : સર્વપલ્લી રાધાકૃષ્ણ
1954 : સી. રાજગોપાલચારી
1954 : સી વી રામન

📍 નોંધ : જો સૌ પ્રથમ પૂછે તો સર્વપલ્લી રાધાકૃષ્ણ ✅✅ જવાબ લખવો..

📍 1966 માં સૌ પ્રથમ મરણોપરાંત લાલ બહાદુર શાસ્ત્રી ને આપ્યો...

📍 1971 માં પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી ને આપયો..

📍 1990 બાબા સાહેબ આંબેડકરને

📍 1991માં સરદાર વલ્લભભાઈ પટેલને , રાજીવ ગાંધી અને મોરારજી દેસાઈ ને આપયો..

📍 1997  A.P.J અબ્દુલ કલામ ને.

📍 2014 માં C.N.R.RAV અને સચિન તેંડુલકર ને

📍 2015 માં મદનમોહન માલવીય અને અટલ બિહારી વજેપાઈ ને

📍 2019 માં

💢 પ્રણવ મુખરજી  46મો
💢 ભુપેન હજારીકા 47મો
💢 નાનાજી દેશમુખ 48મો

📍 અત્યાર સુધી 45 મહાનુભાવો ને મળી ગયેલ છે. 
હવે બાકી 3 ને આપીને 48 થશે..

💠 COPY AND PASTE કરો પણ નામ ના બદલશો..


💠 આર્યન ભરવાડ

📍 JOIN FOR MORE


🖍 https://t.me/talatipreparation

Bharat Ratna
Award

Description

The Bharat Ratna is the highest civilian award of the Republic of India. Instituted in 1954, the award is conferred "in recognition of exceptional service/performance of the highest order", without distinction of race, occupation, position, or sex. Wikipedia
Established2 January 1954
Last awarded2019

No comments:

Post a Comment